Mehul boghara એ Devayat Khavad વિરુદ્ધ ફાઇલ કર્યો કેસ, Mehul Boghara સાથે Gopi Ghanghar ની વાત

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 511

  • @liladharfadadu
    @liladharfadadu 11 місяців тому +50

    મેહુલભાઈ ખરેખર સાસુ કહ્યું છે તમે સાચી વાત કરી છે ખુબ ખુબ ધન્યવાદ મારો મેહુલભાઈ મારો ખુલો ટેકો છે તમને પુરેપુરો

  • @priyamvashi2187
    @priyamvashi2187 11 місяців тому +52

    Salute Mehul bhai for raising the voice.

  • @A.K.56.RANMALAHIR
    @A.K.56.RANMALAHIR 10 місяців тому +20

    ખરેખર મેહૂલ ભાઈની વાત 100% સાચી વાત છે મેહુલ ભાઈનુ કામ સારે મારગે દોરવાનુ છે દેસના ધારા ધોરણ મૂજના કામ છે કાયદા કિય કામ છે ખુબ સરસ મેહૂલ બોઘરા સત્ય છે

  • @mehulvaghela801
    @mehulvaghela801 11 місяців тому +11

    મેહુલ ભાઈ આપ 100% સત્ય છો.❤

  • @gamiarvind2918
    @gamiarvind2918 11 місяців тому +20

    મેહુલ ભાઈ ની વાત 100 ટકા સાચી છે.

  • @જગદીશપટેલ-ઘ8ખ
    @જગદીશપટેલ-ઘ8ખ 11 місяців тому +75

    દેવાયતને ખબરનથીકે રજવાડા લ ઇ નથી લીધાં આપણા વડીલો એ પ્રેમ થી દેશને અર્પણ કર્યા હતા સરદાર પટેલ ને નથી આપ્યા દેશને આપ્યા છે જય શ્રી રામ 🙏🙏

    • @VishalPatel-uc3ii
      @VishalPatel-uc3ii 11 місяців тому +7

      સાચી વાત છે આપડા રજવાડાઓ એ આપણા દેશ માટે પોતાના રજવાડા નો પ્રેમ થી ત્યાગ કર્યો છે

    • @ramaradadiya4503
      @ramaradadiya4503 11 місяців тому +3

      સાવ સાચી વાત bhai કે rajvada પ્રેમ થી આપ્યા chhe achki નથી લીધા એ pan દેશ માટે 👏

    • @VipulRajput-hw1on
      @VipulRajput-hw1on 11 місяців тому +1

      Mehul bhai boghra Have Ae vat pachhi ripit nahi kare Karan ke
      Aemnathi bolay giyu chhe 😂

    • @Ridhamthehindu
      @Ridhamthehindu 11 місяців тому

      Aatli vastu badha samje ne to saru karan ke badha e ek j vaat kari amara baap dada e dai didha sardar ne didha pan ela halka o sardar patel ae emna mate nathi lidha doba o sav badha ne madyu che e jyare Gujri gya ne sardar patel tyare emni maran mudi ketli hati ae jano sav hali j nikda che bija badha je sardar patel ni virudh bole che e

    • @indrajitvaghela7940
      @indrajitvaghela7940 11 місяців тому

      રજાઓ ના તાજ મૂકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર ને..... આ કવિતા અને આ લાઇન કોને કોને સાંભળી છે....? આ કવિતા ની લાઇન જ મુખ્ય બબાલ નું કરણ છે.... કવિ રમેશ ગુપ્તા એ લખેલ છે..

  • @ARJANBHAIBAMBHANIYA-i9c
    @ARJANBHAIBAMBHANIYA-i9c 11 місяців тому +12

    100%સાચી વાત છે મેહુલભાઇ ની

  • @katbasunny9077
    @katbasunny9077 11 місяців тому +7

    🙏જય સરદાર જય ભોલેનાથ 🪔🙏જય હિંદ.
    જય ભારત .. ભારત માતા.કી જય.. મેહુલ સર આપણી વાત એકદમ સાચી.

