ધણા દિવસો થી તમારા વિડીયો જોયા નતા મજા આવી ગઈ જોરદાર👌👌👌👌👌👌👌💛💛💛🧡🧡🧡🧡💛💛🧡💛💛💔💔💔👌👌👌👌👌👌👌👌👌👌👌👌🖤🖤💗💔 દિલ ટુકડા થઈ ગયા પછી આજે દિલ ભેગું થઇ ગયું એસ બી હિન્દુસ્તાન ને જય માતાજી
-- ભાઈઓ તમારા કૌટુંબિક ભાઈ ના દુઃખદ અવસાન ના દુઃખ નું વર્ણન કરતા વીડિઓ ના મુક્યો એ સમય સંજોગ ને માન આપ્યું એ ખુબ દુઃખદ લાગણી દર્શાવી તે ખુબ સરસ પરંતુ હવે બનાવેલી રેપુટેસન ના બગડે અને ગગનચૂબી ઝડપ ઘટે નહિ તેનું ધ્યાન રાખજો અને વીડિઓ અને કોમડી વધારતા રહેજો ( for your information ) 🙏
ઘણા દિવસો થી તમારા વિડીયો જોયા નતા મજા આવી ગઈ જોરદાર 👍👍👍👍👍👌👍👌👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ઘણા દિવસો થી તમારા વિડીયો જોયા નતા મજા આવી ગઈ જોરદાર વિડીયો છે.
@@experiment1253 A
@@experiment1253 ઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઅઃઃઃઃઃઃલ
ઔ
ज्ञानी
ઘણા દિવસો થી વાટ જોતા તા અમે વિડીયો જોવા માટે આજે મજા આવી ગઈ જોરદાર 👌👌👌
Nmoop સુદું combo ll lll
Jay mataji 🙏 SB હિન્દુસ્તાની ટીમને 🙏good morning bro
Has jcnm
જય સધીમાં કુંતાજી અને ટીમલી બહુ જ આગળ વધારે એવી દુઆ છે સધી મા ને જય માતાજી😍😍
ઘણા દિવસ પછી વીડિયો જોઈ ને બહુ ખુશી થઇ
Uve bapu
L
જોરદાર કોમેડી.બનાવી.છે🌹🥀🇮🇪🌹🌹🌹🌹
ઘણા સમય પછી વિડિયો જોયો ભાઈ 👍👍🙏સલામ છે હિન્દુસ્તાનિ ટીમને
S B HIDUSTANI Tim માટે એક લાઈક ખાસ કરજો મિત્રો 💐💐💐
હા મિત્રો આ કોમેન્ટ ને પીન કરો કરજો જય માતાજી
જય માતજી ભાઈઓ જોરદાર ભુબત જી હા
અમે કેટલા દિવસ થી વાટ જોઈને બેઠા હતા કે વિડિઓ કેમ આવતા નથી તમારા વિડિઓ અમને બહુ જ ગમે છે
અમારા ભાઇ નુ અવસાન થયુ હતુ એટલે ભાઇ
ધણા દિવસો થી તમારા વિડીયો જોયા નતા મજા આવી ગઈ જોરદાર👌👌👌👌👌👌👌💛💛💛🧡🧡🧡🧡💛💛🧡💛💛💔💔💔👌👌👌👌👌👌👌👌👌👌👌👌🖤🖤💗💔 દિલ ટુકડા થઈ ગયા પછી આજે દિલ ભેગું થઇ ગયું એસ બી હિન્દુસ્તાન ને જય માતાજી
Thanks Bhai
વાહ ભાઈઓ વાહ જોરદાર હો👌👌👌😘😘😘😘😘😘😍😍😍😍😍😍😍
ભાઈઓ, વ્હાલા નવા વર્ષ ના સાલમુબારક, 15 દિવસે
પારણા કરાવ્યા,મિત્રો🌹🌞🙏🎁
એસ બી હિન્દુસ્તાની ને મારા જય માતાજી ક્યારનો રાહ જોતો વીડિયો જોવા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
બહુ સુપર કાયમ માટે એવા સારા વિડીયોબનાવો માતાજીને પ્રાર્થના તમારી ટીમને ખુશકાયમ નામાટે ખુશ રાખે જય માતાજી 🙏🙏
Super video 👍👌⚘🙂🙏
જય સધી માઁ નવા વર્ષની સારી શરૂવાતની ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏🙏🙏
જય માતાજી 🙏❤️🙏
જય મેલડી માં 🙏🙏🙏
હા મોજ હા કાકા ભત્રીજા ની 😀 ઘણા દીવસો પસી વીડિયો જોઈને બોવ આનંદ થયો જય માતાજી મીત્રો 🙏
🙏જય માતાજી 🙏
🙏જય હરસિદ્ધ ભવાની 🙏
મજા આવી આવીજ રીતે આગળ વધો આખ્ખી ટીમ ને જય માતાજી.
