Pidhi Ek Bottle Daaru | Mahesh Vanzara | પીધી એક બોટલ દારુ | New Year Gujarati Party Song 2024

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • K Brothers Music Presents "Pidhi Ek Botal Daaru" song starring Mahesh Vanzara 31st December party song.
    Mahesh Vanzara | Pidhi Ek Bottle Daaru | New Gujarati Song | પીધી એક બોટલ દારુ | ‪@k-brothersmusic‬
    #kbrothers #maheshvanzara #gujaratisong #newgujaratisong #latestgujaratisong
    Subscribe: ‪@k-brothersmusic‬
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    Enjoy and stay connected :
    ►Instagram : / kbrothers.music
    ❤Like Share And Follow Fast...💞
    Title : Pidhi Ek Bottle Daaru ( પીધી એક બોટલ દારુ )
    🎧 Audio Credits :
    Singer : Mahesh Vanzara
    Lyrics : Kandhal Odedara
    Music : Dipesh Chavda
    Special Compose : Vishnu Mundhava
    Label : K Brothers Music
    Digitally Managed By: Unisys Infosolutions
    🎧 Video Credits :
    Featuring : Karan Rajveer & Viyona Patil
    Co Artist : Daud mir, Amit prajapati,Sikandar
    Dop : Sahezad Mansuri(Tipu)
    Edit : Naresh Rajput
    VFX : Jigar Mahesana
    Production : Mahesh Prajapati
    Makeup : Hasmukh Limbachiya
    Hair : Kinjal Raval
    Publicity Design : Joshi Art Dakor
    Concept & Director : Faruk Gayakwad
    Producer : Meet Kariya & Jay Kariya
    Label : ‪@k-brothersmusic‬
    📝Lyrics Gujarati :-
    હો આમ તો દિલ ના રાજા,પીધા પછી વગાડી દે વાજા
    હટાવી દે ગમે તેવા વાંધા, સીધા થઇજાય હાલનારા આડા
    મારા ભઈ ને પીવડાવી તો જો તું એક બોટલ દારૂ
    હો પીવડાવી તો જો તું એક બોટલ દારૂ
    પીવડાવી તો જો તું એક બોટલ દારૂ
    પછી હોમે ડોન હોય કે દાદા અલ્યા ગમે એને મારૂ
    એ હોંભળતો નથી કરે મન નું એ તો ધાર્યું
    હોંભળતો નથી કરે મન નું એ તો ધાર્યું
    આતો કે એક બોટલ દારૂ આખું અમદાવાદ મારૂં
    હો ટેબલ ખુરશી લાગી જાય ભઇ રે માન માં
    હમજાવા ના પડે બધા હમજી જાય સાન માં
    વાડિયો વડે નઈ મડે રિઝલ્ટ પર બારૂ
    વાડિયો વડે નઈ મડે રિઝલ્ટ પર બારૂ
    અલ્યા પીધા પછી ડોલી ઉઠે બાવન બાજારૂ
    હા...આતો કે એક બોટલ દારૂ પછી ધારું ઈને મારૂં
    અરે સુન બે મામુ
    "જબ નઇ પીતે તબ સાલો તક નઇ પીતે
    પીને બેઠતે હે તો પુરા મહેખાના ખાલી કર દેતે હૈ"
    એય ગણપત ચલ દારૂ લા
    વગાડો દિપેશ ભઈ
    હે લાઇ આલો વીસ્કી ને રમ
    હે કિસમે હે કિતના રે દમ
    મારે ઘણા દી એ ભાયું ભેળા સે
    હે ભાયું મારા બધાં દબંગ
    એ રાજ એના ચાલે સલગ
    કે જામી આજ મોજ ની વેળા રે
    " હું શુ કવ દારૂ ખૂટશે બીજું માંગવું પડશે યાર તો મંગાઈ લૈયે "
    હા અડીજાય વાત વાત માં
    ના રે કોઈ ના હાથ માં
    મરદાનગી છલકાય વાલા એના રે અંદાજ માં
    હો મેઘ જેમ ગરજે ને વીજળી જેમ કડકે
    વેરી બધા ભાગી જાય ના આવે કોઈ પડખે
    હો ધ્રુજી ઉઠે એરિયા ની એક એક ગલી
    પીધા પછી ભઇ મારો બની જાય ખલી
    હો ઉતરે એવા મેદાને જ્યાં ગજું ના અમારું
    ઉતરે એવા મેદાને જ્યાં ગજું ના અમારું
    આતો કે ભઇ માટે ગમે ઈને ઓંગાળીયે નાચાડું
    હો ડોન હોય કે દાદા આંગળી ચીંધે ઈને મારુ
    હો બે પેક પેટ માં આવે ભઇ ટેસમાં
    ચુકાદો આવી જાય હાથ લીધેલા રે કેસમાં
    હો કોઈ ના આડું આવે એની મોજની રે રેસમાં
    હાવજડો વર્તાય જોઈ એના રે ફેસમાં
    હો અંગ્રેજી રે બોલે કોઈના આવે એની તોલે
    ધર્મેન્દ્ર બની શરૂ કરે ફિલ્મ શોલે
    વાહ રાજા
    મારા ભઇને પીવડાઈતો જો તું એક બોટલ દારૂ
    પીવડાઈતો જો તું એક બોટલ દારૂ
    પછી હોમે ડોન હોય કે દાદા અલ્યા ગમે અને મારૂ
    હો એક બોટલ દારૂ આખું અમદાવાદ મારૂ
    હો મારા ભઇ ને પીવડાઈતો જો તું એક બોટલ દારૂ
    new year Gujarati song 2024,New Gujarati Song 2023,bhad ma ja song,bhad ma ja gujarati song,mahesh vanzara new song,mahesh vanzara song bhad ma ja,mahesh vanzara new song 2023,gujarati song 2023,new gujarati song mahesh vanzara,gujarati song,mahesh vanzara hit songs,mahesh vanzara party songs,gujarati party songs,gujarati daru song,mahesh vanzara daaru song

