બાપા નો જનમ મારા ગામ મા થયો હતો અધેવાડા ઝાંઝરીયા હનુમાનજી દાદા ના મંદિરે બાપાનો જનમ થયો હતો ભાઈ બાપા ના દરશન કરયા વગર મને ચેન નોપડે બાપા ના એકવાર બગદાણા મળવા જાવ પસીજે મને શાંનતી થાય એની વાત નો પુસો (બાપા સીતારામ )🙏🙏
મન પ્રફુલ્લિત ભક્તિમય થઇ ગયું વન્દન છે આ મુવી ના કલાકારો ડાયરેક્ટર ની માવજત બાપા ના એક એક પરચા થી અમે અજાણ ગુજરાતી ઓ ને આ દિવ્ય સ્વરૂપ ના દર્શન કરાવવા બદલ જય બાપા સીતારામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બાપા સીતારામ નો પરચો છે હજુ મેં મારી નજરે જોયેલું છે મારા મામા ના ઘર ના પડોશી નો છોકરો છે તેમની ફેમિલી ના મેમ્બર રોજ પૂજા કરતા બાપા સીતારામ ની દરોજ સવારે બાપા ના મંદિરે સફાઈ કરતા તેમ નો છોકરો ઉતરાયણ ના દિવસે ત્રીજા માંડે થી પડી ગ્યો તો એક ઓપરેસન નથી આવ્યુ એ છોકરા ના હાથ પગ માં પણ વાંધો નથી એક દાગ પણ નથી એટલે બાપા સીતારામ હજી આ દુનિયા માં છે પાછો સિમેન્ટ રોડ પર એ પાયડો તો😢😢 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
બાપા સીતારામ . હુ પહેલીવાર બગદાણા જવા મારી ગાડી લાયને નીકળેલો મને પોલિસ કર્મી રોકેલો મારી પાસે લાઇસેન્સ હતું ગાડી ના આર્સી બુક નહતી me લાઇસેન્સ બતાવ્યું મને પૂછવામાં આવ્યું ક્યાં જાવ છો me કહેલું હુ ધોળકા થી આવું છું મારે બગદાણા બાપાસીતા રામ ના દર્શન કરવા જવું છે બાપાનું નામ લેતાજ સાહેબે અમને બીજું કાય ના પૂછ્યું અને જવા માટે પરમિશન આપીદીધી ..... આ બાપા ના નામનો પ્રભાવ છે ભાઈ ... bolo બાપા સીતારામ. .🙏🏻
जय श्री बापा सिताराम 🙏🙏 आपकी महीमा रगिन है दाता है कुरपा करना बापा सिताराम इस वतन का कल्याण और पुरे जगत का पुरे विश्व का कल्याण करना प्रभु हम आपसे यही आशा करते हैं प्रभु धन्य हुआ गड़ गर्वी गुजरात आपकी लिला से प्रभु 🙏🙏 जय श्री बापा सिताराम 🙏🙏 जय श्री राम जय श्री बजरंग बली हनुमान की जय हो 🙏🙏 संत संत नमन करते हैं हम आपकी सरणो में 🙏🙏
બાપા સીતારામ બોલતા જ હૃદય માં ટાઢક વળે છે...દિવ્ય અનુભૂતિ થાય..જય હો બાપા સીતારામ🙏🙏નામ જ પૂરતું છે🙏🙏બાપા ના ધામ માં દરેક માણસ એકસમાન છે...ધર્મ.. જાતિ..પૈસા સંપત્તિ નાં આધારે ભક્તો ને વહેચવામાં આવતા નથી...એ જ બાપા ના ધામ ની સૌથી મોટી વિશેષતા અને મહાનતા છે...🙏🙏
