Rajkot ના નફ્ફટ BJP ના નેતાઓના જવાબ તો સાંભળો 27 મોતનો કોઈ મલાલ નહીં! Ram Mokariya આ શું બોલ્યા જૂઓ

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #rajkotfirenews #rammokariya #rajkotbjp #bjpgujarat #rajkotgamezonefirenews #parshottamrupala #rajkottrpgamezone #rajkottregedy #gujaratinews #gujaratisamachar #gujaratimasamachar #taazakhabar #tajakhabar #tajanews #tusharbasiya #PrashantDayal #navajivannews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

КОМЕНТАРІ • 283

  • @mansukhajagiya5678
    @mansukhajagiya5678 3 місяці тому +36

    ધન્ય છે આ સત્ય અને નિડર પત્રકારોને, પત્રકારોને ખૂબ ખૂબ ધન્યવાદ, આગે બઢો અમર રહો❤❤

  • @motivationGround2020
    @motivationGround2020 3 місяці тому +24

    લોકોએ જાગૃત થવાની જરૂર છે.
    યૂવા નેતાઓ એ બહાર આવવાની જરૂર છે.

  • @R.M.Short_987
    @R.M.Short_987 3 місяці тому +27

    રૂપાલા સાહેબ ફેસ એકસપ્રેસન જુઓ ગુસ્સો

  • @rmmudrakh4884
    @rmmudrakh4884 3 місяці тому +32

    ચર્ચા દરમિયાન પરસોતમ રૂપાલાના હાવભાવ જોવા જેવા છે.

  • @motivationGround2020
    @motivationGround2020 3 місяці тому +34

    આ લુખ્ખાઓનુ અભીમાન બોલે છે......

  • @anandvadher6737
    @anandvadher6737 3 місяці тому +75

    પબ્લિક હજી ઘરમાં છે એને બારે આવવા ની જરૂર છે

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 3 місяці тому +7

      જનતા નું મીડિયા સિવાય હવે કોઈ નથી.
      ખૂબ ખૂબ ધન્ય વા દ તુષાર ભાઈ

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 3 місяці тому +54

    જનતા ભુલી જાય છે તેનુ પરિણામ આવ્યું છે 😢

  • @shantilalkakadiyapatel8960
    @shantilalkakadiyapatel8960 3 місяці тому +15

    પત્રકાર જનતા નો અવાજ છે ને પત્રકારોએ અવાજ ઉઠાવવી યો બહુજ સરાહનીય કામ કર્યુ છે સલમાન છે આવા પત્રકાર ને

  • @pragnyajoshi4666
    @pragnyajoshi4666 3 місяці тому +29

    સવાલ પુછો તો ભ.જ.પ. વાળાનુ મગજ ગરમ થય જાયછે

  • @atuldhoriya4080
    @atuldhoriya4080 3 місяці тому +19

    એ પત્રકાર કોણ હતું જે બોલ્યા કે: સળગતી લાશો પાસે તમે શું કરતા એ જાણવા માં જરાય રસ નથી લાશો કેમ સળગી એ કહો 🔥

  • @prakashvyas7991
    @prakashvyas7991 3 місяці тому +5

    આ અતિશય ધૃણાસ્પદ ઘટના હતી.ૐ શાંતિ શાંતિ.

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 3 місяці тому +20

    Boycott BJP 🙏🙏🙏🙏🙏

  • @pragnyajoshi4666
    @pragnyajoshi4666 3 місяці тому +11

    જનતાને આ જોઇય છે

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 3 місяці тому +15

    Boycott BJP

  • @kanaiyathakor585
    @kanaiyathakor585 3 місяці тому +19

    તમે તો હારવાના છો...જીતવાના નથી ...રૂપાલા ભાઈ

  • @Superiorclass
    @Superiorclass 3 місяці тому +24

    આ નેતા ઉપર ફરિયાદ કરો ભાઈ

  • @arvindsarvaiya1237
    @arvindsarvaiya1237 3 місяці тому +5

    ધન્ય છે નવજીવન ન્યુઝ ને

  • @sandip8825
    @sandip8825 3 місяці тому +8

    રૂપાલા ને તો જુઓ...

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff 3 місяці тому +16

    હવે હદ થઈ આ નેતા ઓ પત્ર કારો ને આરીતે બોલે ?

