બાપના માથે દીકરા નું દુઃખ l સામાજીક વિડીયો l Vaghubha Na Video

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2022
  • નોધ: આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલ છે.આ વિડિયોને વાસ્તવિકતા થી કોઈ જ સબંધ નથી. ..
    www.amazon.in/shop/harsiddhit...
    એક લાચાર બાપ ની વેદના ગુજરાતી l સામાજીક વિડીયો l Vaghubha Na Video
    #vaghubhanavideo #vaghubhanicomedy #laljinicomedy #kadvabho
    FOLLOW
    ---------------------------
    INSTAGRAM :
    / harsiddhitiger
    #VAGUBHA #KADAVO_METHO_COMEDY #DEIVDEO
    કોમેડી થી એકદમ ભરપુર વિડીયો
    👌વિડીયો ગમે તો👌
    લાઇક કરો.....👍
    શેર કરો........🤳
    કોમેન્ટ કરો....🖊
    ( HARSIDDHI TIGER GROUP ) વિડિયો યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
    મિત્રો અમારો આ કોમેડી વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો આભાર ...
    ACTING: વિકાજી-વાગુભા-બલજી-ટિનાજી
    CAMERAMEN & EDITING : { KIRAN-VIREN }
    contact - kiranthakor161@gmail.com
  • Комедії

КОМЕНТАРІ • 328

  • @_jymsdhi_channal4451
    @_jymsdhi_channal4451 2 роки тому +53

    આંખ માં આસુ આવી જાય તેવો વિડિયો બનવ્યો છે એટલે માં બાપ અને ભાઇ બહેન વગર જીંદગી નકામી છે ખુબ ખુબ અભિનંદન વાઘુભા અને લાલજી ધન્ય સે તમારી જાત ને👏👍 મને ભગવાને પૂછ્યું કે તારે શું જોઈએ મે કહ્યુ કે જે મારી કૉમેન્ટ વાંચે તેના મમ્મી પપ્પા ખુશ રહે👍🙏

  • @nareshthakor7103
    @nareshthakor7103 2 роки тому +12

    જય માતાજી વાગુભા સુપર વિડિયો નરેશ ઠાકોર કહીપુર

  • @jayeshparmar9751
    @jayeshparmar9751 2 роки тому +4

    વિડીયો જોઈ ને રોઈ ગયો વાહ વાધુ ભા કડવા ભા મેઠા ભાઈ એક નંબર વિડીયો બનાવ્યો છે લવ યુ આખી ટીમ ને ભગવાન તમને જીવો તયાર સુધી કયારે કોઈ દુખ ના આવે 👌👍👍👍

  • @sanjysinghvaghela4097
    @sanjysinghvaghela4097 2 роки тому +5

    Jay Harsiddh Bhavani Maaaaa
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dinesh.machhar1316
    @dinesh.machhar1316 2 роки тому +4

    Tamaro vidiyo joy aakh ma aasu aavigya

  • @user-zc9di4bq9x
    @user-zc9di4bq9x 2 роки тому +3

    जोरदार वाधु भा

  • @jayeshparmar9751
    @jayeshparmar9751 2 роки тому +1

    ડાલીસણા જયેશ પરમાર તરફ થી ખુબ ખુબ અભીનંદન વાધુ ભા એક નંબર વિડીયો છે હકીકતમાં રોઈ ગયો

  • @dineshzala5808
    @dineshzala5808 2 роки тому +1

    Emotional video bouj gamyo vagubha nice acting

  • @vijaydabhi7878
    @vijaydabhi7878 2 роки тому +1

    Nice vaghubha jordar video

  • @jayeshadhyaru4687
    @jayeshadhyaru4687 2 роки тому +2

    સરસ વિડીયો છે આંખ માં થી આંસુ નીકળી ગયા આવા જ વિડિયો બનાવી ને જે માં બાપ ને દુખ આપે છે ને એમને ખબર પડે

  • @vitthalbaraiya2948
    @vitthalbaraiya2948 2 роки тому +2

    ખુબ સરસ વિડીયો બનવ્યો ઘન્ય તમારી ટીમ ને વાઘૂભા,ટીનાભાઈ,વિકાજી ,લાલજી, જય માતાજી🙏🙏

