આખા ગુજરાત મા GSRTC ના આ બસ સ્ટેન્ડ શિવાય 70 Rs મા અનલિમિટેડ ગુજરાતી થાળી તમને બીજે કસે નહિ મળે

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • GSRTC bhavnagar cantine
    Annpurna Dining hall bhavnagar
    You can also follow my 2nd channel ( jigar's view )
    / @jigarsview
    You can DM / follow me on Instagram for conversation
    instagram.open...
    ___________
    ભાવનગર
    Bhavnagar Food Series
    • Bhavnagar Famous Stree...
    વડોદરા (બરોડા )
    Vadodara Food Series
    • Vadodara Food Series
    અમદાવાદ
    Ahmedabad Food Series
    • Ahmedabad series
    સુરત
    Surat Food Series
    • Surat Street food and ...
    આણંદ ખંભાત
    Anand & Khambhat food Series
    • Anand Street food
    નડિયાદ (ચરોતર)
    Nadiad Food series
    • Nadiad street food
    ડાકોર
    Dakor Food Series
    • Dakor Street food
    જૂનાગઢ
    Junagadh Food Series
    • Junagadh street food
    ભરૂચ
    Bharuch Food Series
    • Bharuch Streetfood and...
    મહુવા
    Mahuva Food series
    • Mahuva Street food ( B...
    પાલીતાણા
    Palitana food Series
    • palitana street food (...
    તળાજા
    Talaja food Series
    • Talaja Street Food ( B...
    બારડોલી
    Bardoli food series
    • Bardoli street food Se...
    અમરેલી
    Amreli food Series
    • Amreli Street food
    ઇન્દોર
    Indore Food Series
    • indore food series
    _______________
    Disclaimer:-
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use'
    for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research,
    Fair use is a permitted by copyright statute that might otherwise be infringing,
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    #streetfood #bhavnagar #gsrtcbus #unlimitedthali #jigarpatel

КОМЕНТАРІ • 148

  • @vinodruparel3696
    @vinodruparel3696 Рік тому +46

    આ કેન્ટીન સંચાલક દ્વારા નવો ચીલો શરૂ કરવા માટે હૃદય થી શુભેચ્છા.
    ગુજરાત ભર ની દરેક GSRTC કેન્ટિન માટે ઉદાહરણ રૂપ કાર્ય.
    મુસાફર જનતા અને ST Runing staff વધુમાં વધુ લાભ અને સહકાર આપે તો આવા સહારનીય કાર્ય ને બળ મળશે અને વ્યવસ્થાપક ની કાર્ય ની હોંશ રહેશે એમ માનું છું.👌👌

  • @hvkmemories5345
    @hvkmemories5345 Рік тому +35

    ભાવનગર મહારાજા કોણ હતા મહારાજ કૃષ્ણ કુમાર સિંહજી જે ખુબ જ પ્રજા વત્સલ હતા તો તેની પ્રજા પણ એટલી જ પ્રેમાળ છે ગર્વ છે આપણા ભાવેણા ભાવનગર ઉપર

  • @Vjlove8999
    @Vjlove8999 Рік тому +12

    ભાવનગર સાક્ષાત અન્નપૂર્ણા નું સ્વરૂપ છે અને ભાવનગર જેટલું સસ્તું અને સ્વાદિષ્ટ ફૂડ આખી દુનિયા માં તમને જોવા નહીં મળે
    I love bhavnagar 😘🤗

  • @batukbhaithakar7609
    @batukbhaithakar7609 Рік тому +2

    વાહ ભાઈ વાહ ભાવનગર જિલ્લામાં આવેલું આ ઉપહાર gsrtc માં આ પહેલ ને હું આવકારું છું અભિનંદન 🙏

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Рік тому +3

    વાહ...ખૂબ સરસ...કૃષ્ણ કુમાર રાજા જી ની પ્રજા ને ખૂબ ખૂબ ધન્યવાદ 👍

  • @dhanshukhbhaisenjaliya4688
    @dhanshukhbhaisenjaliya4688 Рік тому +5

    વાહ વાહ ખુબ સરસ. ગુજરાતના દરેક એસ.ટી ડેપો મા આવી કેન્ટીન ચાલુ થઈ જાય તો સારુ. સાથે સાથે લોકોના આરોગ્યની કાળજી રાખવી.

