Rajkot | જસદણ દરબાર ગઢની મુલાકાત | A Heritage Fort | Gujarat Tourism | Jasdan

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 180

  • @VK_OK_VLOGS19
    @VK_OK_VLOGS19 10 місяців тому +4

    જસદણ ના મહારાજા સાહેબ ને નમસ્કાર અને વંદન...ગોંડલ પધારવા બદલ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MahipatsinhGohil-wz8cm
    @MahipatsinhGohil-wz8cm 6 місяців тому +4

    ખૂબ ખૂબ અભિનંદન દરબાર સાહેબને જેમને ઐતિહાસિક વારસો જાળવીરાખેલછે ક્ષત્રિયોનું ગૌરવછે, જય માતાજી,

    • @RameshbhaiVora-xr2fw
      @RameshbhaiVora-xr2fw 21 день тому

      Rajasahebsathemulakalidhikubkhubabhinandanrajparivarenemarapran

  • @gaurangkansara4314
    @gaurangkansara4314 9 місяців тому +2

    ગૌ સંવર્ધન માટે આગવી ઓળખ ધરાવનાર રાજવી પરિવાર ને વંદન તથા અભિનંદન

  • @rameshbhaisekhaliya8557
    @rameshbhaisekhaliya8557 Рік тому +6

    ખુબ સરસ માહીતી મળી..... આભાર ...... મહારાજા આલાખાચર બાપુ નો ન્યાય ઈતિહાસમા સુવર્ણ અક્ષરે લખાયેલા છે.

  • @gelabhaimevada7269
    @gelabhaimevada7269 2 роки тому +4

    આલાબાપુ ખાચર જસદણ સ્ટેટ જય માતાજી

  • @alifiyamakatee9374
    @alifiyamakatee9374 Рік тому +5

    Hu pan Jasdan ni dikri chhu...nd I proud for this..love u Jasdan 😍

  • @dineshdavariya7442
    @dineshdavariya7442 Рік тому +4

    ખૂબ જ સરસ માહિતીપ્રદ વિડિઓ અને ખૂબ જ સરળ નિખાલસ અને નિર્દંભ અને અહંકાર રહિત સ્વભાવ દરબાર નો... ખૂબ ખૂબ શુભકામનાઓ રાજાસાહેબ અને આપને... 💐💐💐👏👏👏👏

  • @muneban4720
    @muneban4720 2 роки тому +6

    ખુબ સરસ જાણકારી છે. પક્ષીઓ તથા ઘી વિષે.

    • @vishvid.
      @vishvid.  2 роки тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમારા બીજા વિડીયો પણ જરૂરથી જોજો

  • @patelkamlesh5262
    @patelkamlesh5262 Рік тому +6

    Jay Gau Mata, Raja hoy to aava hova joiae...

    • @vishvid.
      @vishvid.  Рік тому +1

      જય ગૌમાતા કમલેશભાઈ આપણી વાત 100% સાચી

  • @harishchandrasinhjadeja3101
    @harishchandrasinhjadeja3101 2 роки тому +3

    જસદણ દરબાર ને રામરામ જે માતાજી

  • @nitinsomaiya6979
    @nitinsomaiya6979 2 роки тому +13

    બહુ સરસ...1984 થી 1986 માં હિઝ હાઇનેસ દરબાર સાહેબ શ્રી શિવરાજ કુમાર ખાચર સાથે..કામ કરવા નો મોકો મળેલો ત્યારે આ રાજમહેલ માં વારંવાર જવા નું થતું..દરબાર સાહેબ નો પક્ષી પ્રેમ, ગૌ પ્રેમ,તેમજ પુસ્તક પ્રેમ અનેરો હતો..આ વારસો હાલના દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર સાહેબે પણ જાળવી રાખ્યો છે..ખૂબ જ સાદગીપૂર્ણ જીવન સાથે,ઉમદા વિચારો ધરાવનાર આ પરિવાર વંદન ને પાત્ર છે ..
    સાથે સાથે રાણી સાહેબ નો શિક્ષણપ્રેમ પણ પ્રશંશનીય છે...મારી દીકરી રાણી સાહેબ ની રાજ બાલવાડી માં ભણવા જતી..ત્યારે તેમની સાથે વાતચીત કરવા નો મોકો મળતો,તેઓ પણ ખૂબ જ નોલેજ પર્શન છે..અભિનંદન..
    આ વીડિયો જોતા જોતા ભૂતકાળ યાદ આવી ગયો ..ધન્યવાદ... આપ નું નામ અને મોબાઈલ નંબર જણાવશો..
    નીતિન સોમૈયા..9426930555

