નવું ઘર જોઈ બાપુજી રડવા લાગ્યા અને બા બાપુજી બંને ને આજે સરપ્રાઈઝ આપી | Our New Home

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Anand sata
    નવું ઘર જોય બાપુજી રડવા લાગ્યા અને બા બાપુજી બંને ને આજે સરપ્રાઈઝ આપી | Our New Home

КОМЕНТАРІ • 795

  • @bhaskarthadeshwar3418
    @bhaskarthadeshwar3418 6 місяців тому +8

    ખુબ ખુબ આનંદ થયો તમે નવા ધર મા ગ્રહ પ્રવેશ કર્યો સાચા આશીર્વાદ બા બાપુજી ના અને તમારુ નામ આનંદભાઈ જેવુ નામ એવા ગુણ તમે આખા ફેમીલી ને રાજી રાખો છો પુરા ફેમીલી ને ખુબ ખુબ આનંદ કરાવો છો અને કરાવતા રહેશો
    તમને હ્રદય થી દિલ થી શુભકામના ઉતરો તર તમારી ખુબ ખુબ પ્રગતિ થાઈ એવી ભગવાન ને પ્રાર્થના ❤❤🎉🎉
    જય શ્રીકૃષ્ણ 🙏🙏
    જય માતાજી 🙏🙏

  • @kinnarikothari3282
    @kinnarikothari3282 6 місяців тому +29

    વાહ, આનંદભાઇ ખૂબ સરસ. બા બાપુજીના આશીર્વાદ પણ મળી ગયા. તેમની hyati ma સરસ ઘર જોઈ લીધું. ખૂબ ખુશ રહો, ખૂબ પ્રગતિ થાય તેવી પ્રભુને પ્રાર્થના.

  • @vinoddavda6962
    @vinoddavda6962 6 місяців тому +58

    ખૂબ ખૂબ અભિનંદન આનંદભાઈ બા અને બાપુજી ને ખુબ સરસ મજાની ભેટ આપી બાપુજી ભાવ વિભોર થઇ ગયા ખુબ સુખી થવા ખુશ રહો

  • @rekhamehta220
    @rekhamehta220 6 місяців тому +23

    વાહ, આનંદભાઈ રીયા,
    એક મહલહો સ્વપ્નો કા,,
    બધાનું સ્વપ્ન પૂરું થયું,
    બા બાપુજી ની હયાતીમાં.બધાને સંતોષકારક જીવન મળ્યું,
    ખુબ જ રાજીપો,
    તમારી અને રીયા ની સાચી લાગણી અને સાચી નીતિથી મહેનત થી,આ બધું શક્ય બન્યું છે,
    ઉત્તરોતર પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ

  • @rupsinhrathod5375
    @rupsinhrathod5375 6 місяців тому +7

    આનંદભાઈ બહુ જ સુંદર ઘર બનાવ્યુ છે્ અને તમે જે રીતે બા બાપુજી ની દરેક સગવડ તેમની દરેક ઈરછાને ધ્યાન રાખીને તેમને જે સરપ્રાઈઝ આપી અને તે જોઈને એમના ચહેરા પર જે ખુશી દેખાતી હતી તે જોઈને ખુબ જ આનંદ થયો ! માબાપના ચરણોમાં જ સાચુ સુખ સમાયલું છે્ ! નવા ઘરમાં ખુબ જ સુખી થાવ અને આગળને આગળ પ્રગતિ કરતા રહો! દરેક તમારી ઈરછાઓ પુરી થશે જ કારણ કે માબાપ તમારી સાથે છે્ 🙏🙏🎊🎉🍧🙌શિકાગો થી

  • @mahimamevada473
    @mahimamevada473 6 місяців тому +5

    વાહ ખુબ સરસ આનંદભાઈ ભાભીબા માં બાપથી મોટું આ દૂનિયામાં કોય નથી. બધાંયને ખુશ કરી દીધા. ભગવાન દ્વારકાધીશ તમારી દરેક મનોકામના પુરી કરે... ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ

