જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજાની ગુંડાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

Поділитися
Вставка
  • Опубліковано 31 тра 2024
  • જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજાની ગુંડાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો I VTV GUJARATI
    બાપ નેતા હોય એટલે દીકરાને જાણે ગુંડાગીરીનો પરવાનો મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે...કારણકે હાલમાં જ ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજાની ગુંડાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો...અને તેના વિરૂદ્ધ ગુનો પણ નોંધાયો છે...જોકે હવે આ મામલે વિરોધની આગ ભડકી છે...ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં...
    #JayrajsinhJadeja #junagadh #junagadhnews #rajkot #gujarat #gujaratinews #vtvgujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
    Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    You can also watch -
    Daily Dose (ડેઇલી ડોઝ)
    • Intermittent Fasting ક...
    Janva Jevu (જાણવા જેવું)
    • Janva Jevu (જાણવા જેવું)
    VTV SHORTS
    • VTV SHORTS
    EK Vaat Kau
    • EK Vaat Kau
    Mahamanthan
    • Mahamanthan
    Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms.
    VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 291

  • @solanki7072
    @solanki7072 Місяць тому +133

    આનો બાપો લુખ્ખા છે ધારાસભ્ય છે

  • @jaybhimjaysavidhan809
    @jaybhimjaysavidhan809 Місяць тому +134

    આવા લોકોને કાયદાની ભાન કરાવી પડે કાયદા બધા માટે હરખા હોય જય ભીમ જય સંવિધાન

    • @sahilparmar221
      @sahilparmar221 Місяць тому

      તો રાજુ સોલકી તો બુટલેગર સે અને ઘોમ દારુ વેસે સે તો પેલા એને કયો તમારા જેવા જ અમારા વણકર સમાજ ને બદનામ કરે સે

    • @chetanpandavadra93
      @chetanpandavadra93 Місяць тому

      Bandharan to barabar j chhe pan kayda kanoon vada j vechayela chhe.. paisa fenko etle adhikariyo kharidi levay chhe.. court nyaaypalika ma ketla rupiya na tod paani thay chhe e badhane khabar chhe.. jo kayda vada potanu kaam kaydesar rite kare to aava gunda lukkhao nu kai j na chale.. police upar pan aava gundao nu rakshan karta neta betha chhe BJP na je kanoon ni dalaali kare chhe.. BJP ma lagbhag neta gunda j chhe pachhi e potana loko ne sajaa kem thava dye.. ​@@nikhilvaishnav2558

    • @advsv7309
      @advsv7309 Місяць тому

      Kaydo khali Aam loko ne j lagu pre 6.....Paisa Agar kaydo kai j nai riyo Ave

  • @KKshortVID
    @KKshortVID Місяць тому +19

    I am Raajput....
    Full Support....Dalit

  • @j.mmakadiya9904
    @j.mmakadiya9904 Місяць тому +127

    ભાઈ ફરાર કેમ છે બાપ ના પેટ ના હોય તો સામે આવી જાવ

    • @lifetipsandtrics420
      @lifetipsandtrics420 Місяць тому +1

      બધા માઁ નાં પેટ નાં જ હોય

    • @navalchauhan2524
      @navalchauhan2524 Місяць тому +4

      Ma na pet no se bap na pet no nathi
      Bodi gard na petno se😅😅😅

    • @dipakbabaria5429
      @dipakbabaria5429 Місяць тому

      Fati rahi bhai ni

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl Місяць тому +17

    જય ભીમ
    જય સંવિધાન

  • @adityavyas3141
    @adityavyas3141 Місяць тому +29

    ખરેખર જોષીભાઇની વાત સાચી છે.સતાના મદ મા રહેલ માણસોને તેનુ ભાન થવુ જોઈએ.

  • @mohansinhdabhi5066
    @mohansinhdabhi5066 Місяць тому +44

    જયરાજસિંહ હવે તમારો સમય તમારું સ્થળ ને તમારો ટાઈમ ઉપિયોગ કરો

  • @GovardhanBharatiGovardhanBhara
    @GovardhanBharatiGovardhanBhara Місяць тому +28

    દરબારો આવું કદી કરે નહીં દરબારો એમ કહે છે દલિત અમારો એક ભાઈ છે તો તમે ક્યાં એવી વાત રાખવી હું એક સાધુ થઈને એવી વાત કરું છું કે દરબારો ને કાયમી માટે દલિતોનું ધ્યાન રાખવું જોઈએ આપણા રાજા રજવાડા એમ જ ગયા છે દુઃખ કરો એટલે

