Sukhnun Sarnamun Aapo | New Gujarati Video Songs | Shyamal Saumil | Shyamal Munshi

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Looking at the requests we have been receiving from our listeners, we are happy to announce that we are starting a new initiative "Shyamal Saumil Live" & On every Tuesday we will be uploading a live episode from our previous performances which have been widely acclaimed by our listeners.
    Our Inaugural video today is "Sukhnun Sarnaamun" sung by Shyamal Munshi & composed by Shyamal Saumil. This song is penned by Shyamal Munshi. First time it was performed in Ek Vaarta, Ek Vichaar, Ek Geet. After the success of this song we designed a new program & new concept named Sukhnun Sarnaamun. We hope that you will like and share the video among like minded music enthusiasts.
    For more information, Please email us on: info@shyamalsaumil.com
    Follow us on: / shyamalsaumilofficial
    Like us on: / shyamalsaumil
    Visit us on: shyamalsaumil.com
    #ShyamalSaumillive #GujaratiSongs

КОМЕНТАРІ • 66

  • @hemantjani
    @hemantjani 3 роки тому +5

    અદભૂત અદભૂત શું શબ્દો અને શ્રેષ્ઠ સંગીતે મઢ્યું ગીતને શ્યામલભાઈનો અવાજ.. દીલને તરબતર કરી દીધું....

  • @kaushaldave7852
    @kaushaldave7852 2 роки тому +3

    Heart touching song..🥰🥰💖💖💖lots of love..shyamalji nd saumilji..😇

  • @leeannpuleston9322
    @leeannpuleston9322 Рік тому +1

    I do not understand the words...there is no need! Simply amazing and beautiful

  • @rajubhaifichadiya901
    @rajubhaifichadiya901 2 роки тому +1

    जय हो....सुमधुर स्वर साथ प्रस्तुती....🎤🎤🎤🎹🎼🌹 शब्द साथ मीठा मधुर स्वरों साथ सुनकर मुझे तो यही पर सुख प्राप्त मीला ऐसी दिलको सुकुन साथ मन तरो-ताजा हो गया 💐🌹💐🙏🌹💐🙏🌹💐

  • @manjujain6350
    @manjujain6350 5 років тому +5

    My favourite song ......i play it in loop for hours.
    .one request .sir pls post a video of haath ma karobar rakhyo ..and its lyrics with meaning

  • @rajubhaifichadiya901
    @rajubhaifichadiya901 2 роки тому +1

    सुखका सरनामा संगीत ही हो गया ढुंढनेकी जरूरत नहीं श्यामल सौमील जी ने यही दे दिया आपका आभार साथ ✍️🙏वंदन जयश्री कृष्ण,,,🙏🙏🌹💐

  • @ghanshyamkkevadiya4230
    @ghanshyamkkevadiya4230 11 місяців тому +1

    અર્થ સભર શબ્દ દેહ અને સુમધુર કર્ણ પ્રિય સૂર અને મનપસંદ મનમોહક સંગીતમય સંગીત ❤

  • @enjoy6319
    @enjoy6319 3 роки тому +4

    Wah wah wah.. Voice and lyrics awesome.. beyond appreciation 🙏🏻

  • @kiranbhaipurohit5893
    @kiranbhaipurohit5893 4 місяці тому

    ઓહો શુ ગીત ની રચના કરી છે અને ભાવ સભર ગાયકી મારી પાસે કોઈ શબ્દ જ નથી

  • @navanitpandya5196
    @navanitpandya5196 2 місяці тому

    મજા પડી ગઈ આભાર
    વારે ઘડીએ સામ્ભરવાનુ મન થાય🙏

  • @kishorr.chauhan5295
    @kishorr.chauhan5295 Рік тому +1

    હ્રદય સ્પર્શી સંગીત અને ગીત ! વાહ શું સુંદર શબ્દોમાં રચના !!👍

  • @dr.bharatghetiya3470
    @dr.bharatghetiya3470 Рік тому +1

    વાહ ખુબ સુંદર શબ્દો અને ગાયકી 👌👌👌

  • @GreesBahugona
    @GreesBahugona 8 місяців тому

    Koye.nhe.khus.rho.koye.to.khus.hoga.

  • @NirmalsihVihol
    @NirmalsihVihol 2 роки тому +2

    Super.......sir

  • @viswakrmacommunityfoundati9038
    @viswakrmacommunityfoundati9038 3 роки тому +2

    શબ્દો ના ભાવ ને આપે હૃદયભાવ થી સજાવી હૈયે ગમી જાય...વારંવાર સાંભળવા નુ મન થયા કરે...સાદગી ભર્યું સંગીત હૈયે શબ્દો ને વસાવી ગયું ...ઈશ્વર આપની ગાયકી અવાજ ને હજુ વઘુ મઘુર બનાવે🌺🙏👨🏾‍🦳🇺🇸

    • @surbhisheth3549
      @surbhisheth3549 Рік тому

      Hi

    • @evaphilip7064
      @evaphilip7064 4 місяці тому

      જોરદાર શબ્દો સાથે સુંદર અવાજ ડો શ્યામલ ભાઈ ❤️

  • @Aaloksir309
    @Aaloksir309 3 роки тому +1

    મસ્ત.... મસ્ત.... મસ્ત...

  • @manthandisakar6175
    @manthandisakar6175 2 роки тому

    Great... very much liked

  • @amitpankhi227
    @amitpankhi227 4 місяці тому

    Sabdo ni rajuat khub saras che

  • @jayantibhaiparmar4161
    @jayantibhaiparmar4161 Рік тому

    Manne dhadholati rachana

  • @Siraathd
    @Siraathd Рік тому

    Jeevan vidya..!!!!