  • @ushashastri2019
    @ushashastri2019 6 місяців тому +14

    નવું ઘર very very nice 👍 જોઈને ખુબ ખુશી થઈ આનંદ દિકરા vlog very nice 👍🙏 જય શ્રી કૃષ્ણ જય જલારામ ખુબ ખુબ શુભેચ્છા તમને બધાને

  • @medhatrivedi1670
    @medhatrivedi1670 6 місяців тому +10

    Congratulations Anand Bhai ! Actually તમે બહુજ સારા, Clean , True ,Honest Person છો , So I like to watch ur vlogs, Personal at times & Eat & Drive .....
    All the Best & Keep going ...👍

  • @vipulmaniyar308
    @vipulmaniyar308 6 місяців тому +5

    તમે તમારા બા (માં) ને ખુશ કરી દીધા બસ આમજ કાયમ તમારા પરિવાર માં ખુશી રહે એવી જલારામ બાપા ને પ્રાથના

  • @kuntalpanchal8246
    @kuntalpanchal8246 6 місяців тому +14

    ખુબજ સરસ ખૂબ આગળ વધો એવી પ્રભુ ને પ્રાર્થના તમારા મા બાપુ ને ખુશ જોઈ ને આનંદ થયો.

  • @hansabenleuva1084
    @hansabenleuva1084 6 місяців тому +4

    આનંદ બેટા નવા ઘર માટે ખૂબ ખૂબ અભિનંદન. બા અને બાપુજી ને ખુશ જોઈ ને બહુ ખુશી થય. પ્રભુ તમને બધાને સાજા સારા રાખે એવા મારા આશીર્વાદ.

  • @ilaraval9865
    @ilaraval9865 14 днів тому

    ખૂબ ખૂબ અભિનંદન 🙏..... તમારો વિડિઓ જોઈ ને ખૂબ ખુશ થઇ છું...... તમને ટાઈમે ભગવાને રૂપિયા આપ્યા કે માતા પિતા ની હયાતી માં આવો આનંદ આપી શક્યા.... અભિનંદન 🙏💐

  • @hariahir2645
    @hariahir2645 6 місяців тому +2

    ખૂબ ખૂબ અભિનંદન આનંદભાઈ ખરેખર બા અને બાપુજી નું સપનાં નુ ઘર ધન્ય છે તમને જય દ્વારકાધીશ

  • @virendravajar4797
    @virendravajar4797 6 місяців тому +4

    ખૂબ ખૂબ અભિનંદન આનંદભાઈ 🎉🎉 ભગવાનને પ્રાર્થના કરજો કે મારું પણ એક સપનું પૂરું થાય 🙏

  • @alisaiyed24
    @alisaiyed24 28 днів тому

    Tamara maata pita ne tamara par proud feel thay bau saari vaat chhe anand bhai aavij rite tarakki karo😊😊😊😊

  • @MonaVyas01
    @MonaVyas01 6 місяців тому +1

    શ્રી આનંદભાઈ આપનો નવાં ઘરમાં સહપરિવાર "ગૃહપ્રવેશ" જોઈને અમને ખુબ ખુશી થઈ. અમારી દિલ થી આપને શુભકામના કે નવાં ઘરમાં આપ તન - મન અને ધન ની સમૃદ્ધિ પામો અને પૂજ્ય બા, બાપુજી ની સેવા કરીને એમનાં આશિર્વાદ મેળવો. 💐🙂

  • @himanshupatel2615
    @himanshupatel2615 25 днів тому +1

    ખુબ ખુબ અભિનઁદન આનંદ ભાઈ તમે તમારા બા બાપુજી નુ આટલુ બઘુ વીચારો છો ઐના માટે અભિનંદન છે તમને.💐💐💐💐🙏🙏🙏

  • @rajeshdesai3130
    @rajeshdesai3130 6 місяців тому +2

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ
    માં બાપના આશીર્વાદ થકી આપ ખૂબ આગળ વધી રહીયા છો.

  • @hasupaintingnatureandflowe1052
    @hasupaintingnatureandflowe1052 6 місяців тому +6

    ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ અને આશિર્વાદ..🎉🎉🎉🎉

  • @chandrakalamadhavan5839
    @chandrakalamadhavan5839 6 місяців тому +3

    Ba Bapuji ne Jai shree krishna. Ne Bhai ne ne Vau ne congratulations Navin Ghar Tamane Badha ne Sukhi Rakhe Ashirwad..