બાપા સીતારામ નો પરચો છે હજુ મેં મારી નજરે જોયેલું છે મારા મામા ના ઘર ના પડોશી નો છોકરો છે તેમની ફેમિલી ના મેમ્બર રોજ પૂજા કરતા બાપા સીતારામ ની દરોજ સવારે બાપા ના મંદિરે સફાઈ કરતા તેમ નો છોકરો ઉતરાયણ ના દિવસે ત્રીજા માંડે થી પડી ગ્યો તો એક ઓપરેસન નથી આવ્યુ એ છોકરા ના હાથ પગ માં પણ વાંધો નથી એક દાગ પણ નથી એટલે બાપા સીતારામ હજી આ દુનિયા માં છે પાછો સિમેન્ટ રોડ પર એ પાયડો તો😢😢 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
બજરંગદાસ બાપા ને કોટી વંદન..🙏🙏બાપા ના ભક્તો , અનુયાયીઓ જો એકપણ વખત બગદાણા ધામ ગયા હોવ..તો આ કોમેન્ટ ને લાઈક કરજો ભક્તો..🙏🙏બાપા સીતારામ 🙏બાપાનું નવું ભજન જુઓ આ લિંક પર ua-cam.com/video/hWdDSwUf4pU/v-deo.html
જય બાપા સીતારામ 🙏🏻 જય બાપા સીતારામ સૌને તમારા આશીર્વાદ આપજો. હું બગદાણા 3-4 વખત જઈને આવ્યો છું અને બહુજ ધન્યતા અનુભવું છું. આજે પણ ત્યાં 24 કલાક જમવાનું ફ્રી માં મળે છે તો એ બાપા સીતારામ નોજ પ્રતાપ છે. જીવન માં શીખવા મળ્યું કે દાન પુણ્ય તો કરતાજ રહેવું. જય બાપા સીતારામ સૌનું ભલું કરજો. જય બાપા સીતારામ 🙏🏻🙏🏻

બાપા સીતારામ....અમે પણ દર વર્ષે બાપા ના દર્શન કરવા છેલ્લા 15 વર્ષ થી ચાલી ને આવીએ છે. 300 km dur છે અમારું ગામ..બાપા ના દર્શન કરીને ધન્ય થય જવાય છે...બાપા બધી મનોકામનાઓ પૂરી કરે છે...બાપા સીતારામ
કોણ કોણ 2024માં પણ બાપાની ધન્યતા માણે છે? બાપા સીતારામ
Me
જય બજરંગ દાસ બાપા સીતારામ 🙏🙏🙏🙏
જય સીતારામ બાપુ હું પણ બોવ માનું છું બાપાસિતા રામ
હું બાપા સીતારામને એક અરજી કરુ એટલે મારૂ કામ થય જાય છે
કાલે પૂનમ હોવાથી આજે તાજુ કર્યું બાપા ની યાદો બાપા સીતારામ 21/07/2024 ગુરૂ પૂનમ
बगदाणा में भी एक बार गया था बहुत अच्छा धाम पापा सीता राम का आशीर्वाद मे फिर कुछ दिन में आने वाला हु
जल्दी पापा मुझे बुलाएंगे
जय सीताराम पापा
આ ફિલ્મ મે અત્યારે જોયું એમાં ઘણી એવી ક્ષણો આવી કે જે જોઈ ને આંખ માંથી આંસુ નીકળી ગયા 😢 જય બાપાસિતારામ 🙏🏻
મને બે થી ત્રણ વખત નીકળી ગયા
સાચી વાત છે ભાઈ આજે મે આ ફિલ્મ જોયું ખરેખર વચ્ચે એવા સીન આયા છે કે આંખ માં આંસુ આવી ગયાં 😢😢જય સીતારામ બાપા //જય બજરંગદાસ બાપા
હા સાચું મને ભી રોવાઈ જત્તું તુ
બાપા નો જનમ મારા ગામ મા થયો હતો અધેવાડા ઝાંઝરીયા હનુમાનજી દાદા ના મંદિરે બાપાનો જનમ થયો હતો ભાઈ બાપા ના દરશન કરયા વગર મને ચેન નોપડે બાપા ના એકવાર બગદાણા મળવા જાવ પસીજે મને શાંનતી થાય એની વાત નો પુસો (બાપા સીતારામ )🙏🙏
Jay bapasitaram
બગદાણા @@chiraagg94
બાપાસીતારામકોલીનરસી
Bapa sitaram
કોણ કોણ 2024 માં જોવા વાળા છે.
like કરો
Me
❤❤
❤
હું પણ 2024 માં જોઉં છું.
