Gujarat Rain Update: રાજ્યમાં હવે શું રહેશે વરસાદની સ્થિતિ? કયા જિલ્લામાં હજી ભારે વરસાદની આગાહી છે?

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #Gujarat #Rain #GujaratRain #Monsoon2024 #Monsoon #weather #weatherUpdate
    રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં વરસાદ ધીરો પડ્યો છે. આગામી દિવસોમાં વરસાદની શું પેટર્ન રહેશે? કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે? જુઓ વીડિયો
    વીડિયો: દીપક ચુડાસમા
    ઍડિટ: સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 204

  • @aswinpatel7553
    @aswinpatel7553 2 місяці тому

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે. આભાર દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @bhurabhaichaudhary9702
    @bhurabhaichaudhary9702 2 місяці тому

    બહુ સરસ વીડિયો

  • @dilipgohil9970
    @dilipgohil9970 2 місяці тому +1

    jay mataji d c 🌹🌹🌹

  • @SanjayPatel-vn2fv
    @SanjayPatel-vn2fv 2 місяці тому +2

    મહેસાણા માં વરસાદ ચાલુ સે

  • @શૈલેષભાઈધાનાણી

    સરસ

  • @rajeshparmar7609
    @rajeshparmar7609 2 місяці тому +38

    ઉત્તર ગુજરાત માં વરસાદ ની જરૂર છે

  • @bharatkakadiya566
    @bharatkakadiya566 2 місяці тому +1

    મોટા બારમણ તા.ખાંભા જી.અમરેલી મા હમણા વરસાદ નથી જોતો દિપકભાઇ

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 2 місяці тому

    Saras Dipak Bhai

  • @judaljayesh-ro3pu
    @judaljayesh-ro3pu 2 місяці тому

    બનાસકાંઠા

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 2 місяці тому +8

    આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l 2 місяці тому

    જય શ્રી દ્વારાધીશ દીપક ભાઇ

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 2 місяці тому

    Very nice video dipak bhai 😊😊

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 2 місяці тому

    જય માતાજી દિપકભાઈ

  • @dineshvasava3526
    @dineshvasava3526 2 місяці тому

    Super sir

  • @NarendraKhant-su8op
    @NarendraKhant-su8op 2 місяці тому +7

    ઉત્તર ગુજરાત માં વરસાદ નથી દીપક ભાઈ

    • @ktm-08
      @ktm-08 2 місяці тому +1

      Na Nathi Atle Dipakbhai Nam Nathi Leta😂😂

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 2 місяці тому

    Thanks

  • @rameshdaiyap509
    @rameshdaiyap509 2 місяці тому +8

    બનાસકાંઠામાં વાવ તાલુકામાં વરસાદ ટીપું નથી

  • @RamChavda-um2xe
    @RamChavda-um2xe 2 місяці тому

    સૌરાષ્ટ્રમાં ક્યારે વરસાદ આવે તેવી સંભાવના છે કે નહીં

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 місяці тому

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @hareshchandu5517
    @hareshchandu5517 2 місяці тому +1

    Jay mataji

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq 2 місяці тому

    પાટણ બનાસકાંઠા માં સારો વરસાદ છે

  • @SureshPatel-ej5kn
    @SureshPatel-ej5kn 2 місяці тому

    મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાના વરસાદી ઓકડા મંગાવો અને તમારા સમાચારમાં આપો તેથી ગુજરાતને પણ ખબર પડે સરકારને પણ ખબર પડે કે સૌથી ઓછો વરસાદ વિજાપુર તાલુકામાં છે

