EP- 43 How can a husband and wife get a divorce? ( Gujarati )

Поділитися
Вставка
  • Опубліковано 31 жов 2024

КОМЕНТАРІ • 82

  • @jagdishbhaivaland3901
    @jagdishbhaivaland3901 3 місяці тому +3

    Ladies tarfi kayda khota misuse thay che

  • @ashavinvagh4864
    @ashavinvagh4864 10 місяців тому +2

    અને ભરણપોષણ નો કેસ કરી ભરણપોષણ લેતી હોય તો શુ કરવુ

  • @KamleshThakorKamleshThakor-g5f
    @KamleshThakorKamleshThakor-g5f 10 місяців тому

    2:28

  • @PkPatel-y7v
    @PkPatel-y7v 11 місяців тому +6

    મારે મારા સસરા જોડે ને શાસું જોડે વારે ઘડીએ માથા કુટ થયા કરે ને મારું બૈરું એમની વાતો માં આવી ને રેતું નહિ મારી જોડે તો મારે સુ કરવું પડે

    • @ravibgohil-ic2oe
      @ravibgohil-ic2oe 4 місяці тому +1

      મારે પણ એમ છે

    • @kashyapvyasofficial196
      @kashyapvyasofficial196  4 місяці тому

      જો બૈરું સારું હોય તો એને લઈને અલગ રહેવાનો નિર્ણય લેવો જોઈએ

    • @sunilrathod8437
      @sunilrathod8437 Місяць тому

      બૈરાના માં બાપ બહુજ દખલગીરી કરે છે જીવન માં અને એના લીધે માથાકૂટ થાય છે.

  • @nilugajjar8205
    @nilugajjar8205 Рік тому

    Sir Lagan pachi na 25 divas thaya hoy to chutacheda leva hoy to su karavu joy

    • @kashyapvyasofficial196
      @kashyapvyasofficial196  Рік тому

      બે રીતે લઈ શકાય...
      ૧. બંને તરફે સંમતિથી
      ૨. ફેમિલી કોર્ટમાં દાવો દાખલ કરીને
      પરંતુ લગ્નનો એક વર્ષનો સમય પૂર્ણ ન થયો હોય તો તેવા સમયમાં ન્યાયાધીશ સાહેબ દ્વારા આ કેસને વિચારમાં રાખવામાં આવશે.
      અને ન્યાયાધીશ ને એમ લાગે કે છૂટાછેડા આપવા જેવા છે , તો આપી શકે છે
      બાકી એક વર્ષ પૂર્ણ થયા બાદ બંને તરફેવાળા સમજવા ન માંગે તો છુટાછેડા કોર્ટમાંથી મળી શકે છે....
      * આ તમામ પ્રક્રિયા માટે રજીસ્ટર લગ્ન નોંધાવેલા હોવા જોઈએ

    • @manishagadhadra9038
      @manishagadhadra9038 5 місяців тому

      Marrige register na કરાવ્યા હોય તો શું થઈ શકે?​@@kashyapvyasofficial196

  • @MVGohil-b8y
    @MVGohil-b8y Місяць тому

    બલજબરાઇ થી છુટાછેડા લેવડાવી તો શું કરવું જોઈએ તે અંગે જણાવવા વિનંતી

  • @manishagadhadra9038
    @manishagadhadra9038 5 місяців тому

    નોટરી વાળા ડિવોર્સ લીધા છે અને ડીક્રી લીધેલી હોય તો શું આવા ડિવોર્સ ને ચેલેન્જ કરી શકાય??? પ્લ. Sir reply aapjo

  • @Kem_cho_baria
    @Kem_cho_baria Місяць тому

    કોર્ટ માં પૈસા લે કે

  • @NkJadeja-ck3zi
    @NkJadeja-ck3zi 8 місяців тому

    Hii sir

  • @okhabhaibrahman974
    @okhabhaibrahman974 6 місяців тому +1

    લગ્ન કરેલ હોય તો લવ મેરેજ કરી સકાય

  • @sahilparmar849
    @sahilparmar849 11 місяців тому +1

    Ghar vada chokri ne lai gya se ane hve chutu krvnu key se ghare thi em kai ne gya pasi moklsu hve na pade se sir to hve chutu krvnu key se to hve su krvu mre

