દિવાળી સ્પેશ્યલ : બહાર જેવી જ ફરસી પુરી ઘરે જ આ રીતે બનાવો

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 53

  • @GRISHMAANIRUDDH
    @GRISHMAANIRUDDH Рік тому +3

    Wah😊Gathiya. Sanchathi kari shkiye

  • @charupandya1908
    @charupandya1908 2 роки тому +5

    Yummy 😋 thanks for recipe

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 2 роки тому +3

    👍❤️ થી

  • @heenapatel5294
    @heenapatel5294 Рік тому +1

    Saras,💗💗💗🌹🌹🌹

  • @bhavikashah4157
    @bhavikashah4157 2 місяці тому

    Recipe is nice

  • @jignathaker3215
    @jignathaker3215 2 роки тому

    Nice resipi thanks તમે અમને અલગ અલગ નવીનતમ અને એટલા જ સ્વાદિષ્ટ નવીનતમ સ્વાદ ના મુખવાસ શીખવશો thank you dear mem 😋😋😋

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 2 роки тому +3

    સ્વાદિષ્ટ ફરસી પૂરી...👌😋

  • @kanizefatma7232
    @kanizefatma7232 2 роки тому

    Happy divaly bhouje saras

  • @shreyashah9456
    @shreyashah9456 11 місяців тому +1

    Nice

  • @meenavora3364
    @meenavora3364 Рік тому

    Thanks…Mem….for recipe…👌

  • @jatiyanisha1878
    @jatiyanisha1878 5 місяців тому

    સરસ

  • @meenamewada8141
    @meenamewada8141 2 роки тому +5

    બહુ જ ટાઈમ થઈ ગયો સુરભીબેન હવે કંઈક નવું આપો ને દિવાળી માટે નાસ્તા કે ઈઝી મીઠાઈ કાંઈ પણ

  • @komalshah3052
    @komalshah3052 2 роки тому +1

    Fantastic Recipe 👌

  • @tarunakataria424
    @tarunakataria424 2 роки тому

    Saras dii👌👌

  • @pujusinger
    @pujusinger 2 роки тому

    Ty so much I like it always supb recipe

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 2 роки тому

    khubaj saras farshi Puri bnavi Che tame Ben I am Indira amdavad Nev Naroda

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 2 роки тому +1

    Yummy recipes 👌👌

  • @pratibhakoli525
    @pratibhakoli525 2 роки тому

    Fulwadi and mathiya recipe perfect measure sathe batao pls. Aa farsan hu nakki banavish.😋😋👌👌🙏🙏

  • @bakulanjaria3615
    @bakulanjaria3615 Рік тому

    હલો સુરભીબેન તમે રસોઈ શો માં કોપરાસન બનાવેલું એ અહીં બતાવજો કારણ ઓછા ધી ની મીઠા ઈ પસંદ છે બહુ સરસ બને લુ. પુર્ણીમા બી.અંજારીયા બરોડામાં રહું છું આમ ભુજ ના જરૂર બતાવશો.

  • @navneetpatel2474
    @navneetpatel2474 2 роки тому

    Supperb

  • @ushaparasuram7629
    @ushaparasuram7629 2 роки тому

    Happy Diwali to u and ur family my dear🎉❤

  • @meenavora3364
    @meenavora3364 Рік тому

    Bit ane Palak ni koi recipe apo…Please….Mem…

  • @shahkalpana996
    @shahkalpana996 2 роки тому

    Saras

  • @hiralrathod9530
    @hiralrathod9530 2 роки тому +1

    Dii haldar naa nakhvi hoey to skip kari Saky dii khubaj krispi farshi puri reet👌🏻👌🏻👌🏻

  • @avanivyas3894
    @avanivyas3894 2 роки тому +2

    Aa farsi puri nathi jovathi j kadak lage che

  • @mayurishah5119
    @mayurishah5119 2 роки тому

    👌

  • @rakshamehta1551
    @rakshamehta1551 Рік тому

    મારે આઇસ હલવો શીખવો છે મે 15 વરસ પહેલા બનાવીયો હતો બહુજ સરસ બનાવીયુ હતો હવે હુ ભૂલી ગઈ છું તો તમે બતાવો. પ્લીઝ પ્લીઝ

  • @pinkynenwani8664
    @pinkynenwani8664 Рік тому

    try Valsad ubadiyu

  • @krupaparikh9453
    @krupaparikh9453 2 роки тому +1

    Ravo nakhvo hyo to ketlo nakhvo Ane ajmo nakhay?

  • @aartimistry2177
    @aartimistry2177 2 роки тому

    Mora gathiya ni recipe share karo 🙏plz

  • @pritimehta29
    @pritimehta29 2 роки тому

    Photo kai rite share karvano?

  • @dinamakwana8450
    @dinamakwana8450 2 роки тому

    Aatli war ma 10 puri wani sako

  • @ushasharma6038
    @ushasharma6038 2 роки тому

    I put chees in this and put one spoon hing this is my way fr uk

  • @yachitdesai3188
    @yachitdesai3188 11 місяців тому

    Palkkhidi

  • @dinamakwana8450
    @dinamakwana8450 2 роки тому

    Video bau lambawo cho

  • @navneetpatel2474
    @navneetpatel2474 2 роки тому

    Soft gugra banavani rit aapo

  • @leenapatil2383
    @leenapatil2383 2 роки тому

    म्याम्म। पिलीज। नायलॉन सेव जलदी से सिकवो पिलीज

  • @bhagwatiben6722
    @bhagwatiben6722 Рік тому

    P
    TV Dr

  • @kiritnirmal2666
    @kiritnirmal2666 Рік тому +1

    હું કિરીટ નિર્મળ ખંભાળીયા,
    કેમ છો??
    મજામાં??
    મને, મારા મીસીસ ને અને મારા દીકરા વહુને બધાજ ને વાનગીઓ ખાવાનો બનાવવાનો ખુબજ શોખ છે, અને એમાં પણ સ્વાદ નું લેવલ ચરમસીમાએ પહોંચે એવો આગ્રહ ખાસ કરીને મારો તો ખરો જ.
    રસોઈ શો માં તમે આવો ત્યારે 2 થી 3 ગોઠવાઈ જઈએ. તમે રસોઈ બાબતે અગત્યની ટિપ્સ આપો છો તેનાથી અમે પ્રભાવિત થઈએ છીએ.
    અમુક સમયે વધુ તેલ પીવે અને અમુક સમયે બધી પુરી તળાઈ જાય તો પણ કઢાઈ માં એટલું ને એટલું તેલ હોય.
    તો તેલ વધુ ન વપરાય અનેવાનગીઓ ખુબજ સ્વાદિષ્ટ લાગે તેની ટીપ આપવા વિનંતિ
    જય શ્રી રામ

  • @Omop1234
    @Omop1234 Рік тому

    Saras