Gujarat Rain : ગુજરાતમાં ફરી શરૂ થશે ભારે વરસાદ, બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્ય તરફ આવશે?

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2024
  • #gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate #rainupdates
    ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર થવાના છે?બંગાળની ખાડીની સિસ્ટમ શું ગુજરાત તરફ આવશે અને જો આવી તો તે ગુજરાતમાં ફરી વરસાદ લાવશે? ગુજરાતમાં ધોધમાર વરસાદ આવવા વિશે શું આગાહી છે તેની માહિતી સ્ક્રીન પર નકશાની મદદથી સમજો આ વીડિયોમાં
    વીડિયો : દીપક ચુડાસમા
    ઍડિટ : સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 156

  • @BBCNewsGujarati
    @BBCNewsGujarati  12 годин тому +19

    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 12 годин тому +10

    ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવે છે ❤❤

  • @saddamsaiyad1685
    @saddamsaiyad1685 13 годин тому +8

    આણંદ માઁ બહું ગરમી છે.... ક્યારે આવશે વરસાદ....

    • @lsbalat856
      @lsbalat856 11 годин тому

      હા,અમે પણ ગરમીનો અનુભવ કરીએ છીએ.આપે પૂછી માટે ઉત્તરની રાહ જોઈએ.

  • @bejolbhai111
    @bejolbhai111 13 годин тому +7

    પેલી લાઈક બી એન દેસાઈ જડીયાલી તરફથી

    • @nanjirabari3714
      @nanjirabari3714 7 годин тому +1

      બિજલ બાજરી વાઢો😅

  • @kalpeshbhaichudharyikalpes7982
    @kalpeshbhaichudharyikalpes7982 5 годин тому +2

    દિપકભાઈ હજુ એક વરસાદ રાઉન્ડ ની બનાસકાંઠામાં વાવ અને થરાદ તાલુકામાં વરસાદ જરુર છે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 13 годин тому +1

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤

  • @jaideepparmar1431
    @jaideepparmar1431 8 годин тому

    એક જોરદાર રાઉન્ડ ની જરૂર વર્તાય છે

  • @patelmanilal9657
    @patelmanilal9657 12 годин тому

    હવામાન ની ખુબ સરસ માહિતી આપી દિપકભાઇ ખુબ ખુબ અભિનંદન 🎉

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l 11 годин тому

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 11 годин тому +1

    જય માતાજી દીપકભાઈ

  • @sunilgadhiya8322
    @sunilgadhiya8322 11 годин тому +1

    ખુબ સરસ માહિતી આપો છો દિપકભાઈ

  • @vinodmodha9304
    @vinodmodha9304 Годину тому

    દીપકભાઈ તમારી
    એ વાત સાચી છે કે
    ૨૩ તારીખ થી વરસાદ વીદાય લેસે
    આભાર
    દીપકભાઈ