КОМЕНТАРІ • 832

  • @k-brothersmusic
    @k-brothersmusic  9 місяців тому +1028

    વર્ષ ના છેલ્લા દિવસે તમને મજા કરાવા અમારું એક નાનકડું ગિફ્ટ આ ગીત રૂપે અમે તમને આપીયે છે.
    ગીત ગમીયું કે નઈ ?

  • @Riya-lu7ml
    @Riya-lu7ml Місяць тому +2

    👌👌👌👌👌👌👌👌

  • @AshokThakor-h2w
    @AshokThakor-h2w 7 місяців тому +5

    સુપર.....કલ્પેશ..ભાઈ..❤❤❤

  • @NitinGoswami-ly6zt
    @NitinGoswami-ly6zt 9 місяців тому +4

    Jordar ❤❤

  • @Mind_Techy_020
    @Mind_Techy_020 9 місяців тому +6

  • @Pipaliya_sanjay
    @Pipaliya_sanjay 9 місяців тому +15

    Superb 🎉🎉🎉❤
    Super 💥💥🔥🔥

  • @KalpeshThakor-df4fz
    @KalpeshThakor-df4fz 9 місяців тому +10

    જોરદાર બાપો બાપો બુમ બુમ હો કાયદેસર

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому +4

      તમારા બધા ના સપોર્ટ થી આટલા સારા ગીતો બનાવીયે છે

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 9 місяців тому +6

    મહેશ વણઝારા ખુબ સરસ છે

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому +1

      આભાર, તમારા બધા ના પ્રેમ છે.

