ભુવા અને સુરાપુરા નો પર્દાફાશ | ભુવા ભરાડી કેવી રીતે લોકો ને ભોળવી પૈસા બનાવે છે !!! 😡

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • ભુવા અને સુરાપુરા નો પર્દાફાશ | ભુવા ભરાડી કેવી રીતે લોકો ને ભોળવી પૈસા બનાવે છે !!! 😡
    ભુવાના કરતૂતો
    👉લંપટ ભુવાની કાળી કરતૂત… માથામાં બામ લગાવી સુવડાવી દીધી, ઊઠીને જોયું તો હું નિર્વસ્ત્ર હતી…
    👉યુવતી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી કરનાર ભુવા માટે કીર્તિ પટેલે કહી વિવાદિત વાત પ્રેમતો ભુવાને પણ થાય….
    👉યુવતી પર દુષ્કર્મ નો આરોપ અને યુવતી ના ઝેર પીધા બાદ ભૂવો આવ્યો સામે અને કર્યો ચોકાવનારા ખુલાસા - જાણી ને ચોંકી જશો
    નોંધ:-
    આ વીડિયો માત્ર સમાજ ને જાગૃત કરવા અને સમાજ માં ખોટી અંધશ્રદ્ધા ફેલાવતા લોકો વિશે માહિતી આપી લોકો ને ગેરમાર્ગે દોરાતા રોકવા માટે નો પ્રયાસ છે, આ વીડિયો કોઈ માતાજી,ધર્મ,કે સમાજ ની લાગણી ને ઠેસ પહોચાડવા માટે નથી.
    Note:-
    This video is only an attempt to make the society aware and prevent people from being misled by giving information about people who spread false superstitions in the society, this video is not meant to hurt the sentiments of any Temple, Goddess ,religion or society.
    કલમ 19(1)(a) મુજબ :-
    કલમ 19(1)(a) મુજબ તમામ નાગરિકો મુક્તપણે તેમના વિચારો વ્યક્ત કરી શકે છે. આ અધિકારમાં કોઈપણ માધ્યમ દ્વારા મંતવ્યો વ્યક્ત કરવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. આમાં શબ્દો, લેખન, ચિત્રો, હાવભાવ, સંકેતો વગેરેનો સમાવેશ થાય છે.
    Meaning and Scope of Article 19(1)(a)
    According to Article 19(1)(a), all citizens can freely express their thoughts. This right includes the freedom to express views through any medium. This includes words, writing, pictures, gestures, signs, etc.
    Subscribe Our Channel Stay Tuned With Us for Daily New Updates.
    👉Some copyrighted images may be used under the fair use doctrine of copyright laws, if it is used for criticism, commentary, news reporting, teaching, scholarship, or research.
    Copyright Disclaimer Under Section 107 of the copyright act 1976 allowance is made for fair use for purposes such as criticism comment news reporting scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 983

  • @pritipatel4195
    @pritipatel4195 6 місяців тому +61

    Hu patel ni dikari chu ne maneke tame mushlim cho vahre dadavah

    • @JKIndianVlogs
      @JKIndianVlogs  6 місяців тому +8

      બોલો, હિન્દુ માંથી મુસ્લિમ બનાવી દીધા, પણ લોકોને કેમ સમજાવવા આપડે

    • @user-yh1rj4tj4s
      @user-yh1rj4tj4s 6 місяців тому

      ​@@JKIndianVlogsઅઅ

    • @taviyalalji9831
      @taviyalalji9831 6 місяців тому

      🎉

    • @user-mw4jm7lp3s
      @user-mw4jm7lp3s 6 місяців тому

      Feku che..... 😀

    • @khodal25865
      @khodal25865 6 місяців тому

      સતની ગાદી એક જ શ્રી અમરતબાપા નું મેલડી ધામ 🙏🙏 મોટી ખડોલ ..જિલ્લો ખેડા ..મહુધાથી છ કિલોમીટર આગળ .. સતની ગાદી કોને કહેવાય તેનો સાક્ષાત અનુભવ કરવો હોય તો એકવાર અવશ્ય પધારો 🙏🙏🙏🙏