  • @vhhddffsgs6173
    @vhhddffsgs6173 2 місяці тому +1

    કચ્છ ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ક્યારે દીપક ભાઈ

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en 2 місяці тому

    Thank you Dipak bhai

  • @pravinbhaipatel2388
    @pravinbhaipatel2388 2 місяці тому

    વરસાદ રવિવાર અને સોમવાર અરવલ્લી માં કેવો રહેશે

  • @tejaspatel-wb1cb
    @tejaspatel-wb1cb 2 місяці тому

    Varsad Nam Khatar Padese Sabarkantha Ma

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i 2 місяці тому

    ખુબ જ સરસ

  • @JituPatel-j5s
    @JituPatel-j5s 2 місяці тому

    ખોટી આગાહી યો છે

  • @sharmayug5245
    @sharmayug5245 2 місяці тому +1

    सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे

  • @ThakorTejmal-yp6hg
    @ThakorTejmal-yp6hg 2 місяці тому

    ઉત્તર ગુજરાતમાં દિવસમાં બે વાર આગાહી આપો એટલે વરસાદ આવી જશે

  • @devrajsolanki5825
    @devrajsolanki5825 2 місяці тому

    ભાવનગર મા વરસાદ કયારે થાશે...
    વરસાદ બોવ ઓછો છે

  • @NarbhusihRathod
    @NarbhusihRathod 2 місяці тому +1

    આભાર સાહેબે

  • @jadavsahil5570
    @jadavsahil5570 2 місяці тому +1

    ઉત્તર ગુજરાત મોં વરસાદ ઓછો ક્યારે થશે

  • @ravaliyarajaravaliyaraja9143
    @ravaliyarajaravaliyaraja9143 2 місяці тому

    Ae bhai devbhumi dearkama dhamrodi naykha che hve joto nthi vrsad pge lage

  • @PunjabhaiTimbal
    @PunjabhaiTimbal 2 місяці тому +2

    દીપકભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં વારો આવશે કે નહીં

  • @BharmalbhaiPatel-x4c
    @BharmalbhaiPatel-x4c 2 місяці тому +6

    બનાસકાંઠા મા ક્યારે વરસાદ આવશે

  • @vikramjepalsuigam1218
    @vikramjepalsuigam1218 2 місяці тому +3

    બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા માં વરસાદ ક્યારે થશે

  • @JantilalPurohit
    @JantilalPurohit 2 місяці тому

    સરસ માહિતી

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs 2 місяці тому +1

    ઉત્તર ગુજરાતમાં શુ આડું થયું

  • @NanjibhaiJudal
    @NanjibhaiJudal 2 місяці тому

    પાલનપુરમાં બિલકુલ વરસાદ નથી વરસાદની ખૂબ જરૂર છે

  • @prakashshilu3583
    @prakashshilu3583 2 місяці тому

    ❤❤Lpp
    ❤😊❤❤

  • @RaviPatel-te7mg
    @RaviPatel-te7mg 2 місяці тому

    Gau chomasu bhai

  • @K.k.mer7750
    @K.k.mer7750 2 місяці тому

    Junagadh ma have vrap ni jarur che

  • @rb0749
    @rb0749 2 місяці тому

    Wankaner taluka ma nathi

  • @dilipsinhkher5241
    @dilipsinhkher5241 2 місяці тому

    વાલીયાતાલૂકામાવરસાદનથી

  • @AkshayBamania
    @AkshayBamania 2 місяці тому

    Video good che

  • @SirajVhorak
    @SirajVhorak 2 місяці тому

    Pavan.Rasahs.sar.

  • @vitthaldaspatel5658
    @vitthaldaspatel5658 2 місяці тому

    🎉

  • @charelnilsh9176
    @charelnilsh9176 2 місяці тому +1

    ભુજ મા વરસાદ આવશે કે નહી

  • @raviravipatadiya2610
    @raviravipatadiya2610 2 місяці тому +4

    સુરેન્દ્રનગર જીલ્લા માં હાલત ગંભીર છે દીપક ભાઈ મને તો દુષ્કાળની પરિસ્થિતિ થાસે એવું લાગે છે ગમેતે ઓ રાઉન્ડ ભયંકર આવે તોય બાકી રહી જાય છે જીલ્લા વાઈસ માં જોસો તો સુરેન્દ્રનગર જીલ્લા માં યલો એલર્ટ દેખાઈ છે 😢😢

    • @BharvadBaldevbhai-y7k
      @BharvadBaldevbhai-y7k 2 місяці тому +1

      તા.૨૮/૨૯ સારો વરસાદ રહેશે ઉત્તર ગુજરાત સુરેન્દ્રનગર મોરબી કચ્છ આવરી લેશે ચિંતા ના કરો....જય માતાજી

    • @raviravipatadiya2610
      @raviravipatadiya2610 2 місяці тому +1

      @@BharvadBaldevbhai-y7k jay mata ji 🚩

    • @BharvadBaldevbhai-y7k
      @BharvadBaldevbhai-y7k 2 місяці тому

      @@raviravipatadiya2610 કેવો છે વરસાદ અમારા બેચરાજી બારેમેઘ ખાંગા થયા છે... તમારા સુરેન્દ્રનગર વિસ્તાર માં સારો છે ને આખો દિવસ રહેશે વરસાદ...જય માતાજી