Hu pan 2024 ma jou chu
મે આ ફિલ્મ અત્યારે જોયું આખા ફિલ્મ મા મજા આવી પણ બાપા ના અવસાન વખતે બહુ જ રડું આવ્યું જય બાપા સીતારામ 🙏
હુ બગદાણા નજીક ના ગામ થી છુ અમે બાપા ની છત્ર છાયા મા છીએ બોલો બાપા સીતારામ એક લાઇક તો બને જ હો🙏🙏🙏🙏
Bapasitaram🙏
Bapa sitaram
@@james77788 .
Bapa sitaram
Bapa sitaram
Me Bengali hu. Magar me Bapa Sitaram ko bahut maanti hu. 30.saal se Gujrat.me rehti hu. Bapa Sitaram ko pranam🙏🙏
vaa kya bat hai ye jankar bohot khushi hui muje
Khub saras
Hello friends
Tame kya raho so gujrat ma
Kya thi cho gujrat ma
મન પ્રફુલ્લિત ભક્તિમય થઇ ગયું વન્દન છે આ મુવી ના કલાકારો ડાયરેક્ટર ની માવજત બાપા ના એક એક પરચા થી અમે અજાણ ગુજરાતી ઓ ને આ દિવ્ય સ્વરૂપ ના દર્શન કરાવવા બદલ જય બાપા સીતારામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બાપા સીતારામ નો પરચો છે હજુ મેં મારી નજરે જોયેલું છે મારા મામા ના ઘર ના પડોશી નો છોકરો છે તેમની ફેમિલી ના મેમ્બર રોજ પૂજા કરતા બાપા સીતારામ ની દરોજ સવારે બાપા ના મંદિરે સફાઈ કરતા તેમ નો છોકરો ઉતરાયણ ના દિવસે ત્રીજા માંડે થી પડી ગ્યો તો એક ઓપરેસન નથી આવ્યુ એ છોકરા ના હાથ પગ માં પણ વાંધો નથી એક દાગ પણ નથી એટલે બાપા સીતારામ હજી આ દુનિયા માં છે પાછો સિમેન્ટ રોડ પર એ પાયડો તો😢😢
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ફિલ્મની શરૂઆતમાં જ ઝાંઝરીયા હનુમાનદાદા ની આરતી સાંભળી ને જ મન અતિશય પ્રફુલ્લિત થઈ ગયુ...જય હો મારા ગુરૂદેવ બજરંગદાસ બાપા... બાપા સીતારામ
સેવા, સમર્પણ, સભ્યતા અને સમાનતા આ ચાર બાબત શીખવે ને એ જ ધર્મ અને એ જ સનાતન
Jay Siyaram 🙏
બાપા સીતારામ . હુ પહેલીવાર બગદાણા જવા મારી ગાડી લાયને નીકળેલો મને પોલિસ કર્મી રોકેલો મારી પાસે લાઇસેન્સ હતું ગાડી ના આર્સી બુક નહતી me લાઇસેન્સ બતાવ્યું મને પૂછવામાં આવ્યું ક્યાં જાવ છો me કહેલું હુ ધોળકા થી આવું છું મારે બગદાણા બાપાસીતા રામ ના દર્શન કરવા જવું છે બાપાનું નામ લેતાજ સાહેબે અમને બીજું કાય ના પૂછ્યું અને જવા માટે પરમિશન આપીદીધી ..... આ બાપા ના નામનો પ્રભાવ છે ભાઈ ... bolo બાપા સીતારામ. .🙏🏻
000000000000😊0😊0⁰😊😊😊😊😊⁰99
Jay bapa sitaram 🚩🚩🚩
❤❤જય બાપા સીતારામ ❤❤
Jay Bapa sitaram 🙏
Jay Bappa Sitaram ❤
અમને પણ બાપા સીતારામ બોલવાની ટેવ પડી ગઈ સે વાલા સીતા રામ અમેતો બોલવી પણ બીજાને પણ બાપા સીતારામ બોલાવી બોલો સીતા રામ
જય સીતારામ
I m muslim but....ye movie Ko dekh kar Dil se Rona aa gaya 😢😢😢
ધન્ય છે આ ભારતની ધરા ને ધન્ય છે આ ફિલ્મના કલાકારોને જેમને ખરેખર બજરંગદાસ બાપાના સાક્ષાત દર્શન અપાવ્યા..