    • @JayPatel-jz6ov
      @JayPatel-jz6ov Місяць тому +1

      Param satya bapu Jay girnari 🙏🙏🙏🙏🙏🙏

  • @thebuddhism6963
    @thebuddhism6963 Місяць тому +18

    ગમે તેનો વાંક હોય સજા થવી જ જોઈએ કાયદો બધા માટે સમાન છે

  • @hiteshrajput6385
    @hiteshrajput6385 Місяць тому +9

    જે સત્ય હસે એ કાયમ સારું જીવશે બાકી અધોગતિએ જસે ઘણું ઉનું ખાસે એ અવશ્ય બળશે કુદરત કરે એ સારું કરે

  • @sanjayvala2189
    @sanjayvala2189 Місяць тому +62

    આવા લુખ્ખા તત્વો ને સજા થવી જોઈએ

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl Місяць тому +18

    એસ.સી સમાજ ને રાજુભાઇ સોલંકી ના પરીવાર ને સાથ સહકાર આપવા વિનંતી

  • @devjirathod487
    @devjirathod487 Місяць тому +3

    આવા ને ટીકીટ નાં અપાઈ up જેવી હાલત થાઈ

  • @humanityfirst2870
    @humanityfirst2870 Місяць тому +9

    હજી મત આપો અવાઓ ને..

  • @arvindsinh8372
    @arvindsinh8372 Місяць тому +3

    લુખ્ખાગીરી કેવાય a Darbar na શોભે

  • @user-uq4gp2oq1g
    @user-uq4gp2oq1g Місяць тому +5

    Satya vachan Saheb

  • @bolliywood
    @bolliywood Місяць тому +2

    વાહ રાજુભાઈ વાહ

  • @greatgrandfather1
    @greatgrandfather1 Місяць тому +4

    Vah sher vah🎉🎉

  • @moviefans92
    @moviefans92 Місяць тому +11

    ખોટી ની છે પોલીસ પણ કાઈ નય કરે

  • @belimsazad7448
    @belimsazad7448 Місяць тому +13

    આમાં કમિશનર સાહેબને પણ પ્રેશર હશે ઉપરથી કેમ કે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી જેવા લોકો આવા ગુંડાઓ ના ઘરે બેસતા હોય તો પ્રજા સાથે ઇન્સાફ ક્યાંથી થાય

  • @nileshdesai9238
    @nileshdesai9238 Місяць тому +1

    Are. Aa. Video. Mukva. Wala. Ne. Vat. Karvani. Ke. Bhai. Agar. Tamo. Recording. Cut. Karvanu. Hoi. To. Muko. Chho. Kem??

  • @Rewasangthan
    @Rewasangthan Місяць тому +6

    भाजपा नु सपोर्ट बीजेपी ना गुंडा से 🙏🏼

  • @nileshdesai9238
    @nileshdesai9238 Місяць тому +1

    Agar. Tamara. Ma. Audio. Clip. Cut. Karvi. Hoi. To. Muko. CHHO. Kem??

  • @arvindsangani4895
    @arvindsangani4895 Місяць тому +3

    તમારે ટુઊ સભળાવુ હોય તો ઓડિયો શુ નાટક કરો

  • @shivraj0407
    @shivraj0407 Місяць тому +3

    મક્કમ રહેવું

  • @kirtimakwana8523
    @kirtimakwana8523 Місяць тому +6

    Ganesh name change kre nakho layak nathe aa name mate

  • @JaydevGar
    @JaydevGar Місяць тому +2

    આને, કાયદા, નુ, ભાન, કરાવવુ જોઈએ

  • @Sanak76
    @Sanak76 Місяць тому +1

    લોકશાહી છે તો પણ આટલી લુખ્ખાગીરી છે તો રાજાશાહી હોત તો ક્યાં વાત જાય

  • @user-gh4sd3pp5s
    @user-gh4sd3pp5s Місяць тому +4

    Gujrat modal

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 Місяць тому

    ❤. good.

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o Місяць тому +13

    એમ નમ કોઈ ના મારે આ કાયક પક્તિ નો થયો હોઈ પછી તો મારે જ ને ગણેશ ભાઈ બાકી કાય નય થાય

    • @Vanrajboricha1627
      @Vanrajboricha1627 Місяць тому

      કોઈપણ એમણમ ના મારે કંઈક વધારે તકલીફ પડી હશે?