  • @rjyoutube6951
    @rjyoutube6951 3 місяці тому +18

    આને ભાઠાવારી કરો તોજ માનસે

  • @bhupendraparmar7462
    @bhupendraparmar7462 3 місяці тому +1

    Jay Ho. Navjeevan News

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole8940 3 місяці тому +7

    राजकोट नी प्रजा आना माते एटलोज जवाबदार छे

  • @JanginajalvaHajiBhai
    @JanginajalvaHajiBhai 3 місяці тому +4

    ધન્યવાદ

  • @MrJchoksi39
    @MrJchoksi39 3 місяці тому +5

    Demand for CBI investigation 🎉

  • @rajendrasinhjadeja5325
    @rajendrasinhjadeja5325 3 місяці тому +6

    Tamari chenal no khub aabhar

  • @VakotIshabhai
    @VakotIshabhai 3 місяці тому +3

    વાહ સાવજ તુષારભાઈ

  • @kirtimakati7978
    @kirtimakati7978 2 місяці тому +2

    I am proud of Advocate Mehul Boghra and Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. I see the change is coming for Rajkot. Law and Order is coming.
    આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે. માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે.
    હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે અને રાજુ ભાર્ગવ ને વિનંતી કરી હતી મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.

  • @rajendrasinhjadeja5325
    @rajendrasinhjadeja5325 3 місяці тому +5

    Ankitbhai ne salam

  • @umarbaloch126
    @umarbaloch126 3 місяці тому +4

    જાગો જનતા જાગો 😢

  • @0ocean
    @0ocean 3 місяці тому +9

    રામ મોકરિયા ભળવા ભાગ્યો કેમ....???

  • @sisodiyarambhai6745
    @sisodiyarambhai6745 3 місяці тому +5

    પાર્ટી કહે તો તો મુખ્યમંત્રી ને પણ રાજીનામું આપી દેવું પડે છે,એતો મજબુરી કહેવાય,
    પણ જો તમારામાં સંવેદના હોય તો નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું જોઈએ,

  • @dr.r.j.jadejapetron713
    @dr.r.j.jadejapetron713 2 місяці тому

    Wahh well done God bless you and your family congregation sachivat karava badal

  • @ChadubhaRathore-kd5tq
    @ChadubhaRathore-kd5tq 3 місяці тому +5

    રૂપાલા,નુ,જડબું,તો,જોવો

  • @zalaramsinh3347
    @zalaramsinh3347 3 місяці тому +3

    ભાજપંઆવાનીનથીતોઉજણીશેની

  • @ilyasvaghelavaghela8826
    @ilyasvaghelavaghela8826 3 місяці тому +3

    વાહ તુષારભાઈ❤

  • @ashoksanghani4676
    @ashoksanghani4676 2 місяці тому +1

    ગેરકાયદે થતાં કામન થાય તે ધ્યાન રાખવાની જવાબદારી વિરોધ પક્ષ ની છે

  • @rahimdchaki9200
    @rahimdchaki9200 3 місяці тому +2

    આવાઓ ને જાહેરમાં માનનીય મુખ્ય સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ જજ દ્વારા તપાસ કરવા માંટે એના ઉપર તાત્કાલિક એક્શન લેવા જોઈએ

  • @rameshpatel-kw3xb
    @rameshpatel-kw3xb 3 місяці тому +3

    આપણે જ જવાબદાર છીએ ,હલકટ બેઈમાનોને ધર્મ અને જાતિના નામે મત આપી સત્તા આપી

    • @sanjaysinhvala3692
      @sanjaysinhvala3692 3 місяці тому

      આપણે જવાબદાર નય પેહલા માદર્ચોડો બીજેપી ની ભુંડ ઓલાદો જવાબદાર છે

    • @dhirajlalbhuva1863
      @dhirajlalbhuva1863 3 місяці тому

      100%

  • @JAYSHREERAM-ib2jp
    @JAYSHREERAM-ib2jp 3 місяці тому

    જય શ્રી રામ

  • @solmiyagita
    @solmiyagita 3 місяці тому +3

    તુષારભાઈ વખાણ કરવા શબ્દ નથી...ની શબ્દ

  • @mahadevDigitalUnchadi
    @mahadevDigitalUnchadi 3 місяці тому

    આપની ચેનલ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @nipamtripathi7937
    @nipamtripathi7937 3 місяці тому +4

    ભાજપ નો વોટર જવાબદાર

  • @rajendrasinhjadeja5325
    @rajendrasinhjadeja5325 3 місяці тому +7

    Rupalo nafat chhe

  • @dr.r.j.jadejapetron713
    @dr.r.j.jadejapetron713 3 місяці тому

    Wahh well done God bless you and your family congregation marad sahibat kahi

  • @jsinhsarvaiya7976
    @jsinhsarvaiya7976 3 місяці тому +5

    ફકત એક જ ચેનલ નીડર પત્રકારત્વ કરે છે..

  • @ganpatsinhparmar6550
    @ganpatsinhparmar6550 3 місяці тому +5

    pursotam panoti rajkot ma ayo tyare thi panoti bethi chhe.