  • @javansinhvasava8065
    @javansinhvasava8065 11 місяців тому +10

    જય હિન્દ મેહુલ ભાઈ સાહેબ બહુજ સારું કામ કરી રહ્યા છે

  • @harshadjoshi8644
    @harshadjoshi8644 11 місяців тому +17

    ભાઈ સ્ટેડીયમનું નામ બદલીને, સરદાર સાહેબનું બહુ મોટું અપમાન કરેલ છે.

  • @ishvarbhaipatel9674
    @ishvarbhaipatel9674 10 місяців тому +4

    Mehul bhai good werk

  • @dehabhaigadhavi6849
    @dehabhaigadhavi6849 11 місяців тому +35

    બોઘરા પટેલ સમાજ બધાય પેલા કોમ વાદી ઇ બોઘરા ને ખબર છે કે પટેલ શીવાય સોસાયટી મા રેવો નો જોઈએ ઇ ખાસ બોઘરા ને ખબર છે ઇ આખા ગુજરાતમાં મા ખબર છે કે બોગરો જાણે છે કે પટેલ ને મત જોઈએ છે પણ સોસાયટી પટેલ ની હોય ત્યાં રેવા દેવા આ માનશીકતા ખુદ બોરામા છે જો નો હોય તો પોતાના પટેલે ઉપર ફરીયાદ કરી બતાવે તો બરાબર સે ઇ કેમ નથી કેતો કે કુષ્ણ કુમાર સીહજી મહાન નકરા સરદાર પટેલ જ મહાન માને છે સરદાર સેવા આપી ઈ બરાબર પણ પોતા બાપ દાદા કાય નથી આપ્યું તો ગાંધી બાપુ કરતતા સરદાર મહાન નથી એમ કેમ બોગરા😂 ન્યાય ક્યારે નથી આપતો

    • @pareshrafaliya2761
      @pareshrafaliya2761 11 місяців тому +12

      વેવસ્તિક રહો તો બધે રહેવા મળે

    • @ketanghoghari
      @ketanghoghari 11 місяців тому +8

      Sachi vaat che badhi society na board pr lakhelu hoy k patel sivay koi e le vech krvi ny....to tyaa jaati vaad kyaa gyo...kon kre che aa jaati vaad...

    • @pradipbhaivirash6183
      @pradipbhaivirash6183 11 місяців тому +1

      ખુબજ સરસ વાત છે જાતીવાદતો સરાજાહેર પટેલો કરે છે બાકી રૂપીયા પટેલો પાંસે આવ્યા એટલે ખુબજ જાતી વાદ કરે છે અને દરેક જગ્યાએ તે એવુજ ઇશેછે કે પટેલજ હોવો જોઇ એ સમજી જાવ નહીતો આગળના ઇતીહાસ ગવાહ છે જે સમાજથી વીખુટો પડે તે સમાજ ગયો

