શ્રી વેજાણદ ભગત વાત 👌👍વેલા બાવા નું જીવન ચરિત્ર ભાગ ૨👍

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • 👌👌વેલા બાવા ની સમાધિ ની જગ્યાએ પરચા ની વાત 👌
    👌 એક માણસ કણબી પટેલ સમાજ નો એક માણસ કોળી સમાજનો મારી સમાધિ આવી ચાર ભજન કરવા બરોબર શિવરાત્રિ દિવસે બપોર પહેલા 👌👍
    👍 બરોબર ભેંરવ જપ ટેકરી ની નીચે ત્યાં સમાધિ છે ત્યા સાત કૂવા આવેલા છે 👌👌
    👍 જૉ ભજન ચાર સમાધિ ઉપર ગાય ત્યારે જૉ સાત કૂવા માંથી પાણી છલકાય ને વેલા બાવા ની સમાધિ સુથી પોચી જાય તો 16આની વરસ થયાં એવા. પરચા છે 👍👌👍
    👌👍 વેલા બાવા એ ગિરનાર ની પરિક્રમા બાર વરસ કરી તેમણે વડ ના દાતણ કરી બે ચિર નાખી તેમાંથી વડ થયા એટલે વેલા વડ કહેવાય છે 👌
    👌 વેલા બાવા અનેક શિષ્યો કરિયા 👍👍
    👌 ધોરાજી ની બાજુમાં (ઢાક,) હાલ પ્રેહ પાટણ આવીયા 👍
    👌 ડટણ સો પટણ 👍👌🙋🙋🙋 આવતા વિડિયો માં

КОМЕНТАРІ • 3