  • @user-vu7xk6ty7g
    @user-vu7xk6ty7g 5 місяців тому +29

    કોઈનું દુઃખ મટતું હોય....... કોઈની સમસ્યા નું સમાધાન થતું હોય...... સપનામાં આવી રસ્તો બતાવતા હોય એવા..... વીરદાદા ના સેવક દાનભા બાપુની જય હો 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    • @khodal25865
      @khodal25865 5 місяців тому +1

      દેવદુઃખનું સાચું સમાધાન જોઈતું હોય તો એકવાર સતની ગાદી શ્રી અમરતબાપા નું મેલડી ધામ દર્શન કરવાં આવવું પડે 🙏🙏 બોલે એ બને એ જ સતની ગાદી કહેવાય .. પ્રમાણ સાથે દેવદુઃખનું સમાધાન થતું હોય એ જ સતની ગાદી કહેવાય 🙏🙏 એકવાર સતની ગાદી શ્રી અમરતબાપા નું મેલડી ધામ આવો અને એકપણ રૂપિયાનું ખર્ચ કર્યા વગર દેવદુઃખનું સમાધાન પ્રમાણ સાથે કરો 🙏🙏 દરેક દેવ દુઃખનું સમાધાન એક જ જગ્યાએ મળે તે છે સતની ગાદી સતની ગાદી એક જ શ્રી અમરતબાપા નું મેલડી ધામ 🙏 🙏 મોટી ખડોલ ..જિલ્લો ખેડા ..મહુધાથી છ કિલોમીટર આગળ . ડાકોર પહેલાં ...સતની ગાદી કોને કહેવાય તેનો સાક્ષાત અનુભવ કરવો હોય તો એકવાર દર્શન કરી અવશ્ય ધન્ય બની જશો🙏🙏 youtube પર AMARATBAPA MELDI DHAM (MOTI KHADOL)સર્ચ કરો અને પ્રમાણ સાથે દેવદુઃખનું સમાધાન જુઓ🙏🙏

  • @hudadbhadur1277
    @hudadbhadur1277 6 місяців тому +74

    એક વાર ભોળાદ જયાવ તો ખબર પડે,,😡😡😡😡🤫🤫

    • @khodal25865
      @khodal25865 6 місяців тому +7

      સતની ગાદી એક જ શ્રી અમરતબાપા નું મેલડી ધામ 🙏 🙏 મોટી ખડોલ ..જિલ્લો ખેડા ..મહુધાથી છ કિલોમીટર આગળ ..સતની ગાદી કોને કહેવાય તેનો સાક્ષાત અનુભવ કરવો હોય તો એકવાર અવશ્ય પધારી ધન્ય બનશો 🙏🙏

    • @zalaniketabaa7800
      @zalaniketabaa7800 5 місяців тому

      Sachi vat c6 bhaii

    • @patelprashant4485
      @patelprashant4485 5 місяців тому +1

      Kasu nathi jai ne Aayo Bhai...

    • @khodal25865
      @khodal25865 5 місяців тому +1

      @mrkrunalvlogs ઊંધા તો ભુવાઓ જ લટકે હો 🤗😂😂 કોઈપણ વસ્તુ બતાવે તો એનું પ્રમાણ જોઇએ .. પણ અહીં તો બધું ઊંધું જ બતાવે ને ઊંધુ જ ચાલે😂😂😂😂 દેવદુઃખનું સાચું સમાધાન જોઈતું હોય તો એકવાર સતની ગાદી શ્રી અમરતબાપા નું મેલડી ધામ દર્શન કરવાં આવવું પડે 🙏🙏 બોલે એ બને એ જ સતની ગાદી કહેવાય .. પ્રમાણ સાથે દેવદુઃખનું સમાધાન થતું હોય એ જ સતની ગાદી કહેવાય 🙏🙏 એકવાર સતની ગાદી શ્રી અમરતબાપા નું મેલડી ધામ આવો અને એકપણ રૂપિયાનું ખર્ચ કર્યા વગર દેવદુઃખનું સમાધાન પ્રમાણ સાથે કરો 🙏🙏 દરેક દેવ દુઃખનું સમાધાન એક જ જગ્યાએ મળે તે છે સતની ગાદી સતની ગાદી એક જ શ્રી અમરતબાપા નું મેલડી ધામ 🙏 🙏 મોટી ખડોલ ..જિલ્લો ખેડા ..મહુધાથી છ કિલોમીટર આગળ . ડાકોર પહેલાં ...સતની ગાદી કોને કહેવાય તેનો સાક્ષાત અનુભવ કરવો હોય તો એકવાર દર્શન કરી અવશ્ય ધન્ય બની જશો🙏🙏