Jay mataji 🙏🙏 હિન્દુસ્તાની ટીમ ને 👍👍 Nice કોમેડી 👌👌
King Brothers comedy તરફથી જય માતાજી બધાને
માં શક્તિ તમને બઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ 🙏🙏🙏🙏
કુમતાકાકા માટે એક લાઈક હો 👍👍👍👍
S,B, હીન્દૃશતા અમારા પરીવાર તરફથી રામરામ🙏🙏🙏
Very nice brother 😁😁😁😁
બહુ દિવસે વીડીયો જોવા ની મજા આવી ગઈ સુપર વિડીયો
Jay mataji બધા મિત્રો ને good morning 🌄🌅
જોરદાર acting all sb Hindustani actor
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
જય માતાજી મિત્રો કેટલાક સમયથી તમારા ભાગ નતા જોયા આજે જોવાની મજા આવી ગઈ 👍 જય માતાજી બધા મિત્રો ને 🙏🙏🙏
Jay mataji
ua-cam.com/channels/JVkG_FQ2Fd73W_kQu5rGqA.html
#Rakeshgamingkatra
ઘણા વીડિયો જોયો પણ આ વીડિયો જોયો મન ખુશ થયું
એક વર્ષ પહેલા મોકલો વિડિયો વિશ્વાસઘાત વાળો વિડિયો નો સાતમો ભાગ મૂકો પ્લીઝ 👍🙏 જય માતાજી 🙏🙏 આ વાતને ધ્યાનમાં રાખજો જલ્દી ભાગ મુકજો વિશ્વાસઘાત નો 👍🔥
ભાઈ એ સત્ય ઘટના ઉપર આધારિત છે એટલે સમય લાગસે
-- ભાઈઓ તમારા કૌટુંબિક ભાઈ ના દુઃખદ અવસાન ના દુઃખ નું વર્ણન કરતા વીડિઓ ના મુક્યો એ સમય સંજોગ ને માન આપ્યું એ ખુબ દુઃખદ લાગણી દર્શાવી તે ખુબ સરસ પરંતુ હવે બનાવેલી રેપુટેસન ના બગડે અને ગગનચૂબી ઝડપ ઘટે નહિ તેનું ધ્યાન રાખજો અને વીડિઓ અને કોમડી વધારતા રહેજો ( for your information ) 🙏
નારિયળ પોણી 🤣🤣 👍👍 જય માતાજી 🙏
જય શ્રી વેડાઈ માં 🙏 વેડા પિલવાઇ અજુનજી કે ઠાકોર
નવા વર્ષે ના રામ રામ s.b hindustani ચેનલ અને બધા ભાઇઓને
કોન્ગ્રેચ્યુલેશન sb hindustani tem 7 lakha susbraibe
તમારો ખુબ ખુબ આભાર ભાઈ
જય માતાજી
જય શ્રી રાજા મહાકાળી 🙏🏻💙
ઘણા દિવસથી વીડીયો આવવાની રાહ જોતા તા મજા આવી ગય જોરદાર હો
ઘ ના દિવસે વિડીયો બનાવ્યો ભાઈ......... 🙏🙏
Advance congratulations for 700k
બધા ભાઈઓ સપોર્ટ કરો જલ્દીથી 700k karavo
S B Hindustani ભાઇઓ ઘણા દિવસોથી વિડીયો જોયા નતા ખૂબ ખૂબ અભિનંદન
કેમ વિડિયો આવતા નતા અમેતો વાટ જોઇને 5 દિવસ સુધી ચીંતા માં હતા જય માતાજી s b હિન્દુસ્તાન ની ચેનલ ને
અમારા ભાઇ નુ અવસાન થયુ હતુ એટલે ભાઇ
Bahu maja aave che video tamara joine ho👍👍👍👍👍👌👌👌👌
જય ગોગા મારા બધા હાવજ દોસ્તો ને
supr ho moj moj 🌹jay mataji 🌹nva rsna bgha bhaeyo ne jay mataji salmubark happy niyur 🙏🙏🙏🙏🙏🙏
SB HINDUSTANI NE JAY MATAJI🙏🙏🙏🙏
જય માતાજી ભાઈઓ પુરબાફઈ સધી મા સૌની મનોકામના પુણ કરે
ભાઈ છેલ્લા 12 દિવસ થયા તમારો વિડીયો જોયા ને આટલું લાંબુ વેકેસન ?
તમારા વિડીયો જોઈને સવાર અમારી સુધરી જાય સે
🙏🏻હૅ...મહાકાળી માં 🙏🏻
રામ રામ
મારા તરફથી ફુલ સ્પોટ..બધા મિત્રો ને
🙏જય માતાજી🙏
નવા વર્ષ ના જય શ્રી કૃષ્ણ
દિવાળી વેકેશન પડ્યું હતું.
