ખુબ સરસ બેન શ્રી આપની વાણીમાં અમૃત છે આપને હું આદર્શ માનું છું આપના દરેક વિડિયો નિહાળવાની મને ખૂબ જ મજા આવે છે અને હું પણ એક એન્કર બનવા માંગુ છું તેથી આપના દરેક વિડિયો મને ખૂબ જ ઉપયોગી થશે આભાર!
ખુબજ સરસ એક નવી દિશા તરફ લઈ જનાર આ વિરલ વિભૂતિ ને મારા લાખો સલામ આ એજ છે જે જિંદગી ને પડકાર ફેંકી કહી શકેકે જીંદગી તારા થી હું થાકી નથી જ તું જો થાકી જાય તો કહેજે મને અકબરઅલી
Wah... Khub saras
khub saras ma'am
Thank uu
Bahu j sundar.....protshahit video
ખુબ સરસ બેન શ્રી આપની વાણીમાં અમૃત છે આપને હું આદર્શ માનું છું આપના દરેક વિડિયો નિહાળવાની મને ખૂબ જ મજા આવે છે અને હું પણ એક એન્કર બનવા માંગુ છું તેથી આપના દરેક વિડિયો મને ખૂબ જ ઉપયોગી થશે આભાર!
ખુબ સરસ ટીપ ' બહેન જી વીડીઓ ની વોઇસ ધીમી ' સંભળાય છે..
Super and very nice Meadm aapni speech and aapno voice.... Good 🌹🌹🌹🌹🌹🌹💝💝and nice video meadm
ખૂબ જ સુંદર ઉદબોધન સે આપનું સમજાવવાનું નો ખુબ ખુબ આભાર
Abhar aapno
ખુબ જ સુંદર રીતે પ્રસ્તુતિ
Superb
Khubj saras 👌
Thanks
ખુબ સરસ મેમ આપની પાસે ઘણું બધું શીખવા મળ્યું અને મળતું રહેશે
અદભુત સુપર હિટ 👌👌
અદ્ભૂત.... મેડમ.. મારી વિદાઈ માં તમારી ખોટ મને ખૂબ નારાજ કરે છે
હું હૃદયથી ક્ષમા યાચું છું. પણ હું આપને મળવા ચોક્કસ આવીશ
ખુબજ સરસ
એક નવી દિશા તરફ લઈ જનાર આ વિરલ વિભૂતિ ને મારા લાખો સલામ
આ એજ છે જે જિંદગી ને પડકાર ફેંકી કહી શકેકે
જીંદગી તારા થી હું થાકી નથી જ
તું જો થાકી જાય તો કહેજે મને
અકબરઅલી
Nice
Wah.... Khub j saras. Vadhare mahiti male evo bijo video pan moklsho.
ખરેખર ખૂબ અદભુત શબ્દો છે ખૂબ ખૂબ આભાર બેન તમારો મને પણ આ વીડિયો જોઈ ને એક મદદ જોઈએ છે મને કરશો એવી આશા સહ 🙏 જય શ્રી કૃષ્ણ
Ha, chokkas
Mane phone karsho. 9925073502
Good information
Wah khubj sunar ghanu bddu shikhava maliu
Thank you
Good job
Excellent
અદભુત તમારો અવાજ ખૂબ સરસ છે.
Atisunder Ben apna avajma jadu che prabhuni krupa che
Thank u so much
વાહ તમારા માંથી ઘણું બધું શીખવા મળ્યું ખૂબ ખૂબ આભાર...
Abhar aapno
Supar dupar
આપના શબ્દો અદભૂત છે.
અંતરથી આભાર
ખુબ જ સરસ
Wahh Excellent
Awesome explanation madam this video is very useful for me thank you very much
Thank you
ખુબજ સુંદર.... સ્પીચ ...મેમ
Ict નો શિક્ષણમા યોગ્ય ઉપયોગ.. 👍👍👍👍
Teacher khub wonderful video se aava bija pan video bhanvo
Ha, chokkas
Fine
Superb.... Exallant
ખૂબ જ સરળ મેમ 💐💐
Thank you
Khub અજ સરસ રીતે anchoring che but speed kam karo
Thank you
Super mom very very super
Salute mam
ખૂબ સરસ આભાર વિધિ વિશે શાયરી
આભાર ની શાયરી જણાવશો.પ્લીઝ
Super se upar 😊
Sidi...........
Good information mam
ગજબ છો ભાઈ આપ તો.મજા પડી ગઈ.થોડું લખવાનું પણ મન થયું. ઓકે બેસ્ટ વિસીસ...🙏
વાહ મેડમ વાહ. દિલ જીતી લીધું તમે તમારી વાણી વડે 👌👌👌👌
Thank you
ખૂબ સરસ
આભાર આપનો
Best
ખુબ સરસ
Excellent👌
વાહ ભાઈ હા
સરસ સરસ બહેન પ્રયત્ન કરો
Jordar🙏🙏🙏
Best speech
Exallnt
Superb Excellent 👍🏼
ખુબજ સરસ
Really Supper
Thank u so
Excellent.... Superb
Vah .. very nice video
Best wishes.....
Supap 👌🏻
Mam mane western theme govinda danse theam and quwwali par ancoring moklo ne
Thanku
Exallant..
નમસ્તે mem
મારે પણ વક્તવ્ય માટે થોડા પ્રભાવશાળી શબ્દોની જરૂર છે
કૃપયા મદદ કરજો
Ha, chokkas
9925073502
Apki speech hamesa mere dil ko chhu jati hai..
Thank you
Really nice guidance regarding Gujarati anchoring speech..keep it up Roshan Bhabhi!!
Very nice
nice
Thank you so much for give you the best Anchoring speech
Thank u
@@RoshanHasan welcome
Thank you madam ❤️
MEM School program mate ni Best speech persnality ni pdf banavi ne link ma muko
Best speech mem
Very nice mem
Thank youuuuu
Really very beautiful explanation
Thank uu
Ben thanks
Thank uuu
Superb mem
👍👍👍
❤
excellent 👌👌
મેડમ pdf hoy to link મૂકવા વિનંતી
મારે જ્યોત બનીને પંક્તિ લખીને mukjo
પંક્તિ ના શબ્દો સમજાતા નથી
સ્ક્રિન ઉપર લખો તો સમજી શકાય
પ્લીઝ
Thank you
સપ્તર્ષિના ઋષિઓ સાત છે.સપ્તપદીનાં પદ સાત છે.ઈન્દ્રધનુષ્યના રંગ સાત છે.એમ રોશનબહેન આપના વક્તવ્યમાં મને સાત 'અ' દેખાય છે.
૧.અવાજ
૨.અભિવ્યકિત
૩.આત્મવિશ્વાસ
૪.આરોહ અને અવરોહ
૫.અખંડ અભ્યાસ
૬.આવશ્યક અભિનય
૭.આંખોનો સંપર્ક
ધન્યવાદ સહ અભિનંદન.આપના એન્કરિંગ કરવાની રીત પર વારી જાઉં.
આપની લાગણી અને આપના શ્રેષ્ઠ વ્યક્તિત્વ વ્યવહાર થકી પણ કઈક નવું કરવાની પ્રેરણા હંમેશા મળતી રહે છે. આપનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
Aa panktio koni che e jo keso to vadhu gamse....
મિટીંગ ને અંતે આભાર વિધિ જણાવશો .🙏
Ha, chokkas
કાબીલે દાદ
મેડમ આપનો નંબર આપશો મારે શીખવું છે
9925073502
Nice
Superb
Nice
Good
Nice
Nice
Superb
Good
Good
Nice
Thanks mam