  • @msbhutiya506
    @msbhutiya506 2 місяці тому

    દિપકભાઈ નમસ્તે

  • @prakashshilu3583
    @prakashshilu3583 2 місяці тому

    ❤😊

  • @GagalMahesh
    @GagalMahesh 2 місяці тому +14

    કરછમાં ભુજ ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નથી ક્યારેય વરસાદ આવે છે

  • @ramsingdamor9754
    @ramsingdamor9754 2 місяці тому

    Santrampur fatepura ma jarmaryu varsad che

    • @SahilDeasl
      @SahilDeasl 2 місяці тому

      MULSAN MA. VARSAD NATHI

  • @MaheshPatel-ky4zx
    @MaheshPatel-ky4zx 2 місяці тому

    બીજા આગાહી ઉત્તર ગુજરાત ની કરે છે તમે દક્ષિણ ગુજરાત ની કરો છો

  • @BhagvansinhParmar-f2s
    @BhagvansinhParmar-f2s 2 місяці тому

    ગય કાલે રાતે સાવલી તાલુકામાં ભારે વરસાદ પડ્યો

  • @ashvinitaliya2436
    @ashvinitaliya2436 2 місяці тому

    10 divasa thi bhavnagar ama nathi

  • @snehalpatel6761
    @snehalpatel6761 2 місяці тому

    ઉત્તર ગુજરાત માં મહેસાણા વરસાદ નથી😢😢

  • @SameerKhan-ce4ul
    @SameerKhan-ce4ul 2 місяці тому +2

    Roj ek na ek vaat

  • @maheshmorin5317
    @maheshmorin5317 2 місяці тому

    દિપકભાઈ વિડીયો તમે બહુ મસ્ત બતાવો ખરેખર

  • @JuberbhaiNandasaniya
    @JuberbhaiNandasaniya 2 місяці тому

    Dipak Bhai banaskatha mo danta mo vrsad nhi

  • @NatavraNatavrsaenajyi
    @NatavraNatavrsaenajyi 2 місяці тому +4

    સુરેન્દ્રનગર જીલ્લા માં રામપરા મા વરસાદ નથી 😢😢😢😢😢

  • @ajaybhaihorsaniya
    @ajaybhaihorsaniya 2 місяці тому +1

    સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ સાવ ઓછો છે નદીયું નાળા કોરાં પડયા છે અમારા ગામમાં નડાળા

  • @vaghelasomsinhbhadtha5070
    @vaghelasomsinhbhadtha5070 2 місяці тому +1

    Jay ambe

    • @hardikstudio929
      @hardikstudio929 2 місяці тому

      ટોપા વિછીયા તાલુકામાં વરસાદ નથી

  • @RathodBecharsinh-dq8kn
    @RathodBecharsinh-dq8kn 2 місяці тому

    યશરાજસિહ

  • @શકરભાઈશંકરભાઈ-ખ6ખ

    દીપકભાઈ બનાસકાંઠા ધાનેરા માં વરસાદ ક્યારે આવશે એનો થોડો અનુમાન આપો ખાલી વાત કર્યા તે કરશો પાકી તારી કા લગા આ સમયમાં વરસાદ આવશે વૈજ્ઞાનિક પાસેથી માહિતી લઈને

  • @BhupatbhaiChauhanGujarat
    @BhupatbhaiChauhanGujarat 2 місяці тому

    जय माताजी

  • @શકરભાઈશંકરભાઈ-ખ6ખ

    દિપક ભાઈ બનાસકાંઠા ધાનેરા ગામ સામરવાડા વરસાદ ક્યારે આવશે

  • @RaviPatel-te7mg
    @RaviPatel-te7mg 2 місяці тому

    Have sanuvavettar thay hai

  • @mehulsakhiya8625
    @mehulsakhiya8625 2 місяці тому

    varap ni aagahi kro saurastrma

  • @chudasmasudhirupcoming646
    @chudasmasudhirupcoming646 2 місяці тому +1

    Good sir 👍

  • @SirajVhora-u3w
    @SirajVhora-u3w 2 місяці тому

    Good.sar.

  • @bholabhaivegad2169
    @bholabhaivegad2169 2 місяці тому +1

    દિપક ભાઈ ભાવનગર જિલ્લાનો ઘોઘા તાલુકો શિહોર તાલુકો ઉમરાળા તાલુકો જરા પણ વરસાદ નથી તમે કોમેન્ટનો જવાબ કેમ આપતા નથી

  • @ashwinbambhaniya87
    @ashwinbambhaniya87 2 місяці тому

    અમારે દસ દિવસ વરસાદની જરૂર નથી...

