ભાઈ વિશ્ર્વાસઘાત એક રીયલ ઘટના ઉપર બનાવેલુ છે-જ્યારે ન્યાય આવ છે-ત્યારે રીયલમા સાતમો ભાગ બનાવીશુ-બાકી હાલમા અમે ખોટો ભાગ કેવી રીતે બનાવીયે બોલો-જય માતાજી વિડીયો જોવા બદલ તમારો આભાર
ખરેખર હું આ જે વ્યક્તિઓ અંદર કામ કરે છે એમને હુ બઉ દિલ થી આભાર વ્યક્ત કરું છું કારણ કે આજે સમાજ માં ભાઇ ભાઇ નાં વચ્ચે જે વેર છે એનો પરમ ઉત્તમ જવાબ આપ્યો છે આ હસ્તીઓ યે.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જબરદસ્ત congrats for all sb.team..and special thanks mafu kaka you are my fvrt.actor.and all you team are my fvrt. 🙏🏻🙏🏻🙏🏻Thanks for your enjoyment
મારે પણ હકીકતમાં આવો જ બનાવ બનેલ છે સેમ આના જેવો જ વિશ્વાસઘાતી ભાઈએ દગો કર્યો છે બઉ ખુટેલ છે અમે નથી પોકી ક્યાં પણ મારી જહુ ન્યાય લેવા ગઈ છે એને બરાબરની વળગી સે અમારી ઓતરડી બાળી સે અમને રોવડાવ્યા સે પણ મને મારી જહુ ઉપર પૂરો ભરોસો સે કે એ સાચા ને સાથ આપશે અને ખોટા ના નળિયા નઈ રેવા દે હું તો એક ભરોસે બેઠો છું જહુ કરે ખરું... જય હો મારી મોમાં મોહાળની મારી ધાયણોજ ધૂળિયા ધોલીની મારી લાજ ને આબરૂ મારો સુખ દુઃખ નો ભાગીદાર મારો તડકો ને સોયલો મારી મૂડી ને મિલકત મારી દુબળી દશામાં દસકો રાખનારી મારું માવતર માં જહુ માં ને બાપ 🙏❤️🚩👑
મોટાભાઈ પાછળનો સાત નંબરનો ભાગ બનાવો તમારા આગળના એપિસોડ સમજવા લાયક હતા અને આવા જ વીડિયો બનાવતા રહેજો તમે જે વિડીયો બનાવો છો વિડિયો સમાજ માટે અને દેશ માટે ખૂબ જ સારા ને ઉપયોગી છે પણ મહેરબાની કરીને હવે એવો વિડિયો બનાવજો કે કોરોના કારની અંદર ડોક્ટર પબ્લિકને ફોટા ખૂબ હેરાન કર્યા તે પૈસા વધારે લીધા છે ઓક્સિજન ઇન્જેક્શન અને દવાઓ કાળા બજાર કર્યા છે સરકારે પબ્લિકને રઝળતી મૂકી દીધી છે તેના ઉપર સારુ વિડિયો બનાવજો માતાજી તમને ખૂબ જ શક્તિ આપે અને તમે ખૂબ પ્રગતિ કરો ભરતજી મફત ji ફુમતા જી અને આ વીડિયોમાં તમામ ભાગ ભજવનાર તમામ ભાઈઓને માં ચોસઠ જોગણી સુખી રાખે માતાજી તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગા ડે બસ એવી પ્રાર્થના
ભાઇ વિશ્વાસઘાત ની સ્ટોરી ખુબજ સારી છે.... તમારા તમામ વિડિયો અમે રસપૂર્વક જોઈએ છીએ.... પણ વિશ્વાસ ઘાત સ્ટોરી ના ભાગ ઘણા સમય થી નથી આવતા..... જે સારૂ કહેવાય...... બે ત્રણ મહિને ભાગ મૂકો છો ...તે થી સ્ટોરી નો રસ બિલકુલ ઓછો થઈ જાય છે..... તેથી આગળ ના ભાગ જલદી મુકો.....મારી આ રજુઆત ધ્યાન માં લેશો..
