Jetpur News | જેતપુરની ભાદર નદી બે કાંઠે થઈ | Bhadar River | Gujarat | Monsoon

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #rajkot #jetpur #bhadarriver #gujarat #monsoon #newsupdate #sandeshnews
    રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ પડતાં જેતપુરની ભાદર નદી બે કાંઠે થઈ છે, ત્યારે જેતપુર તાલુકાના કેરાળી ગામે આ ભાદર નદી જાણે હિમ નદી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ભાદર નદીમાં જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી ભળતાં નદીમાં આવેલાં નવા નીર પણ પ્રદુષિત થઈ ગયા છે અને નદી પર ફીણની ચાદર પથરાઈ હતી. જેતપુરમાં ધમધમતાં સાડીઓના કારખાનાનું કેમિકલ યુક્ત પાણી નદીમાં આડેધડ છોડવામાં સમગ્ર નદી પ્રદુષિત થઈ ગઈ છે, તેથી ખેડૂતો નદીનું પાણી સિંચાઈ માટે પણ વાપરી નથી શકતા, કે નથી પશુઓને પણ પીવડાવી શકતા. તેથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે
    Monsoon Updates & News: sandesh.com/mo...
    Rathyatra 2024 Latest Updates : sandesh.com/ja...
    Gujarat News:
    sandesh.com/gu...
    National News:
    sandesh.com/india
    World News:
    sandesh.com/world
    Sports News:
    sandesh.com/sp...
    Subscribe to Sandesh News UA-cam Channel to Watch Live News TV from anywhere, anytime.
    Visit us on:
    Website - sandesh.com/
    Follow us on
    Facebook: / sandeshnewsp. .
    Twitter: / sandeshnews
    Instagram: / sandeshnews
    Telegram: t.me/SandeshNe...
    Download Sandesh News on
    Play Store: bit.ly/3nAuo6n
    App Store: rb.gy/plmuq

КОМЕНТАРІ •