  • @ravalramesh1208
    @ravalramesh1208 2 роки тому +1

    Super video banavyo che vagubha tame🙏🙏

  • @user-xr4tx7li9l
    @user-xr4tx7li9l 2 роки тому +2

    સરસ વિડીયો બનાવ્યો છે બધા મિત્રો ને જય માતાજી

  • @nehalthakorofficial7
    @nehalthakorofficial7 2 роки тому +2

    જય માતાજી લાલભાઈ વાગુભા નેહલ ઠાકોર શીગર હોટલપૂર તરફથી ખૂબ ખૂબ અભિનંદન

  • @jayeshvagela1771
    @jayeshvagela1771 2 роки тому +1

    Supar vidios 6 bhai

  • @mehulsinhjthakor1941
    @mehulsinhjthakor1941 2 роки тому +1

    Jordaaar Really Action વાઘુભા all Team

  • @vikaramdthakor696
    @vikaramdthakor696 2 роки тому +2

    બહુ સરસ વિડીયો આંખમાંથી આંસુ આવી ગયા આના પછીનો ભાગ બનાવો છોકરાઓ સુધરે છે કે નહીં એ પણ ખ્યાલ આવી જાય

  • @sanjysinghvaghela4097
    @sanjysinghvaghela4097 2 роки тому +4

    Jay Goga Maharaaj 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jahumatiger1111
    @jahumatiger1111 2 роки тому +1

    DHANY che vaghu bha tamne ane tamari team ne,and Aa story banavi che eva kamlesh bhine pan khubkhub abhinandan

  • @ramanbhaiprajapati1320
    @ramanbhaiprajapati1320 2 роки тому +2

    સરસ. સામાજિક. વીડિયો ની જરૂર.સે

  • @user-io3nv9vp2f
    @user-io3nv9vp2f 2 роки тому +1

    જોરદાર વિડિયો છે વાગુભા 👍 લાલસિંહ ઠાકોર કાણોદર

  • @daveashok9661
    @daveashok9661 2 роки тому +1

    કલાકારો નો અભિનય જોરદાર છે ભાઇ

  • @ashvingajjar6537
    @ashvingajjar6537 6 місяців тому

    ❤❤જય માતાજી ❤❤
    ખુબ સરસ વીડીયો છે સાચીવાત છે આવા કિસ્સા જોવા મળતા હોય છે

  • @yuvrajjadav8523
    @yuvrajjadav8523 2 роки тому +1

    ખુબ સરસ વિડીયો બનાયો છે ભાઈ.આખમાથિઆસુઆવીગયા.

  • @narendrasinhrathod7916
    @narendrasinhrathod7916 2 роки тому +2

    વાહ વાઘુભા લાજી મેઠોભા ખુબ સુંદર છે

  • @lalajithakor7456
    @lalajithakor7456 2 роки тому +1

    ,vah vagubha vah aahka ma thi aasu aavi gayya aevo video se ho

  • @solanki.bharatsinh4497
    @solanki.bharatsinh4497 2 роки тому +2

    જોરદાર વાઘુભા આંખ માથી આસુ આવી ગયા ભરતસિંહ સોલંકી દેલવાડા

  • @darbarajubha1562
    @darbarajubha1562 2 роки тому +5

    જય માતાજી

  • @mehulsinhjthakor1941
    @mehulsinhjthakor1941 2 роки тому +1

    Full saport Mehulsinh Thakor From Shamlaji Aravalli

  • @sureshn.bhadiyatarsuresh9961
    @sureshn.bhadiyatarsuresh9961 2 роки тому +3

    सुपर विडीयो

  • @solankirajubha1128
    @solankirajubha1128 2 роки тому +1

    ખૂબ સરસ છે વિડિયો રડું આવી ગયું ભાઈ🙏

  • @thakor791
    @thakor791 2 роки тому +1

    સરસ વિડીયો વગુભા ગામ દેત્રોજ

  • @sadhirajdigital8403
    @sadhirajdigital8403 2 роки тому +1

    વાહ વાગુભા વાહ જોરદાર રોવડાવી દીધા યાર
    જય વીર ડીઝાઇન સ્ટુડીઓ વડનગર

  • @jyotsanatrivedi4885
    @jyotsanatrivedi4885 9 місяців тому

    Saras vagubhai vedio banavyo chhe aankhma aasu aavigaya

  • @sanjysinghvaghela4097
    @sanjysinghvaghela4097 2 роки тому +4

    Jay Sadhi Maaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @munbhathakor1924
    @munbhathakor1924 Рік тому +1