  • @charismatickomal9522
    @charismatickomal9522 21 день тому

    Many congratulations for new home. May this home bring peace happiness and healing to all of you

  • @archanaantani7742
    @archanaantani7742 Місяць тому

    વાહ વાહ ખુબ સરસ આનંદભાઈ અને ફુલ ફેમીલી ને ખુબ અભિનંદન 🎉અને બા બાપુજી ને જે ગીફટ આપી છે એ ખુબ જ ઉમદા કાર્ય મા બાપ ના આશીર્વાદ હંમેશા સાથે જ છે ખુબ ખુબ આનંદ કરો અને રીયાદીકરી કંકુપગલી થઈ આશીર્વાદ અને બા બાપુજી ને વંદન વંદન 🙏🙏🙏✋✋🍨🍨🍧🍧💐💐👌👌🥮

  • @pratikbhaipatel522
    @pratikbhaipatel522 6 місяців тому +3

    ખૂબ અભિનંદન બહુ આગળ વધો એવી પ્રાર્થના

  • @harshalpatel2145
    @harshalpatel2145 6 місяців тому +1

    ખુબજ સરસ ઘર બનાવ્યું છે આનંદભાઈ
    ઘર ના દરેક વ્યક્તિ ને ધ્યાન મા રાખી ને
    આપને અભિનંદન ❤

  • @takoliaashish1996
    @takoliaashish1996 6 місяців тому +3

    Congratulations to all family members for new home including special anand bhai 🎉🎉🏠🏠

  • @chandistroud6441
    @chandistroud6441 6 місяців тому +3

    You are a very good son , proud to see you are caring for your loving parents 🙌👌🙏🥰well done

  • @jalayshukla
    @jalayshukla 5 місяців тому +1

    નવાં ઘર માટે આપને તથા પરિવાર ને ખુબ ખુબ અભિનંદન, નવું ઘર આપને ખુબ ફળે, માં લક્ષ્મી સદાય બિરાજે.

    • @AnandSata
      @AnandSata  5 місяців тому

      Thank you 🙏🏻

  • @hansabenghodasara8282
    @hansabenghodasara8282 6 місяців тому

    બહુ સરસ બંગલો બનાવ્યો છે ખૂબ ખૂશ રહો બા બાપુજી ના આશીર્વાદ તમારી સાથે છે ખૂબ આગળ વધો એવી શુભકામના

  • @BhavinPandyaMahuva
    @BhavinPandyaMahuva 6 місяців тому +1

    વાહ આનંદ ભાઇ ખુબ ખુબ અભિનંદન નવા ઘર માટે નવા ઘર માં કથા રાંદલ કરો અને બ્રહ્મ ભોજન કરાવો

  • @riteshmistry8095
    @riteshmistry8095 Місяць тому

    Congratulations, mummy papa na face pr smile aave ae j goal hoy che badha children no

  • @abhinayprajapati4280
    @abhinayprajapati4280 6 місяців тому +2

    🙏જય શ્રીકૃષ્ણબા અંબે અંબે congratulation Anand Vihara 👍🙌

  • @namitadesai1101
    @namitadesai1101 6 місяців тому +1

    Dear beta Anand
    Congratulations to all. I love your home. God bless you n your family. Main your parents blessing , so you get it. You make your parents happy that’s very nice. I see you n your family. Say hi to them. Give my big hug to my dearest Beti Riya.
    I watch your videos log time .i always waiting for to new video.
    Good luck for new home.
    Thanks
    Namita Desai
    Atlanta ga
    USA

  • @bhawnamehta2253
    @bhawnamehta2253 6 місяців тому +1

    Very nice home
    Ba bapuji no room joi khushi thai
    God bless you

  • @Jani55559
    @Jani55559 6 місяців тому +2

    Congratulations to Sata family. Ba ne Amba Amba. Enjoy your new house. Anandbhai ne Riya very nicely looking after ba and bapuji. 🧿🦋🕉🎂💐