  • @ravatashish417
    @ravatashish417 6 місяців тому +102

    જય હો વિર રાજાજી તેજાજી પર ભરોસો રાખજો

    • @khodal25865
      @khodal25865 6 місяців тому +5

      ભરોસો એક જ આપણાં કુળદેવી પર જ રાખવો 🙏🙏🙏

  • @SamlaBheda-uy7hr
    @SamlaBheda-uy7hr 2 місяці тому +2

    જયસુરાપુરાદાદાજયહોદાજયહોદાદા

  • @aakashsinhrajput9130
    @aakashsinhrajput9130 6 місяців тому +161

    તમારી જેવા ને શું ખબર પડે કે પાળિયા કોને કેવાય બોલવામાં ધ્યાન રાખ

    • @JKIndianVlogs
      @JKIndianVlogs  6 місяців тому +13

      ભાઈ પાળીયા નો વિરોધ નથી , પણ એના નામે બીજા શું કહી ને લોકો ને ગેરમાર્ગે દોરે છે એ વાત છે, નડે છે, એ બધું,સમજો ભાઈ, જે શુરવીરો ના પાળીયા છે તેને ધન્ય છે. દીકરીઓ, ગાયો, કે પ્રજાની રક્ષણ માટે ખપી ગયા હોય એ નડે?????? વિચારો થોડું

    • @aakashsinhrajput9130
      @aakashsinhrajput9130 6 місяців тому +12

      @@JKIndianVlogs નંબર મોકલો ને તમારો

    • @deeppatel2216
      @deeppatel2216 6 місяців тому

      ​@@JKIndianVlogs ભાઈ તમે 2 ચોપડી થોડીક વધુ ભણી ગયા લાગો છો.
      આવો ને ક્યારેક નવરાશ લઈને ભોળાદ તપાસ કરવા. તમે ત્યાં આઇને જાતેજ તપાસ કરીને વીડિયો લાઈવ બનાવો ને.
      તો તમને સાચી ખબર પડે
      આમ બંધ બાઈણે વીડિયો બનીને બોલતા તો બધાય ને આવડે

    • @kalpeshmakwana4972
      @kalpeshmakwana4972 6 місяців тому

      ભૂવાઓ પૈસા નથી લેતા એમ કે સે પણ મંદિર મા લાખો રૂપિયા દાન આવે છે

    • @kalpeshmakwana4972
      @kalpeshmakwana4972 6 місяців тому +4

      સાચી વાત છે

  • @SORTGUJRATISPESIYEL
    @SORTGUJRATISPESIYEL 6 місяців тому +79

    હું એવા ભુવાજી ને માનું કે હું સુ જોવરવા આયો છું એ કઈ દે અને મારી જનમ તારીખ કઇદે અને મારાં ખીસા માં કેટલા રૂપિયા છે અને મારાં ગામ માં કેટલી વસ્તી છે તો એ ભુવાજી સાચો બાકી બધા ખોટા જય મારી માં જનેતા જનેતા થી મોટુ કોઈ નથી
    પેલા મારી ઉમરા વારી પછી મારી ડુંગરા વારી

    • @ashokdesai7058
      @ashokdesai7058 6 місяців тому +9

      ભાઈ આવી જાવ ઉવરસદ્દ ટાઇગર ચેહર ડેન્ટલ college અડાલજ

    • @KJ_topics8
      @KJ_topics8 6 місяців тому

      @@ashokdesai7058 ha te college ma daru mekave che to amara gamma Ghana pive che aavi jay ne bhai

    • @maakuldevi
      @maakuldevi 6 місяців тому

      ​@@ashokdesai70581000% ❤❤❤

    • @Ashokdel9260
      @Ashokdel9260 6 місяців тому +2

      ​@@ashokdesai7058Jay maa chehar 🙏 ♥️

    • @hiteshsolanki6724
      @hiteshsolanki6724 6 місяців тому +3

      વાહ દોસ્ત વાહ 👌

  • @BharatThakor-i9o
    @BharatThakor-i9o 5 місяців тому +4

    ખુંખાર મેલડી માં

  • @user-fz6dg5ie3n
    @user-fz6dg5ie3n 6 місяців тому +13

    સાચી વાત છે હું ભગવાન ને ખુબ માનું છું પણ ભુવા માનતી નથી બીજું કે ભુવા પાસે જાય એટલે ત્યાં તે બોલ્યો એ જ બોલે બાકી ઘરમાં કશું સારું નથી હોતું ખુબ ખુબ આભાર

