Vishva Matrubhasha Divas || વિશ્વ માતૃભાષા દિવસ

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Narration and Lirics : Jaydeep Kanabar
    __________________________________________________________________________
    Lyrics :
    અંગ્રેજી ની આંટીઘૂંટી માં મારી માતૃભાષા મુંજાણી,
    Hi Hello ના નાદમાં એની મીઠાસ ક્યાંક ખોવાણી..
    અંગ્રેજી માધ્યમ રાખી ને ગર્વ તો બહુ કરીએ છીએ,
    શું માતૃભાષા ને જીવંત રાખવા થોડો પણ પ્રયત્ન કરીએ છીએ?
    માતૃભાષા ને મરણ પથારી પર મુકી દીધી છે આપણે,
    પારકી ભાષા ને જ જીવન માં આજ વણી લીધી છે આપણે..
    જો ટકાવિશુ માતૃભાષા ને તો જ સંસ્કૃતિ આપણી ટકી રહેશે,
    નહી તો; ભવ્ય એવી સંસ્કૃતિ કાળ નાં પેટ માં પડી રહેશે..
    ભલે હું શીખું અને શીખવાડું વિશ્વ ની પ્રત્યેક ભાષા ને,
    પરંતુ જીવું અને જીવાડું તો ફક્ત મારી જ ભાષા ને..
    માતૃભાષા ને જીવંત રાખવી એ આપણા સહુ ની ફરજ છે,
    ગર્વ થી કહો હું ગુજરાતી છું , અને સમજવો સહુ ને બસ આ એક જ અરજ છે.
    ©️Jaydeep Kanabar
    _______________________________________________________________________

КОМЕНТАРІ • 1