    • @hardikgohil2211
      @hardikgohil2211 2 роки тому

      👏👏👏👏

    • @mustakahemad761
      @mustakahemad761 Рік тому

      હું પોતે તમે કીધું તેમ ૮૦/૮૫ સુધી લક્ષ્મી વિલાસ પેલેસ મા રાજ મહેલ મા સરવીસ કરી હતી, મારે ઘણી વખત જસદણ જવાનું થયું હતું કેમ કે તેમના બેન બા તથા દિકરી જસદણ મા લગ્ન કરેલ છે.

    • @mustakahemad761
      @mustakahemad761 Рік тому

      અંજના રાજે તે સર રણજિતસિંહજી અને સુભાંગીની રાજે ગાયકવાડ ના દિકરી છે.. ખરેખર રજવાડાં ઘણાજ સારા હતા હમણાં ઢોર ચોરો ના હાથ મા દેશ જતો રહ્યો છે.

  • @babubhaimahida4485
    @babubhaimahida4485 Рік тому +2

    Sir ,and maa saheb ,abhar ,paheli વખત આલા ખાચર જ્યારે ગાદીએ બેઠા ત્યારે પહેલા દિવસ થી જે અડલ ન્યાય કર્યો તે કિશાઓ વાંચેલ તે થી પ્રભાવિત થશે પછી તેઓ સ્વામિનારાયણ ને સમર્પિત થયેલ એટલેજ તોબધુ સુવ્યવસ્થિત થયું 2 sir apani saagar સાંભળીને આનંદ થયો અપને માં સાહેબ તથા પરિવાર ને અભિનંદન .મંગલ હો

  • @amrutlalbchaniyara8085
    @amrutlalbchaniyara8085 2 роки тому +4

    ખૂબ જ સરસ રાજાજી તમોને મારા નમસ્કાર બાપુ

    • @kanjibhaidabhi1374
      @kanjibhaidabhi1374 6 місяців тому

      રોડ પર નીકળીએ ત્યારે રાજમહેલ જોઈએ,. આટલો વિશાળ રાજમહેલ હશે તેવી કલ્પના પણ નોતી..અદભુત છે..

  • @Fbjio1
    @Fbjio1 8 місяців тому +2

    Darbar saheb bov down to earth vyakti che.. khub j maja aavi vlog joy ne

  • @rajnikantgorvadia6126
    @rajnikantgorvadia6126 Рік тому +6

    Thanks to the Honourable Royal Family of Jasdan State.

  • @bhanabhairajput8660
    @bhanabhairajput8660 Рік тому +2

    વાહ બાપુ આપનો દરબારગઢજોઈને બહુ જ આનંદ આવ્યાં અને એમાય ગોપ્રેમી રાજા અમારા છોકરા કહે છે બાપુરના દરબારગ ઢના પક્ષી જોવા જાવું છે અને બાપુના દ૨ શન કરવા છે
    અને ગાયુ પણ જોવી છે તો આપણા જસદણની ગૌશાળા જોવા ચોકસ આવવુ જ છે.