  • @hiteshdhokai2662
    @hiteshdhokai2662 6 місяців тому +16

    કલિયુગ કેવલ નામ આધારા શાસ્ત્ર ની આટલી સરળ વાત પણ લોકોને સમજાતી નથી..

  • @naykakamleshbodeli6708
    @naykakamleshbodeli6708 6 місяців тому +11

    આપ બિલ્કુલ શાચી વાત કરી

  • @abheshangbhaichavda4470
    @abheshangbhaichavda4470 6 місяців тому +33

    આપને જે લાગે છે તે સત્ય હકીકત છે હિંમત દાખવી ને સત્ય ઉજાગર કરવા બદલ ધન્યવાદ અભિનંદન .🎉

    • @kirtisinhkirtisinh1253
      @kirtisinhkirtisinh1253 6 місяців тому

      Himaat dakhvi hoy to tu sanman Kar enu. Jo tane eni vaatma Ras hoy to.

  • @vinubhaihelaya3840
    @vinubhaihelaya3840 5 місяців тому +2

    આવાતતમારી। સાવસાછીછેભાઇ। મઞસમાઉતારવાજેવિછે। આવાવિડીયાબનાવતારેજો

  • @rambhaipithiya9383
    @rambhaipithiya9383 5 місяців тому +13

    100%rait પણ લોકો માનશે નહિ ભાઇ
    કારણ અખતરા કરવા પડેછે. પછી થાકીને માનશે. તમારો અભિપ્રાય સત્ય છે.

  • @DevrajDesai2121
    @DevrajDesai2121 5 місяців тому +9

    જગતમાં પાખંડ વાળા પૂજાણા આ બધું એક નાટક છે

  • @KJ_topics8
    @KJ_topics8 6 місяців тому +102

    Danbha બાપુ સૂતા નથી ખબર છે એટલી સેવા કરે છે પણ એવું હોય તો તમારે આવજો ભાઈ જોજો તમે

    • @MehulBhil-hn8jc
      @MehulBhil-hn8jc 6 місяців тому +7

      એને કો ટિકિટ હુઆપુ ભોળાદ આવ એમં કો

    • @maheshvaghela7878
      @maheshvaghela7878 6 місяців тому +5

      Aa dhana bapu khoto che

    • @tcgroup2511
      @tcgroup2511 6 місяців тому +2

      Dhunvara vara tamam loko khota se😂😂😂

    • @prafullamaraniya7067
      @prafullamaraniya7067 6 місяців тому +1

      ભાઈ આ બધુ ડીંડક છે

    • @creator_k14
      @creator_k14 5 місяців тому

      😅😅😅

  • @JKIndianVlogs
    @JKIndianVlogs  6 місяців тому +7

    નોંધ:-
    આ વીડિયો માત્ર સમાજ ને જાગૃત કરવા અને સમાજ માં ખોટી અંધશ્રદ્ધા ફેલાવતા લોકો વિશે માહિતી આપી લોકો ને ગેરમાર્ગે દોરાતા રોકવા માટે નો પ્રયાસ છે, આ વીડિયો કોઈ માતાજી,ધર્મ,કે સમાજ ની લાગણી ને ઠેસ પહોચાડવા માટે નથી.

  • @chavdasetanji6737
    @chavdasetanji6737 6 місяців тому +39

    ભણવા થી કોઈ કપાર યે ખબર ના પડે. ભુવાજી જે બતાવે એ ભણવા માં ના આવે.