🙏🙏🙏જય બાપા સીતારામ🙏🙏🙏
ha
બાપા સીતારામ 🙏
જયજયજયબાપાસીતારામબાપા🙏🙏🙏
Rovu avi gyu😢😢😢😢😢bov
એ વાલા બધાને બાપા સીતારામ 🙏🙏 ખરેખર આંહુડાં આવી ગયાં 🙏🙏
🙏|| जय श्री कृष्णा || बापा सीताराम ||🙏
👇 किस-को यह फिल्म पसंद आया वह
👇 लाइक करें
બાપા સીતારામ
Bapa Sitaram ❤️
@@laxmansinhchauhan3299 ,
जय श्री बापा सिताराम 🙏🙏
જય.હો
બાપા સીતારામ ખરેખર આખું મૂવી જોયું મને આખ માં આહુડા આવી ગયા🙏🙏🙏🙏 બજરંગ દાસ બાપા સીતારામ
Mane pn mota 😢😢😢
U😮
Suresh sir Ali..Bapasitaram .Dhany Che kalakarone koti koti vandan
जय श्री बापा सिताराम 🙏🙏
आपकी महीमा रगिन है दाता है
कुरपा करना बापा सिताराम इस वतन का कल्याण और पुरे जगत का पुरे विश्व का कल्याण करना प्रभु हम आपसे यही आशा करते हैं
प्रभु धन्य हुआ गड़ गर्वी गुजरात आपकी लिला से प्रभु 🙏🙏 जय श्री बापा सिताराम 🙏🙏 जय श्री राम जय श्री बजरंग बली हनुमान की जय हो 🙏🙏 संत संत नमन करते हैं हम आपकी सरणो में 🙏🙏
બાપા સીતારામ બોલતા જ હૃદય માં ટાઢક વળે છે...દિવ્ય અનુભૂતિ થાય..જય હો બાપા સીતારામ🙏🙏નામ જ પૂરતું છે🙏🙏બાપા ના ધામ માં દરેક માણસ એકસમાન છે...ધર્મ.. જાતિ..પૈસા સંપત્તિ નાં આધારે ભક્તો ને વહેચવામાં આવતા નથી...એ જ બાપા ના ધામ ની સૌથી મોટી વિશેષતા અને મહાનતા છે...🙏🙏
પૂજ્ય સંત શ્રી બજરંગદાસબાપા ના ખોળામાં બેસીને ભજન ગાયેલા આવા બગદાણા ના ભજનિક કલાકાર નંદરામબાપુ ગોંડલીયા જય હો સંતવાણી
જો બાપા સીતારામ નો હકમ થસે તો મારે બગદાણા આવિશ બાપા બગદાણા વારા ના દર્શન કરવા જરુર આવિશ
બાપા સીતારામના આશિર્વાદ એ જ અમારું જીવન🙏🏻🙏🏻
એ મારા વાલા બાપા સીતારામ આપ હંમેશા અમારી સાથે છો અમારા હદય હંમેશા છો બાપા સીતારામ 🚩❤️
😢
⁶yy⁵I
मापा सीता जयजयजय कार
@@user-kj6if8lj7sji ok
બાપા સીતારામ નો પરચો છે હજુ મેં મારી નજરે જોયેલું છે મારા મામા ના ઘર ના પડોશી નો છોકરો છે તેમની ફેમિલી ના મેમ્બર રોજ પૂજા કરતા બાપા સીતારામ ની દરોજ સવારે બાપા ના મંદિરે સફાઈ કરતા તેમ નો છોકરો ઉતરાયણ ના દિવસે ત્રીજા માંડે થી પડી ગ્યો તો એક ઓપરેસન નથી આવ્યુ એ છોકરા ના હાથ પગ માં પણ વાંધો નથી એક દાગ પણ નથી એટલે બાપા સીતારામ હજી આ દુનિયા માં છે પાછો સિમેન્ટ રોડ પર એ પાયડો તો😢😢
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏 બોલો બગદાણા વાળા બજરંગ દાસ બાપા ની જય હો જય હો જય હો 🙏🙏🙏
🙏🙏🙏 બોલો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ 🙏🙏🙏
બજરંગદાસ બાપા ને કોટી વંદન..🙏🙏બાપા ના ભક્તો , અનુયાયીઓ જો એકપણ વખત બગદાણા ધામ ગયા હોવ..તો આ કોમેન્ટ ને લાઈક કરજો ભક્તો..🙏🙏બાપા સીતારામ 🙏બાપાનું નવું ભજન જુઓ આ લિંક પર ua-cam.com/video/hWdDSwUf4pU/v-deo.html
ફિલ્મ નો અંતિમ ભાગ
હદય દ્રવ્યક છે.