  • @a2thakordigital376
    @a2thakordigital376 9 місяців тому +3

    આજ તો ફૂલ મોજ કરવાની છે મહેશભાઈ 🥃

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому +1

      મોજ કરવા માટે જ આ ગીત તમારા માટે બનાવ્યુ છે

  • @MasruBharwad
    @MasruBharwad 9 місяців тому +14

    ❤સાચું મહેશભાઈ❤

  • @mahirzapadiya...3023
    @mahirzapadiya...3023 9 місяців тому +4

    Sistema heck ho gaya 🎉🎉🎉

  • @SureshChunara-go8px
    @SureshChunara-go8px 2 місяці тому +1

    હા ભાઈ હા 😂

  • @vjdarjithara4370
    @vjdarjithara4370 9 місяців тому +3

    Very good song

  • @HiteshNaran-c4w
    @HiteshNaran-c4w 7 місяців тому +1

    વાભાઈ❤❤❤❤

  • @GujaratiWarta
    @GujaratiWarta 9 місяців тому +1

    ❤ ગુજરાતી ઓ નું ગૌરવ બોસ ❤😊

  • @ravalrakeah2363
    @ravalrakeah2363 9 місяців тому +1

    Nice bhai

  • @narpatparmar4879
    @narpatparmar4879 8 місяців тому +1

    Ohltty we cah say ... Superb.... Kafl che eK😍🥰🥰💓💓💓💓

  • @jayeshparmar777
    @jayeshparmar777 2 місяці тому

    Dost dosti rakhe

  • @pankajraval5476
    @pankajraval5476 9 місяців тому +6

    Super duper song Aa geet nahi🎁 gift che 2024 🍾🍺🥂🍻jalsha karo moj masti karo ❤🎉👌👌👌👌👌👌👌🤳🤳🤳🤳super duper hit 👌👌👌👌🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @COMIDY_VIDIYO_SHORT
    @COMIDY_VIDIYO_SHORT 2 місяці тому

    ❤❤❤😊

  • @Baldev_Thakor_Creation_6418
    @Baldev_Thakor_Creation_6418 3 місяці тому

    1 number 👌

  • @nareshparmar7499
    @nareshparmar7499 7 місяців тому

    Ha Moj Ha ❤❤

  • @SawanSawansolanki
    @SawanSawansolanki 9 місяців тому +1

    મેમનગરના હાવજ 🔥

  • @karanthakorsingerstatus8212
    @karanthakorsingerstatus8212 9 місяців тому +1

    ઉત્તરાયણ માં બૂમ પડાવશે હો સુ કેવું તમારું❤

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому

      સાચી વાત ભાઈ બસ તમારા બધા ભાઈઓ સપોર્ટ છે તો બૂમ બૂમ બૂમ

  • @JayendraBharti-jx2kt
    @JayendraBharti-jx2kt 3 місяці тому

    Pivu j pare

  • @sunilbarad-l4l
    @sunilbarad-l4l 6 місяців тому +1

    ava song na banavo young generations ne khota raste vade che_kay navu lavo mara mari and daru sivay

  • @dineshdineshparmar5118
    @dineshdineshparmar5118 3 місяці тому

    🎉🎉🎉🎉🎉

  • @BhupendraravalBhupendraraval
    @BhupendraravalBhupendraraval 7 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉moj moj bhai

  • @manishchauhan2950
    @manishchauhan2950 8 місяців тому +1

    સરસગીતછે

  • @ZalabigavijayZala
    @ZalabigavijayZala 8 місяців тому +1

    ❤❤️❤️❤️🔥🔥🔥🔥👍👍👍👍👍👍👍👍👍👍

  • @PareshMajirana-h5r
    @PareshMajirana-h5r 9 місяців тому +1

    Super duper hit❤❤❤❤🎉🎉🎉

  • @Gkraj5218
    @Gkraj5218 8 місяців тому

    Nice

  • @SingarGopalThakorGJ-35
    @SingarGopalThakorGJ-35 9 місяців тому +1

    સિંગર ગોપાલ ઠાકોર તરફ થી ફુલ સપોર્ટ ભાઈ

  • @sriradhakrishna175
    @sriradhakrishna175 8 місяців тому +1

    Bija divase mafi magga ve a daru 😅😅

  • @akhileshdindore
    @akhileshdindore 8 місяців тому

    maje aa gaye dinesh bhi gane me🤪

  • @rohitvanzara9617
    @rohitvanzara9617 8 місяців тому +2

    એક બોટલ દારૂ પી ગટર મા પડી જાસે

  • @thakorjatin5119
    @thakorjatin5119 5 місяців тому

    ❤❤❤❤ha😅moj😂😂😂🎉🎉🎉😮😮

  • @DashrathParmar-f6r
    @DashrathParmar-f6r 3 місяці тому

    Hi natubha

  • @badboy-hh9ku
    @badboy-hh9ku 4 місяці тому

    Ok

  • @Madresaniya-144
    @Madresaniya-144 7 місяців тому

    Jordar ho bhai

  • @koliamarshibhait7836
    @koliamarshibhait7836 8 місяців тому

    Jordar song se ho

  • @tusharbaladaniya6401
    @tusharbaladaniya6401 8 місяців тому +4

    જોરદાર ગીત હો હા મહેશ વણજારા હા મોજ હા❤

  • @SaileshGohil-d1c
    @SaileshGohil-d1c 5 місяців тому +1

    શૈલેષભાઈ ગ

  • @dasrathbhangi
    @dasrathbhangi 7 місяців тому

    Haru hye su keyu

  • @nitaataliya
    @nitaataliya 4 місяці тому

    Bapu Bapu 😅😅😅😅😅

  • @maheshgahgnptbhighaghretiy399
    @maheshgahgnptbhighaghretiy399 9 місяців тому +1

    😅😅😅 2:36 2:37 jjhu2:37 2:37

  • @Prajapati_Deep.
    @Prajapati_Deep. 8 місяців тому

    New Year Special and Party Special Song

  • @hiteshbihola2631
    @hiteshbihola2631 8 місяців тому

    🤞✌️🥃🍹🍹🍸🍸

  • @santujithakor2453
    @santujithakor2453 9 місяців тому +8

    Lajawab voice superb ❤

  • @NabiNabi-ew1vv
    @NabiNabi-ew1vv 7 місяців тому

    Sharu geet❤

  • @DipakThakor-h9v
    @DipakThakor-h9v 6 місяців тому

    ઠાકોર કિંગ

  • @OzellaHughes-n8u
    @OzellaHughes-n8u 28 днів тому

    Lubowitz Corners

  • @pinkudinesh5136
    @pinkudinesh5136 7 місяців тому

    😂😅😊

  • @kk_bhavanipar_edits
    @kk_bhavanipar_edits 8 місяців тому

    મનોરંજન કઈ બીજું કંઈ લાવો તો પણ થાય ખાલી આવા છપરી જેવા સોંગ બનાઈ ઉપર દારૂ જેવા ગીત તમારા જેવા ગુજરાતી મ્યુઝિક માં આવું સાવ😏😂

    • @k-brothersmusic
      @k-brothersmusic  8 місяців тому

      તમારી વાત 100% સાચી છે પણ અમારી ચેનલનું કામ છે લોકભોગ્ય વસ્તુઓ બનાવાનું. અમે દરેક પ્રકારના સનગીતને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે, લોકોને જે ગમે છે એને વધાવી લિયે છે. છતાં તમને જો આ સોન્ગ સાંભળીને એક વખત પણ ઝૂમવાનું મન થયું હોય તો જણાવો કે તમે કેવા સોંગ પસંદ કરશો એ પણ લઈ આવશું.