    • @nastiknit
      @nastiknit 6 місяців тому

      Kem ke bhuva pakandi hoy😂

  • @sajanshing9171
    @sajanshing9171 6 місяців тому +12

    સાબાસ ભાઈ

  • @ShenvanareshbhaiShenva
    @ShenvanareshbhaiShenva 3 дні тому

    સાવ.સાચી.વાતછે.ભાઇ

  • @studiochhanabhaijada1558
    @studiochhanabhaijada1558 6 місяців тому +14

    પાખંડ વાળાનુ સાલે છે. બાકી પૈસા માટે ઈજતની પણ એસીટેસી

  • @kalkanimukesh8420
    @kalkanimukesh8420 6 місяців тому +16

    જયદાદા

  • @ajitsinhrevar7584
    @ajitsinhrevar7584 5 місяців тому +6

    જય સૂરાપૂરા સત્ય છે

  • @rahulchavda3550
    @rahulchavda3550 2 місяці тому +1

    જય ભીમ 💙 ભૂવા ખોટા છે જે

  • @vajamunna9709
    @vajamunna9709 5 місяців тому +31

    તમે ભાઈ સાચું બોલ્યા યૂટ્યુબ માં કોઈ સાચું બોલતું નથી સત્ય બોલ્યા ભાઈ તમે

  • @rameshitoliya8122
    @rameshitoliya8122 5 місяців тому +6

    તમે એકદમ રાઇટ છો ભાઇ

  • @sureshmevada4248
    @sureshmevada4248 6 місяців тому +25

    Danbha bapu koi corse karva Gaya nathi ane bholad betha betha Tara gamni vat karvi koi ñani vat nathi

    • @KJ_topics8
      @KJ_topics8 6 місяців тому +3

      💯 aano to varo che jovo ne tme

    • @khodal25865
      @khodal25865 6 місяців тому

      ખોટું બતાવે તો ય પેલાં ભક્તો હા માં હા કહી માથું હલાવે છે એનું શું 🤔🤔🤔🤔 સતની ગાદી કોને કહેવાય એ અનુભવવું હોય તો એકવાર શ્રી અમરતબાપા નું મેલડી ધામ.. મોટી ખડોલ.. જિલ્લો ખેડા.. મહુધાથી છ કિલોમીટર આગળ .. એકવાર જ વાર દર્શન કરી ધન્ય થઈ જશો 🙏🙏🙏🙏જાત અનુભવ કરો તો જ ખ્યાલ આવશે🙏🙏

  • @BhanabhaiKoli
    @BhanabhaiKoli 2 місяці тому

    બહુ સરસ વિડીયો ભાઈ બહુ સમજવા જેવી વાત છે

  • @patelpravin8199
    @patelpravin8199 6 місяців тому +9

    સાચાને ઓળખો ખોટાથી ચેતજો.કોઈની ટીકા નિંદા ન કરવી.

  • @bhagwanbhaipatel8450
    @bhagwanbhaipatel8450 5 місяців тому +2

    ઈશ્વર નુ શરણ ઉત્તમ
    ડૉ ભગવાન ભાઈ પટેલ

  • @veerc2295
    @veerc2295 5 місяців тому +2

    દેવ થકવતા નથી ,ભુવા થકવે છે❤❤

  • @user-vk7ih1iv8j
    @user-vk7ih1iv8j Місяць тому

    1000000% ટકા વાત હાચી છે તમારી

  • @AjayBhadiyadara-c7l
    @AjayBhadiyadara-c7l 5 місяців тому +2

    100% sachi vat che tamari,hu nathi manto surapuradham ne,tme jem kho cho video vise,em j thay he

  • @vipulboricha2237
    @vipulboricha2237 5 місяців тому +4

    ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ સરસ

  • @user-ex7gs7ks2k
    @user-ex7gs7ks2k 12 днів тому

    આમા કેટલાય અધ ભગતો સે જેમ આશા રામના હતા કૈગયા બાપૂ જેલમા

  • @user-ut2dr4on8h
    @user-ut2dr4on8h 5 місяців тому +4

    સાવ સાચીવાતછે ભાઈ🙏👌

  • @Jaygogasikotarderifarmjavantri
    @Jaygogasikotarderifarmjavantri 6 місяців тому +40