    • @ravigosairaviraj9667
      @ravigosairaviraj9667 11 місяців тому

      👌👌💯💯💯

    • @ravigosairaviraj9667
      @ravigosairaviraj9667 11 місяців тому

      બરો બરજછે ને પોલીસ ને કહો ,દારૂ બંઘ કરાવીદે

  • @gujjurockstar4619
    @gujjurockstar4619 11 місяців тому +44

    સાહિત્યકારો અને કલાકારો ઘણા જોયા પણ ગમન ભુવાજી જેવો નિખાલસ માણસ નહિ....😍

  • @nikulparmar9365
    @nikulparmar9365 11 місяців тому +29

    થેન્ક્યુ મેહુલ બોઘરા સાહેબ🎉🎉

  • @gj02.mahesana83
    @gj02.mahesana83 11 місяців тому +28

    બરોબર મેહુલભાઈ તમે સાચા છો અને તમે સાચી વાત માટે જ લડો છો એ અમને ગર્વ છે

  • @rakeshthakrani5317
    @rakeshthakrani5317 10 місяців тому +1

    Sachi vat chhe bhai

  • @avinashak2352
    @avinashak2352 11 місяців тому +36

    Great Mehul bhai ❤

  • @ashokchaudhary8335
    @ashokchaudhary8335 11 місяців тому +32

    મેહુલભાઇ ઘણુજ સારુ કામ કરે છે

  • @shivlaheri5612
    @shivlaheri5612 11 місяців тому +43

    મેહુલભાઈ બહુ સરસ કરી રહ્યા છે
    અમારા બધા ના આશીર્વાદ એમના સાથે જ છે

  • @jigneshpayal2418
    @jigneshpayal2418 11 місяців тому +5

    વાહા મેહુલ ભાઈ તમે સાચો મુદ્દો ઉપાડ્યો છે તમે સાચા દેશભક્ત છો

  • @ashokchaudhary8335
    @ashokchaudhary8335 11 місяців тому +15

    મેહુલભાઇ તમારા કામમા આગળ વધતા રહો તમારી શક્તિ નો વ્યય ન કરો

  • @V9musicv
    @V9musicv 11 місяців тому +29

    Mehulbhai ૧૦૦% સાચું બોલે છે... દુનિયા સુધારવા નિ છે... દુનિયા બગાડવા નિ નથી 🎉🎉🎉🎉🎉🎉🎉

    • @bs.6779
      @bs.6779 11 місяців тому

      પહેલા પાટીદારો નો કોમવાદ અને તમારી માનસિકતા જે કોમવાદી છે. એના વિશે બોઘરા ભાઈ ફરિયાદ કરો કેમ કોઈ એના વિશે આજ સુધી બોલતા નથી જ્ઞાતિ, જાતિ માં ભેદભાવ પાટીદારો એ જ ઉભા કર્યા છે. માટે પાટીદારો ની કોમવાદી માનસિકતા વિશે પણ ફરિયાદ કેમ સોસાયટી, સ્કૂલ સંચાલકો પાટીદારો પર ફરિયાદ કરો ભાઈ

  • @jafirsaiyad5250
    @jafirsaiyad5250 10 місяців тому +1

    Khub saras mehul bhai...

  • @narendrasolanki3491
    @narendrasolanki3491 11 місяців тому +30

    જય સરદાર..... ખેડૂતો ના સરદાર...

  • @nileshsukhadiya8789
    @nileshsukhadiya8789 11 місяців тому +3

    મેહુલ ભાઈ ની વાત 100 ટકા સાચી છે

  • @JiniBoy-t9f
    @JiniBoy-t9f 9 місяців тому +1

    Mehul bhai 🎉❤ Grait

  • @jayprakashchauhan8138
    @jayprakashchauhan8138 11 місяців тому +7

    જાતિ ઓ માં વધારે હજુ લોકો દતાયેલા રહે એવા જ વર્તન કરે છે ને ગેર માર્ગે દોરે છે આ લોકો એ વાત માં હું માનું છું

  • @prakashshingala4063
    @prakashshingala4063 10 місяців тому +1

    Barobar se mehulbhai

  • @rkchavada623
    @rkchavada623 10 місяців тому +2

    સાચી વાત છે મેહુલ ભાઈ ની નવી પેઢી આવા લોકો ને સાંભળી શું બનશે બુટલેગર કે બીજું કંઈ??

  • @indrajitvaghela7940
    @indrajitvaghela7940 11 місяців тому +1

    સરદાર પટેલ ને વંદન... પરંતુ રજાઓ ના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર આ કવિતા ની આ લાઇન થી समग्र રાજપૂત ક્ષત્રિય સમાજ નું દિલ દુભાય છે એ લોકો એ તો ક્યારે કોઈ કવિ કે ગીતકાર પર કેસ નથી કર્યો...? કવિ રમેશ ગુપ્તા

  • @pratiksheladiya
    @pratiksheladiya 10 місяців тому +2

    Barabar Chhe Mehulbhai🎉

  • @ankitpujara9954
    @ankitpujara9954 11 місяців тому +2

    મેહુલભાઈ સાચા છે...જય હિંદ... જય શ્રી રામ

    • @bp2498
      @bp2498 10 місяців тому

      ​@sagarthakker685kem su taklif padi....jinnah yad aavi gya ke su😂😂😂 gujrati na j hoi tu... Indian pan na hoi tu...evu lage

