ગુજરાતની નિર્ભયા માટે જવાબદાર કોણ ? જુઓ પૂર્વ IPS Ramesh Savani ના બેબાક બોલ | Jhagadia Rape Case

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 126

  • @DhirubhaiMakwana-l8q
    @DhirubhaiMakwana-l8q 7 годин тому +8

    સાહેબ ની સરસ વાત છે ખરેખરમાં આવા અધિકારી સાહેબ ની જરૂર છે.

  • @ashvinjani8398
    @ashvinjani8398 9 годин тому +8

    ખૂબ જ અસરકારક રજૂઆત... 👍👍

  • @sanghmitrabaudh1533
    @sanghmitrabaudh1533 5 годин тому +2

    સાચી વાત કરી સાહેબ ધન્યવાદ ❤

  • @दोस्तीदोस्ती-ज5ठ

    ખૂબ સરસ રજુવાત ને સાચી વાત છે

  • @SureshbhaiBeladiya-y3x
    @SureshbhaiBeladiya-y3x 4 години тому +1

    ખુબ સરસ માહિતી છે સાહેબ ખુબ ખુબ અભિનંદન સાહેબ

  • @rajendrasalvi5985
    @rajendrasalvi5985 10 годин тому +5

    Saheb ekdam sacchu bolya.

  • @farukshah8837
    @farukshah8837 6 годин тому +6

    કાયદો અને વ્યવસ્થા જેવુ BJP રાજ મા કેમ નથી ??? 🔥🔥

  • @MansukhaVasava-m3d
    @MansukhaVasava-m3d 9 годин тому +6

    जन्हा अनपढ़ प्रधान हो वहा सिस्टम चलाना उसके बस की बात नहीं है

  • @rajendradodiya8378
    @rajendradodiya8378 12 годин тому +4

    Thank you Bhai.

  • @rupeshvachhani7877
    @rupeshvachhani7877 9 годин тому +6

    ધો. 8 ફેઈલ અને કઠપુતળી પાસે થી શું અપેક્ષા રાખશો...!!!😢

    • @farukshah8837
      @farukshah8837 6 годин тому

      4 પાસ છે 8 નહી? 😮

    • @anubhaimevada5994
      @anubhaimevada5994 3 години тому

      તો ઉખાડી ફેંકો.....

  • @abidbhrmal5079
    @abidbhrmal5079 10 годин тому +4

    Savani sir seluet chhe apne👏👏👏👌👌👌🙏

  • @anubhaimevada5994
    @anubhaimevada5994 2 години тому

    શ્રી સવાણી સાહેબ અને તુષારભાઈ આપને સત્ય અને હિંમત માટે સલામ.
    વર્તમાનમાં જે કંઈ થઈ રહ્યું છે એના માટે સરકાર સુશાસન ની ઉજવણી કરી રહી છે. અને મહોર લગાવી રહી છે કે અમે જે કામ કરી રહ્યા છીએ તે યોગ્ય છે. ખરેખર લોકોની લાચારી ગુલામીમાં પરિવર્તીત થઈ રહી છે. આ રાક્ષસો......સરકાર ,ચૂંટાયેલ પ્રતિનિધિઓ કે રાજકારણીઓ નથી પણ ચંદ મુઠ્ઠીભર આતંકીઓ જ છે જેમણે પુરા દેશને કવર કર્યો છે. 😂😂😂😂😂

  • @girishbhaibodat1921
    @girishbhaibodat1921 13 годин тому +6

    ગુજરાત માં મુખ્યમંત્રી કે ગૃહમંત્રી તરીકે જયરાજસિંહ ગોંડલની જરૂર છે

    • @vimalkathiriya75
      @vimalkathiriya75 3 години тому

      એવા લુખ્ખા ના હાલે

  • @SKP-vl8vf
    @SKP-vl8vf 9 годин тому +3

    બોલે એવા રાખ્યા હોય તો ને ???? બધા પૈસા કમાવવા માં પડ્યા હોય છે

  • @kingdom6306
    @kingdom6306 10 годин тому +2

    Savani saheb sachi vat kare che. Aava saheb ne Dhnayvad che.