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 12 годин тому +1

    ❤ જયસીતારામ ❤

  • @dilipgohil9970
    @dilipgohil9970 Годину тому +1

    jay mataji d c 🌹🌹🌹

  • @vinodmodha9304
    @vinodmodha9304 Годину тому

    હવામાન વિભાગ દ્વારા
    ચોખી મલવી જોયે
    વરસાદ ની માહિતી

  • @HiteshMakwana-kk7lj
    @HiteshMakwana-kk7lj 12 годин тому +1

    તળાજા માં બે દિવસથી હળવો વરસાદ છે

  • @MansukhbhaiHirapara-l7i
    @MansukhbhaiHirapara-l7i 9 годин тому

    જય દ્વારકાધીશ

  • @AkshayBamania
    @AkshayBamania 12 годин тому +2

    Video good che

  • @maltijani2085
    @maltijani2085 8 годин тому

    સરસ તમારૂ કામ બહુ ચારૂછે

  • @BabubhaiDonda-c3u
    @BabubhaiDonda-c3u 12 годин тому

    દીપક ભાઈ ખબ સરસ લાગયૉછૅ

  • @parmarvinod611
    @parmarvinod611 2 години тому

    વાવાઝોડુ ને વરસાદ બનૈ ચાલુ છે પંચમહાલ ગોધરા

  • @sharmayug5245
    @sharmayug5245 11 годин тому

    सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे

  • @hareshchandu5517
    @hareshchandu5517 11 годин тому +1

    Jay mataji

  • @Mr.jayesh.yt2244
    @Mr.jayesh.yt2244 13 годин тому +1

    Jarur che dipak bhai

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq 8 годин тому

    સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર ❤❤❤

  • @શૈલેષભાઈધાનાણી

    સરસદીપકભાઈ

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i 11 годин тому

    ખુબ જ સરસ

  • @govindbhaibharavadiya7650
    @govindbhaibharavadiya7650 12 годин тому

    હરહર મહાદેવ દિપક ભાઈ 🎉

  • @mitulraval8276
    @mitulraval8276 10 годин тому +1

    Saras DIPAK BHAI

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 11 годин тому +1

    સપ્ટેમ્બર 25 થી 30 માં ઓક્ટોબર -૬-૭-૮ માં જૂનાગઢ જિલ્લામાં વરસાદ જય રામદેવજી કેશોદ

  • @DhaneshParmar-m2j
    @DhaneshParmar-m2j 10 годин тому

    Very Nice Video દીપકભાઈ

  • @ThakorHardik-e1h
    @ThakorHardik-e1h 10 годин тому

    Khub sarash mahiti aapva badal aabhar

  • @msbhutiya506
    @msbhutiya506 12 годин тому

    દિપકભાઈ આભાર

  • @LP.shorts.
    @LP.shorts. 12 годин тому +1

    સરસ

  • @RajuJamod-hl6wk
    @RajuJamod-hl6wk 12 годин тому +2

    અમારે વરસાદ ની જરૂર નથી...

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 9 годин тому

    આભાર દીપકભાઈ

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 11 годин тому

    જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજે વાદળછાયું વાતાવરણ છે વરસાદ નથી ભાઈ

  • @Snazzayka
    @Snazzayka 10 годин тому

    આજથી વાપી,વલસાડ માં ખૂબ વરસાદ પડી રહ્યો છે

  • @ashokthakar4390
    @ashokthakar4390 12 годин тому +1

    Super

  • @rjkrischinkrischin3169
    @rjkrischinkrischin3169 12 годин тому +2

    વલસાડ જિલ્લામાં વરસાદ ચાલુ છે

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 7 годин тому

    હમણાં તો ગરમી અને બફોરો ભુક્કા બોલાવે છે ભાઇ🌞

  • @SunilDodhiyar
    @SunilDodhiyar 5 годин тому +1

    અરવલ્લી જિલ્લામાં કેવો રહેશે વરસાદ

  • @BharatbhaipatelSomabhai
    @BharatbhaipatelSomabhai 12 годин тому +1

    Supar

  • @JoshiManshung
    @JoshiManshung 10 годин тому

    દીપક ભાઈ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં વરસાદ આવશે કે નહીં તે કેશો

  • @MendiwalaSajid
    @MendiwalaSajid 12 годин тому +1

    તમે જાતે સરસ સમજાવો છો

  • @hamirabhaimanavar1000
    @hamirabhaimanavar1000 12 годин тому +1

    વાવ થરાદ તાલુકામાં બનાસકાંઠા માં કેવો રહેશે જણાવશો દિપક ભાઈ

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 9 годин тому

    Good Information

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 12 годин тому +1

    Very nice video dipak bhai 😊😊

  • @SahadevMeniya
    @SahadevMeniya 11 годин тому +2

    સુરેન્દ્રનગર જિલ્લામાં કેવો રહેશે વરસાદ દિપકભાઈ સુરેન્દ્રનગર જીલ્લા નુ કોય કાય કેતા નથી દિપકભાઈ તમારે સુ કહેવું છે નટવરગઢથી

    • @kevalpatel5842
      @kevalpatel5842 7 годин тому

      બોસામણ માં કૉઇ શક્યતા નથી

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel7857 12 годин тому

    Jay shree Krishna

  • @RathodBecharsinh-dq8kn
    @RathodBecharsinh-dq8kn 12 годин тому +1

    સાબરકાંઠા વરસાદ પડસે

  • @bhupatrathva1285
    @bhupatrathva1285 7 годин тому

    છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડે શકે એવું વાતવરણ થઈ ગયું છે