    • @sahilparmar849
      @sahilparmar849 11 місяців тому

      Sir ame love mereg krya se to mre j kharcho thayo e hu mangi SKU

    • @kashyapvyasofficial196
      @kashyapvyasofficial196  11 місяців тому

      Contact insta I'd:- kashyap_vyas_official

  • @T4TMEETGAMING
    @T4TMEETGAMING 8 місяців тому

    પરિણીત છે અને એક બાળકો છે તો તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહી શકે છે તો એવું કરી શકાય સાહેબ??

    • @kashyapvyasofficial196
      @kashyapvyasofficial196  8 місяців тому +1

      એનો આધાર બનાવી છૂટાછેડા માટે અરજી કરી શકાય (પુરાવા સાથે રાખી)

    • @T4TMEETGAMING
      @T4TMEETGAMING 8 місяців тому

      @@kashyapvyasofficial196 પણ સાહેબ પતી છુટાછેડા નથી કરતો એટલે અને એના મમ્મી પપ્પા પરાણે મેકલે છે

    • @kashyapvyasofficial196
      @kashyapvyasofficial196  8 місяців тому +1

      Contact my insta I'd:- kashyap_vyas_official

  • @chauhanmehul3517
    @chauhanmehul3517 8 місяців тому

    અમારે છૂટાછેડા લેવા છે પણ ત્રણ માસ ની બેબી છે પત્ની ખુબ ઝઘડાળુ છે બાળકો ની પણ કેર લેતી નથી.છૂટાછેડા બાદ ત્રણ માસ ની બેબી કોની પાસે અને ક્યાર સુધી રહી શકે

    • @kashyapvyasofficial196
      @kashyapvyasofficial196  8 місяців тому

      તમે ઈન્સ્ટાગ્રામ પર અમારો સંપર્ક કરો
      Insta I'd:- kashyap_vyas_official

  • @TandelNutan
    @TandelNutan 28 днів тому

    સૂતા છેડા થયાં ને 4 વરસ થઈ ગયાં મારી એક છોકરી સે ને છોકરી મારા પાસે રહે સે મે એક પર રૂપિયો માગ્યો ની હવે છોકરી મારા પાસે રહે છે મે બીજા લગ્ન કરેલા છે છોકરી ને બીજા પપ્પા નું નામ આપવા માગું છું પર તેના પપ્પા શાઈ આપવા માટે રાજી નથી હું સુ કરું સર

  • @ashavinvagh4864
    @ashavinvagh4864 10 місяців тому

    પ્લીઝ મને સલાહ આપશો

  • @dabhijagdish4885
    @dabhijagdish4885 2 роки тому

    Hello sir

  • @swatisodvadiya5533
    @swatisodvadiya5533 2 роки тому

    Husband wife ne divorce karva hoi to 2 years ni baby chhe e koni sathe rey

  • @kavitadhrjiya1389
    @kavitadhrjiya1389 5 місяців тому

    Ane mari jode chutta cheda joi che 😭😭 mare chutta cheda nathi karva 4 mahina nu maru ak badak che mara sasu ne mara nanand ni chadamni na karne mara husband chuta cheda devanu ke che mare mara husband jode nokhu revu che 😭😭 su kort ma prem ke lagnio nu koi sthan che kharu? Mari umar 19 vars che lagn ne 2 vars thya che please 🙏🏻 sir Ripley me