  • @srikantraval1384
    @srikantraval1384 Рік тому +3

    Excellent knowledge given in is video 🤠👍👌 thanks ☺️👍

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 8 місяців тому +4

    ઘણું જીવો રાજવીઓ શ્રી,

    • @vishvid.
      @vishvid.  8 місяців тому

      ખૂબ ખૂબ ધન્યવાદ આટલી સારી કમેન્ટ કરવા માટે

  • @namratashuklavyasrockstar7599
    @namratashuklavyasrockstar7599 2 роки тому +7

    Bav lamba samya pchi jasdan Darbar gadh ni virtual mulakat thy tmara dwara thankyou so much 🎉🤗

  • @Hetnivato
    @Hetnivato 2 роки тому +20

    Thank you so much Bapu Amne Aapno mahel batavyo ae mate khub khub dhanyavad and thank you so much vishal bhai... Tamara badha j video jordar hoi chhe keep it up brother....

  • @amrutlalbchaniyara8085
    @amrutlalbchaniyara8085 2 роки тому +3

    રાણી સાહેબ ને નમસ્કાર

  • @BKhachar-b5p
    @BKhachar-b5p Місяць тому

    Proud.of.kathi.darbar.khachar.comunity

  • @kishorrathod1821
    @kishorrathod1821 10 місяців тому +1

    Thanks for jasdan State sir 💐

  • @hirenrathod3418
    @hirenrathod3418 2 роки тому +2

    સુપર વિડિયો 👍👌👍❤
    ખુબ ખુબ અભિનંદન સાહેબ
    જય માતાજી🙏🙏🙏🙏

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 2 роки тому +4

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @atomicreforms6129
    @atomicreforms6129 Рік тому +1

    Wah adbhut Ghanshyamji Maharaj ane tame Ratna no Choo avnari pedhi tmne yaad krse

  • @varshilsevak6468
    @varshilsevak6468 2 роки тому +5

    Khub saras

  • @ganeshbhaimarvaniya
    @ganeshbhaimarvaniya 5 місяців тому

    Wonderful information,thank you,all of you

  • @amitkansara8609
    @amitkansara8609 2 роки тому +3

    Bahuj saras che aaa badhu jova ne tho bahuj maza ave

    • @vishvid.
      @vishvid.  2 роки тому

      હિંગોળગઢ માં આવેલો પેલેસ પણ જસદણ દરબાર સાહેબ નો જ છે એ પણ ફરવા લાયક જગ્યા છે

    • @JayantibhaiSolanki-uq3ft
      @JayantibhaiSolanki-uq3ft 7 місяців тому

      😮​@@vishvid.

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 Рік тому +1

    ગુડ વિડિઓ મોટા ભાઈ 🙏🙏🙏🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️🌹🙏🙏🙏🙏🙏🙏🙏w

  • @jagdishchauhan2556
    @jagdishchauhan2556 2 роки тому +3

    ખમાં.ઘણો.ટીકુ.દાદા..અમારુ.જસદણ.

  • @namratashuklavyasrockstar7599
    @namratashuklavyasrockstar7599 2 роки тому +24

    We are from jasdan and live Rajkot and amara dada tya na aala khacher state na gor hta shukla Dada

  • @ecommarketgyan
    @ecommarketgyan 2 роки тому +1

    Vah bhai vah darbar gadh na darsan thya

  • @NitinSinojia
    @NitinSinojia 7 місяців тому +1

    just superb

  • @arpitjoshi862
    @arpitjoshi862 Рік тому +1

    Very natural atitude of jasdan king.

  • @mahijibhavaghela8668
    @mahijibhavaghela8668 2 роки тому +1

    ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર

  • @Anjali_dangar_2526
    @Anjali_dangar_2526 2 роки тому +4

    જય મુરલીધર ભાઈ

    • @vishvid.
      @vishvid.  2 роки тому

      ડાંગર સાહેબ જય મુરલીધર ભાઈ ને

  • @anthonydecio3481
    @anthonydecio3481 Рік тому +3

    Such a lovely beautiful place ....
    Would love to visit it once in my life ...
    Thanks n Love 💕 from USA ...