  • @savaliyassh166
    @savaliyassh166 5 годин тому

    Jay dwarkadhish Dipak bhai

  • @bharatahir9254
    @bharatahir9254 6 годин тому

    Bahu sars samjavo cho bhai

  • @VijayPatel-bg7yb
    @VijayPatel-bg7yb 5 годин тому

    24,25. તારિખ વરસાદ આવાનો હતો એનું છૂ થયું મઘ્ય ગુજરાતમાં ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં

  • @PatelYogeshbhai-fs1kk
    @PatelYogeshbhai-fs1kk 9 годин тому

    Good video

  • @santibarayi5955
    @santibarayi5955 6 годин тому

    good video che.

  • @PatelAnkit-x9o
    @PatelAnkit-x9o 11 годин тому

    Good 👍

  • @makvanakevlabhai1144
    @makvanakevlabhai1144 12 годин тому +1

    ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે કે કેમ એનું જણાવશો

  • @jkgaming100k6
    @jkgaming100k6 12 годин тому +1

    જામનગર મા વરસાદ કેવો રેસે દિપક ભાઈ

  • @nareshkhuman9472
    @nareshkhuman9472 12 годин тому

    Jay surydev

  • @shayri2339Aj
    @shayri2339Aj 2 години тому

    🙏Jay shri Ram🙏

  • @AKT475
    @AKT475 10 годин тому

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા કાંકરેજ વરસાદ વરસાદ પડી પડશે કે નહીં અમારે વરસાદ આવશે કે નહીં દિપકભાઈ જવાબ

  • @dayabhaimer2666
    @dayabhaimer2666 12 годин тому +1

    હવે સીયાળુ પવન આવે સે વરસાદ નઈ આવે

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 10 годин тому

    Thanks

  • @SamsungGalaxy-ru4hz
    @SamsungGalaxy-ru4hz 12 годин тому +1

    દિપક ભાઇ તમે બધી ગોલ ગોલ વાત કરોછો

  • @shivabhaivora5363
    @shivabhaivora5363 12 годин тому

    Good

  • @sagarboxa9617
    @sagarboxa9617 12 годин тому

    Saras

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 7 годин тому

    Ghandhidham. Kautch. .Me. Ab. .Baris. Hogi. Kiya

  • @rajeshripatel3430
    @rajeshripatel3430 5 годин тому

    👍

  • @pateldhrumil2581
    @pateldhrumil2581 11 годин тому

    સાબરકાંઠા જિલ્લામાં તલોદ વરસાદ આવશે ક્યારે

  • @kohlabhaipatel2371
    @kohlabhaipatel2371 11 годин тому

    બનાસકાંઠામાં વાવ તાલુકામાં વરસાદ આવસે કે નહીં દીપકભાઈ

  • @hiteshgojiya1072
    @hiteshgojiya1072 11 годин тому

    ખંભાળિયા તાલુકામાં કે દીઆવછે વરસાદ જણાવો

  • @SirajVhora-u3w
    @SirajVhora-u3w 12 годин тому

    Hood.sar.

  • @ThakorAlpesh-xw6jd
    @ThakorAlpesh-xw6jd 5 годин тому

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 11 годин тому

    ભાવનગર જિલ્લામાં વરસાદ ક્યારે આવશે પવનની ગતિ કેવી રહેશે

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 10 годин тому

    🌧⛈️☔️

  • @NayakDilip-lq2gj
    @NayakDilip-lq2gj 9 годин тому

    તાજ રાતે તારીખ ની વાતો કરતી દાહોદ જિલ્લામાં આવશે કે વરસાદ નહીં આવે

  • @LakhabhaiRathod-yl3bn
    @LakhabhaiRathod-yl3bn 12 годин тому +1

    કચ્છ માં વરસાદ ની ખુબ જરુર છે

  • @Meerlalabhai8182
    @Meerlalabhai8182 9 годин тому

    ધોલકા તાલુકાના વિસ્તારમાં વરસાદ કેરે આવસે માહિતી આપો

  • @chaturbhaipatel-nf4mw
    @chaturbhaipatel-nf4mw 4 години тому

    Bhai samchar apta raheso. Hu sidhpur. Patan.. Thi.