  • @IKBAL-BOKDA
    @IKBAL-BOKDA 5 годин тому +1

    આપની ન્યાયપ્રિયતાને સો-સો સલામ

  • @lifeexplorer-drkbparmar5080
    @lifeexplorer-drkbparmar5080 10 годин тому +2

    Ramesh Sawani.. A great thinker

  • @hxvp4
    @hxvp4 8 годин тому +2

    Respect for former ips officer

  • @vashrammahida7135
    @vashrammahida7135 2 години тому

    So much great expose salute

  • @vashrammahida7135
    @vashrammahida7135 3 години тому

    Excellent expose salute boldness Brave police officer

  • @IKBAL-BOKDA
    @IKBAL-BOKDA 5 годин тому +1

    A great activist RAMESH SAVANI!

  • @viral_cm_yogiraj
    @viral_cm_yogiraj 2 години тому

    ગૃહ વિભાગ જ ભ્રષ્ટાચાર અને ટ્રસ્ટ અધિકારીને સમર્થન અને સપોર્ટ કરે છે

  • @kamalchaudhary228
    @kamalchaudhary228 8 годин тому +1

    I salute Hon'ble Respected Shri Savani Saheb.

  • @rajendradodiya8378
    @rajendradodiya8378 12 годин тому +1

    Savani saheb Satya bolva mate dhanyavad.

  • @mahobatjisolanki3432
    @mahobatjisolanki3432 4 години тому

    સાહેબ ની વાત સાચી છે

  • @viral_cm_yogiraj
    @viral_cm_yogiraj 2 години тому

    જે બોલે છે ને મીડિયા વાળા એને બોલાવતા જ નથી

  • @ViralKhakhkhar
    @ViralKhakhkhar 4 години тому

    સવાણી સાહેબ 100%સાચા છે

  • @deepakbhatia2473
    @deepakbhatia2473 5 годин тому

    khub saru samjaviyu

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 5 годин тому

    ગુડ સવાણી સાહેબ ગુડ તુષાર ભાઈ ❤😢😢😢😢

  • @devendrarathod6601
    @devendrarathod6601 3 години тому

    સવાણી સાહેબ ની વાત સાચી છે.સરકાર ને સામાન્ય વગૅ થી નિસ્બત જ નથી,માત્ર શાસક વગૅનીજ ચિંતા છે.

  • @અશોકભાઈમાધાભાઈપરમાર

    ગુજરાતમાસારામુખંમંત્રીજરૂરછે

  • @AshokRaol-xz3me
    @AshokRaol-xz3me 6 годин тому

    સવાણી સાહેબ એ.બહુ.સરસ.વાત.કરી

  • @muradmedav-pb3tx
    @muradmedav-pb3tx 4 години тому

    Sahi vate sir

  • @manglushekhva3152
    @manglushekhva3152 4 години тому

    Good

  • @bharatbhaibhalani4641
    @bharatbhaibhalani4641 12 годин тому +3

    ગુજરાતમાં ઓડાબેસારાછે

  • @AshokjiThakor-dm9um
    @AshokjiThakor-dm9um 2 години тому

    JORDAR SANATAN SATYA SAVANI SIR
    SALUTE YOU SAVANI SIRJI

  • @vijaykumarparmar568
    @vijaykumarparmar568 5 годин тому

    🙏🙏🙏

  • @dharmendrasinhrana7102
    @dharmendrasinhrana7102 4 години тому

    Vvv good....patrakaro suno....ips ni vat....

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff 5 годин тому

    Savani Saheb Good

  • @hirabhaibuha6074
    @hirabhaibuha6074 6 годин тому +1

    સરકાર નો વાંક નથી વાંક જનતા નો છે

  • @SodhaSwarupsunh-jz2hk
    @SodhaSwarupsunh-jz2hk 5 годин тому

    સચી વાત કરી સાહેબ

  • @dharmendrasinhrana7102
    @dharmendrasinhrana7102 5 годин тому

    Saras savanii sir,

  • @sikanderpathan7508
    @sikanderpathan7508 7 годин тому

    એકદમ સાચિ બાત

  • @ajaymandora5044
    @ajaymandora5044 12 годин тому +2

    Dismiss and fasi action only upay che

  • @rajendrasalvi5985
    @rajendrasalvi5985 10 годин тому +2

    Polish ne Daru na hapta ane helmet vagar na ne pakadvathi fursad nathi.