  • @khodubhazala6912
    @khodubhazala6912 Рік тому +5

    જીગર ભાઈ બગદાણા મા બાપા સીતારામ કે જયાં સાક્ષાત અન્ન નો ભંડાર છે એ ભાવનગર મા આટલું સસ્તું ને સારૂ જમવાનું મળે જ બહુ જ સારો વિડીયો છે🙏🙏🙏🙏🙏

  • @dilipraval6126
    @dilipraval6126 Рік тому +5

    સારુ અને સસ્તુ તો કાઠિયાવાડ માં મલે હો ભાઇ

  • @UmeshChudasama1180
    @UmeshChudasama1180 Рік тому +7

    મારૂ ભાવનગર મને ગર્વ છે ....💖

  • @anilpatel1398
    @anilpatel1398 Рік тому +8

    Bhavnagar always ready for provide food at very low cost.

    • @kantilalmakwanamakwana4710
      @kantilalmakwanamakwana4710 Рік тому

      અભિનંદન્ આવી મોંઘવારીમાં આવુ સરસ મજાનુ જમવાનું આપવા બદલ ધન્યવાદ આભાર...કે.બી.એમ

  • @satishbagada9583
    @satishbagada9583 Рік тому +3

    ગુજરાત ના કોઈ પણ ખુણે જાવ ભાવ ભર્યા ભાવનગર જેવુ સસ્તુ જમવાનું કયાંય નહીં મળે.!

    • @atulimakvana1092
      @atulimakvana1092 5 місяців тому

      Bhavnagar Food, Best Food in entire Gujarat.

  • @prabhatsinhsolanki8422
    @prabhatsinhsolanki8422 Рік тому +2

    ભાવનગર માં બજરંગ દાસ બાપા ના આશી્વાદ સે

  • @mumbaifoodie3139
    @mumbaifoodie3139 Рік тому +7

    જય જલારામ બાપા.
    સરસ છે જમવાનું..
    સરસ

  • @mitajwaliya4793
    @mitajwaliya4793 Рік тому +1

    Gujarat ma bhavnagar jetlu sastu n saru food bije ky nthi maltu bdhe fari lo tame...proud to be Bhavnagari

  • @kanaiyalalthacker8786
    @kanaiyalalthacker8786 Рік тому

    I love Bhavnagar very much. I have done my B. Come. During 1963 to 1967.. When Shri S. C. PATHAK were Principal. Thanks for the video... Stand also seems lovely..

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 Рік тому +4

    આટલી મોંઘવારી મા સેવા નુ કાર્ય કરે છે એવુ કહી શકાય 👌🏻👌🏻👌🏻👍👍👍🙏🙏🙏

  • @yogeshvaghela6722
    @yogeshvaghela6722 Рік тому

    ભાવનગર... વાહ...જય હો ...

  • @captvijaykumar4756
    @captvijaykumar4756 Рік тому +2

    Very nice , neat and clean all the tables and chairs and food are looks very hygiene and neat and clean ,👍👍👍🙏🙏

  • @nimishagosai4111
    @nimishagosai4111 Рік тому

    ગર્વ છે ભાવનગરી છું ❤

  • @jakir_gujrati
    @jakir_gujrati Рік тому

    જોરદાર સુવિધા છે સસ્તુ અને બેસ્ટ ગુજરાતી જમવાનું ખૂબ સરસ 👏 જીગર ભાઇ

  • @jaydeepmaheta357
    @jaydeepmaheta357 Рік тому +1

    Bhavnagar ma aa canteen che evi canteen gujrat na darek depo par hovi joi khuj saras che canteen price pan normal che rajkot ma pan aavi canteen chalu thay jay to saru Jay annpurna maa

  • @rajendrahirani1608
    @rajendrahirani1608 Рік тому +2

    રસોડું બતાવો ભાઈ ક્વોલિટી high જીન ચેક કરો

  • @atulimakvana1092
    @atulimakvana1092 5 місяців тому

    Bhavnagar food, best food in entire Gujarat.