  • @thakornaresh6233
    @thakornaresh6233 2 місяці тому

    સાબરકાંઠા માં વરસાદ નથી ઉતર ગુજરાત

  • @JadejaJanaksinh-tw4zl
    @JadejaJanaksinh-tw4zl 2 місяці тому +2

    દીપક ભાય દેવભૂમિ દ્વારકામાં અમારે હમણાં વરસાદ ના આવે તો સારું

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 2 місяці тому +6

    ભાઈ તમારી આગાહી ખોટી પડે છે❤

  • @જયમાંસધી-પ9પ
    @જયમાંસધી-પ9પ 2 місяці тому

    દિપકભાઈ અમારે ઝિણી રાજગરાની ચયણી એ વરસાદ આવે છે પણ ચાયણી બદલવા. નું કહો તો સારું

  • @mukeshp2983
    @mukeshp2983 2 місяці тому

    બનાસકાંઠા માં ક્યારે વરસાદ આવશે સાચા સમાચાર આપો

  • @JoshiManshung
    @JoshiManshung 2 місяці тому

    દીપક ભાઈ વરસાદ ની આગાહી કરતા આગાહી કરો અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હોવા છતા કેમ ઉ ગુ મો વરસાદ કેમ નથી આવતો

  • @jigarbhaichauhan2277
    @jigarbhaichauhan2277 2 місяці тому

    ભાવનગર જિલ્લાના ગામોમાં હજુ ખાળીયા નથી ભરાયૂ

  • @mukeshp2983
    @mukeshp2983 2 місяці тому

    દિપકભાઈ બનાસકાંઠા ના સમાચાર આલો વરસાદના

  • @HimatbhaiKanzariya257
    @HimatbhaiKanzariya257 2 місяці тому

    ગામો ગામ ગાયો કચરો ખાયછે વરસ હવે અવાજ આવશે

  • @maheshamrajput3072
    @maheshamrajput3072 2 місяці тому +2

    કરછ જીલ્લાના રાપર તાલુકાના ગામોમાં વરસાદ નથી 😢😢

  • @BCSHIYAL594
    @BCSHIYAL594 2 місяці тому

    રાજુલા મા વરસાદ બંધ નથી થાતો કયારે થાસે

  • @RanjeetsinhRathod-f6h
    @RanjeetsinhRathod-f6h 2 місяці тому

    Tamne koi j khabar pade che ke nahi

  • @TalubhaSolanki-mv5cg
    @TalubhaSolanki-mv5cg 2 місяці тому

    અમારે કાંકરેજ તાલુકામાં વરસાદ નથી

  • @શકરભાઈશંકરભાઈ-ખ6ખ

    દિપકભાઈ બનાસકાંઠા ધાનેરામાં વરસાદ ક્યારે આવશે

  • @vanolmehul749
    @vanolmehul749 2 місяці тому

    Surendranagar na kathada ma varshad nathi

  • @RathodRansing
    @RathodRansing 2 місяці тому +3

    પીનલ. તો. મોટી મોટી. ફાળે સે. ઉતર ગુજરાતમાં

  • @Ranjanode
    @Ranjanode 2 місяці тому

    Bhuj Khavda ma vrsad nathi

  • @joshibabu2884
    @joshibabu2884 2 місяці тому

    વાવ તાલુકાના ડેડાવા ભાચલી માં હાલમાં વરસાદ નથી

  • @kapilvaishnev1835
    @kapilvaishnev1835 2 місяці тому

    😮😮😮

  • @Bipin.kumar.vaghelaVaghela
    @Bipin.kumar.vaghelaVaghela 2 місяці тому

    Mahmudabad mein barish nahin hai

  • @baraiyajanak
    @baraiyajanak 2 місяці тому

    Bhavnagar mein barsat ki jarurat se

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 2 місяці тому

    ઓગસ્ટ 11 થી 16 માં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ

  • @bavlavavipulthakor4179
    @bavlavavipulthakor4179 2 місяці тому

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી

  • @RaviPatel-te7mg
    @RaviPatel-te7mg 2 місяці тому

    jya jarur se varsad padto nathibhai

  • @pravinrana6658
    @pravinrana6658 2 місяці тому

    આપડે આપડે ત્યાં