    • @HindiSuperSongs2
      @HindiSuperSongs2 5 годин тому

      આમાં તેમને પૈસા મળે છે, તો પેટ કરાવે, વેઠ.😊

  • @narbherambhaivansdadiya9457
    @narbherambhaivansdadiya9457 3 години тому

    ઇ વી એમ

  • @vaniyaamrutbhai6756
    @vaniyaamrutbhai6756 6 годин тому

    Bilkul sachi Vat Chhe Savani Sir. Sarkar Feil Gai Chhe Janta Jagse Nahi To Tamamne Bhogvvano Varo Aavshe 🎉

  • @dhirubhaitagadiya4192
    @dhirubhaitagadiya4192 9 годин тому +1

    Saheb aamato ghare gha tyare khabar pade baki to praja bisarisukare

  • @viral_cm_yogiraj
    @viral_cm_yogiraj 2 години тому

    હર્ષ સંઘવી છે ત્યાં આવું જ ચાલવાનું

  • @adityapatel2496
    @adityapatel2496 12 годин тому +2

    PUBLIC HAVE POLICE ANE COURT SUDHI POCHWA J NAI DE EVO SAMAY LAVSE GOVT .

  • @viral_cm_yogiraj
    @viral_cm_yogiraj Годину тому

    રાજ્યમાં ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી છે ?

  • @blrathod6060
    @blrathod6060 7 годин тому

    સાચી વાત છે પોલીસ કાયદા પાલન કરતાં ફાલતુ કામ વધારે લેવામાં આવે છે. ફોર્સ ઘણો ઓછી છે.

  • @Lo-fiKing-111
    @Lo-fiKing-111 6 годин тому

    ચૂંટણી time me બધું ભૂલી જાય છે. ભાજપ ભાજપ કરે છે.

  • @DhirubhaiMakwana-l8q
    @DhirubhaiMakwana-l8q 7 годин тому

    જુનાગઢ.ની પોલીસ ગુનેગારો ને હાથમાં માર્ક પકડાવી ને યુટ્યુબ માં ફેવરિટ થવા માટે જાહેર મા ગુનેગાર સાથે વાહ વાહ કરીને મોટા રાખડી રાઠોડ થવાની ધોષ બોલાવી ને યુટ્યુબ તેમજ મિડિયા સામે પોતાની ખોટી વાહ વાહ કરીને લોકોને ગુમરાહ કરે છે.શુ? આ પોલીસ ની કામગીરી છે સાહેબ

  • @NileshRangpara
    @NileshRangpara 11 годин тому

    30:05

  • @abdulsattarmansuri2999
    @abdulsattarmansuri2999 5 годин тому

    રેપ માટે કડક કાયદા જરૂર છે ગુજરાત માં.જેને વિતે તેને ખબર પડે.

  • @jivubhachauhan3077
    @jivubhachauhan3077 4 години тому

    पुलिस पैसे के अलावा कोई काम करती ही नहीं है।ये बात भी आप बताओ।इस की वजह यह है कि सरकार मै बैठे नेता लोग पैसे कमाने के सिवा कुछ नहीं करते है।यह देख पुलिस भी वहीं करती है।ये है बीजेपी सरकार

  • @ravindrakumarbalar6222
    @ravindrakumarbalar6222 10 годин тому +1

    DAREK GYATI NA AGEVANO PAN CHUP CHHE

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 9 годин тому +1

    Gundaaraj,

  • @salikchacha7151
    @salikchacha7151 5 годин тому

    Netao mate alag police bharti karvijoiye

  • @yashwantpatel5387
    @yashwantpatel5387 12 годин тому +2

    Ye Desh Mein Se VIP Pratha Bandh Honi Chahiye

  • @babubhaichaudhari6365
    @babubhaichaudhari6365 4 години тому

    Harsh bhai Jem ichhe tem karavun pade chhe

  • @Lo-fiKing-111
    @Lo-fiKing-111 6 годин тому

    બરાબર બોલાયા છે સર.

