જેતપુરની દીકરીને અર્જુન બાપુ સાધુના પંજામાંથી છોડાવી પરિવારને સોંપતા ખીરસરા પોલીસ અને મનસુખ રાઠોડ
Вставка
- Опубліковано 5 лют 2025
- खास फ़ायदे पाने के लिए इस चैनल की सदस्यता लें:
/ @mansukhrathod
જેતપુરની દીકરીને અર્જુન બાપુ સાધુના પંજામાંથી છોડાવી પરિવારને સોંપતા ખીરસરા પોલીસ અને મનસુખ રાઠોડ
.......THANKS FOR WATCHING.......
વાહ મનસુખભાઇ વાહ ખુબ ખુબ અભિનંદન તમને અમારી ઉમર લાગી જાય જય ભીમ
બહુ સરસ મનસુખ ભાઈ ધન્યવાદ અભિનંદન આપ્યા
મનસુખભાઈ રાઠોડ નાં સાર્થક પ્રયાસ થી જેતપુર વાલ્મીકિ સમાજ ની દીકરી ને પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવવા બદલ શ્રી મનસુખભાઈ રાઠોડ નો જેતપુર જૂનાગઢ ગોંડલ રાજકોટ વાલ્મીકિ સમાજ મનસુખભાઈ રાઠોડ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ
❤❤❤❤ મનસુખભાઇ આપ સર્વ સમાજ નૅ આપ ઍક સાચી સૅવા આપી રહ્યા છૉ સાહેબ દીલથી ખુબ ખુબ અભિનંદન અભિનંદન.....જય ભીમ જય ભીમ....જય ભારત
🙏 jaybhim 🙏 namobudhdhay
Wqqa
ધન્ય છે બાપ તમને બે હાથ જોડી ને તમને વંદન ❤❤તમારા કાર્ય ને શત શત નમન❤❤જય ભીમ જય સનાતન🎉
મનસુખ ભાઇ ની કામગીરી ને ધન્યવાદ
વાહ મનશુખભાઈ સલામ છે સાહેબ તમને જય ભીમ
मनसुखभाई कि कई वीडियो देखी ।वो बहादुर लगते है और समाज के लिए अच्छे कार्य कर रहे है वो कोई कोई ही कर सकते हैं ,ऐसे लोगो की हर समाज में जरूरी है।
લાખ લાખ 🙏🙏🙏🙏🙏નમસ્કાર મનસુખભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏
આપડા સમાજ મા મનસુખ ભાઈ અનશ્રાધા ભયડો લય ગય સે મને મારા કુટુંબ માં બધા સુ કે ખબર કે તું બાબા સાહેબ માં સો તને કંઈ નો ખબર હોય એમ કહે હવે આને કોણ સમજાવે આંને બાબા સાહેબ પન આવે ને તો પન ના સમજાવી સકે સમાજ માં એવા માણસો સેને મનસુખ ભાઈ કે કોઈ વાતે નથી સમજ વુ આ લોકોની ઉપર કંઈ ઘટના વિતે ને ત્યારે બાબા સાહેબ યાદ આવે અને કાયદા યાદ આવે
ખૂબ ખૂબ અભિનંદન... મનસુખ ભાઈ
મનસુખ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. જય ભીમ
વાહ મનસુખભાઇ આભાર
જય ગુરુદેવ 🙏🏻
મારાં પરિવાર માં અશાંતિ ઉભી કરનાર જામકંડોરણા વાળો વિજય ભડવો છે એ મારી મમ્મી બને એ મનસુખ સાથે ખોટી વાત કરી ને મને બદનામ કરી અને વિજય ભડવા એ એક છોકરી ની જિંદગી બગાડી છે એના બધા સબૂત મારી પાસે છે સમય આવતા હું એ વિજય નું કાંડ પણ બાર લાવીશ છે મનસુખ એ પણ ખોટું કર્યું મારી વાત સાંભળી નહીં અને મને ને મારાં ગુરુજી ને બદનામ કર્યા છે આ બધા ને અમારા સાધુ ની બદદુવા લાગશે હાલ માં મને ઘર માં પણ બહુજ ત્રાસ આપી રહ્યા છે પૂજા નથિ કરવા દેતા ક્યાય પાઠ માટે વાયક આવે તો બાર નથિ જવા દેતા આબધુ હું રાજકોટ જિલ્લા કમિશન સાહેબ ને જાણ કરીશ અને મનસુખ ખોટું બોલે છે મારાં પરિવાર અને વાલ્મિકી સમાજ મને ફોસલાવી ને લય આવીયા છે અને હાલ માં મારી સ્વતંત્રતા છીનવી લીધી છે
તારે કાય કરવા ની જરૂર નથી 😂😂😂
ખુબ ખુબ અભિનંદન મનસુખભાઈ જય ભીમ....
વાહ મનસુખ ભાઈ બાવા ની બોલતી બંધ
ખુબ સરસ અભિનંદન મનસુખભાઇ રાઠોડ સંવિધાન બચાવો દેશ બચાવો જય ભીમ
ખુબ ખુબ અભિનંદન મનસુખભાઇ બોવ સરસ કામ કરી રહ્યા છો જય ભીમ જય સંવિધાન
ખુબ ખુબ આભાર મનસુખભાઇ જીવો હજારો સાલ
ખુબ ખુબ ધન્યવાદ મનસુખભાઈ
ખૂબ ખૂબ અભિનંદન મનસુખભાઈ
સરસ સાહેબ જયભીમ
તમે કામ તો બહુ જ સારું કરો છો પણ એ દીકરી એમ કહે છે કે હું ઘરે ભક્તિ કરું છું તો મને બંધ કરાવી આ સનાતન ના વિરોધી ન કહેવાય બંધારણીય માં એવું લખેલું છે તમે તમારી મુજબ જીવી શકો ભક્તિ કરવી કંઈ પાપ નથી એ ઘરે થઈ શકે પણ એમને બંધ ન કરાવી શકો
જય ભીમ મનસુખ ભાઈ તમારી મહેનત નુ ફડ છે
ખૂબ ખૂબ અભીનંદન મનસૂખભાઈ રાઠોડને જય સરદાર
Jay sardar jay patidar ❤❤❤
ખુબ ખુબ ધન્યવાદ મનસુખભાઈ આભાર તમારો
Khub khub dhanyawad 🙏🏻 VALA 🙏🏻 jai Bhim Jai savidhan 🙏🏻 VALA
જય ભીમ. જય વાલ્મિકી
જય હો રાઠોડ સાહેબ❤❤❤
જય ભીમ જય સંવિધાન💙💙
સત્ય વાત છે મનસુખ ભાઈ
જયભીમ મનસુખ ભાઈ
જયભીમ મનસુખભાઈ રાઠોડ
खूब खूब शु bheshao
મનસુખભાઇ તમે ખૂબ સારુ કામ કરી રહયા છો અભિનંદન સાથે જય ભીમ
Very good Mansukh bhai
#JAYBHIM
જય ભીમ જય ભીમ જય ભીમ મનસુખભાઈ સહી જય ભીમ
Sarasbhai
હા મનસુખભાઈ ખુબ ખુબ તમારો આભાર
સરસ કામ કરો છો મનસુખ ભાઈ ધન્યવાદ
જય ભિમ જય ગૂરુમારાજ
બીજાના મન નૅ શાંતિ આપૅ ઍનૅજ મનસુખભાઇ નામ કહેવાય વાહ મારૉ ભાઈ વાહ.....
