પ્રિન્સેસ કટ બ્લાઉઝ ની સિલાઈ કરતાં શીખો ગુજરાતીમાં Prinses cut blouse stitching in gujarati

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • welcome to my channel 🙏
    veena tailor ni channel ma tamaru svagat che
    princess cut blouse stitching easy method in gujarati. પ્રિન્સેસ કટ બ્લાઉઝ નું સિલાઈ કરતા શીખો સરળતાથી ગુજરાતીમાં.
    બ્લાઉઝ નું cutting ✂️ શીખવા માટે કે બ્લાઉઝ નું Stitching શીખવા મારી Channel ને Subscribe કરો તેમજ ડ્રેસ અને ડિઝાઇનર ટોપ નું Cutting ✂️ અને Stitching શીખી શકસો.
    જો તમને અમારા Video સારા લાગે તો વિડિયો ને Like ❤️ Share ➡️ કરો અને Comment 🤳
    કરવાનું ભૂલતા નહિ .
    dress design cutting and stitching/ blouse design cutting and stitching/ blouse neck designs/ baby girl dress/ latkan design આ પ્રકારના videos દેખી શકસો.
    video link 👉 (1) • બાય કટિંગ ✂️ અને સિલાઈ... ,
    (2) • બેલ્ટ બ્લાઉઝ નું કટિંગ... ,
    (3) • બ્લાઉઝ ના માપ પરથી કટો...
    તમારા Support થી અમારી Channel આગલ વધશે તો Support કરતા રહો.
    ધન્યવાદ 🙏
    Thank You for Watching my Video 🙏
    #blousestitching
    #princesscutblouse
    #princesscutblousestitching
    #veenatailor

КОМЕНТАРІ • 14

  • @kanuchavda4665
    @kanuchavda4665 9 місяців тому +3

    ખુબ ધીરજ પૂર્વક અને સરળ રીતે સમજાવવા બદલ આભાર. ઘણું સુંદર રીતે સમજાવો છે દરેક videosમા . ❤.

  • @kailashparmar46
    @kailashparmar46 3 дні тому

    Very very. Nice

  • @AshaThakor-ji2jp
    @AshaThakor-ji2jp 5 місяців тому

    Veri good

  • @KING_OF_MELDIkviewshourago
    @KING_OF_MELDIkviewshourago 6 місяців тому

    Very nice video

  • @payalbarot5738
    @payalbarot5738 Рік тому

    Supppppperb diiii...om Shanti....

  • @Vasunagar-j4x
    @Vasunagar-j4x 7 місяців тому

    Gala Patti km lagavi teno pan video banavo ne

  • @MayuriPatel-d3f
    @MayuriPatel-d3f 7 місяців тому

    Boat neck blouse nu cutting and stitching kevi reti

  • @AlishaNyk-r9o
    @AlishaNyk-r9o Рік тому +1

    38 ની ચેસ્ટ
    38 ની કમર
    14 લંબાઈ
    નું કટોરી બલાવુસ નુ કટીંગ અને સ્ટીચિંગ નુ વિડિયો plz share કરો mam

  • @ashusadhu8408
    @ashusadhu8408 7 місяців тому +2

    બ્લાઉઝ કવર સિલાઈ કેવી રીતે કરવી ક્યાં પંછી તેને હું ફીટીગ કરું છું તો આગળ થી ફુગાજેવુ થાય છે કે તે. ફીટીગ કેવી રીતે કરવુ

    • @ashusadhu8408
      @ashusadhu8408 7 місяців тому

      સિલાઈ નો ભાગ પણ વધારે રવેછે કેમ

  • @SadhnaSager-cc5wg
    @SadhnaSager-cc5wg 3 місяці тому

    Avda mota blavuj ma astar nu kapad ketlu joi 1 mitar ma thai jay

    • @VeenaTailor
      @VeenaTailor  3 місяці тому

      નાની બાય હોય તો 1મીટર અને લાંબી બાય હોય તો 1મીટર થી થોડું વધારે

  • @hardikmakhela
    @hardikmakhela 5 місяців тому

    Bv j srs blavuz bnyu che tmari sikhvadvani rit bv j srs che