  • @hardiksolanki9969
    @hardiksolanki9969 10 місяців тому

    Wah heart touching

  • @himanshurayjaha1760
    @himanshurayjaha1760 29 днів тому

    સરસ રજુઆત ❤❤❤

  • @ratnashah2905
    @ratnashah2905 5 років тому +2

    Bahuj sundar lakhyu che👌👌👌👍👍

  • @om3876
    @om3876 4 роки тому +1

    National book fair ma frist time sambhlyu khub srs sir..

  • @dineshshah7192
    @dineshshah7192 2 роки тому

    Excellent vah

  • @a.kvadher7888
    @a.kvadher7888 3 роки тому +1

    Bahot khub

  • @Sanatani_Veer09
    @Sanatani_Veer09 Рік тому

    Super duper

  • @sonaljoshi1751
    @sonaljoshi1751 Рік тому

    Superbbbbb

  • @maheshgohel2698
    @maheshgohel2698 5 років тому +2

    Superb sirji

  • @tarunabagadia6041
    @tarunabagadia6041 3 роки тому +1

    Nice

  • @krunalsadiwala6722
    @krunalsadiwala6722 4 роки тому +1

    Good

  • @vipulparmar8636
    @vipulparmar8636 2 місяці тому

    Nice

  • @tamalbanerjee7537
    @tamalbanerjee7537 4 роки тому +1

    Shyamalbhai & Saumilbhai keep going 🙂👍

  • @syamaladevi1758
    @syamaladevi1758 2 роки тому

    I don't known this language. May be Gujarati or.... BUT, What a song. Laya, it is mesmerising singing. 🙏🙏🙏🙏🥰🥰🥰🥰Thamk u so much

  • @vijaynimavat141
    @vijaynimavat141 4 роки тому +1

    May fevrit shymal saumil

  • @pratikthakkar3934
    @pratikthakkar3934 4 роки тому +1

    Bhai bhai...khub j saras..

  • @ajayindiana
    @ajayindiana Рік тому

    👍👍👍👍👍👍

  • @amitbuch2709
    @amitbuch2709 5 років тому +2

    Wah sir

  • @nikvint1
    @nikvint1 3 роки тому

    👌

  • @jayntilalpatel8043
    @jayntilalpatel8043 7 місяців тому

    ❤❤❤❤❤

  • @kyrapanchal5156
    @kyrapanchal5156 10 місяців тому

    😊

  • @nehadave6768
    @nehadave6768 5 років тому +2

    Super sir

  • @dadadada8691
    @dadadada8691 3 роки тому

    અ્નું કોઇ સરનામું નથી અંતરમાં એનો ઝાંપો.🙏🌷🙏👍🕉🕉

  • @raghuvir1972
    @raghuvir1972 4 роки тому +1

    excellent

  • @sanjaysvlog3159
    @sanjaysvlog3159 4 роки тому +1

    ❤❤🙏❤❤

  • @amitbuch2709
    @amitbuch2709 2 роки тому

    Wah sir

  • @rajkirtishah415
    @rajkirtishah415 3 роки тому

    અદભૂત... અદભૂત શબ્દ રચના... અદભૂત સ્વર રચના.. અદભૂત અવાજ... અદભૂત સૂર..

  • @mohitsurani670
    @mohitsurani670 5 років тому +1

    Excellent

  • @yndave2000
    @yndave2000 2 роки тому

    ONE OF THE SUPER SONG IN GUJARATI. BEST LYRICS MUSIC AND VOICE.

  • @gitasha8980
    @gitasha8980 3 роки тому

    Super song Sirji I am just lost in it.thank you so much

  • @rajkirtishah415
    @rajkirtishah415 3 роки тому +2

    *💥સુખનું સરનામું આપો...*
    (શબ્દ રચના : શ્યામલ મુન્શી)
    (સ્વર રચના : શ્યામલ સૌમિલ)
    સુખનું સરનામું આપો....7
    જીવનના કોઈ એક પાનાં પર...
    એનો નકશો છાપો...
    સુખનું સરનામું... 3
    જીવનના કોઈ એક પાનાં પર...
    એનો નકશો છાપો...
    સુખનું સરનામું ... 3
    સહુથી પહેલાં એ સમજાવો...
    ક્યાંથી નીકળવાનું...
    કઈ તરફ આગળ વધવાનું...
    ને ક્યાં કયાં વળવાનું... 2
    એના ઘરનો રંગ કયો છે...
    ક્યાં છે એનો છાપો...
    સુખનું સરનામું... 3
    ચરણ લઈને દોડું...
    શાથે રાખું ખુલ્લી આંખો...
    ક્યાં છુપાયું હોય આભમાં...
    તોપેલા હું પાંખો...
    ને મળતું હોય જો મધદરિયે...
    તો વહેતો મૂકું તરાપો...
    સુખનું સરનામું.... 3
    કેટલા ગાઉ, જોજન, કલાક...
    કહો કેટલું દૂર...
    ડગ માંડુ કે મારું છલાંગ...
    કહો કેટલું દૂર...
    મન અને મૃગજળ વચ્ચેનું...
    અંતર કોઈ માપો...
    સુખનું સરનામું... 3

  • @jagdishpatel1572
    @jagdishpatel1572 Рік тому

    so peaceful...feel contented 💐

  • @vipulvyas7600
    @vipulvyas7600 5 років тому

    સુખનું સાચું અને શાશ્વત સરનામું સ્મશાન...💐

  • @jatinpateljp7068
    @jatinpateljp7068 3 роки тому

    અદભુત રચના .... 👌👌👌

  • @sokainadiabsalami3198
    @sokainadiabsalami3198 3 роки тому

    م

  • @sachinrajgor95
    @sachinrajgor95 3 роки тому

    Speechless sir 🙏❤️