  • @makvanamukesh1641
    @makvanamukesh1641 11 місяців тому +2

    Wah mehul bhai good job selute che tamne

  • @રમેશડાગરીયા888જીમેલકોમ

    ખુબખુબ આભાર

  • @thebuddhism6963
    @thebuddhism6963 11 місяців тому +1

    મેહુલ ભાઈ ની વાત 100% ચાચી છે

  • @PravinMadal
    @PravinMadal 11 місяців тому +2

    મેહુલભાઈ તમે‌ ખુબ આગલ‌ આવો

  • @GajjarpravinlGajjarpravi-nf8yg
    @GajjarpravinlGajjarpravi-nf8yg 11 місяців тому +2

    Jai ho mehul bhai

  • @arunabenChavda-s2v
    @arunabenChavda-s2v 8 місяців тому +1

    1000 મૅહુલ ભાઈ રાઈટ છૅ

  • @tejasprajapati8671
    @tejasprajapati8671 11 місяців тому +5

    સરસ, કોઈક તો જાગ્યું આ વાઈડા સામે

  • @shorts6628
    @shorts6628 10 місяців тому +1

    Osm bro 👍

  • @chakkadham
    @chakkadham 10 місяців тому

    Waah Aaa sachi vaat

  • @VRBANNA143
    @VRBANNA143 9 місяців тому

    ગુજરાત કૃષ્ણપાલસિંહ મહારાજ નુછે. આ ગુજરાત ગાંધીજી નુછે દેવાયત ખાવડ બરાબર છે બોધરા ભાઈ તમે તમારો રસ્તો માપોએલએલબી નીકળી પડે એને શું ખબર પડે સાહિત્ય મા જય માતાજી જય રાજપૂતના જય જય ગરવી ગુજરાત