  • @PankajGanpat
    @PankajGanpat 8 місяців тому

    is

  • @Queenofrummy
    @Queenofrummy 7 місяців тому

    Hu song remix karu so to copyright ke strike na aapta please bro chenal vala

  • @Colour_Prediction_Game-s
    @Colour_Prediction_Game-s 8 місяців тому +220

    પાવાગઢ ની મહાકાળી માં ને માનતા હોય તો લાઈક કરો❤

  • @KumKumbhagyaepisodeanytime
    @KumKumbhagyaepisodeanytime 3 місяці тому +1

  • @PankajThakor-u2n
    @PankajThakor-u2n Місяць тому

    👌👌👌👌👌👌

  • @Road_king_7335
    @Road_king_7335 6 місяців тому +1

    Pidda pachi bani jay Khali ❤❤❤❤

  • @HardikPanchal-gr6jc
    @HardikPanchal-gr6jc 7 місяців тому

    Ha maheshbhai jordar❤❤

  • @kanubhaipatel8908
    @kanubhaipatel8908 3 місяці тому

    Good havj🎉❤❤😊🎉🎉🎉❤❤❤

  • @UdaySolanki-x5u
    @UdaySolanki-x5u 3 місяці тому

    ❤Khoob saras❤

  • @dhruvvala5414
    @dhruvvala5414 8 місяців тому

    🎉 super

  • @ghansyampatel4927
    @ghansyampatel4927 8 місяців тому

    Supper singar

  • @DivayrajZala
    @DivayrajZala 8 місяців тому

  • @bahucarvibo5688
    @bahucarvibo5688 7 місяців тому

  • @PhanchajiThakor-fg6ei
    @PhanchajiThakor-fg6ei 9 місяців тому +3

    🥃🥃🥃🥃🥃 😎🤏

  • @AniketgoswamiGoswami-f7o
    @AniketgoswamiGoswami-f7o 8 місяців тому

  • @ravaljigar7456
    @ravaljigar7456 8 місяців тому

    ❤❤❤Ha Maru aamba mol Ha ❤❤❤

  • @jaypal_bharwad
    @jaypal_bharwad 9 місяців тому +15

    Jordar song bhai

  • @Alpesh_Creation_24
    @Alpesh_Creation_24 9 місяців тому +14

    Mahesh bhai tameto mojj karavi didhi 2023 by by ❤💥👌

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому +4

      આભાર, બસ અવોજ સપોર્ટ કરતા રહો તો તો વધારે મોજ કરાવતા રહીશુ

  • @GJmoviereview7
    @GJmoviereview7 9 місяців тому +47

    મહેશ વણઝારા નું સોંગ કોને ગમ્યું ❤

  • @priyankapriya4435
    @priyankapriya4435 4 місяці тому +8

    કદી દારુનાપિવાહ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @RaviMali-g5r
    @RaviMali-g5r 8 місяців тому +2

    J

  • @gujaratistatussk5639
    @gujaratistatussk5639 9 місяців тому +11

    Ha moj supar

  • @NandiniThakor-zr5hw
    @NandiniThakor-zr5hw 9 місяців тому +38

    બોવ મસ્ત ગીત...👌___ છેલ્લો મ્યુઝિક તો બહુ જ મસ્ત હે..❤......જોરદાર...👌મહેશ ભાઈ...વિડીયો શુટીંગ બ્યુટીફૂલ...👌...આ ગીતમાં તો કાંઇ ના ઘટે....સુપરહીટ સોંગ...🙏જય માં મેલડી 🙏🎉🎉🎉

  • @atulparmar330
    @atulparmar330 8 місяців тому +13

    Badu parfect ❤

  • @SAGAR_DABHI_OFFICIAL
    @SAGAR_DABHI_OFFICIAL 9 місяців тому +4

    😅😅😅😅😅

  • @KalpeshParmar-u3v
    @KalpeshParmar-u3v 3 місяці тому +2

    ભાઈ આ ગીત બનાવા હુ તેને 1000000 આપુ પણ અવડે નહી 😂 આવે અટેલ આપુ

  • @Devang_Shorts_2418
    @Devang_Shorts_2418 9 місяців тому +4

    Looking Beautiful #Viyonapatil❤

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому +1

      સપોર્ટ કરતા રહો અવાજ નવા નવા ગીતો તમારા માટે લાવતા રહીશુ

    • @GigneshRaval
      @GigneshRaval 6 місяців тому

      ❤😢😅😊😂😢🎉
      ​@@k-brothersmusic

  • @King_Editz_555
    @King_Editz_555 9 місяців тому +9

    🙏Ha mahes Bhi vanzara Ha ❤👌

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому +2

      સપોર્ટ કરતા રહો અવાજ નવા નવા ગીતો તમારા માટે લાવતા રહીશુ

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому +2

      સપોર્ટ કરતા રહો અવાજ નવા નવા ગીતો તમારા માટે લાવતા રહીશુ

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 9 місяців тому +6

    Vah Re Bhai. Vah...
    Bole To Nice Song Yaar..❤
    Are O Mahesh Bhai. Boom 6he.. ❤