  • @karansaresa7866
    @karansaresa7866 Місяць тому +1

    चाची बात है जय भीम

  • @chaudharinitin7734
    @chaudharinitin7734 Місяць тому +4

    Amara gam na darbar jode besie atle koi var vat naikle ke je darbaro rajniti ma aavi gaya temne karodo rupiyana samrajy banavi diha ane temno power hal rajvada karta pan vadhi gayo 6e.

    • @sunnyrajsinhdabhi9697
      @sunnyrajsinhdabhi9697 Місяць тому

      Badha sarkha nathi hota ho ane personal dushmani hoy to ghoba to upde j

  • @kaushikboricha3383
    @kaushikboricha3383 Місяць тому +3

    બાયલા કેવાય આવાને 👍

  • @jayeshparmar5396
    @jayeshparmar5396 Місяць тому +2

    સત્ય જાણવું જોઈએ

  • @pkkorat1043
    @pkkorat1043 Місяць тому +6

    આકોટેસાપણગુંડોછે

  • @rohitparikh5420
    @rohitparikh5420 Місяць тому +1

    હર્ષ સંઘવી એમના માણસો ને બચાવશે

  • @hasamlakha5707
    @hasamlakha5707 Місяць тому +4

    આમાં તો સીટી સભરાઇસ

  • @sahilsp8608
    @sahilsp8608 Місяць тому +2

    ભાઈ મહેરબાની કરીને ફરીયાદ પાછી ના લેતા

  • @user-xi6gw4lo9f
    @user-xi6gw4lo9f Місяць тому +3

    સમાધાન નાઈ કરજો

  • @ramabhailuni9770
    @ramabhailuni9770 Місяць тому +1

    આવા ગુડા ને છોડાય નહી ભાઈ હો કાગરેસ હોય કેપછી ભાજપ હોય😢😢

  • @shrimaruprajapatiyuvakmand2008
    @shrimaruprajapatiyuvakmand2008 Місяць тому

    #supportjigneshmevani

  • @user-wp2sr7ic9j
    @user-wp2sr7ic9j Місяць тому +1

    કમાલ એશે કે આવાલોકો પણ કેમ સુંટાય છે તે વીસારવુ પડે

  • @VihajithakorThakor-oc2qg
    @VihajithakorThakor-oc2qg Місяць тому +2

    जेजोतु होय ऐ ले-ले ने तो ऐक बापका बेटा है वो पांच सो करोड देदेना चाहिए

  • @Rajshikari24
    @Rajshikari24 Місяць тому +2

    Bhajap ma badha lukha chhe

  • @rathodgumansinh232
    @rathodgumansinh232 Місяць тому +21

    સાસી વાત જાણો પસી બોલો. કોનો વાંક સે બને બાજુ વાત જાણો આમાં રાજ કારણ હોઈ

  • @RathodArjunsinhDilusinh
    @RathodArjunsinhDilusinh Місяць тому +4

    આ લૂખો છે.સજા થવી જોઈએ

  • @mustakmakrani6834
    @mustakmakrani6834 Місяць тому +1

    એકલો આવે તો એને ખબર પડે

  • @ravigoyani5379
    @ravigoyani5379 Місяць тому

    Aa harshad mehta no video khub viral thayelo. Hve aa case ma shu karse ae jovanu reshe.

  • @bhagvatpbhagvatp8099
    @bhagvatpbhagvatp8099 Місяць тому +1

    આવા લોકોને અંદર 6 મહીના રાખવા જોવે

  • @kuldipsinhvadher4777
    @kuldipsinhvadher4777 Місяць тому +1

    આજકાલ મીડિયા ની ભાષા સાવ હલકી થય ગય છે.....

  • @sambhudasjikhakhi4266
    @sambhudasjikhakhi4266 Місяць тому +4

    ऐक दिवस ऐवो आवशै कै आवा गुंडा लुखा लोको नों खातमो बौलाई जशै। नां मदँ नीं ओलाद कहेवाय मदँ होय तो बंनैं बाप बैटा ऐकला फरै तो खबर पडै। दस पंदर नुं टोलुं ल ई नैं फरै छै। ऐकल दोकल कै टारगेट करै छे। बंनैं बाप बैटानैं पावर होय तो रिबडा वाला नों सालो करै तो खबर पडै करै पोरबंर वाला मैर नों करै तो खबर पडै केटली 20/100/थाय।छे। खबर पडै। मदँ होय तो करै।

  • @jadejahitendrasinh6049
    @jadejahitendrasinh6049 Місяць тому

    Jay rajputana 👑🔥🙏🏻

  • @AbdullahKasmani
    @AbdullahKasmani Місяць тому +9

    Koi dabang nathi bhaai.... Fakt gundagiri chhe...