જય ભીમ નામો બૂઢાય
મનસુખભાઈ ધન્ય છે તમારી જનેતાને સો સો વર્ષ જીવો
ધન્ય છે મારા ભીમ ના ગોવાળિયા મનસુખ ભાઈ રાઠોડ ને
ખૂબ ખૂબ અભિનંદન જયભીમ જયસંવિધાન
જયભીમ
વાહ મનસુખભાઇ વાહ... જય હો
જય ભીમ મનસુખભાઈ
Very good Mansukhbhai!🙏🙏🙏
મનસુખભાઈ રાઠોડ તમારો ખૂબ ખૂબ અભિનંદન તમારા વીડિયો જોઈ ખૂબ આનંદ થાય
Mansukh Bhai dhanyvad
આપણા હિન્દુ સનાતન ધર્મ ના બધાજ ભાઈ ઓને મારી ખાસ વીનતી છેકે આપણી દીકરી અઢાર વીસ વર્ષ ની થાય એટલે સારો સંષકારી છોકરા જોડે લગ્ન ના પવિત્ર બંધન મા બાધી દેવુ જોઈએ પછી એમના પતી સાથે ભક્તિ ભલેને કરે જેવી રીતે જલારામ બાપા અને વિરબાઈ માં એ ભક્તિ કરી હતી ગ્રહસ્થાશ્રમ મા રહી ને ભકિત કરવી ઉત્તમ મા ઉત્તમ કોટી ની ભક્તિ કહેવાય છે જય હો સનાતન ધર્મ કી ❤🙏
❤
तो मनशूख ने पैशा खावाता तो छू थाय
મનસુખભાઈ તમારો ખુબ ખુબ આભાર. જય ભીમ,નમૌ બુધ્ધાય.
Wha wha dost
વાહ સરસ
वाह मनसुख भाई वाह घन्य छे आपने
Jai Bhim mansukh bhai
V good bhai...jay bhim
Dhanyvad mansukhbhai dhanyvad dhanyvad Jay Ho
વાહ
ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છુ. જય ભીમ ભાઈ
Khub khub Abhidan jay Bhim
Jay Hind 🇮🇳 jay bhim 🙏🏽🙏♥️
મનસુખ ભાઈ જય ભીમ જય ભીમ
બેન જાગૃત થાવ અને બીજાને જાગૃત કરવા
ઘરના સભ્યો દીકરી ને ફુલ પ્રેમ આપે તો કોઈ પરાણે લેવા આવતુ નથી શું હાલી નીકળ્યા છો બધા ને મોટુ થયજાવુ છે ઉચ કોટીનુ બની જાવુ છે રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ 😢
જય ભીમ જય ભીમ મનસુખભાઈ❤❤❤❤
Jay bhim
જોઈ લીધી કાયદા ની તાકાત જય ભીમ
100/
कायदानी ताकात टुक समयमा साध्वी मनीषा मां बतावशेज बश थोड़ो इंतजार करो आखू जगत जाणशे
🎉 ધન્યવાદ સાચો રાહ બતાયો,
જય.ભીમ
ખુબ સરસ કાર્ય રાઠોડ સાહેબ 👍
Jay bhim✊ 💙💙💙💙💙
Mansukha ભાઇ ખુબ ખુબ આગળ વધો અભિનંદન
Very good work
sabas mnsukhdhai selud
વાહ હીરો રાવડી
❤❤❤ થી મનસુખ ભાઇ રાઠોડ જયભીમ નમોબુધ્ધાય
Jay bhim jai svithan Nmobuthai Saheb jay bhim jai svithan Nmobuthai Saheb
Jai bhim
Sars manish bhai
જય હો મેઘવાળ
Thank you bhaiya 👍
Jay bhim saheb
saras karya
Congratulations 🙏 જય ભીમ
Hasu vo
જયહો.મ..રાઠોડભાઈ..જયભીમ..
Jay bhim 💙
ખૂબ ખૂબ અભિનંદન 🎉
Khoob khoob Abhinandan mansukh bhai
🙏 jaybhim 🙏
અભીનંદન ભાઈ ને
જય ભીમ.દિલ થી વંદન.❤❤❤❤❤
Jay Bhim
Mansukh Bhai
Jaybhem jaysavidhan jaymansukbhai
Veri. Good dhany. Vad jay. Mataji
Jay Bhim
Jay bhim 💙💙💙💙💙
Jay shree ram❤❤❤
Jai@@gohilharesh2322jai bhim namo Buddha