ભાઈ વિશ્ર્વાસઘાત એક રીયલ ઘટના ઉપર બનાવેલુ છે-જ્યારે ન્યાય આવ છે-ત્યારે રીયલમા સાતમો ભાગ બનાવીશુ-બાકી હાલમા અમે ખોટો ભાગ કેવી રીતે બનાવીયે બોલો-જય માતાજી
વિડીયો જોવા બદલ તમારો આભાર
Super kesimpa વાળા નરભા
હા ભાઈ તમારી સાચી વાત છે જ્યારે ન્યાય આવે ત્યારે બનાવજો પણ જલદી કરજો ભાઈ ઓકે
જય સધી મા રડકા જીગર ભાઈ રબારી
શવ,
.. ષબબ
જોરદાર કહાની છે આખા ભારતમાં નંબર વન સુપર હિટ કહાની છે
છેલ્લો ભાગ આવાદો મારા S.B Hindustani તરફથી એક Like અને komat જલદી કરો છેલ્લો ભાગ
જલદી કરો છેલ્લો ભાગ
Super video haga
जय हिन्द जय भारत जय हिन्द 🌹🌹
ન્યાય લેવો તો વિશ્વાસ થી વટ થી
દેવના થવાય નય કે ભય ના
ભાઈ ના ના થવાય જય શ્રી કૃષ્ણ
વાહ ભરત સિંહ વાહ 🙏🙏🙏🙏
ua-cam.com/video/8aCMhqZl5w8/v-deo.html
ખરેખર હું આ જે વ્યક્તિઓ અંદર કામ કરે છે એમને હુ બઉ દિલ થી આભાર વ્યક્ત કરું છું કારણ કે આજે સમાજ માં ભાઇ ભાઇ નાં વચ્ચે જે વેર છે એનો પરમ ઉત્તમ જવાબ આપ્યો છે આ હસ્તીઓ યે.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જબરદસ્ત congrats for all sb.team..and special thanks mafu kaka you are my fvrt.actor.and all you team are my fvrt. 🙏🏻🙏🏻🙏🏻Thanks for your enjoyment
જોરદાર બાકી........જય માતાજી મજા આવી ગઈ
અદભુત સ્ટોરી,,,,,,, હાલના સમાજમાં આવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે,,,,,,એક રોટલાના ચાર ભાગ જરૂર થાશે
👌👌
@@rameshbambhawa1027 Kiu
Bro on your phone o
@@jayeshbhimani30 8
@@jayeshbhimani30 ç
આવા દગા બાજ ભાઈ ઓ ને કારણે સંયુક્ત કુટુંબ ની પરંપરા ખતમ થઈ ગઈ..SB hindustani ની આખી ટીમ નો ખૂબ ખૂબ આભાર..
ભાઇ. સાથે. વિશ્વાસઘાત. કરે. એ. દુનિયા. મા. કાય. કામનો. નથી. ભગવાન. માતાજી. પ્રાર્થના. કરૂ. કે. દુનિયા. મા. કોઈ. સાથે. આવો. વિશ્વાસ ઘાત. ના. કરે
Supar
જોરદાર ભરતજી તમારી એન્ટ્રી છે હો
રકી ની એનટરી જોરદાર છે
નટવર
જબર
જય માતાજી દગો કોઈનો સગો નથી ભાઈ માતાજી જરૂર ન્યાય લાવશે 🙏 🙏🙏🙏🙏
ભગવાન માતાજી ને પાર્થના રોટલા ના 4 ભાગ કરી જલ્દી અમારી સમક્ષ તેની રજૂઆત કરાવે...જય માતાજી ઓલ
Thanks bhai
જય માતાજી બાપુ વાહ ભરતજી મેલડી માતાજી ન્યાય આપશે
Ha thakor
જયમાતાજી
આપ સોને જય માતાજી🙏🙏
લિ રમેશ એમ પરમાર આણંદ જિલ્લો
બહુ સરસ, બધા જ કલાકારો ને ઘણી ખંમા
જય માતાજી ભાઈઓ 🙏🏻👍
Nice video 👍👍👍👍👌👌👌👌👏👏👏👏👏👏
Part 7 please coming fast
Waiting 👐
જોરદાર વિડીયો 🙏🙏🙏🙏🙏
ભાઈ આવો જ કાંઈ કિસ્સો મારો છે હું પણ ભોળવાઈ ને જતો રહ્યો હતો અને અત્તયારે દુઃખ ભોગવી રહ્યો છું
ખુબ જ સરસ ભાગ છે.. તમામ કલાકાર ને ખુબ અભિનંદન. જે રીતે પાત્ર ભજવ્યું છે તે ખુબ જ અદભુત છે...