જય બજરંગ દાસ બાપા.
Jay ho bapA bajrangdasni..🙏🙏🙏jay bapa sitaram
સત્ય ને વળગી રહેવું વાલા બાપા સીતારામ
❤❤❤❤❤Ram Ram bapa❤❤❤❤❤
Bapa ni jay hoo❤❤❤Sitaram🙏🏻🙏🏻
🙏🙏બાપા સીતારામની જય🙏 🙏
🙏 🙏જય શ્રી રામ 🙏🙏
🙏જય બજરંગબલી 🙏
Jay sree bapa sita ram
બાપા સીતારામ
જય બાપા સીતારામ 🙏🏻 જય બાપા સીતારામ સૌને તમારા આશીર્વાદ આપજો. હું બગદાણા 3-4 વખત જઈને આવ્યો છું અને બહુજ ધન્યતા અનુભવું છું. આજે પણ ત્યાં 24 કલાક જમવાનું ફ્રી માં મળે છે તો એ બાપા સીતારામ નોજ પ્રતાપ છે. જીવન માં શીખવા મળ્યું કે દાન પુણ્ય તો કરતાજ રહેવું. જય બાપા સીતારામ સૌનું ભલું કરજો. જય બાપા સીતારામ 🙏🏻🙏🏻
બાપા સીતારામ નો પરચો છે હજુ મેં મારી નજરે જોયેલું છે મારા મામા ના ઘર ના પડોશી નો છોકરો છે તેમની ફેમિલી ના મેમ્બર રોજ પૂજા કરતા બાપા સીતારામ ની દરોજ સવારે બાપા ના મંદિરે સફાઈ કરતા તેમ નો છોકરો ઉતરાયણ ના દિવસે ત્રીજા માંડે થી પડી ગ્યો તો એક ઓપરેસન નથી આવ્યુ એ છોકરા ના હાથ પગ માં પણ વાંધો નથી એક દાગ પણ નથી એટલે બાપા સીતારામ હજી આ દુનિયા માં છે પાછો સિમેન્ટ રોડ પર એ પાયડો તો😢😢
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય બાપા સીતારામ 🙏 તમારી લીલા અક્રમ પાર સે
Bapa savuu na dukha દુર kare 🙏🏻🙏🏻🙏🏻
Saras
Bappa sitaram 🙏🙌🙌 Jay Ho bajarang dash bapa ni 🙏🙏🙏
જય બાપા સીતારામ I miss you😢❤❤❤😢😢😭😭😭🥹😢😥
પરમ પૂજનીય સંત શિરોમણી બજરંગદાસ બાપા શરણોમાં મારા કોટી કોટી વંદન છે,, ||બાપા સીતારામ ||
જય બાપા સીતારામ જય રામ જય જય સીયા રામ જય હનુમાન જય શનિદેવ જય રામ જય જય રામ જય જય સીયા રામ 🙏 રામ 🙏 રામ
He mara nathhh parbhuu mara tatha mara parivat ne aane saune sukhi rakhjo bapa❤️
Aakh ma aasu aavi gaya Jay bapa sitaram 😢😊
Bapa shitaram jeva koy nathi aa duniyama 🙏🙏🙏 bachu bapa morbima relve stesan tiya pan chhe te pan aek sant jeva chhe