  • @karanmakwana6917
    @karanmakwana6917 Рік тому +3

    I love bhavnagr ❤️❣️❤️

  • @sanjayacharya1546
    @sanjayacharya1546 11 днів тому

    આતો અમારું ભાવનગર છે ભાઇ

  • @pateldahyalal8162
    @pateldahyalal8162 Рік тому +3

    Jiger bhai very nice canteen. First time in Gujarat. Gsrtc.

  • @vasantpatel346
    @vasantpatel346 Рік тому

    All the best resipi 70/ rs majamvanu full dis sathe thanks jigar bhai 🙏🙏

  • @PriyankPatel-z8g
    @PriyankPatel-z8g 9 місяців тому

    🤞🙏🇮🇳જય🙏જય🇮🇳ગરવી🙏ગુજરાત🇮🇳🙏🤞

  • @mihirparikh1485
    @mihirparikh1485 Рік тому +1

    Good.
    There is a place in Baroda, Nizampura main road, where Rs. 70 unlimited thaali (gujarati, punjabi and kathiawadi) is there.
    6 subjis, Rotli, bhakri, Chaas, Dal rice , khichdi kadhi, onion salad, lasan chutney with one variety on week ends and festivals. Fantastic food there also

  • @NileshBathani
    @NileshBathani Рік тому +4

    I personally don't prefer to eat nearby bus stand or railway station anywhere. But this place looks promising.

  • @satishbagada9583
    @satishbagada9583 Рік тому +1

    ગુજરાત ના બધા જ બસસ્ટેશન માં આવુ સરસ સસ્તુ જમવાનું મળે તેવી અપેક્ષા.! 🙏

    • @ajaymehta2527
      @ajaymehta2527 Рік тому

      ST કેન્ટીનમાં સારું અને છતાં સસ્તું ભોજન ...? આશ્ચર્ય સાથે આનંદ થયો...સંચાલકશ્રી ને ખૂબ ખૂબ અભિનંદન...અન્ય ગામ શહેરોના કેન્ટીન સંચાલકશ્રી ઓ આવું સાહસ નજીકના ભવિષ્યમાં કરે તો...તેને સાહસ નહિ...સેવા ભાવ ...કહેવાનું મન થાય...! જય જય ગરવી ગુજરાત...જય હિન્દ...

  • @Krunal_Parmar
    @Krunal_Parmar Місяць тому

    આવી જમવાની સુવિધા ગૂજરાતના દરેક બસસ્ટેનડમાં હોવી જોઇએ

  • @khodaldhamdarshan6274
    @khodaldhamdarshan6274 Рік тому +2

    NCC camp માં ગયા હતા ત્યારે ગયા જામિયા હતા

  • @avnishah8886
    @avnishah8886 Рік тому +1

    હું b bhavnagar થી thanks for ઇન્ફોર્મેશન

  • @nayangorasiya7212
    @nayangorasiya7212 Рік тому +3

    જય હો કાઠિયાવાડ ❤

  • @anandlakhani9692
    @anandlakhani9692 Рік тому +1

    Jaburjust ❤❤❤❤ banave che

  • @thakorbhaikharwa9486
    @thakorbhaikharwa9486 Рік тому

    Thanks to Bhavnagar na Lokone nice dining Hall

  • @rameshchauhan1841
    @rameshchauhan1841 Рік тому +1

    ખુબ સરસ.. અભિનંદન

  • @ranbnkavasundharagamers3200

    મારુતિ ડાઇનિંગ હોલ 60 માં unlimited gujrati thali .. જવેરચંદ મેઘાણી ઓડીટરિયમ ગેટ નંબર 1 ની સામે ,સરદાર નગર , ભાવનગર.