  • @kiran_patel6716
    @kiran_patel6716 3 місяці тому +3

    રૂપાળા ઊભા થવા ની તૈયારી માં જ હતો....

  • @rajendrasinhjadeja5325
    @rajendrasinhjadeja5325 3 місяці тому +3

    Khub sarash midiya mitaro

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 3 місяці тому +3

    Rajkot BJP no Gadh nai paso...

  • @jayeshraval6313
    @jayeshraval6313 3 місяці тому +9

    પાટિલ ક્યાછે

    • @Tushar182
      @Tushar182 3 місяці тому

      ભાઈ એને હવે ચૂંટણી પછી રાજીનામું આપવાનું છે.હવે ટાઇમ પતી ગયો

    • @TheAlwaysalone
      @TheAlwaysalone 3 місяці тому

      એની બાયડી ની ભોશ માં ઘરી ગ્યો છે પાટીલ

  • @Jagdish11139
    @Jagdish11139 3 місяці тому +2

    સવાર થી હાજર એટલા માટે રહ્યા કે ગ્રુહ મંત્રી આવ્યા હતા માટે સવાર થી આવી ગયા હતા

  • @mayudinbhaikureshi3030
    @mayudinbhaikureshi3030 3 місяці тому

    Bov dukh ni vaat chhe Tushar bhai aapni patrkarika ne shalam aapne jajbane shalam

  • @mistrysunil2174
    @mistrysunil2174 3 місяці тому

    Choice is everything

  • @manojbhaivanol777
    @manojbhaivanol777 2 місяці тому

    Navjeevan vah

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug 3 місяці тому +2

    ,Rupalano Face Juvo

  • @ananddesai1734
    @ananddesai1734 3 місяці тому +2

    Political વગર આવું સકય જ નથી

  • @parmarmalabhai2870
    @parmarmalabhai2870 3 місяці тому

    ❤❤❤

  • @rameshdafda1655
    @rameshdafda1655 2 місяці тому +1

    BJP...na...Baster....27....no....jivgyo........se......🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳

  • @ranchodrabari6475
    @ranchodrabari6475 3 місяці тому +1

    Praja..a..jagvani..jarur..se

  • @patelmanish6492
    @patelmanish6492 3 місяці тому +3

    Rupala no chahero to juvo Jo Aa jitse to tamari su halat karse😂

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 3 місяці тому +1

    Mayor na havbhav juo

  • @riteshmistry8095
    @riteshmistry8095 3 місяці тому

    Waah journalists, well done work

  • @DGP4040
    @DGP4040 3 місяці тому

    Jago jago have

  • @DevBharwad8182
    @DevBharwad8182 3 місяці тому +5

    Rupalo jovo🤯

  • @jeetmuchhadiya6740
    @jeetmuchhadiya6740 3 місяці тому +3

    Lay lyo rambhai no 😂😂😂

  • @prafulpatel5619
    @prafulpatel5619 2 місяці тому

    ભાઇઓ બહેનો... આજનો માણસ આવી સરકારમાં કેટલો સુરક્ષિત જોઈ લેશો... ?
    ક્યારેક તમારો કે તમારા કોઈકનો વારો પણ આવો હોઈ શકે છે...
    આ નફ્ફ્ટોની રીત કાયમ આવી જ છે... તેમને પૈસાથી જ મતલબ છે...

  • @kanubhaiparmar662
    @kanubhaiparmar662 3 місяці тому

    પત્રકારો ને સલામ❤

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 3 місяці тому +2

    EVM ne aadhaare jite to bhale baki to Rupalasaheb jitashe evu koi kahetu nathi dosto..

  • @JayeshKuhada
    @JayeshKuhada 2 місяці тому

    J

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 3 місяці тому +1

    રૂપાલા જુઓ કેટલો ગુસ્સામાં જોવે છે.

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 місяці тому

    😭😭

  • @sujitbhatt6176
    @sujitbhatt6176 2 місяці тому

    ગુજરાત ની આજ કર્મ કઠણાઈ છે.

  • @prakash5047
    @prakash5047 3 місяці тому +1

    156 સીટ આપી છે.હવે ભોગવો પછી.

  • @RambhaiMeghani
    @RambhaiMeghani 2 місяці тому

    રામ લો. રૂપલો અવાજ બધા ભેગા. કરિયાલા લાગે છે. હરામ પાણીના

  • @PREMDESAI-il7iy
    @PREMDESAI-il7iy 2 місяці тому +1

    Khali adhikari rajinamu km aape rajkot na mayor, mla,mp badha a rajinamu aapo tya su thai jay che ? badhu thikru officer par j fodvu che k?