  • @Darbarshree_bhavdeepsinhji
    @Darbarshree_bhavdeepsinhji 3 місяці тому +1

    KATHI DARBAR ❤

  • @amitkansara8609
    @amitkansara8609 2 роки тому +2

    Bahuj abehub che 👍👍👍👍

    • @vishvid.
      @vishvid.  2 роки тому

      સાચી વાત છે અમિતભાઈ

  • @neelamparmar3809
    @neelamparmar3809 2 роки тому +1

    Jay mataji Bhavnagar thi, gai mate emni je knowledge ane khas gai mate lagni che te dhanyavad che, Ranima mate Jay mataji,

  • @ranjitsihjadeja4544
    @ranjitsihjadeja4544 Рік тому

    Jay mataji.sahebji

  • @kamleshlashkari6385
    @kamleshlashkari6385 11 місяців тому +2

    હિગળ ગઢનો વિડીયો બનાવો તે પણ ખુબ સરસ મહેલ છે અમને બતાવો

  • @ramsurvasani
    @ramsurvasani 2 роки тому +5

    Our jasdan State

  • @satyajeetdhakhada4920
    @satyajeetdhakhada4920 Рік тому

    जय माताजी 👍🏻💐🎸

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 2 роки тому +1

    Vah bhai

  • @hasmukhsiddhapura1147
    @hasmukhsiddhapura1147 2 роки тому

    What a glorious information by maharani saheba

  • @celebrationcelebration420
    @celebrationcelebration420 Рік тому

    Nice way of anchoring young boy👍

  • @yash_official
    @yash_official 2 роки тому +7

    JASDAN DARBAR 🚩

    • @vishvid.
      @vishvid.  2 роки тому

      યશભાઈ સાચી વાત છે જય હો જસદણ દરબાર

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 2 роки тому

    Vah bhai supar

  • @dhananjayshah925
    @dhananjayshah925 2 роки тому

    Best Experience from a distance

  • @kamleshlashkari6385
    @kamleshlashkari6385 11 місяців тому +2

    મને પણ ઈચ્છા છે દરબારગઢ જોવા ની

  • @lalitjadav2417
    @lalitjadav2417 2 роки тому +3

    Very good

    • @vishvid.
      @vishvid.  2 роки тому

      Thank you so much lalit bhai

  • @ekradhaekmira9198
    @ekradhaekmira9198 2 роки тому +1

    Jay mataji

  • @srp.7238
    @srp.7238 Рік тому

    Jay Jay Ho MaHaKaL 🙏

  • @hasmukhsiddhapura1147
    @hasmukhsiddhapura1147 2 роки тому

    Truly impressed by the library

  • @localajgaming479
    @localajgaming479 2 роки тому +7

    I am also live jasdan

  • @Funny_viral_memes
    @Funny_viral_memes 2 роки тому +1

    Nice information

  • @dayabhaisuthar320
    @dayabhaisuthar320 Рік тому

    Very very nice 👌

  • @mustakahemad761
    @mustakahemad761 Рік тому +1

    મારે મારતા પહેલા એક વાર જસદણ દરબાર ની મુલાકાત લેવી છે. ને બહેન બા તથા દરબાર ને મળવાની ઈચ્છા છે.

  • @pp9426850040
    @pp9426850040 9 місяців тому

    Adbhut milk nu dip jankari

  • @क्षत्रिय-गढ
    @क्षत्रिय-गढ 2 роки тому

    Jay mataji 🙏🏻

  • @salimparmar2133
    @salimparmar2133 2 роки тому +2

    Very interesting

    • @merurabari7949
      @merurabari7949 Місяць тому

      Hy kem cho Salim ji bolo i love you ji tamaro WhatsApp nambar to aapo please

  • @apjadeja5945
    @apjadeja5945 Рік тому +1

    👌🏻🙏🏻👌🏻

  • @amitkansara8609
    @amitkansara8609 2 роки тому +3

    Kok devas Lavo malse amne 👍💐💐💐💐💐

    • @vishvid.
      @vishvid.  2 роки тому

      જરૂરથી અમિતભાઈ

  • @hardikgohil2211
    @hardikgohil2211 2 роки тому

    Very nice information

  • @imranrafai509
    @imranrafai509 2 роки тому +1

    Super

  • @oursimplelifesvideo6683
    @oursimplelifesvideo6683 2 роки тому +1

    Maru vahalu jasdan

  • @rameshkaria5773
    @rameshkaria5773 Рік тому +1

    Sir Raja ji, I am from Canada, wish to stay at your palace as a guest, want to teach your dairy modern khoya making system