बापा देव थया कोनी कोनी आख माथी आसु आवि गया.... 😢
Hare Krishna Prabhu Ji Dandwat Pranam 💐🌸🥀🌺🌼🌷🏵🌻🌹💮🚩🙏
Sita Ram Lakho vala
@@sanjyatokraliya1276
Sitaram Vala Sitaram
હું બોવ લકી સુ કે હું બગદાણા ની સુ બાપા સીતારામ 🙏🙏🙏🙏
A very well executed and made movie...I enjoyed thoroughly
બાપા સીતારામ દુઃખીયના બેલી હું મારા કોઈ પણ વેક્તિ ને ફોન કરું એટલે પેલા સીતારામ પસી વાત કરું બાપા સીતારામ રામ
જય હો મારા બાપા સીતા રામ ને
અને આ ફિલ્મ ઉતાર ના ને આભાર 😂😂😂
Bapa Sitaram ❤️ 🙇 Sat Sat Naman❤️💞
000
Bapa sitaram 🙏🏼 mara dharmesh ni life time happy rakhjo bapa 🙏🏼 bapa sitaram I 🙏🏼
ભાઇ આ મુવી જોઈને જૂનો જમાનો ખૂબ યાદ આવે સે ભાઈ😢😢😢
એય...ગોવિંદા....(એટલો શક્તિશાળી શબ્દ કે જેટલી વાર સાંભળી એટલું ઓછું..)
Bappa Sita raam 🙏🙏🙏
🕉️🕉️🕉️👉જય બગડાણા વાળા બાપા સીતારામ 👈🕉️🕉️🕉️
jay bapa sitaram
છોટીશી દૂનીયા બડા હે નામ પ્રેમસે બોલો બાપા સીતારામ જયશ્રી રામ
બાપાસીતારામ હો વાલા સીતારામ સીતારામ
Bala sitaram
જયશ્રી
બાપા સીતારામ
🌹જય બંડીધારી બાવલીયા 🌹
🌹જય બજરંગદાસ બાપા 🌹
🌹બાપા સીતારામ 🌹
પ પુ સંત શિરોમણિ બજરંગ દાસ બાપા ના શરણોમા કોટી કોટી વંદન સ્વીકારો
બાપા ની ભેગા બેસનાર રમનાર અને તેમની સેવા કરનાર કેટલા ભાગ્યશાળી આત્મા હસે
બાપા સીતારામ સાક્શાત દર્શન થયા છે
🙏🙏🙏🙏
BAPA TAMARO 😭 HATH AMARA UPAR SADA BIJANE KHRAVA JEVA EAR NAKOUNU LAE 🙏🙏🙏
🙏🙏જય બાપા સીતારામ 🙏🙏 🌹🌹
Bapasitaram ram ram ram🙏🙏🙏
બાપા સીતારામ....અમે પણ દર વર્ષે બાપા ના દર્શન કરવા છેલ્લા 15 વર્ષ થી ચાલી ને આવીએ છે.
300 km dur છે અમારું ગામ..બાપા ના દર્શન કરીને ધન્ય થય જવાય છે...બાપા બધી મનોકામનાઓ પૂરી કરે છે...બાપા સીતારામ
Bapa Sitaram❤❤❤❤❤
જય બજરંગ દાસ બાપા બાપા સીતારામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
બાપા સીતારામ....બજરંગદાસ બાપુ ને હજારો વંદન...