  • @anilkarbhari7300
    @anilkarbhari7300 Рік тому

    Let all district level bus depot start this type of bhojanalaya

  • @subhashdesani7782
    @subhashdesani7782 Рік тому

    Maa Annapurna ni krupa. Congratulations.❤ Jay ho Bhavnagar.

  • @kantibhaichauhan7424
    @kantibhaichauhan7424 Рік тому

    ખુબ સરસ જમવા નું છે

  • @mihirpandit6629
    @mihirpandit6629 Рік тому +1

    જો સંસદ ભવન માં સબસીડી થી ફૂડ મળી શકતું હોય તો
    સામાન્ય જનતા માટે આવું બધા જ gsrtc બસ સ્ટેશન હોવું જોઈએ પણ .આપના નેતા ઓ ને લોકો ની પડી j ક્યાં છે. આથી વિદેશ માં પણ આપની નામ ના થાય

  • @dalpatsagdhara7540
    @dalpatsagdhara7540 Рік тому +1

    હા ભાવનગર હા

  • @pareshpitadiya303
    @pareshpitadiya303 Рік тому

    જય માં અન્નપૂર્ણા

  • @JapanShah1482
    @JapanShah1482 Рік тому +1

    Wahhh... Hygiene Che Ek Dam ✨

  • @ashoknagrecha3257
    @ashoknagrecha3257 Рік тому

    આવી ભોજન સુવિધા એસ ના દરેક કેન્ટિં ન માં હોય તો મુસારોને આનંદ થશે

  • @MrKiritmak
    @MrKiritmak Рік тому

    Ek request chhe aavi badhi canteen ma ek board lagava mate k khoto ann no bagad karso nai, enu karan chhe k jyare unlimited vali vastu aave tyare mansikta e hoi k paisa wasool karo, khai eno vandho nai pan thali ma padtu muke evu nai thavu joiye eni mate kai emotional food picture messages walll par mukai to ek social awareness b ubhi thai..pls do the needful..maro aa message par vichar thavo joiye

  • @omjai_mahakal
    @omjai_mahakal Рік тому

    સાહેબ સત શ્રી અકાલ બોલો એ સારું કહેવાય ..પણ સીતારામ નો ઉપયોગ પણ કરો તો સોના માં સુગંધ ભળે ❤ખૂબ સરસ વિડિઓ...❤

  • @toursukhvir7460
    @toursukhvir7460 Рік тому

    Bhai muh ma pani aavi gayi

  • @bhupendrakumarjariwala9871
    @bhupendrakumarjariwala9871 Рік тому

    AMARA SURAT MA KAYA VISTARMA AAVI CENTIN CHALE CHHE AME BHAVNAGAR NO VIDIYO JOINE KHAWA NU MA THAY CHHE PLIS MAHITI AAPO

  • @kiranmodi5135
    @kiranmodi5135 Рік тому

  • @nicevlog2621
    @nicevlog2621 Рік тому

    જીગરભાઈ તમે તળાજા ના તવક્કલ ના બટેટા ભૂંગળા સમોસા નો વિડિઓ બનાવો જોરદાર એકદમ સસ્તું અને સારુ હોઈ છે પણ સવારે 10થી 12 ની વચ્ચે જાવું પડે

  • @2916karan
    @2916karan Рік тому +1

    🎉🎉

  • @damdon1
    @damdon1 Рік тому +1

    Bhavnagar ni moj... Jigarbhai tamne Bhavnagar jevi moj na male... Su kahevu.. 😅😅😅

  • @mihirm2068
    @mihirm2068 Рік тому

    Very nice 👌 my opinion that these type of canteen development at important gsrtc bus stand like ahemdabad, vadodara ,anand,mehsana,bhuj,rajkot,

    • @mihirm2068
      @mihirm2068 Рік тому

      Ambaji,junagadh,jamnagar,vapid,valsad.

