મિત્રાર્પણ - Suman Shah
Вставка
- Опубліковано 10 лют 2025
- ZCAD GROUP ધ્વારા સુમન શાહનાં બે પુસ્તકોનું પ્રકાશન થયું છે
(1) “સંસ્કૃત કાવ્યશાસ્ત્ર (પરિચાયિકા)” (2) “સુ-મનનીય” (ટૂંકીવાર્તા વિશે લેખો અને ટૂંકીવાર્તાઓની નૉંધો) પુસ્તકોના ‘મિત્રાર્પણ’ કાર્યક્રમની થોડીક યાદો....
તારીખ : ૮ જૂન શનિવાર, ૨૦૨૪, સમય : સાંજે ૬.૦૦ કલાકે
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, અટિરા પાસે, આંબાવાડી , અમદાવાદ.
.
“સંસ્કૃત કાવ્યશાસ્ત્ર” વિશે બે શબ્દ સુમન શાહ, “સુ-મનનીય” વિશે વાત કરશે, નિસર્ગ આહીર, અતિથિ વિશેષ વીનેશ અંતાણી અને વિનોદ જોશી.
પ્રયોગશીલ વાર્તાકાર અને ફિલોસૉફિના વિદ્વાન પ્રૉફેસર પ્રબોધ પરીખ
એક અનોખા પેઇન્ટર પણ છે. “સુ-મનનીય”-નું ટાઇટલ એમનું છે.