  • @Artiboghra713
    @Artiboghra713 11 місяців тому +4

    Boghra sir u r in right path.👍

  • @vijayjadav3773
    @vijayjadav3773 11 місяців тому +15

    રાજપૂત સિવાય નાં રજવાડા કોનાં હતાં એક રજવાડા નાં નામ બતાવ ને

    • @Sulemankataria
      @Sulemankataria 11 місяців тому

      જૂનાગઢ

    • @Sulemankataria
      @Sulemankataria 11 місяців тому

      રામપુર u p પાલનપુર રાધનપુર મુસ્લિમ નવાબી રજવાડા હૈદરાબાદ નિઝામ

    • @mehulkakadiya9347
      @mehulkakadiya9347 11 місяців тому +1

      પાટડી

  • @Ahir_raj_777
    @Ahir_raj_777 10 місяців тому +1

    Bhavnagar a bhai gayakwad ma nathi gohilwad aave

  • @ravikabariya1803
    @ravikabariya1803 11 місяців тому +1

    Mehul boghara is Right

  • @jaygirnari4034
    @jaygirnari4034 11 місяців тому +14

    We all support you mehulbhai❤

  • @medicalcare6215
    @medicalcare6215 11 місяців тому +9

    Barobar chhe mehul bhai …….. truly inspiring your work

  • @kapilhiranifitness5335
    @kapilhiranifitness5335 10 місяців тому +1

    👍🏼

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 11 місяців тому +2

    મેહુલભાઈ બહુજ સાચી વાત કહી

  • @kavadsanjay940
    @kavadsanjay940 11 місяців тому +5

    Full support mehul bhai😊👍

  • @lalitchauhan1004
    @lalitchauhan1004 10 місяців тому +1

    Good Mehul Bhai ❤

  • @kirtithakor1434
    @kirtithakor1434 11 місяців тому +1

    ખૂબ સરસ સાહેબ

  • @Jagmalbhai123
    @Jagmalbhai123 11 місяців тому +19

    બરોબર છે મેહુલ ભાઈ

  • @irfansumara1841
    @irfansumara1841 11 місяців тому +1

    Barobar che

  • @arvindgohel8655
    @arvindgohel8655 11 місяців тому +2

    Right sir

  • @darshaktadhani395
    @darshaktadhani395 11 місяців тому +1

    Great work Mehul bhai

  • @Djvaghela480
    @Djvaghela480 10 місяців тому +2

    મેહુલભાઈ ની વાત બિલકુલ સાચી છે

  • @jayeshkalariya4458
    @jayeshkalariya4458 11 місяців тому +2

    Mehul Bhai 100 right I am with you

  • @hiteshkubavat6966
    @hiteshkubavat6966 11 місяців тому +6

    Keep it Mehul Bhai..

  • @contentlover687
    @contentlover687 11 місяців тому +13

    ઊડતું તીર લેવાનો બવું સીખ છે આને 😂😂 દેવાયત ને ફરી 2 મઇના અંદર જવું પડે તો ભલે પણ આના મોર બોલાવે તો મજા આવી જાય 😂

    • @anishpatel9801
      @anishpatel9801 11 місяців тому +1

      Haa toh hve aa bi moto vakil che......pachi evu na bne ke jaamin Naa pan vandha pde.
      Court decide krse tu dahyo thaa nai

    • @contentlover687
      @contentlover687 11 місяців тому

      @@anishpatel9801 but devayat bhai a jatu nu nam nhi leta to a same thi kem vlgyo che

    • @anishpatel9801
      @anishpatel9801 11 місяців тому

      @@contentlover687 sardar Patel ji na vise evu Kai bolya hta e ?

    • @contentlover687
      @contentlover687 11 місяців тому

      @@anishpatel9801 e vat 2019 ni che matter close Thai gyo a juni vato lave che fuddu vakil
      A fuddu vakil maina ni sallary che etlu to rano 1 program thi kmay

    • @contentlover687
      @contentlover687 11 місяців тому

      @@anishpatel9801 tme kirti Patel and ekta Patel je sexuality and nudity felave che nagai kre che emne kaabu kro youth ne e loko khrab raste dore che

  • @kathadmakavankathadmakavan7223
    @kathadmakavankathadmakavan7223 11 місяців тому +3

    દેવાત ખવડ જેવા વ્યાપાર વ્યક્તિ હોવા જોઈએ માત્ર ભૂમિ ની યાદ આવે

  • @jadejajadeja4143
    @jadejajadeja4143 11 місяців тому +7

    Jay Rajputana

  • @ajyaparmar8512
    @ajyaparmar8512 10 місяців тому +1

    Supar hero

  • @dhirendrasinhchavda5518
    @dhirendrasinhchavda5518 11 місяців тому +1

    મેહુલ બોગરા સાહેબ દરેક વર્ણ માટે જાનના જોખમે ભ્રષ્ટાચાર સામે અવિરત લડતાં રહ્યાં છે છતાં રજવાડાની વાત દ્વારા બોગરા સાહેબને ઢિલા પાડવાનો મુદ્દો અયોગ્ય છે કારણ કે રજવાડા વખતના મહાનુભાવો દરેક વર્ણ સંગઠીત થઈ મધમાખી જેવી તાકાત બતાવી રાષ્ટ્રના હિતમાં નિર્ણય લેતાં હતાં, ખરેખર મેહુલભાઈ પોતાના પરિવારને સમય ઓછો આપી પ્રજાના હિતમાં અવિરત કાર્યરત રહે છે તો ક્ષમા કરી દર ગુજર કરશો

  • @ghanshyampatel799
    @ghanshyampatel799 11 місяців тому +32

    Mehul Bhai proud of you 🙏

  • @kathadmakavankathadmakavan7223
    @kathadmakavankathadmakavan7223 11 місяців тому +2

    મેહુલભાઈ બોઘરા તમારી બધી વાત સાચી છે કડવી નો દીકરો શું

  • @nanjipatel6662
    @nanjipatel6662 11 місяців тому +1

    सही बात है

  • @user-or1sc2bd3x
    @user-or1sc2bd3x 11 місяців тому +1

    Aek dam sachi vat che mehul Bhai (Jay bhart Jay savidhan)

