Biparjoy Cyclone News : Morbi માં દરિયો બન્યો ગાંડોતૂર | Rain Forecast | Gujarat Cyclone | Cyclone

Поділитися
Вставка
  • Опубліковано 13 чер 2023
  • #weatherforecast #cyclonebiparjoy #rainforecast #weatherforecast #gujaratweathernews #breakingnews #sandeshnews #gujarat #gujaratcyclone #cyclone
    ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડા બાબતે હવામાન ખાતાએ મહત્ત્વની જાણકારી આપી છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ રહેશે. તથા દ્વારકા - જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જખૌ પોર્ટની નજીક આવતીકાલે સાંજે બિપોરજોય સાયકલોન ટકરાશે.
    125-135 કિમી ઝડપે પવન ફૂંકાશે
    125-135 કિમી ઝડપે પવન ફૂંકાશે. તેમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તથા કચ્છ, પોરબંદર, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વાવાઝોડા ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે વાવાઝોડુ ટકરાશે ત્યારે પવનની ઝડપ વધારે રહેશે. વાવાઝોડુ ધીમે ધીમે આગળ વધશે તેમ તીવ્રતા ઘટશે. વાવાઝોડાની આંખમાં પવનની વધારે તીવ્રતા હોય છે. તેમજ આ વેરી સેવિયર સાયક્લોન છે.
    હાલ સૌરાષ્ટ્ર-કચ્છમા સામાન્ય વરસાદ હશે
    હાલ સૌરાષ્ટ્ર-કચ્છમા સામાન્ય વરસાદ હશે. પોરબંદર, મોરબી, રાજકોટ, જામનગર, કચ્છમા ભારે વરસાદ થઈ શકે છે. તથા દ્વારકામા પણ ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે સાંજે 4થી 8 વાગ્યા વચ્ચે લેન્ડફોલ થઈ શકે છે. ફોરકાસ્ટ પ્રમાણે વેરી સિવીયર સાયક્લોનિક છે તેમાં ધીરે ધીરે આગળ હવેની ગતી ઘટશે. હાલ ૩ કિમીની ઝડપે સાયક્લોન આગળ વધી રહ્યું છે.
    ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
    ભારે વરસાદ અને પવન પણ ભારે રહેશે અને આવતીકાલે સાંજે વાવાઝોડુ ટકરાશે. સાયક્લોનની આંખ શાંત હોય છે પરંતુ આસપાસનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત હશે. આવતીકાલે સાંજે કચ્છથી દ્વારકા, જામનગર, મોરબી અને આસપાસના જિલ્લામા સૌથી વધુ અસર થશે. વાવાઝોડાની આંખની આજુબાજુમાં વધારે પવનની ગતિ હોય છે. વાવાઝોડુ ભારે તીવ્રતા સાથે ટકરાશે. તેથી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

КОМЕНТАРІ •