    મારી સમાજ ને ભરોહો દેવ નો ભાઈ દયા ગોગા સિકોતર વડવાળા વાળીનાથ ની ભાઈ 🙏🙏

  • @Jayasthakor-zb8ti
    @Jayasthakor-zb8ti 6 місяців тому +3

    😊😊😊વાહ વાહ વાહ વાહ 😊😊😊 નમો નમઃ હ સત પરમાત્મા

  • @govinddabhi3660
    @govinddabhi3660 6 місяців тому +5

    ભુવા સત્ય તો આ પ્રકારના વિષયો ભણાવવામાં કેમ નથી આવતાં

  • @hareshgadhavi6212
    @hareshgadhavi6212 6 місяців тому +10

    તમારી વાત એકદમ સાચી છે ભાઈ મને ગમે છે

  • @user-wu5fb5mr7z
    @user-wu5fb5mr7z 6 місяців тому +9

    ભણેલા ઘણીવાર જોભૂલતાહોયતો અભણનોસુવાક

  • @-po2ij
    @-po2ij 6 місяців тому +11

    સ્પોટ કરીછ🎉🎉🎉🎉

  • @arvindvaghasiya188
    @arvindvaghasiya188 5 місяців тому +2

    જય સુરાદાદા જય દાનબાપુ

  • @kbs204
    @kbs204 6 місяців тому +4

    Sachi vaat chhe bhai

  • @shaileshsolanki2239
    @shaileshsolanki2239 5 місяців тому +4

    દેવ પર ભરોસો રાખજો....આ નવરાનુ ના સાંભળતા

  • @2dgemas
    @2dgemas 6 місяців тому +4

    સરસ વાત છે ભાઈ ભૂવા પાખંડ કરે છે

  • @bavliyanitin8526
    @bavliyanitin8526 4 місяці тому +1

    Full support jayeshbhai

  • @mahendrapatel1102
    @mahendrapatel1102 6 місяців тому +5

    👍👍👍🙏 અંધશ્રદ્ધા ના ચશ્મા ઉતારી 21 મી સદીના યંત્ર યુગમાં આગળ વધો

  • @mehulparmar1211
    @mehulparmar1211 6 місяців тому +48

    કેટલાં પૈસા લીધા ભાઈ તે આ વીડિયો બનવા ના

  • @user-lb4by5ri3n
    @user-lb4by5ri3n 6 місяців тому +13

    ભુત ભુવા ને ડાકલા ઈતો વહેલી ને વળગ્યા હરી ના જન અને હિંમત વાળા ઈતો રહે અળગા અંધશ્રધ્ધા નાબુદી ના પ્રયાસ બદલ ખુબ ખુબ ધન્યવાદ

  • @KHUSHIMOBILE6
    @KHUSHIMOBILE6 6 місяців тому +3

    Khoti vat

  • @chetansinhjadeja4161
    @chetansinhjadeja4161 5 місяців тому +3

    Sav sachu chea bhai tamea sacha choo good job👍👍👍👍

  • @user-hz6tx8mo3z
    @user-hz6tx8mo3z 6 місяців тому +3

    Khub saras

  • @girishchavda4987
    @girishchavda4987 5 місяців тому +4

    danbha bapu jeva sacha bhuva puri duniya ma nathi ⚔⛓🦁🗡

  • @ashokkumarkhaniyavolgs3116
    @ashokkumarkhaniyavolgs3116 5 місяців тому +2

    Absulatle Right 👍

  • @S.K2_Khant
    @S.K2_Khant 6 місяців тому +11

    ખૂખાર મેલડી બરેજા માં જે માતાજી 35 થી 40 વર્ષ ના મરેલા ગરડાઓના નામ આપે છે....એમણે જે પણ દુઃખ થાય છે એ પણ કહે છે...જે ખોટું છે....બધાના નામ આપે છે એ કેવા જાય છે બધા... જાય માતાજી...... જય માં સિકોતર.....તમારી કેમ બડી....મારા ગામ માં પણ છે...કે 2 દિવસે સુ ખાધું એ પણ કે છે...