  • @NatubhaiPrajapati-of1sd
    @NatubhaiPrajapati-of1sd Місяць тому

    ખરેખર સાચી વાત છે મેહુલભાઈ

  • @LaljiLalji-mo7fk
    @LaljiLalji-mo7fk 11 місяців тому +7

    મેહુલ મૌધરાપેખુબખુબઅભિનંદન

  • @nastiknit
    @nastiknit 11 місяців тому +1

    Sachu chhe

  • @rameshparsana3807
    @rameshparsana3807 11 місяців тому +11

    સત્યમેવ જયતે

  • @GreatMaratha-z6f
    @GreatMaratha-z6f 11 місяців тому +5

    Wah mehul Bhai.... salute

  • @solanki491-g8p
    @solanki491-g8p 11 місяців тому +5

    Good 👍

  • @NareshBPatel-sp4ex
    @NareshBPatel-sp4ex 11 місяців тому +2

    Vah mehulbhai Jay sardar

  • @m.rrajgor6608
    @m.rrajgor6608 11 місяців тому +14

    જય ભારત 🇮🇳 🇮🇳🙏🙏

  • @navalram5379
    @navalram5379 11 місяців тому +6

    બીલકુલ સાચી વાત છે મેહુલ ભાઈ

  • @gujjulovegurunewcomedy2707
    @gujjulovegurunewcomedy2707 9 місяців тому +1

    Haa mehul boghara sar apvani vat sachi se kh
    avdana riport kharab ave se kemake kuchema pan kinaro vise kaikkharab bolyo to tene magaj nthi

  • @વલ્લભભાઈપાદરીયા
    @વલ્લભભાઈપાદરીયા 11 місяців тому +3

    જય સરદાર જય પાટીદાર

  • @DashratRaval-p1f
    @DashratRaval-p1f 11 місяців тому +28

    હુતો સાવ નાના મં નાનો મંણસ સુ પણ દેવાયત ખવડ માટે હુ મારો પ્રાણ આપીદવુ

    • @maheshahir8448
      @maheshahir8448 11 місяців тому +7

      હા તો આપી દે મદન 😂

    • @miteshkumar7966
      @miteshkumar7966 11 місяців тому

      @@maheshahir8448 😀😀😂

    • @maheshmakwanaoficial5377
      @maheshmakwanaoficial5377 11 місяців тому +5

      પ્રાણ અપાય મોટાભાઈ... કય દેશ માટે.. કામ કરે એના માટે..

    • @DashratRaval-p1f
      @DashratRaval-p1f 11 місяців тому

      @@maheshmakwanaoficial5377 હા હો ભાઈ

    • @narenzinzuvadiya7162
      @narenzinzuvadiya7162 11 місяців тому

      દેશ માટે બલિદાન અપાય...દેશ માટે કઇ સારું કરવાની ઈચ્છા રખાય કોઈ જેવા તેવા માટે બલિદાન નો દેવાય

  • @ajlanlravi7254
    @ajlanlravi7254 11 місяців тому +2

    Salam 6 mehul bhai tamne

  • @14k93
    @14k93 11 місяців тому +12

    આબરુ ઉપર આવે ત્યારે કલમ નો કામ આવે ત્યારે હથિયાર જ કામ આવે

  • @bharattadvi8351
    @bharattadvi8351 11 місяців тому +5

    Good mehul sir

  • @dholariyadhirubhie7144
    @dholariyadhirubhie7144 11 місяців тому +11

    મેહૂલભાઇ બોઘરા સાહેબ ની ટીમ સાથે હૂ સહમતસૂ દેવાયત ખવડ ઉપર સરકારે પગલાં લેવા જોયે

    • @Hasmukhdobariya
      @Hasmukhdobariya 11 місяців тому

      સરકાર ખુદ અમદાવાદ સ્ટેડિયમ નુ નામ બદલાવી ને સરદાર નુ અપમાન કયુઁ છે પગલા શુ લેય

  • @ramnikthummar7707
    @ramnikthummar7707 11 місяців тому

    Mehul Bhai Boghra sir you are Right and Great,I am Fully Saport, Khawad jaise ko Sabak sikhana hoga,

  • @ninjawarrior7515
    @ninjawarrior7515 11 місяців тому +21

    મેહુલભાઈ, એને લોક સાહિત્યકાર ન કહેવાય, એમને 'મનોરંજનકાર' કહેવાય.