  • @ultraprogaming2364
    @ultraprogaming2364 2 години тому

    all Gujarat Rajasthan boder pak boder rain posible 26..27...28

  • @MahadevaKothivar
    @MahadevaKothivar 12 годин тому +1

    કચ્છ ભુજ નથી કફથો

  • @OzaRaghuram
    @OzaRaghuram 11 годин тому

    Deepak Bhai je chhe banas kanthama jechhe varsad ave avu jeche lagechhe

  • @ajaymakvana7542
    @ajaymakvana7542 10 годин тому

    Porbander jilama varsad aavse?

  • @RathvaMaheshbhai-xj3oe
    @RathvaMaheshbhai-xj3oe 12 годин тому

    છોટાઉદેપુર મા ક્યારે આવશે......

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs 13 годин тому +17

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વરસાદ આવશે કે નહીં તે જાણવાજો

    • @Truthsoul2152
      @Truthsoul2152 12 годин тому +1

      nahi aave bhai

    • @kapdiratabhai4516
      @kapdiratabhai4516 12 годин тому +3

      Aavse 🌧

    • @vikramkhambhu9371
      @vikramkhambhu9371 12 годин тому +2

      Bhema ji aa Loko apna uttar Gujarat ma varsad mate ochhu batavse
      Km ke hu comment Karine thaki gayo pan reply ke video ma Kai nahi batavyu
      Ane varsad sav akh Gujarat ma ochho chhhe😢

    • @KishorRajputgtplcable7994
      @KishorRajputgtplcable7994 12 годин тому +1

      નહિ આવે

    • @Sunil-it6cn
      @Sunil-it6cn 12 годин тому +1

      ​@@Truthsoul2152😡

  • @MELDIKRUPAVLOG-s6k
    @MELDIKRUPAVLOG-s6k 12 годин тому

    છોટાઉદેપુર માં કેવો છે...

  • @pareshtuvar3095
    @pareshtuvar3095 11 годин тому

    Banashkantha ma kyare avse varsad

  • @Patadiyavijay
    @Patadiyavijay 7 годин тому

    મોરબી જીલ્લામાં વરસાદ આવશે કે નહીં તે જણાવજો

  • @kapilvaishnev1835
    @kapilvaishnev1835 11 годин тому

    👌👌👌👌🌻🌻🌻🌻😯

  • @khushbuchauhan1511
    @khushbuchauhan1511 8 годин тому

    tamaro video સરોજ હોય ​​છે

  • @BasarafkhanBaloch
    @BasarafkhanBaloch 12 годин тому

    2vidiya banavo dipakbhai

  • @yashpalyashpal3710
    @yashpalyashpal3710 11 годин тому

    આગહી કરો બને બાજુ પગ રાખી બને બાજુ બોલે છે કુદરત જે મંજૂર હસે તે j થશે

  • @VishalSolanki-e9p
    @VishalSolanki-e9p 5 годин тому

    પેટલાદ ક્યારે પડશે વરસાદ

  • @mansukhvadher4937
    @mansukhvadher4937 12 годин тому

    દિપકભાઈ. આપના. B.B.c.નિયયુજ. ના. Samasar. બહુજ. જાણકારી. મળી જાય. સે. જૂનાગઢ. મેંદરડા. માં કયા દિવસે. વરસાદ. થાસે.

  • @જેમલભાઈકટુડીયા

    ડોફોઆવછે

  • @ઝાલાબાપુ-ન5દ
    @ઝાલાબાપુ-ન5દ 13 годин тому +1

    હાય

  • @chaudharyamratbhairgamruni2596
    @chaudharyamratbhairgamruni2596 12 годин тому

    ભાભર તાલુકા માં વરસાદ થશે

  • @bhavypatel1664
    @bhavypatel1664 12 годин тому

    bhai tame hajinaki nathikarisakta ke sisatam kay baju jase