Achanak sap dekha dar gyee/garden me full racket khelne k liye gye

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024

КОМЕНТАРІ • 94

  • @car__lover__123__
    @car__lover__123__ Місяць тому +1

    જયસુખભાઇ જાદવ વીકળીયાગામછે તા,ગઠડા જી,બોટાદ ખુબજ સરસ વીડીયો બેન અમારાકીસોરભાઈનીમોજ

  • @sarjupatel9043
    @sarjupatel9043 Місяць тому +3

    અહિ પણ આજ ભુકા કાઢયા વરસાદે અમારે ગિર મા ખુબ મુશળધાર વરસાદ

  • @indirapatel3492
    @indirapatel3492 Місяць тому +1

    ઉષા બેન તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ બેન કિશોર ભાઈ ભાગ્યશાળી છે તે તમારા જેવા રમુજી પત્ની મળ્યા બધીજ રીતે હોશિયાર રસોઈ પણ ખુબ જ સરસ રીતે બનાવો છો

  • @KanaKhunti-qn8ku
    @KanaKhunti-qn8ku Місяць тому +1

    Usha ben amne tamara vlog khub khub game che jay dwarkadhish tme khub khush raho ne khub aagal vadho

  • @jinaldangar7369
    @jinaldangar7369 Місяць тому

    Nice vlog jay Dwarkadhish Ben ❤

  • @chetanmadhani9868
    @chetanmadhani9868 Місяць тому

    જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ જ સરસ👍👌👍👌👍

    • @Usha_kishor_vlog
      @Usha_kishor_vlog  Місяць тому

      Jy shree krishna 🙏😊
      Thank u so much 😊🙏

  • @dhruvitkotadiya8202
    @dhruvitkotadiya8202 Місяць тому

    Jayshrikrishna🎉🎉🎉🎉🎉

  • @rajeshpatel819
    @rajeshpatel819 Місяць тому

    Ushaben bhai ne dandiya sikhavado time pass thai jashe

  • @Rajmurlidharfarm-xh6fz
    @Rajmurlidharfarm-xh6fz Місяць тому

    Very very beautiful

  • @RupalGondaliya-ru4xy
    @RupalGondaliya-ru4xy Місяць тому +1

    Vaa Usa ben😊

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 Місяць тому

    Very good.👌

  • @kuldeepzalabalubhai9079
    @kuldeepzalabalubhai9079 Місяць тому

    🎉

  • @karmurapkarmurap4565
    @karmurapkarmurap4565 Місяць тому

    Jay dwarkadhish

  • @yunushikureshi7910
    @yunushikureshi7910 Місяць тому

    Mast ❤

  • @krushn4677
    @krushn4677 Місяць тому

    Jay Shree Krishna Ben

  • @prabhatbhatiya7500
    @prabhatbhatiya7500 Місяць тому +1

    Jay shree Krishna na Usha ben
    Tiya gradan tamara ghar ni pashe che ke
    Sarasa ful jara batava
    Saras vlog banavo 😊😊😊ho

    • @Usha_kishor_vlog
      @Usha_kishor_vlog  Місяць тому +1

      Jay shree krishna 🙏😊
      હાં આભાર તમારો

  • @rinkalkhatana5948
    @rinkalkhatana5948 23 дні тому

    Hii

  • @jagdishchaudhari7487
    @jagdishchaudhari7487 Місяць тому

    kishor bhai bole etle vlog vadhu saro bni jay funny 🤣

  • @Tushar_123-hm5st
    @Tushar_123-hm5st Місяць тому

    જય માતાજી ઉષા બેન તમે જે બાર નો નજારો બતાવો તે જોવા ની ખુબ મજા આવે છે જય મોગલ માં