સંત શિરોમણી....એવા બાપુ ખરા અર્થમાં સાધુતા અને સંન્યાસ ને શોભાવી ગયા....🙏🙏🙏🙏
બજરંગદાસ બાપુનું એકદમ નવું ભજન સાંભળો ...આ ચેનલ પર...👉 ua-cam.com/video/hWdDSwUf4pU/v-deo.html
જય શ્રી રામ 🙏 બાપા સીતારામ 🙏 જય માતાજી
🙏બાપા સીતારામ વંદનીય અને પ્રાતઃસ્મરણીય સંત 🙏
Jay shree bapa sitaram ❤🙏🚩🌹🌹🌹🌹🌹
Jay bajrang das bapa 🙏🙏🙏
Appreciate for this movie… Bapa Sitaram
Bapa sitaram 🙏🙏
બાપાસીતારામ બાપાસીતારામ બાપાસીતારામ બાપાસીતારામ બાપાસીતારામ બાપાસીતારામ
જય હો જય હો બાપા સીતારામ ની જય હો મે અત્યારે ફિલ્મ જોઈ આખો માંથી આંસુ આવી ગયાં મને બગદાણા ગામ ના સ્વ.મનું ભગત જે બાપા સીતા રામ ના સેવક હતા.......
Bapa Sita Ram 🥀🌹🌷🌷🌻👏👏👏👏👏👏
આ ચેનલ વાળાનો ખુબ ખુબ આભાર આવા વિડિઓ ગોતીને નેટ ઉપર મૂકે છે.
|| *સીતારામ* ||
🙏 જય બાપા સીતારામ 🙏 મારૂ સપનું પુરુ કર જો બાપા 🙏🙏
પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપા ના શરણોમાં કોટી કોટી વંદન છે જય બાપા સીતારામ
સીતારામ બાપુ નો ચેલયો એનું નામ ભક્તિરામ
ભક્તિ કરી સંત થયાં એનું નામ બાપા સીતારામ
Bapa sitaram 🙏🏼 mara dharmesh ni life time happy rakhjo bapa 🙏🏼 bapa sitaram 🙏🏼 💖 ❤ 💓 💕 💙 🙏🏼
Bapa Sitaram..🙏🏻🚩
આજે અમે બગદાણા બાપા સીતારામ મંદિરે જઈ ને આવિયા સે અમે પરીવાર સાથે જ ફિલ્મ જોઈ રહ્યા છે. આજે ❤ બાપા સીતારામ ❤
Jay Bapa Sitaram 🙏🏻🚩
બોલિયે બજરંગદાસ બાપા ની જય
બાપા સીતારામ
બાપા સીતારામ
Bapa sitaram 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
जय हो पूज्य गुरुदेव बापा सीताराम सीताराम बापा बजरंग दास जी नी कृपा आशिर्वाद हऊ ने प्राप्त थाय
Bapa Sitaram 🙏🏻
JAY HO BAPA_🙏🌍❤️
❤❤ jay bapa sitaram
Bapa ae mane Ghana Paracha Aarella chhe bolo Bapa Sita ram👏🏻👏🏻👏🏻
જય બાપાસીતારામ👌👌
જય બાપા સીતારામ જય બાપા સીતારામ જય બાપા સીતારામ
Jay Bapa sitaram 🙏
Jay bapa sita ram 🙏🙏🙏🙏🙏 amari laj rakhjo tame bapa
જય બજરંગદાસ જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏🙏🙏
Jay bapa sitaram
2022 mein kaun dekh raha hai Jay bapa Sitaram
આ ફીલ્મ હું બિજી વાર જોઈ રહ્યો છો બાપા સિતારામ મારા દિલમાં વછે છે
❤❤❤Jay ho bapa sitaram ❤❤❤
BAPA SITARAM🙏🙏🙏
જયસીયારામબાપાસીતારામ
બગદાણાવાળાબાપાસીતારામ
બંડીવાળાબાપાસીતારામ
બાપાસીતારામજયસીરામ
બાપાનેલાખલાખવંદનછે
🙏🙏🙏જય બાપા સીતારામ 🙏🙏🙏
પરમ પૂજ્ય સંત શ્રી શિરોમણી બજરંગ દાસ બાપા બાપા સીતારામ 🙏🇮🇳🙏🙏🙏🙏🙏🙏
🙏Bapasitaram🙏
Hiii
🙏🙏🙏🙏🙏