અનુસૂચિત જાતિઓમાં પેટાવર્ગીકરણ થવું જોઈએ? સુપ્રીમ કોર્ટના ચુકાદાનું analysis (गोष्ठी #97)

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 83

  • @kingsclan3336
    @kingsclan3336 Місяць тому +1

    Big Thanks sir salute you sir🙏

  • @Shivrajbhil1999
    @Shivrajbhil1999 2 місяці тому +2

    જાતિ આધારે વસ્તી ગણત્રી થવી જોઈએ

  • @rathodbindiya1070
    @rathodbindiya1070 2 місяці тому +1

    Great analysis ❤❤❤😊

  • @Sanjayvala-e
    @Sanjayvala-e 2 місяці тому +11

    જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ એટલી જે સમાજ ની વસ્તી તેટલી ભાગીદારી થવી જોઈએ

    • @mayur5326
      @mayur5326 2 місяці тому

      80+ SC, ST, OBC, CHE BROTHER ETLE BJP NA KRE BJP MAJA MC SARKAAR CHE 😊😊

  • @vishsolanki7427
    @vishsolanki7427 2 місяці тому +1

    Sir etlu super kidhu tame khub j saras sir

  • @chetansolanki3911
    @chetansolanki3911 2 місяці тому +1

    ખુબજ સરસ માહિતી પૂર્ણ રજુઆત છે sir... પણ સવાલ એ છે કે હવે શું... શુ કોઈ મોટુ આંદોલન કે પછી ચૂપ-ચાપ બધું જોયા કરવું???

  • @SK.CIVIL.WORLD.A
    @SK.CIVIL.WORLD.A 2 місяці тому

    સર મોટી બેન્ચ ના ચુકાદા ને નાની બેન્ચ ના બદલી શકે એનો એક વિસ્તૃત વિડીયો બનાવો... જેથી અમને વિસ્તૃત માર્ગદર્શન મળી રહે

  • @सत्यमेवजयते-भ2न
    @सत्यमेवजयते-भ2न 2 місяці тому +6

    Thank you sir આ ગોષ્ટી દ્વારા ઘણું બધું જાણવા અને સમજવા મળે છે.

  • @parmarvishal4434
    @parmarvishal4434 2 місяці тому +15

    Salute sir,
    Jay bhim namo buddahy Jay Sanvidhan Jay Mulnivasi

  • @makwanavijayakumarjitendra7658
    @makwanavijayakumarjitendra7658 2 місяці тому +1

    આભાર સાહેબ શ્રી
    ઘણું બધું જાણવા મળ્યું
    🙏
    સેલ્યુટ સર

  • @praptishukla119
    @praptishukla119 2 місяці тому +1

    Best quality discussion 🎉 .. just 💯 authentic & par excellence 😊🙏

  • @Sanjayvala-e
    @Sanjayvala-e 2 місяці тому +3

    બંધારણીય બેચ જજો માં sc st વર્ગો નાં જજો કેટલા હતા જે સમાજ ની હકીકત થી આ લોકો વાકેફ નથી તેના વિશે આવો ફેંસલો ન આપી શકે

  • @rashminladhva2530
    @rashminladhva2530 2 місяці тому +1

    But sir we can not consider only judiciary as a benchmark for the equality, ofcourse their presentation is lower but we should think some modern as our constitution is a living document. My knowledge about constitution is not much as your.
    And one thing want to discuss is that, we count minority only on basis of religion,but there are many parameters like their caste, language, culture for their identity? What kind of steps to be taken at political level to remove this Casteism..

  • @Muzaffar4502
    @Muzaffar4502 2 місяці тому +2

    Thank you sir for your detailed and valuable analysis.