  • @jagdishbhairamani1837
    @jagdishbhairamani1837 Місяць тому

    🎉

  • @pankajkumarparmar6096
    @pankajkumarparmar6096 Місяць тому +1

    Power hoi to ayyy juhapur ma miya bhai jode

  • @manibhaipatel1272
    @manibhaipatel1272 Місяць тому +1

    Shame for govt.

  • @DayabhaiChavda-ur9ez
    @DayabhaiChavda-ur9ez Місяць тому +1

    Girish Kotechne Sah Aaropi Banavavo Joiye.

  • @thisisamihirgaming8713
    @thisisamihirgaming8713 Місяць тому +1

    Kaydo badha n sarkho lagu padto nathi,jetlo vadhare power etlo kaydo no lage

  • @arvindsinh8372
    @arvindsinh8372 Місяць тому +1

    બરાબર કર્યું સત્તાનો દુરૂપયોગ ના કરાય

  • @milindketkar9059
    @milindketkar9059 Місяць тому +8

    Darbar loko pan dadagiri

    • @RajdeepsinhRathod-fl7ry
      @RajdeepsinhRathod-fl7ry Місяць тому +4

      ભાઈ આમા દરબાર સમાજ આખો નથી આવતો હો ભાઈ

    • @milindketkar9059
      @milindketkar9059 Місяць тому

      @@RajdeepsinhRathod-fl7ry pan badha tani ma hoiche. Very proud and egoist

    • @mukeshbhaimakwana416
      @mukeshbhaimakwana416 Місяць тому +2

      બધા દરબાર આવા નથી

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 Місяць тому

      ​@@milindketkar9059 હા હો એ તો છે 😄

    • @surubhazala3484
      @surubhazala3484 Місяць тому

      ​@@milindketkar9059મુસ્લિમ ગામ અથવા વિસ્તાર મા ફેમિલી સાથે રહેવા જાવ પછી ખબર પડે કે ટણી કેવી તથા કોની હોય છે.
      હું ગણેશ જાડેજા ને કે એના બાપ ને ઓળખતો નથી પણ આખા ક્ષત્રિય સમાજ ઉપર કોમેન્ટ થાય એ સહન કરવા મા નય આવે.

  • @yashpalsinhjadeja5012
    @yashpalsinhjadeja5012 Місяць тому +2

    Lukha kon chhe paheia junagadh ni public ne puchho to khabar pade

  • @ShreeGarud-pf9rn
    @ShreeGarud-pf9rn Місяць тому +1

    IPC.. Only garibo mate chhe...
    Aa badha to... Police ans kayda ne vechi ne betha ne

  • @babariyakishor705
    @babariyakishor705 Місяць тому

    Dada હોઈ protection સાથે નજવાયી
    એકલા જવાયી

  • @barotmayur7495
    @barotmayur7495 Місяць тому +2

    Gujarat ma lukhayi j chale 6

  • @shankarkanji499
    @shankarkanji499 Місяць тому +1

    Modi ji ke bad only one man army yogi ji 😎 jay jay shree ram 🎉❤

  • @ZapadaDinesh-hg5iz
    @ZapadaDinesh-hg5iz Місяць тому +2

    Vah re Bhai va nirdosh loko ni same tamaro power batavocho ane koik tamari ma ben vise bole tyare potero kai na bole pan potanj samajna lokone bolta roke su tamari mardangi che

  • @VictorKap
    @VictorKap Місяць тому +4

    halki na petno ganyo

  • @school77231
    @school77231 Місяць тому

    Jaychand ne b nakho ena power thi j eno 6okaro bagdyo ne aawi dadagiri kre che nakho baddha lukkhha ne andar. samanya manas ne santiti jiwawa do 21 mi sadi che aa

  • @makwanarakesh2798
    @makwanarakesh2798 Місяць тому +1

    Aani jeva Ghana se haji

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 Місяць тому

    Justice. For Sanjay... Solanki 🎉

  • @sahilparmar814
    @sahilparmar814 Місяць тому +1

    દરબાર આપણા રજવાડા કહેવાય પણ આવા ગુંડા નહિ

  • @ShreeGarud-pf9rn
    @ShreeGarud-pf9rn Місяць тому +1

    BJP na khas chhe... Ganesh bhai.
    Apna jewa garibo ni aa j halat thase... Future. Ma