  • @girishbhai5238
    @girishbhai5238 Рік тому

    Bavngar to bhavngar se bdhi vastu uram bhumi ane raja no parbhav hoy

  • @cgs-ro8fg
    @cgs-ro8fg Рік тому

    bhavnagar sivay koi city atla bhave & atlu saru jamvanu na api shake

  • @secretary-stonearchchsltd9889

    gujrat rocks

  • @LuckyLucky-qq2xf
    @LuckyLucky-qq2xf Рік тому

    1no ho jigar Bhai ava kintin darek bas tend maa akh gujrat maa chlu thavj joi y 👍👍👍

  • @pratikzala7616
    @pratikzala7616 Рік тому

    Bus Stand Mato Lutara o Lut ta Hoy Che, Last Week Bhuj Bus Stand Javanu Thayu to Bus Stand ma Aavi Garmi Ma Sarkari Pani(Water) Cooler ma Pani pan Bandh Hoy Kemeke Lutaara Dukaan Daro ne 20 Rs. Ma Pani ni Bottle Vechvi Hoy 8le...

  • @pathansejadkhan1951
    @pathansejadkhan1951 Рік тому

    जिगर भाई मने आजे ताव जेवू छे,जुबान बे दिवस थी फीकी थई छे,पण विडियो जोई मारी भूख उघड़ी गई छे। मारू फेवरेट मग नू शाक.......अहा हा हा , केटली मजा आवती हषे तमने,बस हवे हूं पण जमवा बेशु छु,भूख लागी छे जबरदस्त।सरस विडियो। पालनपुर आवो कोई वार,विडियो बनाववा माटे खूब मैटेरियल्स छे।

  • @Jay_bhole1208
    @Jay_bhole1208 Рік тому

    Ek vastu chhe Gujarat jevu kase b nai male saru ne affordable khavanu ane e pan sari quality ma

  • @maheshamin581
    @maheshamin581 Рік тому

    Saktisingh gohil nu vatan che tua as vastu sakye che

  • @bhaviksharmabhaviksharma6837
    @bhaviksharmabhaviksharma6837 4 місяці тому

    Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj UA-cam ma mane moklju ne sir

  • @pavanthakor3835
    @pavanthakor3835 Рік тому

    Super super👌👌👌👌

  • @bhavyaandfamily6356
    @bhavyaandfamily6356 Рік тому

    જય માતાજી 🙏🙏🙏👍

  • @alpeshthakoralpesh7853
    @alpeshthakoralpesh7853 Рік тому

    Good food of bhavanagar

  • @ANISH7712
    @ANISH7712 Рік тому

    સરસ
    રેગ્યુલર ચાલુ રહે એ માટે પ્રજા એ સતત લાભ લેવો જેથી રેગ્યુલર ચાલુ રહી શકાય

  • @adityatraders4508
    @adityatraders4508 Рік тому

    Rate is reasonable and hygiene is good but too much oil in vegetables

  • @queenshivangi3258
    @queenshivangi3258 Рік тому

    I love bhavangar

  • @chiragmanvar7759
    @chiragmanvar7759 Рік тому

    ખુબ સરશ 👌

  • @chetnapatel5314
    @chetnapatel5314 Рік тому

    Jay jala ram

  • @avnishah8886
    @avnishah8886 Рік тому

    wow Awesome decliouse ❤❤❤

  • @ramjibhaiboliya3557
    @ramjibhaiboliya3557 Рік тому

    Saras vlogs che bhai

  • @dhisadisu2835
    @dhisadisu2835 Рік тому +1

    Wah

  • @ojaselec
    @ojaselec Рік тому

    Chokkhai pan sari lage chhe

  • @ajaypujara382
    @ajaypujara382 Рік тому

    Unbelievable food super episode jigarbhai well done in St stand price even more. Here less

  • @shaileshpatel8900
    @shaileshpatel8900 Рік тому

    દરેક બસ સ્ટેન્ડ માં આવી સુવિધાઓ ઉપલબ્ધ હોય તો એસ.ટી.ને નફો બેસે ... સરકાર પણ થોડીઘણી મદદરૂપ થાય એવી આશા ...