  • @surendrazala860
    @surendrazala860 6 місяців тому

    આ તમારી મેહનત અને કૂટબ પ્રતયે ની લાગણી નું ફળ છે congratulations nd God bless you all 🌹👍🏾

    • @AnandSata
      @AnandSata  6 місяців тому

      Thank you 🙏🏻

  • @user-zt5qe1mi1s
    @user-zt5qe1mi1s 6 місяців тому +1

    Congratulations.... બા દાદા ને .. ધન્ય છે દીકરા

  • @yashthacker5489
    @yashthacker5489 5 місяців тому +1

    Ba and bapuji ne Raji thaya bhagvan Tamara upar Raji thase 😊

    • @AnandSata
      @AnandSata  5 місяців тому

      Thank you 🙏🏻

  • @nikishapatel9982
    @nikishapatel9982 6 місяців тому +1

    Ghar is super functional and beautiful Baa Bapuji ne khub suvidha malse

  • @ketandave5394
    @ketandave5394 6 місяців тому +1

    ખૂબ ખૂબ અભિનંદન સાતા ભાઈ
    બા બાપુજી એટલા ખુશ થયા કે સોનામાં સુગંધ વળી

  • @vasubarot705
    @vasubarot705 6 місяців тому +2

    Wry nice bhai mast house sarsh bhai bhgvan tamna khus rake god bless you 🌹🌹🙏🙏👌👌🙏🙏🙏

  • @geetakhale6856
    @geetakhale6856 6 місяців тому +2

    Hi Anand, you did an excellent job. I can see the happiness on and Ba and Bapuji's face. God bless.

  • @arashiahir
    @arashiahir 6 місяців тому +1

    Bhagvan khush rakhe and avi j rite parivar ne sathe raakhi khub agad vadho

  • @pjjadejajadeja995
    @pjjadejajadeja995 6 місяців тому +1

    Tamara mummy ane pappa na asirvad the tamaru chale chee bhai congratulations for new home regards

  • @user-fe2tw2bn2k
    @user-fe2tw2bn2k 6 місяців тому +1

    Riya dikri tamara gharni gruh luxmi che riya beta baa bapuji ne khub lad ladavjo ho dikra bhagvan tamne khub sukhi kare

  • @user-ce6kp8qy6o
    @user-ce6kp8qy6o 4 місяці тому

    જય શ્રી કૃષ્ણ આનંદભાઈ તમારા મા બાપના આશીર્વાદથી તમારે નવું ઘર થઈ ગયું જય શ્રી કૃષ્ણ

  • @ilaraval7553
    @ilaraval7553 6 місяців тому +1

    Jay shree Krishna BA. BAPUJI. RIYA. AMITBHAI. BHAGVAN. GIVE YOU SO MUCH. JOY. HAPPINESS SUCCESS AND. HEALTH. BA. VERY VERY. DHARMIK. PURE. BHAJNIK AND. VERY SWEET KIND. LOVING. MOTHER. JIVATA JAGTA. JAGDAMBA. THIS. NEW HOUSE IS ASHIRVAD. FROM YOUR. BA. AND BAPUJI. S BLESSING LOVE. THIS. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤ FOR. LOVE YOU BA AND. BAPUJI

  • @DrVaibhavi36
    @DrVaibhavi36 6 місяців тому +1

    🧿 આનંદ ભાઈ તમારો પરિવાર ખૂબ એકબીજા સાથે જોડાયેલો છે. તમને અને રિયા બેન ને ખૂબ ખૂબ Blessings 🙌. તમે સારા છો એટલે તમારી સાથે બધું સારું જ થવાનું છે. 🎉🎉🎉 🎊🎊🎊💐💐💐🧿

  • @hinaadesai6252
    @hinaadesai6252 6 місяців тому +1

    Wah Anandbhai abhinandan ba bapuji ne best surprise n gift aapi ba bapuji ne hamesha khush rakhjo tame n riya banne khub sukhi raho 💐👍

  • @rasikathakrar4923
    @rasikathakrar4923 5 місяців тому +1

    God.b.all.good.luck.to.your.mum.and.dad.mr.a.and.r.you.both.are.v.nice.and.kind.t.you.amen.🎉.🎉.😮.