    વાગુભા આંખમાં આશુ આઇ જાય એવો વિડીયો બનાવોયો સ ભાઇ ખુબ ખુબ અભિનંદન લાલભા

  • @udaychowhan1241
    @udaychowhan1241 Рік тому

    જય માતાજી વાઘુભા. બવુસરસવીડીયો. મા. બાપ. નાઆશીવાદ

  • @prakashthakor3283
    @prakashthakor3283 2 роки тому +1

    Jaymatajisuperbvideo

  • @mr_goga_sikotar_offlcial.
    @mr_goga_sikotar_offlcial. 2 роки тому +2

    Nice video 🙏super👍 વાગુભા👍🙏😭😭😭😭😭😂😂😭😭😭

  • @govindthakor8749
    @govindthakor8749 Рік тому +15

    ખરેખર આંખમાં આંસુ આવી જાય એવો વિડીયો બનાવ્યો ખુબ ખુબ આભાર 😭❤️

  • @user-io3nv9vp2f
    @user-io3nv9vp2f 2 роки тому +1

    આંખ માંથી પાણી આયુ 😭😭 જોરદાર વિડિયો છે વાગુભા 👍 લાલસિંહ ઠાકોર

  • @mhakaliofficial8053
    @mhakaliofficial8053 2 роки тому +2

    આંખોમાંથી આસૂ આવી ગયાં વાઘુભા વિડિયો સારો છે

  • @arjankumar6364
    @arjankumar6364 Рік тому

    Khub saras vaghubha 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @RajndraSingh-vt4rd
    @RajndraSingh-vt4rd 7 місяців тому

    બહૂ સરસ વીઙિયૉ છે આખ મા આસુ આવીગયા ભાઈ

  • @kishanpanchal277
    @kishanpanchal277 2 роки тому +1

    Vary naie bhai

  • @chauhansanjay3186
    @chauhansanjay3186 2 роки тому +2

    જય માતાજી આશાપુરી માં સ્વની મનો કામના પુરી કરે

  • @ravalalpesh7580
    @ravalalpesh7580 2 роки тому +1

    Briliynat videyo vagubha

  • @nareshthakor7103
    @nareshthakor7103 2 роки тому +9

    આંખ માં આશુ આવી ગયા ભાઈ વાગુભા નરેશ ઠાકોર કહીપુર

  • @bhalajithakor6179
    @bhalajithakor6179 2 роки тому +3

    જય.માતાજી.વાઘુભા.સુપર.

  • @chamundaofficialfategadh1942
    @chamundaofficialfategadh1942 2 роки тому +2

    👍👍👍 સરસ મજાનો વિડીયો બનાયો સે

  • @jagdisthakor5680
    @jagdisthakor5680 2 роки тому +1

    Lal bhai khub saras

  • @thakornavin9027
    @thakornavin9027 2 роки тому +1

    બહુ સરસ વિડીયો બનાવ્યો છે વાઘુભા

  • @godajithakor4296
    @godajithakor4296 2 роки тому +1

    આવા જ વિડિયો બનાવજો મારા ભાઈ
    ખુબ સરસ તમે ખુબ આગર વધો એવી પ્રાર્થના

  • @mihirthakor7967
    @mihirthakor7967 2 роки тому

    Super video cha Bhai 👍👍👍

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 2 роки тому +8

    Heart Touching Massege

  • @PHstar-rc3du
    @PHstar-rc3du 2 роки тому +1

    સુપર વિડીયો છે વાઘુભા હા

  • @nehalthakorofficial7
    @nehalthakorofficial7 2 роки тому +2

    શુપર વિડિયો

  • @hemangpatel1150
    @hemangpatel1150 2 роки тому +2

    Supet

  • @kantaparmar2364
    @kantaparmar2364 2 роки тому +1

    Super nice video and 👌👌👌💯

  • @MaheshThakor-py9zl
    @MaheshThakor-py9zl 2 роки тому +1

    Mari mani Kasam vagu bha annd all tiger team aa video joine mari aankho ma aansu aavi Gaya bas aavaj video banata raho 🙏🙏

  • @TA_OFFICAI_035
    @TA_OFFICAI_035 2 роки тому +2

    Very very nice story

  • @thakorajay1884
    @thakorajay1884 2 роки тому +2

    સુપર વિડીયો

  • @ravalpankajravalpankaj5251
    @ravalpankajravalpankaj5251 Рік тому

    Majbut video se vagubha

  • @mukeshmaheta7345
    @mukeshmaheta7345 Рік тому +1

    એક ગરીબ ભૂદેવ છુ પણ મારા એક મિત્ર તરીકે વાત સત્ય સનાતન ધર્મ છે કે તમે માં અને બાપ ની સેવા કરવી જોઈએ આ ફિલ્મ માં નથી પણ બાપ ને ભુલશો તો પણ ભગવાન સાથ છોડી દેશે આ વાત કડવી છે પણ હું એક ગરીબ ભૂદેવ છુ પણ મારા માં ની મમતા અને આશિષ બાપમારા લગ્ન કર્યા પહેલા આ ફાની દુનિયા છોડી દીધી હતી પરંતુ મારા માટે માં બાપ ભગવાન જ હતા અને હાલમાં પણ છે શુભ સંકેત સહ શુભ સંધ્યા

  • @akhatgaming8068
    @akhatgaming8068 2 роки тому +1

    1 no video mota bhai.......Mara papa aetla vala chhe mne te shbdoma khi pn na shku ❤❤❤❤❤