  • @anilkarbhari7300
    @anilkarbhari7300 Рік тому

    Keep it up 😊😊😊

  • @riteshpoddar8405
    @riteshpoddar8405 Рік тому

    Bhavnagar jamva mate best che
    Dada ni Vadi pan best che
    Anpurna best che

  • @jayeshbhaishah2459
    @jayeshbhaishah2459 Рік тому

    Very nice👌👍💐🎂

  • @tanaysheth5103
    @tanaysheth5103 Рік тому

    One suggestion I would like to provide. The oil content in the sabzi should be made to negligible. I know negligible is not possible but if one try it is very good. Oil in the sabzi should be very low so that all persons can eat the food nicely and do not have any problems like acidity, etc. Oil as all knows is bad for health. But if we consume in less portion it does not affect one's body but shaak ma khali dhyan rakho ke tartu Oil na hoy. Aama be fayda che jetlu oil no content human na pet ma ocho Jase, health sari rese. Acidity nahi thay. And secondly je banave che enu oil etlu occhu vaprase to paisa pan bachse.
    I request the to give feedback to GSRTC Canteen bhavnagar. Hu jamvana against ma nathi but oil thoduk occhu vaprai and koini tabiyat bagde nahi evi mari icchhha.
    BTW nice food canteen for all the GSRTC bus driver, conductor, staff, common people.

  • @rajendrapopat6246
    @rajendrapopat6246 Рік тому +1

    આ કોન્ટ્રાકટર ને બધાજ બસ સ્ટેશન સોંપી દેવા જોઈએ

  • @iamgujju2822
    @iamgujju2822 Рік тому

    Jabardast 👌

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 Рік тому

    આપણું ભાવેણાં... 😂😂👍

  • @he.236
    @he.236 Рік тому

    Junagardh ma che ke

  • @kathiyawadilifestyleinuk
    @kathiyawadilifestyleinuk Рік тому

    Wah jigarbhai laviya baki jordar vlog.

  • @ozakhush3268
    @ozakhush3268 Рік тому

    Aaj Vaat Chhe Bhavnagar Ni
    Jya Tame 40 Thi maandi ne 400 Sudhi ni thali Mali jase

  • @narendraramavat3308
    @narendraramavat3308 Рік тому

    જીગરભાઈ સરસ વિડીયો ઉપયોગી

  • @devendravora9485
    @devendravora9485 Рік тому

    બહુ સરસ વધુ લોકો હોય એટલે પોષાય

  • @sharadgujarati8488
    @sharadgujarati8488 Рік тому

    જોરદાર

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 Рік тому

    Bhavnagarma canteenna managementne dhanyavad

  • @himmatsolanki8015
    @himmatsolanki8015 Рік тому

    Amne garva che amara Bhavnagar par

  • @utsavchande1294
    @utsavchande1294 Рік тому

    Bhuj કચ્છ vala bapu na rotla nu kem thayu saheb tya pn jata avo bv jordar che

  • @bhavintrivedi5039
    @bhavintrivedi5039 Рік тому

    Sari niyat hovi joie
    Bija bas station ni safai pan nathi thati ane washroom ni pan

  • @prabhunichhayama5388
    @prabhunichhayama5388 Рік тому

    👌👌👍👌🙏

  • @avnishah8886
    @avnishah8886 Рік тому

    Supperb

  • @uniquevideos100
    @uniquevideos100 Рік тому +2

    Pet vasool thali😅😅

  • @piyushjotania9865
    @piyushjotania9865 Рік тому

    ગુજરાતમાં બધા બસ ડેપોમાં આવી સુવિધા કરવી જોઈએ