🙏🙏 જય માં મહાકાળી જય સિકોતર માં 🙏🙏
જયંમાતાજી🙏7સાતમો,,ભાગ બનાવો,,જલ્દી,,ગણો,,ટાઈમથંઈગયો,,ભાઈ,,,જયંમાતાજી🙏જયંમૉગલં🙏કવિરાજબાપુ
Gsp
જય ચેહર માં 🙏🙏🙏 ચેહર માં તમને ખુબ આગળ વધારે 🙏🙏🙏💜💜💓❤️🧡💙
મારે પણ હકીકતમાં આવો જ બનાવ બનેલ છે સેમ આના જેવો જ વિશ્વાસઘાતી ભાઈએ દગો કર્યો છે બઉ ખુટેલ છે અમે નથી પોકી ક્યાં પણ મારી જહુ ન્યાય લેવા ગઈ છે એને બરાબરની વળગી સે અમારી ઓતરડી બાળી સે અમને રોવડાવ્યા સે પણ મને મારી જહુ ઉપર પૂરો ભરોસો સે કે એ સાચા ને સાથ આપશે અને ખોટા ના નળિયા નઈ રેવા દે હું તો એક ભરોસે બેઠો છું જહુ કરે ખરું...
જય હો મારી મોમાં મોહાળની મારી ધાયણોજ ધૂળિયા ધોલીની મારી લાજ ને આબરૂ મારો સુખ દુઃખ નો ભાગીદાર મારો તડકો ને સોયલો મારી મૂડી ને મિલકત મારી દુબળી દશામાં દસકો રાખનારી મારું માવતર માં જહુ માં ને બાપ 🙏❤️🚩👑
🙏🏻🚩
જય માં જોગણી🙏જય માં સકોતર🙏 જય માં સધી 🙏જય માં મેલડી 🙏
વિડિયો.જોઈને.ખોબજ.દુખ.થયૂ.સત્ય.ધટનાનો.વીડીયો.ભાય.બધા.મિતરો.યે.મારૂદીલ.જીતિ.લીધૂ.ભાય..જય.માતાજી.બધા.મારા.કલાકાર.મિતરો.ને
🙏જય મેલડી મા🙏🙏🙏🙏
જય માતાજી તમામ S B Hindustani ટીમ ને
બાપો મેલડી બાપો . ગુજરાતનો ફસ્ટ નંબર નો વિડીયો. હા હિન્દુસ્તાની હા.
Uuuutifiit
જોરદાર એન્ટ્રી રકીબભાઈ
ᴄᴏᴍᴇ ʙʀᴏ....... 7 ᴛʜ ᴘᴀʀᴛ.......💬
સાચી વાત છે સુપરહિટ 🌹🌹🌹
હા મારા ટાઈગર હા ભરતશી
જય માતાજી🙏🙏
Nice all sb Hindustani team
હા બાપુ રહા જોયું સુ 🙏💐જય માઁતાજી 💐🙏
મોટાભાઈ પાછળનો સાત નંબરનો ભાગ બનાવો તમારા આગળના એપિસોડ સમજવા લાયક હતા અને આવા જ વીડિયો બનાવતા રહેજો તમે જે વિડીયો બનાવો છો વિડિયો સમાજ માટે અને દેશ માટે ખૂબ જ સારા ને ઉપયોગી છે પણ મહેરબાની કરીને હવે એવો વિડિયો બનાવજો કે કોરોના કારની અંદર ડોક્ટર પબ્લિકને ફોટા ખૂબ હેરાન કર્યા તે પૈસા વધારે લીધા છે ઓક્સિજન ઇન્જેક્શન અને દવાઓ કાળા બજાર કર્યા છે સરકારે પબ્લિકને રઝળતી મૂકી દીધી છે તેના ઉપર સારુ વિડિયો બનાવજો માતાજી તમને ખૂબ જ શક્તિ આપે અને તમે ખૂબ પ્રગતિ કરો ભરતજી મફત ji ફુમતા જી અને આ વીડિયોમાં તમામ ભાગ ભજવનાર તમામ ભાઈઓને માં ચોસઠ જોગણી સુખી રાખે માતાજી તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગા ડે બસ એવી પ્રાર્થના
કાળા બજાર નો વિડિયો બનાવ્યો છે અને તે
SB Hindustani ચેનલ માં.છે
આપણા સમાજમાં આ પ્રકાર નું વધારે હોય છે
વાહ ભરતજી વાહ સુ તમારી અેકટિનગ છે સુપર વિડીયો
આ અમારી રિયલ ટોરી છે
𝑗𝑎𝑦....𝑚𝑎𝑡𝑎𝑗𝑖.....🙏
જય માતાજી 🙏🏻
મ્યુઝિક સિસ્ટમ ખરાબ સે ભાઈ વિડિયો એક દમ સુપર સે પણ ફોલ્ટ મ્યુઝિક માં સે
👌👌👌👌
Bharat Shih to Shih
જરુર ને જરૂર ન્યાઈ મલસે જય માતાજી ભાઈ
ભરતજી જોરદાર 👍👍
સરસ
ભાગ 7 જલદી લાવો ભાઈ
🙏🙏🙏🙏🙏🙏🙏
MA NAY ALVSA
જયમેલડીમા જયખોડીયારમા જયમહાકાલી જયમાબરેલી મોટાછાપરાવાળીમા જયમાતાજી
Jay mataji
Khub sarash video
હા મોજ હા 👍
Jay mata ji bhaio 🙏🙏
આ વિડીઓ ખુબજ સરસ બનાયો છે
Jaymataji🙏🙏🙏🙏🙏
Nice video 👌👌👌👌👌👌👌
Jay Hind
દિલ થી પડેલું આસુ મા હાભરે જ છે કોઈ ને ના છોડે બાકી તો હિસાબ થાય
Super vidyo👍🙏
ભલાજી નો રોલ પણ સરસ છે.