  • @vikramsinhjadav9382
    @vikramsinhjadav9382 2 місяці тому +3

    😍ખુબ સરસ સર........ સારી એન્ડ સચોટ માહિતી જાણવા મળી...💖#namo buddhay....🙌

  • @mohanbaraiya7747
    @mohanbaraiya7747 2 місяці тому +3

    Vah khoob saras
    Jay samvidhan sir g

  • @bharatborivar9696
    @bharatborivar9696 2 місяці тому

    How to remove caste ?
    Please explain...

  • @deepbhinsara8276
    @deepbhinsara8276 2 місяці тому +4

    Great Analysis ❤👍😇

  • @anilkumarjmayavanshi3555
    @anilkumarjmayavanshi3555 2 місяці тому +4

    Agree with you....jatimukt Bharat ni jarur che..

  • @mayurkathad6505
    @mayurkathad6505 2 місяці тому +2

    ખુબ સરસ માહીતી આપના દ્વારા આપવામાં આવી સાહેબ

  • @vaishalliparmar7396
    @vaishalliparmar7396 2 місяці тому +5

    Good

  • @narendrachauhan5754
    @narendrachauhan5754 2 місяці тому +2

    Salute sir, Atlu nidarta thi ekdam neutral rahine tme tmara mantavyo janavya....ghanu janva mdyu abhar Sir...avu knowledge apta rejo

  •  2 місяці тому +3

    Nice Analysis 👍

  • @djayparmar
    @djayparmar 2 місяці тому +5

    gajab sir👏👏

  • @hiralalmakwana2895
    @hiralalmakwana2895 2 місяці тому +3

    કેટલીક અનુસૂચિતજાતિ આંગળ વધી અને કેટલીક આગળ વધી શકી નહીં એમાં દોષ કોનો? અને હવે ભેદ શા માટે?

  • @prk4740
    @prk4740 2 місяці тому +1

    thank u very much sir 🙏

  • @Sanjayvala-e
    @Sanjayvala-e 2 місяці тому +5

    આ યોગ્ય નથી સરકાર જો સાહે તો વસ્તી ગણતરી કરી જે પાછળ છે તેમને અલગ લાભ આપી શકે છે કેમકે ભારત માં આરક્ષણ કોઈ યોજના નથી તે સામાજિક બરાબરી થાય સમાજ માં તે માટે આપવામાં આવે છે જે હજુ થયું નથી કોઈ પણ sc st વગૅ નો વ્યક્તિ આઝાદી નાં એટલા વર્ષ પછી પણ જનરલ માથિ ચુંટાતા નથી તે વાસ્તવિકતા છે વતૅમાન સરકાર જ્યારથી આવી છે ત્યારથી sc st સમાજ નાં વર્ગો પર ત્રાસ વધ્યો છે

  • @dipakkhimsuriya2708
    @dipakkhimsuriya2708 2 місяці тому +1

    Outstanding

  • @earthisgod9949
    @earthisgod9949 2 місяці тому +2

    Very nice information

  • @bhargav_1999
    @bhargav_1999 2 місяці тому +2

    Very well Researched Analysis 🙌🏻
    Thanks for sharing your feedback with enough data

  • @vatsalpatel4005
    @vatsalpatel4005 2 місяці тому +2

    Khoob saras information aapee saheb

  • @GopalParmar-u7b
    @GopalParmar-u7b 2 місяці тому +2

    ખુબ સરસ શર

  • @SK.CIVIL.WORLD.A
    @SK.CIVIL.WORLD.A 2 місяці тому +1

    Sir already EWS માટે આવક મર્યાદા નો રૂલ્સ છે જ તો તમારા વીડિયોમાં correction કરો.......

  • @Metroind28
    @Metroind28 2 місяці тому

    Ha

  • @Chiranjiv1303
    @Chiranjiv1303 2 місяці тому

    Sir, આ ઉપરાંત JNU ma જાતિવાદી સૂત્રો લખાયા, અને સંસદ ના પરિસર માંથી બાબાસાહેબ ની પ્રતિમાં હટાવાઈ. આ વિશે તેમ શું કહેશો?

