ચાર્જિંગમાં રહેલી ઈ-બાઇકમાં આગ લાગી, પછી શું થયું? : Surat Fire

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • #news #surat #fire
    સુરતના લિંબાયતમાં વહેલી સવારે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. ચાર્જિંગમાં મુકેલી એક ઈ-બાઇકમાં વિસ્ફોટ બાદ આગથી ગૅસ સિલિન્ડરો પણ ફાટ્યા હતા. આ દુર્ઘટનામાં એક યુવતીનું મૃત્યુ થયું જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા છે. આગની ઘટના પછી ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવી અને અહીં ફસાયેલા નવ લોકોને રેસક્યૂ કર્યા હતા.
    અહેવાલ - રૂપેશ સોનવણે
    ઍડિટ - જમશેદ અલી
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ •