ભાઈ આ સવાલ તમારો દરેક ચેનલ પર હોય છે પણ થોડુ એતો વિચારો જેના ઘર માં જેટલા લોકો હોય એ રીત ના બનતુ હોય ખોટો બગાળ થાઈ એના કરતા તો માપે થાય એ સારૂ કે નઈ ?, અને એક વખત નહિ અનેક વખત બસ આજ વિચાર તમારા મન માં ભમે છે પણ ક્યાયેક લોહાણા ની મહેમાનગતિ કરો પછી ખબર પડે જલારામ ના આશીર્વાદ થી જમવાનું ના ઘટે વાલા 😊
પરાગ ભાઈ over acting વધારે કરે છે દરેક ના ઘરમાં થતી હોય છે એવી વાનગી બનાવો છો આમાં નવું કઈ નથી કોઈ નવી વેરાયટી બનાવો આ બધું તો દરેક ગૃહિણીને આવડતું જ હોય છે મેથી ના ગોટા માં બધું નાખી ને બનાવો છો એમાં નવું શું છે comman છે કોઈ પણ વાનગી માં સોડા નાખો એટલે તે પોચા જ થાય કંઈ નવી વેરાયટી બનાવી બતાવો પંજાબી શાક, પનીર ના શાક,નાન, પરાઠા એવું બધું તો બનાવો રસોઈ શો માં નવી નવી વેરાયટી બતાવો તો મઝા આવે તમારી રેસિપી થોડી હોય અને પરાગ ભાઈ નું પ્રવચન વધારે હોય છે
Sis.i.like.your.rec.your.v.e.d.e.o.is.v.nice.all.your.cooking.is.so.good.parag.bros.is.v.nice.sis.and.bros.keep.it.up.good.work.god.b.you.both.t.you.🎉🎉.j.jalaram.to.all.🎉🎉aman.🎉🎉.
🙏⚘️👌બહુજ સરસ ફૂલ વડા 😋 બનાવ્યા પારુલ બેન પરાગ ભાઈ 👍
પારુલ ભાભી આપના હાથની બનેલી દરેક રેસીપી સ્વાદિષ્ટ અને બેસ્ટ હોયછે આજની રેસીપી મેથીના ફુલવડા બેસ્ટ જયહિંદ જયભારત જયજલારામ બાને મારા અંબાઅંબા પારુલ ભાભી જયશ્રીકૃષ્ણ,🙏👍👌🙏🙏🙏🙏
Yummy recipe bhabhi 😊
Khub j saras recipe che green fulvada
Yummy fulvada sathe paragbhai ni ekdam sachi vat thank you for sharing
Parulben khub j saras methi na gotaa banavya che..tme expert cho darek vangi banavaa ma 😊❤❤❤❤❤
Recipe superb jarur banavis ❤
Undhiyu ni recipe jarur mukjo ❤
Winter special "gundar paak" ni recipe share karo Parulbhabhi
Methi na gota recipe bau saras banavi . Thank you
Wah nice recipe 👌👌 super ymmi ymmi
પારુલબેને ખૂબ સરસ ફૂલવડા બનાવ્યા છે .
Jai shree Krishna bhai ne Bhabhi very tasty recipe ❤❤
Very nice recipe
Jay ho parulbhabhi❤
Nice vlog 👌 savarkundla
Very tasty got uk
Mouthwatering 😋😋😋👌
I’m going to make today very tempting fulvada😋😋
મસ્ત ગોટા બનાવ્યા પારૂલ very nice 👍
Wah mast methi fulvda 😍yummy 😋😋
Very nice
પરાગભાઈ આપના ચેહરા ની લાલાશ પારૂલભાભી ની વાનગી ને આભારી છે
kumbhaniya bhajiya ni recipe pn btavjo please..
Very tasty gota
Yummy recipe 🎉🎉🎉
Mast 🎉🎉
વાહ પરાગ કાકા વાહ, તમારા વિડિયો જોઈ મન ખુશ થઈ જાય છે
Poocha poocha methi gota
Saras 😊😊
🙏🙏🙏🙏
Keep the recepies coming👍
Amba amba 😊 jay shree Krishna 😊
જય સ્વામિનારાયણ
બેસન lidho છે કે ચણા નો લોટ
Superb 👌👌
Super 🎉
Vah Parulben mast fulvada banavya ❤
Yummy 😋
Very nice
Rajkot ni chatni ni recepi batvjo
Sure ame already special 5 parkar ni chutney ni recipe muki che ek sathe ama che
Mast fulavada Banya che mouth watering che
Bahu sars shuvicher tamaru bolvanu bahu sars che maja aave che
😀☺
આંટી ખૂબ સરસ રીતે
સરળતાથી cooking કરે છે .
શિયાળા માં મજા આવે એવી રેસિપી 👌
ધન્યવાદ
Vah awesome
Parag Bhai vlog ni saruvat sars kari ek dam sahi vat Kari 😊
Plz... Tame niche ingredients lakho to saru
Bov j saras gota banavya 6 .. lot jino 6 k kakaro ?
MULA NU KHARIYU, PALAK NI BHAJI recipe apjo ne bhabhi 💓💓💓
સરસ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
વાહ ભૈ વાહ પારૂલ ભાભી
પારૂલ ભાભી ની વાનગી પરાગ ભાઈ ની વાતો બેય ટેસ્ટી
Wah wah mst bhajiya ho ..bhabhi hu kal bnavis tmari rite
તમે ખૂબ સારા છો આંટી 😀
Undhiyu ni recipe moklo ne
Parag Bhai vlog puro sars karyo ek dam sahi vat Kari 😊
Amba Amba 🙏
ભજીયા સાથે ની ચટણી પણ શીખવશો અમને 🙏
Moma pani avi gau 😋 methi lilu lasan ghar ma avi gaya che kale vaat 🤪
KOBI BATEKA , Guvar nu shak batavjo ne bhabhi 🧡🧡
Parul parag recipe evu name rakho 😀
Vah mastt bhajiyaa😋soda nu maap ketlu? Vadhare soda nakhvathi soda no taste ave che to su karvu?
Btakavda bnavo
Ok
ખૂબ સરસ,પણ અમે મેથી છેલ્લે ઉમેરીએ છીએ ખીરું બની ગયા પછી ,એટલે ભજીયું કડવું ના લાગે
AURA ni recipe apo ne kacho n vagharelo bnne ni 🙏🙏🙏
ચાપડી ઊંધિયો નહિ બનાવો ને બસ.......🥺🥺🥺😏😏😔😔😔😢😢😢😢😒😒😭😭😭😭
👌👍🙏
સરસ રેસિપી છે તમારી પણ એક સવાલ છે.તમે વસ્તુ બઉ ઓછી બનાવો છો તો આટલું કોને થાય.
ભાઈ આ સવાલ તમારો દરેક ચેનલ પર હોય છે પણ થોડુ એતો વિચારો જેના ઘર માં જેટલા લોકો હોય એ રીત ના બનતુ હોય ખોટો બગાળ થાઈ એના કરતા તો માપે થાય એ સારૂ કે નઈ ?, અને એક વખત નહિ અનેક વખત બસ આજ વિચાર તમારા મન માં ભમે છે પણ ક્યાયેક લોહાણા ની મહેમાનગતિ કરો પછી ખબર પડે જલારામ ના આશીર્વાદ થી જમવાનું ના ઘટે વાલા 😊
Very true
Jai shri krishna bhai and bhabhi
Oil aatlu bdhu n hoy ..,
Undhyu recipi kayare
Parul bhabhi fulavda bhu j sars soft banavya
પરાગ ભાઈ over acting વધારે કરે છે
દરેક ના ઘરમાં થતી હોય છે એવી વાનગી બનાવો છો આમાં નવું કઈ નથી કોઈ નવી વેરાયટી બનાવો આ બધું તો દરેક ગૃહિણીને આવડતું જ હોય છે મેથી ના ગોટા માં બધું નાખી ને બનાવો છો એમાં નવું શું છે comman છે કોઈ પણ વાનગી માં સોડા નાખો એટલે તે પોચા જ થાય કંઈ નવી વેરાયટી બનાવી બતાવો
પંજાબી શાક, પનીર ના શાક,નાન, પરાઠા એવું બધું તો બનાવો રસોઈ શો માં નવી નવી વેરાયટી બતાવો તો મઝા આવે
તમારી રેસિપી થોડી હોય અને પરાગ ભાઈ નું પ્રવચન વધારે હોય છે
Right....dipika pandya
તમે તો પણ દરેક વિડિયો જુઓ છો અને આટલી લાંબી કોમેન્ટ લખો છો😂
Tme loko km week ma 2 j recipes share kro 6o
કોશિશ કરી છી વધુ મુકવાની
Ok thank u so much rply aapva mate @Paragsata-kn2er
તમે ખાધી છે તેની વાનગી
Parag Bhai vlog puro sars karyo ek dam sahi vat Kari 😊
Parul bhabhi fulavda bhu j sars soft banavya