आगण नो भाग सात बाकी से ते बनावो
Very good......jay bajarangbali
I like your all videos.
ua-cam.com/video/8aCMhqZl5w8/v-deo.html
વાહ ભરત સિંહ વા્❤❤❤
અમારા સાથે રિયલ થઈ ગયું સે
Jy❤🇮🇳🇮🇳🇮🇳
Super SB Hindustani grup nice Vidiyo...👌🙏
Dhaval Bhai ❤️🙏 Jay sadhi 1:08:51
👍🏻જય માતાજી 👍🏻ખરેખર આ શોટ ફિલ્મ જોયા પછી ગણું બધું શીખવા મરીયુ 🙏
આટલી બધી તકલીફ પડવા છતાં ભાગ આપવા તૈયાર નથી ભુબતજી એ પણ જોરદાર કાઠુ કર્યું
ભાઇ વિશ્વાસઘાત ની સ્ટોરી ખુબજ સારી છે.... તમારા તમામ વિડિયો અમે રસપૂર્વક જોઈએ છીએ.... પણ વિશ્વાસ ઘાત સ્ટોરી ના ભાગ ઘણા સમય થી નથી આવતા..... જે સારૂ કહેવાય...... બે ત્રણ મહિને ભાગ મૂકો છો ...તે થી સ્ટોરી નો રસ બિલકુલ ઓછો થઈ જાય છે..... તેથી આગળ ના ભાગ જલદી મુકો.....મારી આ રજુઆત ધ્યાન માં લેશો..
Nice
.સરસ વાર્તા.
Bhai super video
સુપર વિડિયો તમે તો બુમ પડાવી દિધી
👌👌👌aavaj video film banavo bhaiyo
🙏રાજાસિકોતરસૂખીરાખે
બીજી કોમેઙી બનાવો છો, એના કરતા આ બહુ સરસ છે•i really like you👈❤❤❤ jay maa sadhi🙏
Sb Hindustani Best Film visvasghat ❤❤
Kya baat kya baat, jordaar , Best story , good luck
*ખરેખર આ કહાની હકીકતમાં છે ભાઈ અત્યારે આવા કેશો ઘણા જોવા મળે છે 🙏*
🙏 Jay meladi ma🙏
Bov j Fine Vidio che 👌👌
ટેક રાખજો જરૂર લાવછે
વાઘુભા અને ફુમતાળજી જેવી ટેક રાખછો તો ક્યારેય નહીં આવે
🙏જય માતાજી 🙏
ભાઇઓ તમારી માતાજી જે દિવસ ન્યાય લાવે એ દિવસ ભાગ 7 બનાવજો અને ભોરવય ના જતા
સુપરહીટ
જોરદાર વિડીયો છે બહુ સરસ વાત છે
સરસ આવા વિડીયો મોકલો
વાહ.ભરતજી.ની.એન્ટ્રી.જોરદાર...
Part 2 please coming I’m I’m waiting for you.
જય ગોગા મહારાજ ❤
જય માતાજી sb હિન્દૂસ્તાની ટીમ...હવે પછી નો ભાગ જલ્દીથી અપલોડ કરજો બઉ મસ્ત વિડીયો બનાવ્યો સે..
Vaha vaha😂😂😅
હા મોજ હા
વિશ્વાસઘાત નો સાતમો ભાગ બનાવવા વિનંતી જય માતાજી
વિશ્વાસ ધાતનોસાતમોભાગબનાવાવિનંતીજયમાતાજી
જય માતાજી
જય માતાજી આ વિડીયો નો અધૂરો ભાગ મોકલવા વિનંતી
આ ભાગ પુરો કરો અમે 2 વર્ષ થી રાહ જોઈછે
Jay ho raja meldi