  • @indraparmar9529
    @indraparmar9529 2 місяці тому +1

    Good 👍

  • @sarvottamchekhaliya1724
    @sarvottamchekhaliya1724 2 місяці тому +1

    Thanks sir 😊
    Sir એક વીડિયો NTDNT ને સમજાવતો મૂકો ને એમાં કઈ ખબર નથી પડતી કે એમાં કેવી રીતે આરક્ષણ નો લાભ મળે છે

  • @gamitsameer03
    @gamitsameer03 2 місяці тому +1

  • @Kvs926
    @Kvs926 2 місяці тому +3

    Caste census thavu joi or jiski jitni sankhya usko itni hissedari

  • @sanjaybagda7223
    @sanjaybagda7223 2 місяці тому +1

    Suprimcort nu classification pehla thavu joeye

  • @Chiragkumar1211
    @Chiragkumar1211 2 місяці тому +1

    Pan sc ne to pela je reservation che ae bhi aapta nahi hal ma j fire department ni bahu badhi vacancy aai pan sc catagory ni ek pan seat aapvama nathi aavi bahu anyay thay che

  • @hadgadapunabhai9352
    @hadgadapunabhai9352 2 місяці тому +2

    Sarash.mahiti

  • @smitsolanki8841
    @smitsolanki8841 2 місяці тому +1

    America na raste aa loko jai rahya che sir apne tena vishe mara karta pan vadhu khbr hse.

  • @kappumakwana062
    @kappumakwana062 2 місяці тому +2

    Saheb Last Me Tame Kidhu E Kyarey Sambhav Nathi Amara Gam Ma Bhramin Samaj Na Loko Amuk Time Par Amara Chalele Pag Na Nisan Par Chalva Ma Pan Sharm Anubhave Che 😂

  • @sunilpandya6387
    @sunilpandya6387 2 місяці тому +2

    જાતિ કભી ભી જાતિ નહિ

  • @pSound_23
    @pSound_23 2 місяці тому

    gift of the gab

  • @janmejaydas1268
    @janmejaydas1268 2 місяці тому +1

    Divide and Rule policy... Still educated are facing discrimination and injustice... reserved seats would be converted into general seats because seats k liye candidates nahi milenge... triumph of RSS ideology..

  • @solankinitin94058
    @solankinitin94058 2 місяці тому

    Jay bhim 🙏

  • @rajgorsoorajpratap2000
    @rajgorsoorajpratap2000 2 місяці тому

    Aangat अभिप्राय : जाती आधारित जनगणना થવી to જોઈ ae પરંતુ apde atli जातिo ma vehachayela છીએ ke संख्या લાખો ni par thai jase ae आधारित system બનાવી sakya nathi..ઉપરાંત reservation जाति ao વચ્ચે samanata લાવવાની જગ્યાae samaj ne વધારે વિભાજીત kari rhyu hoy tem janay છે..જાતિઓ ma sub classification જરૂરી to chhe પરંતુ તેની emplement થવાની અસર and सक्रियता par सवालों ubha thai sake chhe..so mara mat પ્રમાણે reservation economic base par કરવું વધારે યોગ્ય રહેશે જેથી લાંબી आंटी ghunti mathi bachi sakase.. પરંતુ tena mate yogya map દંડો ane tamam avi બાબતો no સમાવેશ કરવો jaroori bane જેથી કોઈ ને પણ अन्याय na thay..
    Judiciary ma reservation mane ger વ્યાજબી janay chhe.. તેમાં ન્યાયતંત્ર ni નિષ્પક્ષta અને स्वतंत्रता pr सवाल ઊભા thai sake chhe...ન્યાય तंत्र ma koi cast reservation apva karta te community na te क्षेत्र ma उन्नति mate na prayaso karva જોઈએ...ex scholarship,particularly tribal areas ma law clgs ni સ્થાપના,મહિલા ao mate विशेष आरक्षण,aa ઉપરાંત અભ્યાસ ma સમાવેશ ane rltd programs and scheme banavavi joiae jethi equal opportunity મળે... #गोष्ठी ❤