  • @manishpatel3703
    @manishpatel3703 3 місяці тому

    Ek incident mate Police ke fire system javabdari lai sake pan takshshila, harani lake and Rajkot mate home department javabdari ganay

  • @bhattikishorkumar4935
    @bhattikishorkumar4935 3 місяці тому

    ☝️...अब जागृत होने का समय आ गया है...हिन्दु-मुस्लीम, राम-मंदिर,विकास....सब को भूल के भा.ज.पा.को करारी शिकस्त देने का समय आ गया है...

  • @RambhaiMeghani
    @RambhaiMeghani 2 місяці тому

    સત્તામાં રહીને માલ ભેગું કરવાની મજા આવે છે પ્રજાને જવાબ દેવામાં આલ.. આવે છે

  • @jayantilaldhedhi43
    @jayantilaldhedhi43 3 місяці тому

    Amare aek j vat netaona ane javabdari adhikariona bsiri chhokraone jivta salgavo

  • @turningpoint8226
    @turningpoint8226 3 місяці тому +1

    Jay ho bjp

  • @PopatThakor-pq8jm
    @PopatThakor-pq8jm 2 місяці тому

    રૂપા કાકા આલોકસાહીછે
    લોકો ને જવાબ
    આપવો પડશે 👈👈

  • @udaysinhbarad5902
    @udaysinhbarad5902 3 місяці тому

    Bijp lugagir karsa

  • @jayubabariya09
    @jayubabariya09 3 місяці тому +1

    Aa raakshso ni press conference thodi levaay, Aapne janta a ghar baar aavi ne kaik karvana divso aavi gya chhe, Aa Loko ne kaai naa padi hoy.

  • @govindbhairevar2621
    @govindbhairevar2621 2 місяці тому

    રૂપાલાસાહેબ કેમ કંઈ બોલતા નથી

  • @prajapatidashrath5983
    @prajapatidashrath5983 3 місяці тому

    Haji result nai aavyu to pan ketlu abhiman se ...ne bogas voting par emne ketlo bharoso se k jitisu j em

  • @imranghanchi5289
    @imranghanchi5289 3 місяці тому

    🇮🇳🇮🇳😭😭🤲🤲

  • @babubhaisavaliya5161
    @babubhaisavaliya5161 3 місяці тому +1

    May kangali parja shu kare

  • @mahendrsinhjadav1
    @mahendrsinhjadav1 3 місяці тому +1

    KETALI NICH KAKSHANO MANAS CHE RAMBHAI

  • @nbg-df1rd
    @nbg-df1rd 3 місяці тому +1

    be shrmai ni had 6 aane 6oday ny aane dhokpak j hoy hve had thai 6

  • @DevBharwad8182
    @DevBharwad8182 3 місяці тому +1

    Jaya ni janta mand Buddhi hoy tya neta pan evaj hoy ganda na raja ganda j hoy

  • @rajputidarbarisareewholesaler
    @rajputidarbarisareewholesaler 3 місяці тому

    Nachiketa aword Tushar Bhai ne mlvo joiye

  • @hitendrasinhjadeja3575
    @hitendrasinhjadeja3575 3 місяці тому

    Su political party j khali javabdar chhe k haju kaik evu chhe je koi bolva nathi mangtu?
    Prashant sir aap thodu dip nirikshan kari ne aa badha pachhad nu sachu karan same lavo!

  • @lalabhaibosariya4321
    @lalabhaibosariya4321 2 місяці тому

    લઈ લ્યો રામભાઈનો,, લઈ લ્યો..😂😂

  • @bhveshprajapati5894
    @bhveshprajapati5894 3 місяці тому +1

    Netao ne to Sharam na hoy
    Janata ne to Barobar chhe Halkao ne Mota Karya To Bhogvo

  • @sampatbhaichaudhari6685
    @sampatbhaichaudhari6685 2 місяці тому

    Bjp.sarakar kejarival na kamo.joi shikhavani kosis karo
    Lokone rahat thase

  • @ananddhammar4545
    @ananddhammar4545 3 місяці тому +1

    Rupala bhego betho chhe ...... Atle sanskaar toh evaa h hoy....ne.... Ambaani no lay ne betho chhe.....

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 2 місяці тому

    AVABHAJAPNANETANE.PABLIKRODVACHAREMARVAJOIYE..AANALAYAKNETA.RUPIYAJOVECHHE.PABLIKBHALEMARE.AMARAGHARBHARAI.

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 2 місяці тому

    RUPALA.ANE.BHUPENDRAPATEL.RAJINAMUAAPE.

  • @turningpoint8226
    @turningpoint8226 3 місяці тому

    Jay jay modi

  • @chhaganbhaivaru9138
    @chhaganbhaivaru9138 3 місяці тому

    આ પરષોત્તમ રૂપાલા કેમ આવી રીતે આંખું કાઢે