મૃતિકા કલા કસબ - Mud Mirror Art | Mrutika Kala Kasab | Hindola Darshan 2024

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #hindoladarshan #hindolautsav #hindolamahotsav #hindoladesign #hindola2024 #hindolaidea #hindoladecoration #mrutikahindola #hkshastri23 #hkshastrihindola #swaminarayanmandirhindola #swaminarayanmandirgandhinagar
    મૃતિકા કલા કસબ - Mrutika Kala Kasab
    23 July 2024, Tuesday
    #mudmirrorart
    Best Hindola Videos
    Creative Hindola
    Beautiful Hindola Decoration
    How to Make Hindola
    Live Hindola Darshan
    Hindola Ideas
    Hindola in 4K
    Lord Hindola
    Hindu Temple Hindola
    Click below for more Hindola Darshan Photos and Videos
    www.hkshastri....
    ઝુલો હરિ હિંડોળે વ્હાલા, નટવર નંદ તણા લાલા. ઝુલો...
    શ્રીમદ્ ભાગવત પુરાણ સમયથી ચાલી આવતી આ હિંડોળા મહોત્સવની પરંપરાના આજે પણ મંદિરોમાં આપણને દર્શન થાય છે. ચોમાસાની શુભ શરૂઆત થતા પ્રકૃતિ જયારે પોતાનું સાત્વિક રૂપ ધારણ કરે છે ત્યારે ધર્મ, સંસ્કૃતિ, કલા, સાત્વિકતા, ભક્તિ વગેરે સદ્ગુણોથી જીવનને અલંકૃત કરવા માટે હિંડોળા મહોત્સવ જેવી પરંપરાનું ખૂબ મહત્વ છે.
    અષાઢ વદ-૨ થી શ્રાવણ વદ-૨ એક મહિનો ચાલનારા હિંડોળા મહોત્સવમાં ભગવાનને હિંડોળે ઝુલાવવામાં આવે છે. હિંડોળા મહોત્સવમાં આપણને પ્રભુમાં ભક્તિ, શ્રધ્ધા, સેવા, સમર્પણ અને કલાના દર્શન થાય છે.
    સે-૨૩, સ્વામિનારાયણ મંદિરમાં પ્રતિવર્ષ હિંડોળા મહોત્સવ ખુબજ ભક્તિ ભાવથી ઉજવાય છે. આ મંદિરમાં હિંડોળા દર્શનનું વિશેષ આકર્ષણ ભાવિકોમાં રહેલું છે. આ હિંડોળા મહોત્સવના દર્શનનો લાભ લેવાનો સમય સાંજે ૫:૦૦ થી ૮:૧૫ સુધીનો રાખવામાં આવેલ છે.
    Contact Us
    Shree Swaminarayan Temple,
    Sector-23, Gandhinagar, Gujarat, India.
    Follows Us
    Website : hkshastri.org
    Facebook : / hkshastri23
    UA-cam : / hkshastri23
    Instagram : / hkshastri23
    Whatsapp : +91 7878060406

КОМЕНТАРІ • 2