પત્રકાર Jagdish Mehta કહ્યું Shankarsinh Vaghela પાર્ટી લાવે એ પહેલા શું ગડબડ થઈ । Gopi Ghanghar

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #jagdishmehta #Shakarsinhvaghela #gopighanghar
    પત્રકાર Jagdish Mehta એ Shankarsinh Vaghela નો રાજનીતિનો દશેરાએ ધોડો કે થાકી ગયો । Gopi Ghanghar
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

КОМЕНТАРІ • 68

  • @santhilal1729
    @santhilal1729 8 годин тому +7

    દેશ ના પૂર્વ રાજા રજવાડા ને મારી બે હાથ જોડી ને વિનંતી છે કે દેશ ને બચાવવા માટે તમે ચૂટણી પંચ પાશે નીષપક્ષ ચૂટણી કરાવો ને TV મીડીઆ ને પ્રિન્ટ મીડીઆ ને નીષપક્ષ કરો પછી જનતા તમારી પાછળ આવશે અત્યારે જનતા ડરેછે

  • @mathurbaria
    @mathurbaria 19 годин тому +8

    નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 18 годин тому +8

    ઘોડો તો બરાબર છે પણ, અસવાર નો ચાલે.
    અસવાર ની હવે ઉમર થઈ ગઈ છે.
    😂😂😂😂

  • @mathurbaria
    @mathurbaria 19 годин тому +8

    તબેલો છે પણ ઘોડા જ નથી

  • @GirdharKanani
    @GirdharKanani 15 годин тому +4

    શંકરસિંહના ઘોડા થાકી ગયા કે મહેતા સાહેબના ?......🤣🤣🤣🤣 બોવ હાક્યું...હો

  • @samratdangadhvi7837
    @samratdangadhvi7837 3 години тому +1

    જગદીશ ભાઈ બાપુના પ્રભાવમાં બહુ છે સમજાતું નથી કરી લાલચ માં છે તમારા સંકરસીહે અમારા બાબુ મેઘજી જેવા માણસની કારકિર્દી પુરી કરી સંકરસીહ એક નંબર લાલચુ છે જગદીશ ભાઈ તમને કોઈ લાલચ લાલચ છે સુ તમને નવી પાર્ટી માં કોઈ હોદો માંડવાનું છે ગોહીલના લોહીના ગુણ છે બધી જગ્યાએ નહીં મડે ગોહીલો સાચા કોહીનુર છે

  • @BgIndian-m3c
    @BgIndian-m3c 5 годин тому +2

    બાપુના ઘોડલા કોઇ દી દોડ્યા જ નથી પણ તમારૂં કામ તો થય ગયુ ને? કલ્પના ના ઘોડા દોડાવવા નુ😅

  • @BinitRaval
    @BinitRaval 16 годин тому +1

    વા ભુ દેવ વા

  • @varajangkarangiya1611
    @varajangkarangiya1611 10 годин тому +2

    આ બધી ખોટી વાત છોડો અને લોકશાહી બચાવો ઇવીએમ હટાવો દેશ બચાવો

  • @hasmukbhaipatel6907
    @hasmukbhaipatel6907 15 годин тому +3

    Mogvari ni ne berojgari ni dibet karo to praja ni vat ni vacha sarkar sudhi pahoche 🙏🙏🙏🙏

  • @dineshprajapati1743
    @dineshprajapati1743 15 годин тому +2

    You tuber Mitra have ફરી ગયા પહેલા છાતી ઠોકીને ને કહેતા હતા

  • @Schoolshots
    @Schoolshots 12 годин тому

    Nice

  • @JaydevbhaiVajapara
    @JaydevbhaiVajapara 6 годин тому

    Vaa

  • @madhuvekariya9651
    @madhuvekariya9651 3 години тому

    ભાજપના દલાલો બીજો પક્ષ 😊

  • @AjitsinhSisodiya-d5e
    @AjitsinhSisodiya-d5e 18 годин тому +1

    Khastriya Asmita Zindabad .Jay Bhavani ,Jay Rajputana

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 19 годин тому +2

    બાપુ નો ઘોડો ક્યારેય ના થાકે બાપુ તબેલા નાં બાંધેલા ઘોડાં પણ છૂટા પાડી શકે તેમ છે તે ક્યારેય કોઈ સંકા નાં કરવી બાપુ આજે પણ લોકો નાં સેવક તરી કે જાણીતા છે લોકો ને માન છીએ બાપુ ખૂબ મદદ કરી છે સમાજ ને અને હજુ પણ કરે છે