  • @samirpathan3437
    @samirpathan3437 6 місяців тому

    Bhai Naya Ghar mubark ho
    Allah khus rakhe
    Nice flat and interior 🙏

  • @alkapatel4209
    @alkapatel4209 6 місяців тому +1

    Congratulations to all family members for new home including special Anandbhai God bless you 💐❤️💐🏘️❤

  • @Dhairyaskitchen.
    @Dhairyaskitchen. 6 місяців тому +1

    ખુબ ખુબ અભિનંદન 🎉🎉🧿💞 આનંદભાઈ એન્ડ ફેમિલી. માઁ બાપ ની હયાતિ દરમિયાન એમના સપના જ્યારે છોકરાઓ થકી પુરા થાય એ નાથી મોટી વાત બીજી કોઈ નથી જીવનસફલ થયું.god bless you 🧿 એનાથી મોટું શું જોઈએ.

    • @AnandSata
      @AnandSata  6 місяців тому

      Dhanyvad 🙏🏻

  • @bindyaraste8064
    @bindyaraste8064 6 місяців тому +1

    🎉.bhagvan tamne sukh shanti samrudhi aape nava ghara ma evi maa amba ne prarthna

  • @kalpeshbhatt4816
    @kalpeshbhatt4816 6 місяців тому +4

    Congratulation Anandbhai to you and your Parents. Your new home is Excellent. God Bless You.
    💐🌻💐🌼💐🌹💐

  • @naynabenprajapati6388
    @naynabenprajapati6388 6 місяців тому +1

    Jevi rite tame ba bapuji ne ghar batavo cho te joy ne radvanu avi gyu saru kevay dhany che ba bapuji tamara jevo dikro malyo❤

  • @RAMROTIRASOI
    @RAMROTIRASOI 5 місяців тому +2

    અભિનંદન તમને અને તમારાં પરિવાર ને પણ આનંદ ભાઈ તમે ઝૂલો એવો મૂક્યો છે કે ચાલવા માં ખનું મુશ્કેલ પડે તેમ લાગે છે બા અને બાપુજી ને
    ચાલવા ઘણું સાચવજો ઝૂલો ને લીધે જય શ્રી કૃષ્ણ

  • @ilaraval7553
    @ilaraval7553 6 місяців тому +1

    Jay shree Krishna. AMITBHAI. Please. Do. GAYATRI YAGNA AND. NAV. GRAH. SHANTI. IN NEW HOUSE. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-ds7qu5nt3j
    @user-ds7qu5nt3j 6 місяців тому +3

    Congratulations to you Bhai New Home 🏠🏠🏠 khub khub pragati karo e dwarikadish na charano prathana 🙏🙏🙏🙏

  • @ParulPatel-do6ty
    @ParulPatel-do6ty 6 місяців тому

    Ba bapuji and hindola
    Very nice gesture 💕
    Congratulations 🎊🎉

  • @utsavsolanki399
    @utsavsolanki399 5 місяців тому

    Vlog no Best part e che ke Tamara baa ane bapuji bov khush thaya ane emne khush joine mane pan ghano Aanand thayo ❤️

  • @smitbhatt3593
    @smitbhatt3593 6 місяців тому

    Sampurn video joyo ame. Khoob j maja aavi. Keep it up Anand bhai. BA ne mara namaste kehjo. 🙏

  • @SurtaMehta
    @SurtaMehta 6 місяців тому +1

    બહુ જ અભિનંદન અને શુભેચ્છાઓ. બા બાપુજીને પ્રણામ

  • @hemapatel2592
    @hemapatel2592 6 місяців тому

    Anandbhai kuba j saras ghar bana u che ba bhapu ji na bhagava Tamane kub j pargati kro Teva Aashirvad
    Jay shree Krishan 🙏🏻🙏🏻
    Congratulation 💐💐

  • @bhavinivaidya4912
    @bhavinivaidya4912 6 місяців тому +3

    Congratulations આનંદભાઈ and Family ❤🎉💐

  • @Ezzanailart
    @Ezzanailart 2 дні тому

    Ghar saru tyare j Bane jyare ghar ni bahu ne saas nu match saru hoi ❤ mara sasu pan bav Sara che

  • @dbshah7408
    @dbshah7408 6 місяців тому

    ખૂબ ખૂબ અભિનંદન આનંદ ભાઈ. ખૂબ સરસ ભેટ બા બાપુજીને આપી.નવા ધરમાં ખૂબ સુખી થાવ તેવી શુભેચ્છાઓ.

