КОМЕНТАРІ •

  • @vaghelakanchan3615
    @vaghelakanchan3615 3 роки тому +30

    Real 💓 heart touching film..... લગભગ 3 દાયકા પહેલાં જોયેલી અને ખૂબ જ વખણાયેલી આ ફિલ્મ ભલે શુરુઆત માં એમ લખેલું આવે કે કાલ્પનિક છે.......પરંતુ આ તો સૌરાષ્ટ્ર કાંઠે ની વાત જે હકીકત છે કેમ કે માં ગંગાસતી એ રજૂ કરેલા માર્મિક અને તત્વ જ્ઞાન થી ભરપુર વાણી એમાં સમાયેલી છે.....આજે વર્ષો ના સંશોધનો પછી હવે છેક વિજ્ઞાનિકોએ કહેવું પડ્યું છે કે 24 કલાક પ્રમાણે મનુષ્ય દેહ આશરે 22,000 હજાર શ્વાસ લેછે.......જ્યારે એવાં વખતે ગંગા બા એ 21600 શ્વાસ ની વાત કહી હતી જ્યારે કોઈ એવા સાધનો પણ નહોતા......રહી વાત મૂવી ની તો ખરેખર ફિલ્માંકન ઘણું જ સારી રીતે પાર પાડ્યું છે.....બીજા ભજનો ની વાત કરું તો ઘણુંજ તત્વ જ્ઞાન પડેલું છે.....જેમ કે હરખ કે શોક ની જેને.....ના આવે હેડકી......વિગેરે......

  • @NaginbhaiPandya
    @NaginbhaiPandya Місяць тому +3

    🙏ધન્ય છે, મા ગંગા તી, ધન્ય હો, સતી પાનબાઈ !! સાસુ-વહુનો કેટલો મન-મેળાપ !!!!! *ધન્ય ધન્ય સૌરાષ્ટ્રધરા ! તારી આભે કિર્તિધજા અડી* !!!!

  • @bharatpatel8525
    @bharatpatel8525 3 місяці тому +8

    2024 ma joya vara like kro

  • @MansukhbhaiVagashiya
    @MansukhbhaiVagashiya 10 місяців тому +5

    વઘાસિયા.પરીવાર.❤કુળદેવી.વેરાઈમાતાજી❤ જયશ્રીરામ ❤ જયસીતારામ ❤ ગોકુળમાં

  • @janakraval2325
    @janakraval2325 2 місяці тому +3

    અત્યારસુધી ગંગાસતી અને પાનબાઈ ના ભજન જ કલાકારો દ્વારા સાંભળ્યા હતા.પહેલીવાર ફિલ્મ જોઈ અને વારંવાર જોઈ રહ્યો છું.રોજ...ધન્ય છે સતી ગંગામાં..સતી. પાનબાઈ..

  • @HiteshSolanki-i6m
    @HiteshSolanki-i6m 6 місяців тому +5

    Radhe krishna ❤❤❤❤❤

  • @zalasidharaj6705
    @zalasidharaj6705 2 роки тому +2

    Adbhut sanskruti..vachan etle vachan

  • @DASHRATHTHAKOR-mg9ro
    @DASHRATHTHAKOR-mg9ro 3 місяці тому +1

    Dil.purani.yado.me.chala.gaya

  • @vikramthakor1475
    @vikramthakor1475 2 місяці тому +1

    જય શ્રી દ્વારકાધીશ

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 роки тому +4

    જય હો માં ગંગાસતી પાનબાઈ 🙏🙏🙏

  • @vikramthakor1475
    @vikramthakor1475 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mylittlepikachoo
    @mylittlepikachoo 3 роки тому +6

    Very nice story...

  • @jaiminpatel7275
    @jaiminpatel7275 2 місяці тому

    Ganga sati ane panbai jeva na darshan thava pan vikat che. Jay Sri Krishn

  • @meenasheth6570
    @meenasheth6570 6 місяців тому

    🙏🙏

  • @Aaditya-Raj1407
    @Aaditya-Raj1407 3 роки тому +4

    કડલાની જોડ ગુજરાતી મુવી ફુલ એચડી અપલોડ પ્લીઝ 🙏

  • @ashokpathar5412
    @ashokpathar5412 2 роки тому

    શો ઉ ઈ

  • @manjuvirabhai1442
    @manjuvirabhai1442 3 роки тому +1

    Jay maa gangasati panbai maa
    Jay kahlsang bapu

  • @vejapara
    @vejapara 3 місяці тому

    Ek time hato gujarati film no
    Je family ma besi ne sathe joi sakay
    Gujarati sanskriti su che a picture ma joi ne khabar pade

  • @valjidubariya3369
    @valjidubariya3369 2 роки тому

    Bahi rupada malda ne muvi moklo plish

  • @hardashbhaibarad4752
    @hardashbhaibarad4752 3 роки тому +1

    L

  • @chaudhariramesh8333
    @chaudhariramesh8333 2 роки тому

    In

  • @Aaditya-Raj1407
    @Aaditya-Raj1407 3 роки тому +1

    👍👍👍🙏🙏🙏

  • @salimpathan9500
    @salimpathan9500 Рік тому

    ત્મ

  • @ashokpathar5412
    @ashokpathar5412 2 роки тому

    .

  • @anilsinhjadeja1780
    @anilsinhjadeja1780 3 роки тому +1

    રઊપર

  • @henilkukadiya3338
    @henilkukadiya3338 2 роки тому

  • @ghusabhaivekariya73
    @ghusabhaivekariya73 2 роки тому

    8

  • @bhanjimange4291
    @bhanjimange4291 3 роки тому

    5t9

  • @સૂરજસિંહવિપરમારસૂરજસિંહ

    જય દ્વારકાધીશ 🙏

  • @rajukatona.official
    @rajukatona.official 3 роки тому +1

    🙏🙏🙏

  • @rkcomedy8581
    @rkcomedy8581 3 роки тому +1

    જય દ્વારકાધીશ