  • @manojdeshani3601
    @manojdeshani3601 Місяць тому

    જય મહાદેવ

  • @sarjupatel9043
    @sarjupatel9043 Місяць тому +2

    2000 થય ગયા હો સબસકાઇબર ઉષાબેની

  • @vandubaworld
    @vandubaworld Місяць тому +2

    કઇં ગેમ રમ્યા panna thi
    ae to n kidhu tme

  • @gohilkishorsinh4357
    @gohilkishorsinh4357 Місяць тому

    અમે જીણા લોટની ભાખરી બનાવીએ છીએ સરસ બને છે મોણ અને સેજ કડક રાખવાનો પાણી ઓછું તેલનું મોણ

  • @avyuktmamma2333
    @avyuktmamma2333 Місяць тому +1

    Home tour karavo

  • @user-jd7yc2zx6m
    @user-jd7yc2zx6m Місяць тому

    જય માતાજી બેન

  • @NajabhaiBalasara-yn4rg
    @NajabhaiBalasara-yn4rg Місяць тому +1

    Ghre ghre beleyu se

  • @selukolcha8332
    @selukolcha8332 Місяць тому

    Jay yogeswar ushaben

  • @simamendapra9661USA
    @simamendapra9661USA Місяць тому +3

    મહારષ્ટ્ર લાખો છો પણ મહારાષ્ટ્ર મા આ ખુબસુરત એરિયા છે
    મહારાષ્ટ્ર નું કયું ગામ છે ?

    • @Usha_kishor_vlog
      @Usha_kishor_vlog  Місяць тому +2

      રાયગઢ

    • @simamendapra9661USA
      @simamendapra9661USA Місяць тому +3

      @@Usha_kishor_vlog
      વાહ ખુબજ સરસ છે રાયગઢ
      લીલીવનરાજી થી ભરપુર છે
      કાલે અચાનકજ તમારો વ્લોગ જોયો તો ભાષા પર થી ખ્યાલ આવી ગયો કે આપણી સાઇડ બરડા હાલાર સાઈડ ના હશે

    • @Usha_kishor_vlog
      @Usha_kishor_vlog  Місяць тому +2

      @@simamendapra9661USA thank you so much 😊🙏
      Han ho હાલાર 😃

    • @ramjibala7131
      @ramjibala7131 20 днів тому

      ​@@Usha_kishor_vlogRaigadh to jillo che tame ryo e gam nu nam su jay dwarkadhis

  • @KanaKhunti-qn8ku
    @KanaKhunti-qn8ku Місяць тому

    Kharekhar ho usha ben tmatmri boli lhub j mithi che koyal jevi

  • @user-zk7kv1zw6p
    @user-zk7kv1zw6p Місяць тому

    વ્લોગ સારો હો

  • @jaysukhjoshi2887
    @jaysukhjoshi2887 Місяць тому +3

    કીશોર ભાઈ સેમા નોકરી કરે‌છે

  • @sarjupatel9043
    @sarjupatel9043 Місяць тому +1

    ફુલઝાડ સરસ બતાવયા તમે હો ❤

  • @beenapatel2394
    @beenapatel2394 Місяць тому +1

    Aaje me pan subscribe kri didhi channel ushaben

  • @sarjupatel9043
    @sarjupatel9043 Місяць тому

    ગેસ નિ બોટલ નિ હજુ વયવસથા નહિ થય કે શુ😂

  • @user-rv4qi3oj5m
    @user-rv4qi3oj5m Місяць тому

    તમે ગુજરાતમાં કયાં ના છો

  • @sarjupatel9043
    @sarjupatel9043 Місяць тому

    થોડોકો વલોગ ને મોટો બનાવતા જાવ હવે ૨૦૦૦ નુ ફેમેલી થય ગયુ છે હો

  • @sarjupatel9043
    @sarjupatel9043 Місяць тому

    તમે પણ અેકાદુ ડાધીયુ પાળિ લયો ને જેથી શિકાર મળયા કરે તેને પણ બિજુ શુ 😂

  • @prabhatdangar3720
    @prabhatdangar3720 Місяць тому

    Jay shree Krishna Ben

  • @KristyAhir-dc5lz
    @KristyAhir-dc5lz Місяць тому

    🎉