  • @BhemjiPatel-5175
    @BhemjiPatel-5175 6 місяців тому +5

    હા પૈસા વગર જ છે પણ ખાવા માટે વાપરે છે

  • @grsavaliya2099
    @grsavaliya2099 6 місяців тому +9

    👌🙏

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 5 місяців тому +2

    આ બધી વસ્તુ અનુભવ ની છે ઘણી વખત આંખે નથી દેખાતી તે પણ છે

  • @VijayVijay-zh5kk
    @VijayVijay-zh5kk 5 місяців тому +3

    Tumhari baat chachi se bhai 👌👌👌👏👏👏👏

  • @chaudharybabulal9029
    @chaudharybabulal9029 5 місяців тому +2

    જય દા દા જય દા દા

  • @user-kc7lv3wd3g
    @user-kc7lv3wd3g 6 місяців тому +3

    સત આગળ સો વાર નમી જ્વાય્ ભાઈ

  • @ranjitsinhjadav9355
    @ranjitsinhjadav9355 5 місяців тому +1

    😂 ચેનલ ઉપડે કે નથી ઉપડે આ વીડિયો સારો ચાલશે

  • @vasantgoswami2030
    @vasantgoswami2030 6 місяців тому +10

    તમારી વાત એકદમ સાચી છે.

  • @hansabengohil3839
    @hansabengohil3839 5 місяців тому +2

    💯 sachi vat 💯 vat

  • @savgunnagargomtisociety1943
    @savgunnagargomtisociety1943 6 місяців тому +5

    100% sachi vat 6e

  • @p.l.chauhan8931
    @p.l.chauhan8931 4 місяці тому +1

    બિલકુલ સાચી વાત કહી, સમાજ ને જાગૃત કરવાનું કામ આપ કરી રહ્યા છો એ પ્રશંશનીય છે.

  • @srp.7238
    @srp.7238 6 місяців тому +8

    Ji sir

  • @user-cb5up1cr2f
    @user-cb5up1cr2f 5 місяців тому +2

    આભાર

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 6 місяців тому +27

    ભૂત ભુવને ડાકલા આતો વેમીને વલગયા હરિ જન તો હિમત વાલા જય હો દાનભા બાપુ ની જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏

    • @khodal25865
      @khodal25865 6 місяців тому

      સતની ગાદી કોને કહેવાય તે અનુભવવું હોય તો એકવાર શ્રી અમરતબાપા નું મેલડી ધામ ..મોટી ખડોલ ..જિલ્લો ખેડા ..મહુધાથી છ કિલોમીટર આગળ .. એકવાર સતની ગાદી દર્શન કરી ધન્ય થઈ જશો 🙏 🙏

    • @2dgemas
      @2dgemas 5 місяців тому +3

      સરસ વાત છે ભાઈ ભૂવા પાખંડ કરે છે

  • @bhaveshparshondaofficial4464
    @bhaveshparshondaofficial4464 6 місяців тому +2

    ❤saras vaat kri Bhai tamari himat ne salam che

  • @dilipragiya2812
    @dilipragiya2812 6 місяців тому +10

    Bhai tu only 5 divas fakt 50-100 manas ne 2 time jamadi jo pchi bolje

  • @kgvaghela4754
    @kgvaghela4754 6 місяців тому +21

    1000%,vat, sachi,se

    • @manharlalgondaliya8420
      @manharlalgondaliya8420 4 місяці тому

      Bhuvanu market jordar chalirahyu che to🎉jatha vara su kare che khota bhuvane pakdta kem nathi j samajne ger marge doreche

  • @hasmukhbhaichavda2067
    @hasmukhbhaichavda2067 5 місяців тому +1

    જે જેની વિશ્વાસ નો સવાલ છે ભાઈ શ્રદ્ધા છે

  • @BhavanjiParkhaji
    @BhavanjiParkhaji 5 місяців тому +3

    કુળદેવી માં પહેલી

  • @gadhavirajlulsll1257
    @gadhavirajlulsll1257 6 місяців тому +2

    Jay ho surapuradham dad ki🙏🙏🙏🙏🙏

  • @RabariAshwin
    @RabariAshwin 6 місяців тому +6

    1oo% સાચી વાત

  • @pirajiparmar5572
    @pirajiparmar5572 3 дні тому

    મતદાન ની વાત કરી છે

    • @pirajiparmar5572
      @pirajiparmar5572 3 дні тому +1

      સાચી વાત કહી છે મુદ્દાની મતની

  • @user-lk5dl3xi7g
    @user-lk5dl3xi7g 5 місяців тому +6

    તમે 100 ટકા સાચા સવો ભાઈ
    તમારી હિંમત ની કદર કરીએ છીએ... પરિશ્રમ એ જ પારસમણિ...