  • @gramsmith4675
    @gramsmith4675 Місяць тому +10

    Jail ma nakho

  • @user-ub6ms4yo4n
    @user-ub6ms4yo4n Місяць тому +7

    Analaysk ne gujsikot ni kalam lagado

  • @ParshotambhaiSorthiya
    @ParshotambhaiSorthiya Місяць тому

    ગણેશભાઈ તો ગણેશભાઈ છે હો ભાઈ

  • @baraiyaajay1580
    @baraiyaajay1580 Місяць тому +3

    😅😅😅 ha bapu😅😅😅

  • @arvinbhaidesai7589
    @arvinbhaidesai7589 Місяць тому +5

    મિડીયા ચાપલુસ છે રેકોર્ડ કટીંગ કરે છે

  • @karansaresa7866
    @karansaresa7866 Місяць тому +1

    आडोलन करो भाई तो भजप सरकार ने खबर से पड़े

  • @daxrajsinhzala4928
    @daxrajsinhzala4928 Місяць тому

    AaAma ste Kem vahge se

  • @bhattibhai2679
    @bhattibhai2679 Місяць тому

    Tutu awaz karvu chhe to pachhi sa mate news apo chho

  • @JayPatel-lz9cu
    @JayPatel-lz9cu Місяць тому +1

    Ane rajdeep bhai j pochi pade aa lukha ke marai nakhai

  • @mihirraval7691
    @mihirraval7691 Місяць тому +1

    Acrocity act no misuse Thai rahyo 6

    • @sarudra6507
      @sarudra6507 Місяць тому

      અભણ તને આટલી પણ ખબર નથી પડતી..

  • @raxabenvyash-vf2rs
    @raxabenvyash-vf2rs Місяць тому

    કડકમાં કડક સજા થવી જોઈએ

  • @partapsinhbhadliya3360
    @partapsinhbhadliya3360 Місяць тому

    રજુનો બાપ શું સારૂ બોલે છે

  • @Jaymataji851
    @Jaymataji851 Місяць тому

    Bane na pita hodedar chhe atle banne charbi 6e a hakikat 6e baki aa bav koi samany mansh sathe thai ane tena mate avaj upado ne to kevai manvata haju jive chhe.

  • @umarmaru6018
    @umarmaru6018 Місяць тому +4

    Air counter Karo ne atik Ahmed nu karu tem himmat nathi

  • @user-mi3kc6gm9p
    @user-mi3kc6gm9p Місяць тому +3

    Lukho

  • @user-lr5zc9vi4h
    @user-lr5zc9vi4h Місяць тому +1

    Kem avaj dabavo dalito no bik koni che.jay umiya

  • @ravigoyani5379
    @ravigoyani5379 Місяць тому

    BJP ne aa vakhate public ae sabak sikhavyo chhe. Haji jo aa lukkha o sudharvanu naam nahi le. To public aa lukkha o ne sabak sikhavadva taiyar chhe.

  • @arjunmakwana9661
    @arjunmakwana9661 Місяць тому

    Jadeja baapu pase fasttag ma 200 nay hoy

  • @AshokPatel-jr4no
    @AshokPatel-jr4no Місяць тому

    કોઇ ને કઇ નહીં થાય

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Місяць тому

    Teni dada giri tena parganama chale Bhai aa baju madhy gujaratma Jai aavo . Bhala bano bhalu Karo . Kudaratno dar rakho .

  • @Akshayurjasolar
    @Akshayurjasolar Місяць тому

    Satya jano....Aa Gado bole che phone ma Mayar same...
    Victim Dabang Lage che....Be hathe Tadi padi che..

  • @harshadsachapara187
    @harshadsachapara187 Місяць тому

    Gujarat ma lukhaaa no bov tras se Kay se Kaye do . tya se khabr nathi UP ma se JCB gujrat ma nathi JCB

  • @jadavharsh3490
    @jadavharsh3490 Місяць тому +1

    bjp joint karvu hoy to power rakhvo pade.

  • @gramsmith4675
    @gramsmith4675 Місяць тому +8

    Gundaraj in Gujarat.......

  • @Rajubhai-jy2rb
    @Rajubhai-jy2rb Місяць тому +1

    Aava lukha ni jagaya jel che

  • @joravarsinh328
    @joravarsinh328 Місяць тому +1

    Ava mansik rogi neta banya che

  • @harshadsachapara187
    @harshadsachapara187 Місяць тому

    UP mai lukheee nhi rhe .to gujrat Mai bad gye hai