  • @BaldevjiBihola
    @BaldevjiBihola Годину тому

    દરેક સામાજ સાથે રહે તો સારૂં પણ અંગ્રેજો અંદર ગુસીજાય તો ભાગલા પડેછે

  • @cpthakor1017
    @cpthakor1017 4 години тому

    બાપુને રાજકીય રોટલો શેકવો હતો

  • @anilpatel2390
    @anilpatel2390 7 годин тому

    ટુંક માં મેચફીકસીંગ છે એમ જ સમજી લેવાનું.........

  • @atulindustries8356
    @atulindustries8356 14 годин тому +1

    Duniya ma kyay praja vatsal raj 6e

  • @kadvabhaijivabhai767
    @kadvabhaijivabhai767 19 годин тому +1

    Jagdish maheta saheb tame bilkul sachi vat kahoso so Karan ke gujrat ma darek samaj na netao pota ne samaj na mat leva mate upyog karese nahi ke samaj nu kam karva mate te vat darek samaj sari rite janese. Jai savidhan jai javan jai kisan.

  • @afjhalabubacar3748
    @afjhalabubacar3748 13 годин тому +2

    Gajyo megh varasyo nahi

  • @DINESHBHAIGOVINDBHAIPATELGOVIN
    @DINESHBHAIGOVINDBHAIPATELGOVIN 7 годин тому

    Jagdishbhai tme kharekhar Mahan so je sachi vat kroso psi Darek nu karam

  • @rajeshkacha8134
    @rajeshkacha8134 7 годин тому

    भाईसाब ना मगज मा राजासाही सवार छे।

  • @VV-ep7du
    @VV-ep7du Годину тому

    સારા વાર્તાકાર છે બસ વાર્તા જ

  • @janakbrahmbhatt5920
    @janakbrahmbhatt5920 3 години тому

    ઘોડો ઘરડો થઈ ગયો છે

  • @shaileshpandya482
    @shaileshpandya482 Годину тому

    તમે શું ઠોકમ થોકામ કરે રાખો છો

  • @patelpravin6365
    @patelpravin6365 5 годин тому

    Saheb bahu thayu

  • @dineshprajapati1743
    @dineshprajapati1743 15 годин тому +1

    હરિ દેસાઈ નામ એક you tuber pan અવાજ વિડિયો બનાવે છે જો અને તો અને પરંતુ વાર

  • @B.s.Rathod-v3p
    @B.s.Rathod-v3p 17 годин тому +1

    Babu.ne.satasopo.fekuo.paisana.jorr.kudese

  • @chandrakantpatel8424
    @chandrakantpatel8424 11 годин тому

    Khajur thaki gaye

  • @patelpravin6365
    @patelpravin6365 5 годин тому

    Saheb aabadhu dunia Jane chhe

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 18 годин тому +1

    Ghodo badlavi nakhi

  • @VajubhaiPatel-h3u
    @VajubhaiPatel-h3u 8 годин тому

    loksahinu satat hanan thay rehu6e mehatasir jevabagdel kerina vakhan karine loksahine thoksahi kari rahiya6e vah mera bharat mahan.

  • @shreehariartgallery5095
    @shreehariartgallery5095 5 годин тому

    Aa saheb sav khotu bole che Paya vagar nu bole. Che am tem Kari vatu kare che

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 3 години тому

    82 k upar hay ghoda aaram karna chiya Sharad pawar b bimar hay fir b sanyas nay layta a log

  • @faiyazpatel5003
    @faiyazpatel5003 5 годин тому

    Congress ni moti bull hati te visvas miki congress ma sidha hata ..
    C m bani gaya .

  • @patelpravin6365
    @patelpravin6365 5 годин тому

    Have pachhi vaghela nu nam na leta

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 3 години тому

    keetna bakvas kiya reporter chanal nay kuch nay huva time pass kar k bolbachan kar k you tube chalta hay

  • @RASTRIYA-PARTY
    @RASTRIYA-PARTY 9 годин тому

    Tamara baane na gelchodya jeva ghoda thaki gya, bapu haju adhikham 6