  • @SukhRaj-nx8ke
    @SukhRaj-nx8ke 2 місяці тому +3

    વિકલ્પ ભાઇ મે તમારાં ઘણા બધાં સારી રીતે વિડિયો જોયા છે , અને સાથે સાથે મંથન પણ કર્યું છે... પરંતુ ન્યાયાલય માં આરક્ષણ હોવું જોઈએ પણ નહિ.... કારણ કે ઊંડાણ પૂર્વક વિચાર્યા પહી દરેક વ્યક્તિ ને ખ્યાલ આવે કે ત્યાં કુનેહ, બુધ્ધિ ચાતુર્ય, પોતાની આવડત તથા એટલું મંથન અને વાંચન હોવું જોઈએ, ત્યાં સીધો આરક્ષણ નો મતલબ છે ભેદભાવ અને ત્યાં કોર્ટ માં આ કોઈજ જગ્યાએ મને અનુકૂળ દૂર સુધી આવતું નથી... દરેક વ્યક્તિ સુપ્રીમ કોર્ટ માં આરક્ષણ વિના પોતાની નિષ્ઠા સત્ય અને સતત મહેનત થી જઈ સકે છે, તો કોણ નાં પાડે છે? કોલિજયીમ પ્રણાલીમાં માં પણ એનું નામ આવે કેમ નાં આવે? દરેક પાંસુ વિચારવું જોઈએ... 🙏

  • @never_stop_aj
    @never_stop_aj 2 місяці тому +3

    હાલ ના તબક્કે જે પ્રમાણે અનામત વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તે જોતા sc/st અનામત ને 9મી અનુસૂચિ માં મૂકવી ખૂબ જરૂરી થાય જાય છે .

  • @zapadiyapratap2391
    @zapadiyapratap2391 2 місяці тому

    Suprime court 👍

  • @darbar0111
    @darbar0111 2 місяці тому

    Justice Gavay Tum mahan ho Tum Ambedkar se bhi aagal Nikal Gaye ho 🙏🦁🕉️⛳️🔥

  • @Rudranpjhfkhfddghjjhgfds-kg3cc
    @Rudranpjhfkhfddghjjhgfds-kg3cc 2 місяці тому +9

    જાતિ આધારિત વસ્તી ગણતરી ના થવી જોઈએ

    • @earthisgod9949
      @earthisgod9949 2 місяці тому +9

      Kem bhai. Evu nathi lagtu ke jaati desh maa thi hataavi devi joye

    • @pragneshkumar2517
      @pragneshkumar2517 2 місяці тому +2

      ​@@earthisgod9949a to aa jeevan ma possible j nathi ...india ma kan kan ma jati che loko na

    • @prateek_003_
      @prateek_003_ 2 місяці тому

      Jativas upar to politics chale che. ​@@pragneshkumar2517

    • @shaileshvankar1329
      @shaileshvankar1329 2 місяці тому +9

      જાતિ આધારિત દેશ માં જાતિ આધારિત વસ્તી ગણતરી કેમ નઈ ?

    • @earthisgod9949
      @earthisgod9949 2 місяці тому +8

      @@shaileshvankar1329 થવી જ જોઈએ

  • @Rudranpjhfkhfddghjjhgfds-kg3cc
    @Rudranpjhfkhfddghjjhgfds-kg3cc 2 місяці тому

    😂

  • @sandipchauhan9749
    @sandipchauhan9749 2 місяці тому +1

  • @rohitsangada3982
    @rohitsangada3982 2 місяці тому +1

  • @smitsolanki8841
    @smitsolanki8841 2 місяці тому +1

    ❤❤❤

  • @ravimakwana3665
    @ravimakwana3665 2 місяці тому +2