બઉ દિવસે વિડિયો મૂક્યો
જોરદાર છે ધંધો
જય માતાજી બધા વડીલોને.....
તમારા વિડિયા જોવાની કયાર નાય રાહ જોઇ રહયા હતા તમારા વિડિયા જોયા વગર મુડ જ નહતુ આવતુ જય માતાજી
Very very nice. Congratulations your team
Nice 🙋🏻♂️🙏👍🙂
જય બાબારી બધા ભાઈઓ ને🙏👍🏻🌷🌹
15 દિવસ વિડિયો વગર મન નતુ લાગતુ ભાઈ ઓ સુપર વિડિયો જય માતાજી
સધી માં હડકમાઈ માં બલોધર ની સરકાર તરફથી ફોલ સ્પોર્ટ કરે છે
ઘણા દિવસે ભાળ્યા હો ફુમતાકાકા
Moj
ફૂલ સપોર્ટ છે કિરણ ઠાકોર ઢુવા વાળા તરફથી જય માતાજી
અને એ.સ.બી હિન્દુસ્તાની જય માતાજી બધા મિત્રો ને 👍🙏🙏🙏
મિસ્ટર ઈન્ડિયા ભાગ Next ભાગ મોકલો🙏💚
❤️❤️❤️❤️❤️❤️❤️❤️nice
Super કોમેડી બધા 7 દિવસ ક્યાં ગયા હતા
ભાઈ અમારા મોટા ભાઈ નુ અવસાન થયું હતું એટલે
@@SBHINDUSTANI
સોરી ભાઈ તમારા અચાનક ભાઈ નિ વિદાય થી અમે ખરે-ખર દુઃખી છીએ. ભગવાન અમારી પ્રાર્થનાઓ તમારા વતી સ્વીકારે. 💐ઈશ્વર તમારી પવિત્ર આત્માને શાંતિ આપે💐
🙏🙏જય શ્રી સધી માં 🙏🚩 જય નાગણેશ્વરી માં 🙏🙏 જય નંકળગ મહારાજ 🙏🙏 મૂડેઠા👍
ભાઈ ઘણા દિવસો પછી તમે વિડિયો અપલોડ કરો છો કારણ 😭😭😭
અમારા ભાઇ નુ અવસાન થયુ હતુ એટલે ભાઇ
@@SBHINDUSTANI 😭😭😭😭😭😭😭😭
P c darbar official varan તરફતી ફુલ સ્પોર્ટ હો જૉરદાર સૂપર બાકી આપણો ફૂલ સપોર્ટ મળતો જ રે 📌📌💐👍👍😅😅
હા તમરૂ નયરેલ પાણી 👌👌👌
જય શ્રી મહાકાળી માં 🔥🔥🙏🙏
The best video. We like it.
મે apka bahut bada fan hu or me banaskhatha se hu love s b hidustani channnel actor is so nice ❤️❤️❤️❤️❤️❤️
તમારો ખુબ ખુબ આભાર
ઘણા દિવસ પછી વિડીયો જોઇને આનંદ થયો તમે બહુ આગળ વધો ભાઈ 👍
I m so happy you guys are back now 💓 Rock it
Supr..
જય.માતાજી..મફૂજી..અને...ભરતજી
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👌🙏
ઘણા દિવસો પછી તમારો વીડિયો આવ્યો
Super Comedy
જય જોહાર જય આદીવાસી ભાઇઓ
સુપર હિટ. 👌👌👌👌👌👌
Mr jinam official Tim Deesa તરફથી ફુલ સપોર્ટ
આજે વિડિયો મુકવા બદલ તમારી ટીમને ખુબ ખુબ આભાર 🙏🙏❤🙏❤🙏
જય કાલકામા તમારોવિડીયોઘણાદીવસેઆયૉ
JaY Mataji All Brother's 🙏🏻
Super 👍🤘👌👌👌
જય માતાજી ભાઈ
કેમ આટલા દિવસો થી વિડિઓ નતા આવતા
અમારા ભાઇ નુ અવસાન થયુ હતુ એટલે ભાઇ
@@SBHINDUSTANI તમારા ભાઈ ના આત્મા ને શાંતિ મળે...ઓમ શાંતિ...
Kaka bhatrijo ni moj
જોરદાર વિડિયો ઘણા દિવસો થઈ ગયા ભાઈ હવે તો કાયમ નવા નવા ભાગ આવશે ને
હાં ભાઈ
મિત્રો જય માતાજી તમને અને તમારી ટીમને આગળ વધારે એવી અમારી પ્રાર્થના છે
Jay mataji 🙏 SB Hindustani Team