  • @karanrabari5454
    @karanrabari5454 5 місяців тому

    100% saty vat chhe bhay 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-un8ru4xt1n
    @user-un8ru4xt1n 6 місяців тому +3

    जयदादा

  • @parvinmevada6778
    @parvinmevada6778 5 місяців тому +1

    સાબાશ.. ભાઈ

  • @yukeshthakkar2911
    @yukeshthakkar2911 6 місяців тому +7

    એકદમ સાચી વાત ભાઈ આભાર

  • @GANESHLIMBADIYA-vm6dt
    @GANESHLIMBADIYA-vm6dt 5 місяців тому +1

    શ્રદ્ધા અટલ હોઈ તો સબરી ને રામ મલાંતા

  • @PIYUSH_YT857
    @PIYUSH_YT857 6 місяців тому +37

    Tara bap ni takat nahi ke tu ano virodh Kari sake

  • @user-ht6jj2rs4e
    @user-ht6jj2rs4e 4 місяці тому +1

    કરમ અને કિસ્મત બધીજ વાત તમારી સાચી છે

  • @rohitsolanki2295
    @rohitsolanki2295 6 місяців тому +4

    ભાઈ વિડીયો જોતા એવુ લાગ્યુ કે તમે ભોળાદ ભાલ ની વાત કરો છો,આવા વિડીયો બનાવતા પેલા એક વાર ત્યા જઈ ને તપાસ કરી જોવો પેલા , તમૈ કયારેય ત્યા ગયા છો ?

    • @JKIndianVlogs
      @JKIndianVlogs  6 місяців тому

      Video ma badhu dekhay se, ketlu Gyan se , kyarey koi shlok, Matra, bolta dekhayu nai, Mane ,koi dharm ગ્રંથો ni vato nai , Khali aa nade pelu nade

    • @rohitsolanki2295
      @rohitsolanki2295 6 місяців тому +1

      Tame ekvar tya jai ne tapash
      kari ne pasi vidio banavo bhai , to tamne sachi mahiti malse, sidha potana mat na raju karai,sachu su ane khotu su ,

  • @valaabhay3019
    @valaabhay3019 6 місяців тому +6

    Tane khabar se paliya no etihas રાજાજી tejaji aamara bhagvan se

  • @user-ub2dt7rl6u
    @user-ub2dt7rl6u 5 місяців тому +2

    ખુબ સરસ ભાઈ

  • @dineshparmar1430
    @dineshparmar1430 5 місяців тому +4

    ભાઈ બધાં ને ખબર છે પણ કોઈ ને કેવું નથી જો ખરેખર દેવી શક્તિ હોય તો સરહદ ઉપર મોકલો એટલે ખબર પડી જશે ભાઈ

  • @user-qf8ri5kk2m
    @user-qf8ri5kk2m 5 місяців тому

    એકદમ સાચી વાત કરી છે.વૈજ્ઞાનિક ઢબે વિચારો. ભણો અને જીવન માં આગળ વધો.જય વિગ્નાન.

  • @dalpatthakor1546
    @dalpatthakor1546 6 місяців тому +5

    માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર

  • @dilipahirkarmur9891
    @dilipahirkarmur9891 5 місяців тому +2

    સુપર ❤️👍

  • @bhurobharvad5546
    @bhurobharvad5546 6 місяців тому +3

    100 hachi vat bhai

  • @yashpatel-en1yx
    @yashpatel-en1yx 3 місяці тому

    Jay vir tejaji jay vir rajaji🙏🙏

  • @user-hq3ym6ui3r
    @user-hq3ym6ui3r 6 місяців тому +8

    જયસુરાપુરાદાદા

  • @JayRajput-vq9db
    @JayRajput-vq9db 5 місяців тому +2

    બધુ કરી લીધુ વ્યૂ આવતા નથી દાનભા નુ નામ અને ફોટો વાપરુ વ્યુ આવશે. 😂

  • @user-yw7vg7dd8w
    @user-yw7vg7dd8w 6 місяців тому +15

    સાચી વાત છે. આ સમયમાં આવા ધતિંગ ને નોજ મનાય

  • @harsukhbhaisakariya7459
    @harsukhbhaisakariya7459 5 місяців тому +2

    ધન્યવાદ

  • @user-ui2ph1ui7c
    @user-ui2ph1ui7c 6 місяців тому +3

    💯.