Sir amara pase ground available nathi to ame road par running kariye chahiye ane road par running ma 5 km nu timing 23.35 ave chhe to ground ma ketlo different pade Please sir reply apjo please
તમને જ્યારે અનુકૂળ પડે ત્યારે જઈ શકો છો.. પરંતુ સવારે કસરત કરવાનું રાખજો.. દોડવાનું નક્કી કરો જ્યારે જાવ ત્યારે. પણ પોલીસનું ground તો સવારે જ દોડવાનું આવશે..
@@bhaviksondharva5161 તો ભાઈ સમય હોય તો રોજ એક ટાઈમ13 રાઉન્ડ બને એટલી સ્પીડ થી મરજો..આવી જશે ભાઈ...લોકો 25 વાળા પણ23 માઁ પાસ થયા છે...એટલે ભાઈ બોવ ટેન્શન લેવું નહીં....થય જશે...ભાઈ..ખુદ પર100%. ભરોસો રાખો ભાઈ....jay Hind..good luck 🇮🇳👍
Absolutely right very experienced men thank u
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર
Thanks🙏🌹 sir
ચેનલની મુલાકાત લેવા બદલ આભાર
🔥🔥🔥👍👍👍
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર
ખુબ જ સરસ પંડયાભાઇ
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
Sir maru 27 ma puru thy 6 ne koy vaar27 20 pan thy 6 12 January che kay advice apo sir plzz
ભાઇ મહેનત કરવી પડશે.. થોડી હાર્ડ કસરત કરો અને અમારા બ્લોગમાં આપેલ સ્ટેપ ફોલો કરી ને મહેનત કરશો તો ચોક્કસ સમયમર્યાદામાં પુરુ થશે જ.
30ma thay che puru karta koi plan apo 20 ma puru karwa aa vakhte khaki levi j bus plan apo sir plz
અમારા બ્લોગ પર સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરવાની માહિતી છે તેને અનુસરો..
Forest running tips apo
અમારા telegram chenal ma જોડાઈ decreption માં લિંક છે ત્યાં મળી રહેશે..
Amreli ma jetla round no track se
૩૮૫ મીટર ના ૧૩ રાઉન્ડ છે..
Thanks you sir hu sir 19:30 ma ground puru karu su sir
બહુ જ સરસ..
આવી જ રીતે મહેનત કરતા રહો
Thank you sir....
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
સરસ ભાઈ
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
Sir 1 mahina running thai jaay 5 km..??
મહેનત કરવાથી બધું જ શક્ય છે..
વ્યવસ્થિત મહેનત કરો એટલે થઈ જશે..
ખોટી અફવા પર ધ્યાન ન આપતા ગ્રાઉન્ડ થઈ જ જશે..
Sir amara pase ground available nathi to ame road par running kariye chahiye ane road par running ma 5 km nu timing 23.35 ave chhe to ground ma ketlo different pade
Please sir reply apjo please
ભાઈ રોડ કરતા ગ્રાઉન્ડ પાર 1.30 મિનિટ સુધીનો different આવી શકે છે જે તમારી તાકાત પર આધાર રાખે છે..
મારા અનુભવે 1 મિનિટ ઓછી થશે..
Thank you sir
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
હે સાહેબ બીજી એક વાત સવારે દોડવા નું અનુકૂળ નો આવે તો સાંજે ૫:૩૦pm જાવી તો કાઈ વાંધો નહિ ને સાહેબ
તમને જ્યારે અનુકૂળ પડે ત્યારે જઈ શકો છો..
પરંતુ સવારે કસરત કરવાનું રાખજો..
દોડવાનું નક્કી કરો જ્યારે જાવ ત્યારે.
પણ પોલીસનું ground તો સવારે જ દોડવાનું આવશે..
Ok Saheb thank you
Swas fulay chee su kru ana mate
આપ શ્વાસ રોકી રાખવાની પ્રેક્ટિસ કરો..
થોડા શ્વાસ મોં થી લ્યો. પછી ફરી નાકથી શ્વાસ લો..
બને ત્યાંસુધી નોર્મલ શ્વાસ લેવાનો પ્રયત્ન કરવો..
@@bolati_kalam Biji kai hoy to kejo
સારું
Mare 27 min thay 6 ochu karva su karu ??
પ્રેક્ટિસ કરવી પડશે..
કસરત તેમજ ભોજન પર ધ્યાન દેજો...
Bhai Wight ketlu che
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર
રોજ10km ની રનિંગ રોજ કરવું જોઈએ.....અઠવાડીયા મા બે દિવસ ટાઈમિંગ લેવું.....પછી જોજો ભાઈ.....
સરસ પોઇન્ટ છે એમ ફાવે તો એમ કરાય..
@@bolati_kalam હા SAR હું આવી રીતે જ પ્રેક્ટિસ કરુ છું....પહેલા થોડું હાડ પડશે...પણ પછી.....ટેવપડી જશે....પછી13 રાઉન્ડ બોવ આસાન લાગશે....jay Hind
Good
10.5km 58 min ma dodi sku chhu bt 5 km dodta 26-27 min thai jaya chhe to 25min ni ander ava mate su krvu?
@@bhaviksondharva5161 તો ભાઈ સમય હોય તો રોજ એક ટાઈમ13 રાઉન્ડ બને એટલી સ્પીડ થી મરજો..આવી જશે ભાઈ...લોકો 25 વાળા પણ23 માઁ પાસ થયા છે...એટલે ભાઈ બોવ ટેન્શન લેવું નહીં....થય જશે...ભાઈ..ખુદ પર100%. ભરોસો રાખો ભાઈ....jay Hind..good luck 🇮🇳👍
Thank u sir
અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
thank you sir