  • @buntymazmudar8485
    @buntymazmudar8485 2 роки тому +2

    Very sensitive video

  • @rajkumarvaghela6310
    @rajkumarvaghela6310 2 роки тому +1

    હું બહુ રોયો ભાઘુભા

  • @shailesh3032
    @shailesh3032 2 роки тому +2

    Nice video

  • @thakornimesh2497
    @thakornimesh2497 5 місяців тому

    Joor video che ho bhai jay vir vacharaj

  • @pravinthakor7267
    @pravinthakor7267 2 роки тому +1

    Jordar video

  • @ManojParmar-lr4ql
    @ManojParmar-lr4ql 2 місяці тому

    Vaghu bhai jordar vidio

  • @shrutipanchal1932
    @shrutipanchal1932 Рік тому

    Bhauj super video vaghu Bhai 👌👌 god

  • @rathvaravikumar5796
    @rathvaravikumar5796 Рік тому +8

    આંખ માંથી આંસુ 😭આવી ગયા જોરદાર વિડીયો બનાવ્યો છે

  • @arvind_thakor_official_vadu
    @arvind_thakor_official_vadu Рік тому +1

    સુપર હિટ કોમેડી વિડીયો જોરદાર હો વાઘુભા

  • @user-io3nv9vp2f
    @user-io3nv9vp2f 2 роки тому +8

    જય શ્રી મહાકાળી માં 🙏🥀 જય શ્રી. સધી માં 🙏🙏🙏

  • @ravalsanjay3255
    @ravalsanjay3255 2 роки тому +2

    સંજય

  • @daveashok9661
    @daveashok9661 2 роки тому +1

    જોરદાર વીડિયો

  • @maheshthakor7648
    @maheshthakor7648 2 роки тому

    Ha lala bhai ha moj ha

  • @jadavviram4197
    @jadavviram4197 2 роки тому +1

    સરસ વિડીયો ભાઈ

  • @hirallthakor4914
    @hirallthakor4914 2 роки тому +2

    I love Mom ded..🥰🥰

  • @bharatbarot9293
    @bharatbarot9293 Рік тому

    સરસ કુટુંબમા આવા ભાઈ હોવા જોઈએ સલાહ આપનાર જય માતાજી

  • @kismatthakor31
    @kismatthakor31 2 роки тому

    Nabar 1 video 💯💯💯

  • @RajuThakor-dt8zl
    @RajuThakor-dt8zl 2 роки тому +1

    સમજવા લાયક Story છે

  • @kismatthakor31
    @kismatthakor31 2 роки тому

    Super very very nice good video 💯💯💯🙏🙏🙏👍👌 congratulations ❤️❤️❤️ thi full sapot 🔥🔥🔥👍👍

  • @prakashthakor6228
    @prakashthakor6228 Рік тому

    Khub khub dhanyawad jay mataji

  • @govindbhaiparmar4753
    @govindbhaiparmar4753 2 роки тому +1

    સુપર વીડિયો.

  • @user-sm7ys2ee9f
    @user-sm7ys2ee9f 8 місяців тому

    જોરદાર સામાજિક વિડ્યો છે ્ રોવરાવી. દીધા. અભિનંદન. Sohil.shekh. vadgam

  • @user-ei9ic6br2z
    @user-ei9ic6br2z 2 роки тому +1

    સુપર વાધુભા

  • @govindthakor9540
    @govindthakor9540 2 роки тому +1

    So much emotional vedioe

  • @NareshThakor-wx7ll
    @NareshThakor-wx7ll 2 роки тому +1

    જોરદાર

  • @user-ex9pl1td4b
    @user-ex9pl1td4b 6 місяців тому

    Nice videyo 😢😢

  • @bharatthakor2924
    @bharatthakor2924 2 роки тому +1

    Baap nli shaya ma janat hoy che

  • @user-wb1pj2cg9n
    @user-wb1pj2cg9n 2 роки тому

    Supar video👌👌👌

  • @umeshzala4571
    @umeshzala4571 8 місяців тому

    તમારો વિડીયો બહુ ગમ્યો

  • @anilthakor4080
    @anilthakor4080 2 роки тому +8

    વાધુભા આ વિડીયો જોઈ બહુ રોયો 😭😔😔

  • @AjaY___damorMp45
    @AjaY___damorMp45 2 роки тому +1

    NICE ho.oo 🙏🙏🙏

  • @solankimaheshsinhnarsinh8609
    @solankimaheshsinhnarsinh8609 2 роки тому +2

    Right

  • @MaheshMahesh-ub4yp
    @MaheshMahesh-ub4yp 2 роки тому +1

    આંખ માંથી અશ્રુ વહેવા લાગ્યા વાઘુ ભા

  • @pinalpanchal8407
    @pinalpanchal8407 2 роки тому +1

    Jay mataji bhai 👍👌🏽👍🏻👌🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😌😌😰😢😥😓🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnastudiographics608
    @krishnastudiographics608 2 роки тому +1

    Jordar video vaghubha