સુરતી ચોળાની વાટી દાળના પાતરા કેવી રીતે બનાવવા | Patra banavani rit | Zaykalogy Kitchen Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2021
  • ચોળાની વાટી દાળના પાતરા કેવી રીતે બનાવવા | સુરતી સ્ટાઈલ વાટી દાળના પાતરા બનાવવાની રીત | વાટી દાળના પાતરા | patra recipe in gujarati | alu vadi recipe | surati vaati dal na patra | vati dal na patra | patra banavani rit | ચોળાની દાળના પાતરા બનાવવાની પરફેક્ટ રીત | how to make vati dal na patra | how to make vati dal patra | patra recipe in gujarati | tel pani patra | chola ni dal na patra | vati dal na patra | vaati dal na patra | tel pani na patra | surti patra recipe | surti patra banavani recipe | surti patra banavani rit | તેલ પાણીના પાતરા | વાટેલી દાળના પાતરા | dal na patra | chola dal patra
    જય શ્રી કૃષ્ણ મિત્રો, કેટલીક ભોજનની રેસિપીનું નામ અમુક જ્ઞાતિ કે સ્થળના નામ સાથે એવી રીતે જોડાયું હોય છે કે એ ડિશ જે તે જ્ઞાતિ કે સ્થળની સ્પેશિયાલિટી બની જતી હોય છે. આ વિડિયોમાં આવી જ એક રેસિપી લઈને આવી છું. સુરતી મોઢવણિક જ્ઞાતિની એક લોકપ્રિય રેસિપી, સુરતી ચોળાની વાટી દાળના પાતરા બનાવવાની રીત. એકદમ રૂ જેવા પોચા અને મુલાયમ લાગતા સુરતી ચોળા દાળ પાતરા બનાવવા પણ એકદમ આસાન છે. અહીં સ્ટેપ બાય સ્ટેપ વિડિયો રેસિપી વડે સુરતી વાટેલી દાળના પાતરા બનાવવાની રેસિપી બતાવેલ છે. સુરતી પાતરા બનાવવાની મુખ્ય સામગ્રી તરીકે પાતરા (અરવી લીવ્સ), ચોળાની છોડા વગરની દાળ, ઈનો, આદુની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, હિંગ, સંચોરો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં દાળ ફિણવાની પ્રોસેસ ખૂબ જ મહત્વની છે, જે વિડિયોમાં બતાવેલી છે. ગરમ ગરમ પાતરાને કાંદા, લીંબુ તેમજ તેલ સાથે પીરસવામાં આવતા હોય છે. મારબલ જેવી ડિઝાઈનમાં બનતા આ પાતરા ચોક્કસ ટ્રાય કરજો અને પરિવાર સાથે એન્જોય કરજો. 🤩
    ---------------------------
    રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક 👍🏻 કરો. તમારા મિત્રો, પડોશીઓ અને સગાવ્હાલાઓને શેર (Share) કરો. શેર (Share) નું બટન તમે વિડિયોની નીચે જોઈ શકો છો.
    મારી ચેનલ ZAYKALOGY KITCHEN GUJARATI ને Subscribe કરો. “Subscribed” કર્યા પછી જે બેલ 🔔 બટન દેખાય એને ક્લિક કરો અને ત્યારપછી આવતા વિકલ્પમાંથી All પર ક્લિક કરો. જેથી મારા દરેક વિડિયોનું નોટીફીકેશન તમારા મોબાઇલ પર સૌપ્રથમ મળશે. આ તદ્દન ફ્રી છે. (હંમેશા માટે)
    ચેનલ લિંક : / @zaykalogykitchengujarati
    મને Comment કરીને જણાવો રેસિપીને લગતા તમારા અનુભવો, અપેક્ષાઓ, સૂચનો, પ્રશ્નો કે દુવિધાઓ. હું 💯 % પ્રયાસ કરીશ તમને રિપ્લાય કરવાનો.
    મિત્રો, દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ ચેનલ પર નવી રેસિપી મૂકીશ. આશા છે, આપ સપોર્ટ કરશો. 😇
    તમારો પુષ્કળ આભાર 🙏🏻
    ---------------------------
    ગોળ ચુરમાના લાડુ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત જોવા આ લિંક પર ક્લિક કરો : • ગોળ ચુરમા ના લાડુ પરફે...
    ઘરે જ સુપર સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું એ જોવા ક્લિક કરો આ લિંક પર : • સોફ્ટ પનીર કેવી રીતે બ...
    ઘરે અમુલ જેવું જ પ્રોસેસ્ડ ચીઝ બનાવવાની રેસિપી જોવા આ લિંક પર ક્લિક કરો : • ૧૦૦ % ગેરંટી સાથે ઘરમા...
    શું તમે અમારૂં ગુજરાતી ટ્રેડિશનલ નાસ્તાનું પ્લે લિસ્ટ જોયું ?
    • ગુજરાતી નાસ્તો
    અવનવા ગુજરાતી ફરસાણ બનાવવાની રેસિપી માટે નીચેની લિંક પર ક્લિક કરો :
    • ગુજરાતી ફરસાણ
    નવીન ફરાળી રેસિપીનું પ્લે લિસ્ટ જોવા નીચેની લિંક પર ક્લિક કરો :
    • ફરાળી રેસિપી
    અવનવી સ્વીટ ડિશ જોવા ક્લિક કરો :
    • મીઠી મધુરી ડીશ
    ----------------------------
    #zaykalogykitchengujarati #patrarecipe #patra #gujaratipatra #gujaratichef #પાતરા #ગુજરાતીરેસિપી #વાટીદાળનાપાતરા #easyrecipes #ચોળાદાળપાતરા #surtifood #gujaratifood #gujarativangi #gujaratikitchen #પાત્રા
  • Навчання та стиль

КОМЕНТАРІ • 25