Valo Navo Aashik Ke Valo Juno Aashik | Arjun Thakor | Gujarati New Song Song 2024
Вставка
- Опубліковано 7 вер 2024
- Jhankar Music Gujarati Hd Presenting Latest Sad Video Song Of વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક - Valo Navo Aashik Ke Valo Juno Aashik Sung by Arjun Thakor & Penned by Gabbar Thakor & Music Directed by Rajani Prajapati, Gabbar Thakor Starring : Kashish Thakkar, Yuvi Banna Directed by Pravin Thakor @JhankarMusicGujaratiHD
" વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક_અર્જુન ઠાકોર "
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 : / 1175951256776853
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 :
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : / valo-navo-aashik-ke-va...
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : www.jiosaavn.c...
♪ 𝐖𝐲𝐧𝐤 : wynk.in/music/...
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : open.spotify.c...
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : gaana.com/song...
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : music.amazon.c...
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : / 1175951256776853
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : / valo-navo-aashik-ke-va...
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Valo Navo Aashik Ke Valo Juno Aashik
♪ Singer : Arjun Thakor
♪ Lyrics : Gabbar Thakor
♪ Music : Rajni Prajapati, Gabbar Thakor
♪ Recording : Welcome Studio - Jabadiya
🎬 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce by : Maarss Movies And Music
♪ Project by : Gabbar Thakor
♪ Director : Pravin Thakor
♪ Star Cast : Kashish Thakkar, Yuvi Banna
♪ D.O.P : Kiran Chekhla, Sagar Tharecha
♪ Editing : Sagar Tharecha
♪ Makeup : Darshna Sindhi
♪ Design : Vat Digital
♪ Genre : Gujarati Sad Song
♪ Music Label : Jhankar Music
--------------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati
હો વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક... ( ૨ )
હો મને કઈદે તને જીવ થી વાલુ કોણ... ( ૨ )
મને કઈદે તને ઘણું વાલુ કોણ
હો વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક... ( ૨ )
હો મને કઈદે કોના માટે જીવ ધરે
મને કઈદે ઘણો પ્રેમ કોને કરે
વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક... ( ૨ )
હો કાચ જેવુ દિલ તુટીજો જાય
ટુકડા એના કડી જુડીયે ના પાય... ( ૨ )
મને કઈદે આ બને માથી વાલુ તને કોણ
હો વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક... ( ૨ )
હો હુ કરતો પ્રેમ એટલો નહી કરે
નવો નવો નવદાડા નો પછી જૂનો યાદ આવશે
હો હુ હાચવતો એવી નહિ હાચવે
તારી સાથે દગો થશે યાદ મારી આવશે
હો હુ કહુ છુ તુ લખી ને લઈલે
યાદ મારી આવશે આંખે ઓહુડા લાવશે... ( ૨ )
હુ રાખતો હતો એવુ નહી રાખે
હુ હાચવતો એવી નહિ હાચવે
તુ મારી ના થઈ એ તારો નહિ થાય... ( ૨ )
મે તારા રે શિવાય બીજુ કઈ ના વિચાર્યું
કેમ બની પથ્થર દિલ તે મારુ ના વિચાર્યું
વિધાતા ના લેખ હુ પોતે લખતો હોતતો
તારા સાતે જનમ મારા નામ લખી દોત
હો એક દિવસ તુ માફી માંગવા આવશે
માફી માગશે માફ કરવા વાળો નહી રહે
એક દિવસ તુ મારા ઘર અવશે
મારા ફોટા ઉપર ફૂલોની માળા ભાળશે
હો તારી એક ભૂલ તને કયામ માટે નડશે
એના માટે મારી ગયો એવી બદનામી મળશે
છોકરો મારી ગઈ જીવ એનો લઈ ગઈ...( ૨ )
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English
Ho Valo Navo Aashik Ke Valo Juno Aashik (2)
Ho Mane Kaide Tane Jiv Thi Valu Kon (2)
Mane Kaide Tane Ghanu Valu Kon
Ho Valo Navo Aashik Ke Valo Juno Aashik (2)
Ho Mane Kaide Kona Mate Tu Jiv Dhare
Mane Kaide Ghano Prem Kone kare
Valo Navo Aashik Ke Valo Juno Aashik (2)
Ho Kach Jevu Dil Tutijo Jay
Tukda Aena Kadi Judiye Na Pay (2)
Mane Kaide Aa Bane Mathi Valu Tane kon
Ho Valo Navo Aashik Ke Valo Juno Aashik (2)
Ho Hu Karto Prem Aetlo Nahi kare
Navo Navo Navdada No Pachhi Juno Yaad Aavshe
Ho Hu hachvatoto Aevi Nahi Hachave
Tari Sathe Dago Thashe Yaad Mari Aavshe
Ho Hu Kahu Chhu Tu Lakhi Ne Laile
Yaad Mari Aavshe Aankhe Ohuda Lavshe (2)
Hu Rakhto Hato Aevu Nahi Rakhe
Hu Hachvato Hato Aevi Nahi Hachave
Tu Mari Na Thai Ae Taro Nahi Thay (2)
Me Tara Re Sivay Biju Kai Na Vicharyu
Kem Bani Paththar Dil Te Maru Na Vichariyu
Vidhata Na Lekh Hu Pote Lakhto Hotto
Tara Sate Janam Mara Name Lakhi Dot
Ho Ek Divas Tu Mafi Mangva Aavshe
Mafi Magshe Maf Karva Valo Mahi Rahe
Ek Divas Tu Mara Ghar Aavshe
Mara Phota Upar Phuloni Mala Bhalshe
Ho Tari Ek Bhul Tane Kayam Mate Nadshe
Aena Mate Mari Gayo Aevi Badnami Malshe
Chhokro Mari Gai Jiv Aeno Lai Gai (2)
-------------------------------------------------
#valonavonashikkevalojunoaashik #arjunthakor #newgujaratisong #gujarativideosong #gujaratisadsong #gabbarthakor #kashishthakkar #yuvibanna #jhankarmusicgujaratihd
@𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
/ @jhankarmusicgujaratihd
𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
►UA-cam : / @jhankarmusicbhajanbhakti
►Facebook : / jhankarmusicgujarati. .