  • @sureshbhilgamdabba9415
    @sureshbhilgamdabba9415 11 місяців тому +5

    Mehul sir khub saras kam kare chhe

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 11 місяців тому +1

    હમણાં હમણાં થી લોક સાહિત્ય ના નામે બનાવટી વાર્તા ઓ ને બોગસ વિરકથા ઓ કપોળ કલ્પિત પ્રસંગો ને નમાલી હાસ્ય કથાઓ કહી લાખો રૂપિયા કમાવા નો ધંધો ચાલે છે જનતા એ વૈજ્ઞાનિક કે મનોવૈજ્ઞાનિક રીતે વિચાર કરવા ની જરુર છે જયા સુધી અભણો ના ટોળા ભેગા થશે તયા સુધી આવું બન્યા જ કરશે

  • @maheshjadav1061
    @maheshjadav1061 11 місяців тому +2

    Good work

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 11 місяців тому +7

    અંદરો અંદરના વીખવાદમા વીધરમી રાજીથાયસે માટે આવાવીખવાદ બંધથાયતોસારૂ

  • @ashokbhai_77
    @ashokbhai_77 11 місяців тому +1

    Vahh mehulbhai khubj saras vat kari tamara jevaj advocate ni desh ne jarur che

  • @MahadevbhaiBharvad-i2u
    @MahadevbhaiBharvad-i2u 11 місяців тому +1

    amuk,kalakarto,sansakarbagadeche,avageetgay ne

  • @sanjaybhaidesai9060
    @sanjaybhaidesai9060 11 місяців тому +1

    એ. એડવોકેટ મેહુલ ભાઈ 🇮🇳 જય સવિધાન
    Happy Diwali. નવુ વર્ષ માટે સત્યમેવ જયતે માટે,
    @Sanjay Desai ... સત્યમેવ જયતે જય ભારત માતાં:,
    . ખુબ સરસ અભિનંદન વંદન હો, જય હિંદ.
    કાયદોતો અઢારેય વરણ ને સરખો જ લાગે છેં. પશી કોય રાજા હોય કે રંક હોય કે સરકારી કર્મચારી હોય કે પોલિસ ખાતુ હોય કે પશી સામાન્ય જંતા હોય તોય કાયદોતો બધાને જ સરખો લાગુપડે છેં.
    એડવોકટ મેહુલ ભાઈ 🇮🇳 સત્યમેવ જયતે 🇮🇳 જય હિંદ,

  • @jayrajsinhgohil837
    @jayrajsinhgohil837 11 місяців тому +1

    સરસ મેહુલ ભાઈ

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 11 місяців тому +1

  • @viralrabari5356
    @viralrabari5356 11 місяців тому +2

    સરદાર પટેલ છે ઈ વાત સાસી પણ જયારે આપણા ભગવાન વીસે બોલ્યા તયારે વકીલાત કરવી જોયે

  • @vikramraval9995
    @vikramraval9995 11 місяців тому +15

    આજે વાશી ગીતો પણ ઘણાં છે જે યુવાનો માં ઝગડા કરાવે એવા ગીતો છે અરે.... હદ તો ત્યારે થાય કે પરણેલા ને પણ પ્રોબ્લેમ થાય એવા તો ગીતો બનાવે

  • @jagdishsinhvaja3393
    @jagdishsinhvaja3393 11 місяців тому +5

    ખૂબ સરસ

  • @mehulmakwana7930
    @mehulmakwana7930 11 місяців тому +1

    Good