  • @sureshraiyani9672
    @sureshraiyani9672 5 годин тому

    हमारे जोत हो तो जीतो जाकर दाखला

  • @prashantjoshi7422
    @prashantjoshi7422 10 годин тому

    Sir aa moto kareped hato

  • @Lo-fiKing-111
    @Lo-fiKing-111 6 годин тому

    બોલે ae ને કેસમાં fasave.

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 6 годин тому

    Adhikari ne bgadvama BJP no j vikas chhe bhastachari bnavididha chhe adhikari ne sarkare janta bogve chhe Bhai

  • @mukuldave7767
    @mukuldave7767 5 годин тому

    Respected News channel
    1. Maanas na manmaa kai kharaab vrutti chhe shu te police jaani shake chhe, Nahi, never.
    2. Kyaa politician pressure kare ane koi police force na staff ne senior pressure na aawe temaate politicians ne koi puchhe chhe, Nahi, never.
    3. Darek Crime ma Immediate result, immediate actions, immediate deployment, immediate Bandobast jewi jawaabdaari maate staff standby ane under pressure chhe te koi divas senior nahi thaay tem kahi shake nahi never
    Saaheb Police a last SECURITY CIVIL FORCE CHHE JE MILITARY LINE OF ACTIONS MA SAUTHI CHHELLE JAROOR PADE TYARE MILITARY FORCE NI JEM SERVICE AAPI SHAKE, Pan Moral ane Sincerity paraane high rahe chhe, man maari ne rahe chhe, pressure thi rahe chhe, aa vaato koi divas senior saahebo personally jane nahi tyaa sudhi koi saaheb junior staff maate boli nahi shake.
    Ghanaa ne force ma paraane politicians ne help karwu pade tewi rit na indirect instructions guidance aape tyare shu vichaar nahi aawato hoy ke te shaa maate politicians ni indirectly favour karwi pade te service aape.
    Bhagwaan jaane chhe kon kewi rite duty kari potaank sansaar chalaawe chhe.

  • @drprajapati6844
    @drprajapati6844 13 годин тому

    Aa retired adhikari saheb na samay ma to jane aavu kai banyu j nahi hoy em bole chhe.

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 6 годин тому

    Adhikari jantana Tex na rupiya thi pagar laine sarkar ni dalali kare chhe temne khabr hovi joye ke temni javabdari su chhe ne hovi joye janta mate vafadar revu joye

  • @prashantjoshi7422
    @prashantjoshi7422 10 годин тому

    Plz ava bad loko ne no blovu D B tMa

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 6 годин тому

    Jantane saheb road upar lavnar BJP ni sarkar chhe yuvano ne Kaya nokri aape chhe sarkar parixa laine pass kare chhe temne khota dhkka j khavrave chhe office ma bethela mota adhikari yo

  • @drprajapati6844
    @drprajapati6844 13 годин тому

    Arey bhai aropi to pakdai gyo chhe ne sarkar saja pn apavse. Toh havve biju toh su kare ?

  • @user-ki2jo6mc3t
    @user-ki2jo6mc3t 10 годин тому

    SARKAR.POTE.FILME.RIPIT.KAR.RAHI.KASMIR.FIAL,SABRMATI.AASHARAM....KITNI.FILME.RIPIT.RIPIT.RIPIT.HO.RAHI.......JANTA.Y.SAB.KE.LIYE.DEKHANE.KE.LIYE.SARKAR.BANATI.HAI..

  • @user-ki2jo6mc3t
    @user-ki2jo6mc3t 10 годин тому

    DESHAMA.AA.BADHI.GHATNA.DARSHAVE.COMAN.CHHE.RIPIT.RIPIT.RIPIT..SUNIYOJIT,AANE.SHADYANTRA.NAJAR.AAVE..SARKAR.KEM.DHUTRASTRA.BANI.GAI...