►Twitter : / music_jhankar...
►Instagram : / jhankarmusicgujarati .
JHANKAR MUSIC GUJARATI HD
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
Thanks for watching !
❤❤❤❤❤❤❤new song
May new song
અર્જુન ભાઈ ગીત આવે પછી તો માર્કેટમાં એક જ ગીત વાગતું હોય છે .. મેહુલ ઠાકોર સલેમકોટ થી ફુલ સપોર્ટ ❤
વિક્રમ ઠાકોર નું ગીત કોપી વાલો દોસ્ત કે વાલી પ્રેમિકા
Super
Super song
❤❤❤❤
ફૂલ સપોર્ટ અર્જુન ભાઈ
સુપર હિટ સોંગ છે ❤ઘાયલ શાયર ❤નવું નવું તો જાનું નવ દિવસ સારું લાગે છે
Super uv
જાબડીયા નો સાવજ ગુજરાત નુ ધરેણુ અર્જુન ભાઈ
ઓઢવા થી રાજ આગડોલા તરફથી ફુલ સપોર્ટ છે. અરજુન ભાઈ. .🎉❤
જોરદાર ગબ્બર ઠાકોર સોંગ છે આ સોંગ માટે એક લાઈક
અમારી કોમેન્ટ પણ એક દી વાયરો થશે 😊
મજબુત છે હો અર્જુન ભાઈ ❤
જાબરીયા નો હાવજ અને ગુજરાત નું ઘરેણું ફુલ સપોર્ટ મેહુલ ઠાકોર મોડાસા ❤❤
Jordar song arjun thakor boom 👍😘👑
સિંગર ભીખાજી ઠાકોર શંખેશ્વર તરફથી ફુલ સપોર્ટ. અર્જુન ભાઈ ને
મિત્રો શેર કરજો ..અને કૉમેન્ટ કરતા જજો...જય માતાજી 🙏🙏❤️❤️
પેલી કમેન્ટ આપની અર્જુન ભાઈ 😅 મારું નામ પણ શૈલેશ 😅
❤ સુપર ❤ હીટ ❤ જોરદાર ❤
હા અંજૂન
સુપ્પર ભાઈ એકટિંગ શૈલેષભાઇ ખારેડા 👌👌
❤🎉
Jordar song Arjun bhai nice ❤❤❤❤❤❤❤❤
Nice
Full spot bhai
હા મારા કલેજા શૈલેષ ❤❤❤બુમ બુમ ❤❤❤
Wow trending trending ❤❤❤❤❤
All friends full support karjo
Ha.moj.ha❤❤
Nice one song❤❤
Super ❤
જોરદાર સોંગ બધાં મિત્રોને જય માતાજી મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર આજાવાડા વાળા તરફથી ફૂલ સપોર્ટ
સંક્રુતિ ને ધાન્મારાખીને ગીત બનાવો
👌💓💔❤️💖👍
Jigr. Thakor. Boyn
વાહ UV Banna ❤
👌👌👌👌👌👌
Supar.bhai
Nice song 💯😍
Full support amitsinh vansol
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️
❤
Nice song lyrics wow જોરદાર વાહ ભાઈ વાહ
Nish
સરસ વિડીયો ભાઈ
❤❤❤❤❤❤❤❤😊😊
❤❤
❤❤❤
વાહ કાળું વાહ
Arjun thakor ful sapot. 🔥
જોરદાર
Pintu koli
Bhai... Moj.. 🎉🎉...aek. nnbara.. Bhai... 🎉❤🎉❤
❤❤❤❤❤
𝘀𝘂𝗽𝗲𝗿
Bhosa
Super song
હા મોજ હા
Super vidio
Super Nice ❤
❤❤❤❤❤❤
સરસ
❤❤🎉🎉
Super
❤❤❤
Super song
Super hit song
Nice song
❤❤❤❤
❤❤❤
સુપર 👌♥️
ખુબ ખુબ અભિનંદન સરસ
જોરદાર સોંગ
Super duper