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому

      આભાર, તમારા બધા ભાઈ નો પ્રેમ છે એટલે તો મહેશ ભાઈ ની આખા ગુજરાત માં બૂમ બૂમ છે

  • @shital.bharwadssdigitalmud7483
    @shital.bharwadssdigitalmud7483 9 місяців тому +7

    😂👍👍👍👍👍

  • @gujju_smiley__9363
    @gujju_smiley__9363 9 місяців тому +37

    ટોપે ટોપ માં ગાડી...❤️‍🔥🔥💯

  • @KingFF6655_
    @KingFF6655_ 6 місяців тому +8

    Moj moj

  • @pacreation5752
    @pacreation5752 9 місяців тому +45

    ભાઈ ભાઈ લાયા લાયા હો જોરદાર મહેશ મારા ભઈ😊

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому +4

      આભાર, તમારા બધા ના સપોર્ટ છે. મહેશભાઈ ભાઈ ના નવા નવા ગીતો લાવીશું સપોર્ટ કરતા રહો.

    • @Yogesh-w6c
      @Yogesh-w6c 5 місяців тому +1

      Jdg5
      ❤️❤️🌹🌹

    • @bhaveshjethva689
      @bhaveshjethva689 3 місяці тому

      Koldoogre 🚩👀

  • @atulparmar330
    @atulparmar330 9 місяців тому +6

    Mahesh sir parfect dawrkadish song bahut shut tay she Jay dawrkadish ❤

  • @sikotar3152
    @sikotar3152 9 місяців тому +6

    હા ભાયડા હા moj moj કરી દીધી હો t🎉🎉🎉

  • @ganpatgohil3250
    @ganpatgohil3250 9 місяців тому +6

    I am Ganpat

  • @DevrajDegama-fm3nf
    @DevrajDegama-fm3nf 9 місяців тому +7

    Kaandhal sir mast song chhe

  • @viramjithakor6363
    @viramjithakor6363 9 місяців тому +2

    Mahesh bhai best song🎉❤ bhai ak song utarayan nu banavjo🙏❤️

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому

      ચોકસ આમે ટ્રાય કરીશુ તમારી ઈચ્છા પુરી કરવા ની

  • @KhodajiRathod-x5u
    @KhodajiRathod-x5u 9 місяців тому +7

    ભુકા બોલોવી દીધા હો ભાઈ 👌👌👌💯💯

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому +1

      ગુજરાતી છીએ તો ભુક્કા તો બોલવા પડેજ ને

  • @vijayvasavavasava3343
    @vijayvasavavasava3343 9 місяців тому +4

    હા માર્કેટ મા બૂમ પડે મહેશ ભાઈ ની ❤❤❤❤ સુપર

  • @annubariya8974
    @annubariya8974 4 місяці тому +1

    Gujarat ma daru bandh che Bhai

  • @RajuyadavYadav-bm6zo
    @RajuyadavYadav-bm6zo 9 місяців тому +3

    Wa ky baat gajjjjjjjjjjjd 💖 song so beautiful song Botal Peene ke bad To Duniya hi Bhul Jaate Hain

    • @k-brothersmusic
      @k-brothersmusic  9 місяців тому

      આભાર, પણ આ ગીત ફક્ત તમારા બધા ના મનોરંજન માટે જ છે

  • @GUJJUBoy-m1x
    @GUJJUBoy-m1x 9 місяців тому +5

    Dj nu trending geet ❤❤

  • @harjitpanesarofficial2288
    @harjitpanesarofficial2288 9 місяців тому +1

    Mahesh Vanzara New Song....Like Share And Subscribe...All Friends 🧡 ❤
    Regards:Harjeet Panesar ✌️🫶❣️🎵

  • @S.H.Thakor
    @S.H.Thakor 9 місяців тому +5

    Nice song

  • @Solankiranjit4781
    @Solankiranjit4781 8 місяців тому +1

    Hii Good Suaper Hiat Gujarati song Mahesh Vanzara 👌👌👌👌