  • @sanjayvadher7924
    @sanjayvadher7924 6 місяців тому +1

    ખૂબ ખૂબ અભિનંદન આનંદ ભાઇ.. ખૂબ પ્રગતિ કરો. Congratulations once more 👍👍

  • @charmijatin4056
    @charmijatin4056 6 місяців тому

    Bhai congratulations nawa ghar mate baa Bapuji na aashirwad no aa Prasad che

  • @nishapatel7971
    @nishapatel7971 6 місяців тому

    Congratulations baa and family 🎉 baa bahu sundar dekhay che jai shree Krishna baa 🙏

  • @shakuntalapatel2952
    @shakuntalapatel2952 6 місяців тому

    Khub j saras falet chhe,v.nice family. ❤️❤️❤️❤️❤️

  • @firecontrollerermaulikjika2140
    @firecontrollerermaulikjika2140 5 місяців тому

    Great 🎉🎉🎉 Anandbhai life is set in new house baa bapuji ne life Moti gift Sara's aam j seva karo 🎉🎉 keep it up

  • @rahulpatel-ri4bx
    @rahulpatel-ri4bx 6 місяців тому

    નવા ગૃહ પ્રવેશ ની હાર્દિક શુભકામના આનંદભાઈ
    તન મન અને ધન થી દિલ થી આગળ વધો તેવી પ્રભુ ચરણ માં પ્રાર્થના
    જય શ્રી કૃષ્ણ

  • @satishgiri4477
    @satishgiri4477 6 місяців тому +3

    મારો ફ્લેટ પણ બિલકુલ આવો જ છે હજી પઝેશન નથી મળ્યું પરંતુ આ જોઈ ને ફર્નિચર નો થોડો આઈડિયા કામ આવશે

  • @ub6913
    @ub6913 6 місяців тому +1

    Nice home because of your parents blessings and Bhakti ❤

  • @mastmeet3807
    @mastmeet3807 5 місяців тому +1

    Congratulations Anandbhai and family. Parents Blessings

  • @user-ih3do8qc5g
    @user-ih3do8qc5g 6 місяців тому +4

    Congratulations flat bahuj Sara's che

  • @cadguyblr2330
    @cadguyblr2330 6 місяців тому +1

    Lots of wishes for your new vastu Anand -Riya & family
    Ba - Bapuji ne pranam.
    Baba bless u all always

  • @user-be5ys6jt6q
    @user-be5ys6jt6q 6 місяців тому +1

    Wish you and your family lots of happiness, good health, peace and prosperity in your new home. I also wish good health and peace to your lovable parents My Naman to Pujya Baa and Bapuji. Good luck to your wife and you.

  • @KiranDave-jp1nc
    @KiranDave-jp1nc 4 місяці тому

    તમે બન્ને બા બાપુજી ની ખુબ સેવા કરો છો એટલે એમના આશીર્વાદ માળીયા

  • @heenathakor9054
    @heenathakor9054 6 місяців тому

    Congratulations Anand bhai and Riya and Ba and Bapuji 👍

  • @nitaparekh7331
    @nitaparekh7331 6 місяців тому +2

    Bahuj saras house🏠 che🙏🙏 stay blessed stay healthy🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @artisejpal1306
    @artisejpal1306 6 місяців тому +1

    V nice your new home 🏡 congratulations Anandbhai & family 🎉

  • @bhalsodmonil3971
    @bhalsodmonil3971 6 місяців тому +1

    ખૂબ ખૂબ અભિનંદન આનંદ ભાઈ..બોવ જ સરસ ઘર છે તમારું..તમારી પ્રગતિ જોઈ ને. ઘણો આનદ થયો..આવી જ રીતે પ્રગતિ કરતાં રહો..અને નવા નવા વિડિયો લાવતા રહો..😊😊

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k 6 місяців тому +1

    ખુબ ખુબ અભિનંદન 🎉🎉

  • @parisampat3131
    @parisampat3131 5 місяців тому +1

    Anand. Bhai. Stay blessed. Always. With. Ur. Family. In. Ur. New. Home. Warming Ceremony.