  • @ashvinshrimali4082
    @ashvinshrimali4082 5 місяців тому

    એકતરફી છુટાછેડા લેવા શું કરવું

  • @jitupravalravaljeetubhai890
    @jitupravalravaljeetubhai890 5 місяців тому

    અમારે તો 12 વરસ થયાં સર પર વકીલ સાહેબ મુદત આપી દે છે ખાલી બસ કોઈ ઉપાય

    • @kashyapvyasofficial196
      @kashyapvyasofficial196  5 місяців тому

      Insta I'd:- kashyap_vyas_official
      પર સંપર્ક કરો

    • @manishagadhadra9038
      @manishagadhadra9038 5 місяців тому

      Same mara bhaina case ma pn Evu j che 10 vars thaya

    • @manishagadhadra9038
      @manishagadhadra9038 5 місяців тому

      Case chale to જજમેન્ટ આવે ને 😂

  • @nimishshah9259
    @nimishshah9259 6 місяців тому +1

    , લગ્નનાં પહેલા દિવસે જ છૂટાછેડા લઈ શકાય ? જરુર જણાવશો હજુ તો મેરેજ સર્ટિફિકેટ પર સહી પણ્ ન કરી હોય તો ?

  • @jagdishbhaivaland3901
    @jagdishbhaivaland3901 3 місяці тому

    Bharat na kaydA khota

  • @amitthakkar8840
    @amitthakkar8840 3 роки тому

    અને લોકોને ગેરમાર્ગે ન દોરવા વિનંતી છે

    • @kashyapvyasofficial196
      @kashyapvyasofficial196  3 роки тому

      આપણે આ વિષય પર UA-cam live માં ચર્ચા કરીશું, તમે કહો ત્યાં મળીને...

  • @bhavesvaghela4514
    @bhavesvaghela4514 2 роки тому

    લવ મેરેજ કંઈ રીતે કરાય સર

  • @jagdishbhaivaland3901
    @jagdishbhaivaland3901 3 місяці тому

    Wife raja chokro bakri

  • @amitthakkar8840
    @amitthakkar8840 3 роки тому

    મારે તમને મળવું છે, પતિ અને પત્ની ૧ વષૅ થી અલગ રહેતા હોય તો છુટાછેડા કોટૅ આપે છે એના વિષે ચર્ચા કરવી છે, આવા વાહિયાત વિડીયો ના બનાવો

    • @kashyapvyasofficial196
      @kashyapvyasofficial196  3 роки тому

      વડીલ તમારો whatsapp નંબર આપજો હું તમને એડ્રેસ મોકલી આપીશ...
      વીડિયોમાં આપેલી માહિતી કોઈપણ રીતે ખોટી નથી. જેથી તમે જે ગેરમાર્ગે દોરવા વાળી વાત અને વાહિયાત જે શબ્દનો તમે ઉપયોગ કર્યો છે તેના વિષે થોડું જ્ઞાન તમારી પાસેથી મારે પણ લેવાનું છે 🙏

  • @dabhijagdish4885
    @dabhijagdish4885 2 роки тому

    Help me

  • @MakvanaBharati-vi1zf
    @MakvanaBharati-vi1zf Рік тому

    Su aapne chhetri ne marriage kariya hoy to su aapn ne kharcha aape

  • @amitthakkar8840
    @amitthakkar8840 3 роки тому

    તમારુ સરનામું મોકલો હું રૂબરૂ મળવા આવીશ,

    • @kashyapvyasofficial196
      @kashyapvyasofficial196  2 роки тому

      kplegalservices7567@gmail.com આ મેલ આઇડી ઉપર તમારી detail મોકલો, આપની સાથે ઝુમ એપ્લિકેશન ઉપર મીટીંગ ગોઠવવામાં આવશે 🙏

  • @swamibrahmaakash8369
    @swamibrahmaakash8369 3 роки тому

    S

  • @ravalalpesh4006
    @ravalalpesh4006 Рік тому

    અવાજ નથી આવતો

  • @jentibhaisolanki3861
    @jentibhaisolanki3861 2 роки тому

    સરપીલીજવીડીયોમાતમારોનંબરછેરકરો

  • @PkPatel-y7v
    @PkPatel-y7v 11 місяців тому

    મારે મારા સસરા જોડે ને શાસું જોડે વારે ઘડીએ માથા કુટ થયા કરે ને મારું બૈરું એમની વાતો માં આવી ને રેતું નહિ મારી જોડે તો મારે સુ કરવું પડે