  • @hasminrajivna7523
    @hasminrajivna7523 2 роки тому

    Jay ho

  • @amrutlalbchaniyara8085
    @amrutlalbchaniyara8085 2 роки тому

    હુ ગોડલ તાલુકા ના બાદરા ગામનો વતની શુ બાપુ તમોને મારા નમસ્કાર કરું શુ બાપુ સલામ

  • @yunushbukhari1778
    @yunushbukhari1778 2 роки тому

    Best jasdan stet

  • @vaghelabhailalbhai9987
    @vaghelabhailalbhai9987 Рік тому +3

    Thanks

  • @janvirathod877
    @janvirathod877 Рік тому

    I'm from jasdan my born jasdan live in rajkot and our home also near the palace in jasdan

  • @mustakahemad761
    @mustakahemad761 Рік тому +1

    हमारे बड़ौदा के बहनजी कि सशूराल है श्रीमंत सरकार सर प्रताप सिंह राव गायकवाड जी की बेटी और सर फतेसिह, रंजित सिंह और संग्राम सिंह जी के बहन और सर रंजित सिंह और सुभांगिनी जी की बेटी की ससुराल है।

  • @mustakahemad761
    @mustakahemad761 Рік тому +4

    તમે જે મુલાકાત લઇ રહ્યા છો તે હું વડોદરા રાજ મહેલ મા નોકરી કરતો હતો ત્યારે મે પોતે તેમને ઘણજ નજીક થી જોયા છે. ઘણી ખુશી થઈ અમારા બેનબા અને ભાણાભાઈ ને ઘણા સમય પછી જોયા મારી ઉમર હાલ ૬૭ વર્ષ ની થઈ.

  • @harubahisohlanki7958
    @harubahisohlanki7958 2 роки тому

    Haru bahi sohlanki

  • @DEEPRAJSINGH_GOHIL_2796
    @DEEPRAJSINGH_GOHIL_2796 Рік тому

    Jasdan darbar⚡

  • @sureshparmar3525
    @sureshparmar3525 Рік тому +1

    Jasdan state gau gir sauvardhan ma noble kam karyu.... Koi var tehvar ma nagar jano athva public mate kholo to badha darshan kari sakiye.. Sanand darbar ghad ame visit kari hati dashera na divse..

    • @vishvid.
      @vishvid.  Рік тому

      આપની વાત સાચી છે સુરેશ સર, આવું થવું જોઈએ જેથી સામાન્ય લોકોને પણ પોતાના શહેરના ઉજળા ઇતિહાસ વિશે ઘણી જાણકારી મળે

  • @iggaming0
    @iggaming0 2 роки тому +2

    Happy

  • @mustakahemad761
    @mustakahemad761 Рік тому +14

    સર રણજિત સિંહ જી જ્યારે લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે માં સાહેબ શાંતાદેવી જી ને રાજ કારણ પર ભરોસો નહોતો ત્યારે કિચન માં થી જે કોઈ વાનગી બની નીકળતી તે પહેલાં મારે ચાખીને ડાઇનિંગ ટેબલ પર જતી મને રાજ મહોર મારેલો લેટર આપેલો મને કોઈ પણ ટાઈમે બેડ રૂમ સુધી પહોંચવા માટે નો પરવાનો મળેલ હતો .