    • @AnandSata
      @AnandSata  5 місяців тому

      Thank you 🙏🏻

  • @kanjanayadav7791
    @kanjanayadav7791 6 місяців тому +2

    Beautiful home, love your Deco
    God bless you.

  • @varshakoria8078
    @varshakoria8078 6 місяців тому +1

    You got beautiful place but please maintain it and throw everything you don't need

  • @raniparina6595
    @raniparina6595 6 місяців тому +1

    Congratulations Aanandbhai n Riya ,Tamaro ' Flat ' khub sundar che bakki tene "Ghar" banavi rakhvani javabdari Riya ne Tamara mathe 🙌🙌

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 6 місяців тому +1

    ખુબ ખુબ શુભેચ્છાઓ આનંદભાઇ 🎉

  • @ghpujara6352
    @ghpujara6352 6 місяців тому +1

    Jay mataji Jay mogal mata Jay Parvati mata jay Annapurna mata

  • @punitanakrani984
    @punitanakrani984 6 місяців тому

    Tmari mahenat and Tamara Ba,Bapuji na ashirvad thi aa bthu thau chhe.

  • @rameshbhaibhatti5108
    @rameshbhaibhatti5108 6 місяців тому

    ખુબ ખુબ અભીનંદન આનંદ ભાઈ બાનુ સપનાનુ ઘર બા બહૂજ ખુશ થયા

  • @meenajoshi572
    @meenajoshi572 6 місяців тому +1

    Congratulations Anandbhai 👏 👏 Beautiful House. So pleased to see your parents Happy !!! Stay blessed always all of You. Blessings from Surat !!!

  • @jayveerbuffalofarm7201
    @jayveerbuffalofarm7201 6 місяців тому +1

    Congratulations Bhai....& All family......🎉
    Pela to hu e imotional Thai gyo...
    😊
    God bless you....
    Bane Ambaa Ambaa🙏

  • @amitkumarshah5521
    @amitkumarshah5521 6 місяців тому +1

    Beautiful home, congratulations and best wishes for many years of happy living in your new home 👍🙏🙏

  • @monabhatt5633
    @monabhatt5633 6 місяців тому

    અભિનંદન 🎉🎉🎉🎉
    તમે બા - બાપુજી ને જે રીતે સાચવો છો એ વખાણવા લાયક છે... 👍🏼👍🏼👍🏼👍🏼

  • @rashmikagokani837
    @rashmikagokani837 6 місяців тому

    Congratulations annandbhai nava house mate.ba ,dada na aasiarvad che.tame 2ne bahu love karo cho .a jamana ma to ma ,bap to koi ne gamta nathi.bas ba ,dada ne bahu j happy rakhjo. Hu pan tamaro video joine emotional thai gai .bahu j video gamyo .ba ,dada happy joi ne hu bahu j khus thai.bhagvan tamne khub happy rakhe..congratulations

  • @user-jw1kf5im7v
    @user-jw1kf5im7v 6 місяців тому

    Congratulations Anand Bhai. Baa ne bapuji ne jetlo Anand thayo amne pan ba ne bapuji ne joy ne atloj anand thayo. Didi bovj mast lago cho ❤❤

  • @jaymalodedra3852
    @jaymalodedra3852 6 місяців тому

    ખુબ ખુબ અભિનંદન 💐 👏👍Congratulations 💐👍

  • @bhaveshsinganporiya1494
    @bhaveshsinganporiya1494 6 місяців тому

    અભિનંદન બા બાપુજી અને આનંદભાઈ, બહેન બધા ને.....