  • @devendrarathod6601
    @devendrarathod6601 2 роки тому +5

    પક્ષીઓ જોયા,કલરવ સાંભળી ને દિલ ખુશ થઈ ગયું

  • @dhamodhamo6553
    @dhamodhamo6553 8 місяців тому +2

    Darbar Saheb Baroda na jamay se

    • @vishvid.
      @vishvid.  8 місяців тому

      જી હા આપણી વાત સાચી છે

    • @yuvrajkathidarbar
      @yuvrajkathidarbar 6 місяців тому

      Bhanej pan tyana j se

  • @harubahisohlanki7958
    @harubahisohlanki7958 2 роки тому

    Sureseh bahi

  • @vishwajitbhaikhachar5625
    @vishwajitbhaikhachar5625 2 роки тому +3

    🦜🦜🦜 kem pijra ma rakho so ?tene khula aakash ma udva do

    • @maheshvala23
      @maheshvala23 2 роки тому +2

      Bhai e Videsi paksi se tene ahiya khulla na rakhi sakay

  • @krishnagirgaushalajasdan4126
    @krishnagirgaushalajasdan4126 2 роки тому +2

    , ભાઈ ગૌશાળા નો વિડીઓ અપલોડ કરો

  • @shailidarji3090
    @shailidarji3090 2 роки тому +5

    I have just shifted to jasdan for my retirement life.I will definitely visit darbardarh,if authority permit me

    • @vishvid.
      @vishvid.  2 роки тому

      Yes sir, amazing places and Darbar shaheb natur is very kind

    • @rajdeepsinhparmar8930
      @rajdeepsinhparmar8930 Рік тому

      ​@@vishvid. Hingolgadh fort chalu se ke Bandh janavso

  • @harubahisohlanki7958
    @harubahisohlanki7958 2 роки тому

    Haru suhk mamah sohlanki

  • @amrutlalbchaniyara8085
    @amrutlalbchaniyara8085 2 роки тому +1

    આ મહેલ જોવા મળે તો એક જીવનનો લાવો શે બાપુ

  • @pavubhaikhachar5447
    @pavubhaikhachar5447 2 роки тому

    From.. pavubhai khachar alau

  • @dilipdesai4517
    @dilipdesai4517 2 роки тому

    Khachar pariwar na hal na rajaji saheb raniba nepnam

  • @anugnad
    @anugnad Місяць тому

    व्यवस्थित संवाद

  • @sanjaydesai5900
    @sanjaydesai5900 2 роки тому +2

    DABLO NO SU UPYOG THAY?

    • @vishvid.
      @vishvid.  2 роки тому

      કદાચ એમાં કંઈક અનાજ કે એવું કંઈક ભરવામાં ઉપયોગ થતો હોવો જોઈએ

    • @kathiyavadi-boy
      @kathiyavadi-boy 2 роки тому +1

      Dagina mukvama

    • @sanjaydesai5900
      @sanjaydesai5900 2 роки тому

      @@kathiyavadi-boy thaks bhai

  • @harubahisohlanki7958
    @harubahisohlanki7958 2 роки тому

    Astu bahrt mahtki jay astu5

  • @bhaveshsaparaofficial8204
    @bhaveshsaparaofficial8204 9 місяців тому

    Sir aapde jova javu hoy to java de chhe

  • @sanjayrana381
    @sanjayrana381 2 роки тому

  • @amrutlalbchaniyara8085
    @amrutlalbchaniyara8085 2 роки тому

    જો અમોને રજા આપો તો અમારે તમારો મહેલ જોવો શે તમો રજા આપોતો

  • @sumyakarimmehndi2187
    @sumyakarimmehndi2187 2 роки тому

    ye vidieo ap ne dubara ripit kiya he

  • @bharatsinh3797
    @bharatsinh3797 10 місяців тому +3

    ગુજરાતી મા વાત કરો તો બહુ સારુ

  • @rameshchandramandir3094
    @rameshchandramandir3094 2 роки тому +2

    Who is the artist of the painting?

    • @vishvid.
      @vishvid.  2 роки тому

      ઓહ.. રમેશસર અમે એ પૂછી જ ના શક્યા