કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જાગી કાયમી થવાની આશા

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2024

КОМЕНТАРІ • 445

  • @pateldilip2261
    @pateldilip2261 Рік тому +9

    ખુબ ખુબ આભાર સાહેબ તમારો આ પ્રથા નાબૂદ થવી જ જોઈએ

  • @jaymin5391
    @jaymin5391 3 роки тому +37

    ખરેખર બઉ જ શોષણ છે... કરાર આધારિત આરોગ્ય કર્મચારીઓ નું....
    આ મુદ્દો ઉઠાવવા માટે ખૂબ ખુબ આભાર 🙏🏻

    • @shantilalsolanki8413
      @shantilalsolanki8413 2 роки тому +1

      પાટાઈમ સફાઈ કામદાર જીઈબીમાં છેલ્લા 20વષ થી કામ કરીએ છીએ

    • @sanjuvasava1949
      @sanjuvasava1949 2 роки тому

      #bhupendrapatel

    • @sanjuvasava1949
      @sanjuvasava1949 2 роки тому

      #Pmnaredramodi

  • @jkjjkkj6593
    @jkjjkkj6593 3 роки тому +19

    સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત રાજ્ય ના કરાર આધારિત કર્મચારીઓ નર્સરી થી ધોરણ ૧૨ સુધીની શિક્ષણ ની પાયાની કામગીરી માં નિષ્ઠા પૂર્વક કાર્ય કરી રહ્યા છે.
    Work is worship. કામ એ જ પૂજા છે. એવું માની ને પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
    માટે એસ.એસ.એ ના કરાર આધારિત તમામ કર્મચારીઓને સત્વરે કાયમી કરીને તમામ લાભો આપવા જોઈએ.
    જય જય ગરવી ગુજરાત
    જય સોમનાથ

  • @malkeshvagheshwari7854
    @malkeshvagheshwari7854 3 роки тому +17

    ખૂબ સરસ અમિતભાઈ કવિ અને adp અસ્મિતા નો પણ ખૂબ ખૂબ આભાર

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 2 роки тому +3

    સૌનો સાથ સૌનો વિકાસ e મોદીનું ખરાબ સૂત્ર છે

  • @arvindsinhchauhan5114
    @arvindsinhchauhan5114 3 роки тому +3

    સરકારશ્રી ને નમ્ર નિવેદન કે અમારા જેવા કેટલાય સમગ્ર શિક્ષા અભિયાન માં 10 વર્ષથી વધુ સમયથી કામ કરતા કરાર આધારિત કર્મચારીઓની હાલત ખુબ જ દયનિય છે... તેમની પ્રસંશનીય કામગીરીની કદર કરી કાયમી હુકમ મળે તેવું કરવા વિનંતી...🙏🙏🙏

    • @marujagat8230
      @marujagat8230 3 роки тому +3

      ABP news ma je charcha thay te thavi joiye ane thava patra pan che

    • @pratupatel1635
      @pratupatel1635 3 роки тому +2

      આરોગ્ય ના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ પણ 15 વર્ષ થી કામ કરી રહ્યા છે. અને હાલ માં કોરોનાકાળ માં પણ તેઓએ પોતાના ઘર પરિવાર ની ચિંતા કર્યા વગર ખૂબ સરસ કામ કરેલ છે.એક પણ રજા ભોગવ્યા વગર

  • @kundanchauhanspecialeducat7115
    @kundanchauhanspecialeducat7115 3 роки тому +6

    Very nice khub j saras vaat kari Amit bhai saheb SSA na all Employees ne Permanent karo

  • @kirtibadgujar8297
    @kirtibadgujar8297 3 роки тому +19

    સરકાર ને ખબર પડવી જોઈએ કે 10-15 વર્ષ થી કોન્ટ્રાક્ટથી નોકરી કરવા વાળા નુ ભવિષ્ય સલામત રાખવુ જોઈએ

  • @nayishailesh.1880..
    @nayishailesh.1880.. 9 місяців тому +1

    તમારી વાત તદ્દન સાચી છે અત્યારે લોકોના ઘરની હાલત જુઓ કેવી છે. તમારી લડત સાચી છે અને આ લોકોને પણ એમના પ્રમાણમાં ન્યાય. મળવો જોઈએ....

  • @suheldahya6012
    @suheldahya6012 3 роки тому +6

    Great news ahead plz forward all citizen

  • @bhaveshparmar8886
    @bhaveshparmar8886 3 роки тому +6

    સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત..
    એબીપી અસ્મિતા આપના માધ્યમ થી આપ સરકાર શ્રી સુધી અમારી વાત પહોંચતી કરશો એવી આશા

  • @dilipsinhparmar4292
    @dilipsinhparmar4292 2 роки тому +8

    આખા ભારત મા કરાર આઘારીત છે..આ ભારતના તમામ કરાર આઘારીત ને કાયમીના ઓડર આપી દો.. અને દરેક લાભ આપો..જયહિદ.જય ભારત

  • @jashvantBmakvana
    @jashvantBmakvana 3 роки тому +13

    સમગ્ર શિક્ષા ગુજરાતના કર્મચારીઓ ને કાયમી કરવા જોઈએ તેમજ સમાન કામ અને સમાન વેતન મુજબ તમામ લાભ મળવા જોઈએ.

  • @sureshpatel1605
    @sureshpatel1605 3 роки тому +19

    કરાર આધારિત કર્મચારીનું શોષણ ખૂબ થાય છે, આવા કર્મચારી ભૂખ સહન કરીને કામ કરે છે, આવા કર્મચારી પોતાના કુટુંબ નું જરૂરી પોષણ કરી સકતા નથી. પગાર ૧૦ વર્ષથી એક જ પગાર મળે છે

  • @jkjjkkj6593
    @jkjjkkj6593 3 роки тому +3

    Thanks to abp અસ્મિતા

  • @AK-cs5lh
    @AK-cs5lh 3 роки тому +14

    કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના કર્મચારી બહેનો ને કાયમી કરો🙏🙏🙏 છેલ્લા 18 વર્ષ થી શોષણ નો ભોગ બનેલ છે.

  • @ajchauhanajchauhan4356
    @ajchauhanajchauhan4356 3 роки тому +8

    જો આ સમાચાર વિશે બી.જે.પી સરકાર આગળ વિચારે તો ઘણાબધા કોંટ્રાક્ટ પર કામ કરતા કામદારો અને રોજમદારો નો પરિવાર સરકારના આભારી રહેશે..

  • @sureshpatel1605
    @sureshpatel1605 3 роки тому +18

    ૧૦ વર્ષથી પીફ પણ કપાતો નથી, ફક્ત શોષણ કરવાનું કામ કરે છે

  • @ranjanbenmayavanshi5200
    @ranjanbenmayavanshi5200 3 роки тому +10

    SSA કર્મચારીઓને કાયમી કરો🙏🙏🙏🙏

  • @tejasbarot7925
    @tejasbarot7925 3 роки тому +9

    સમગ્ર શિક્ષા અભિયાન ના કર્મચારીઓ ને કાયમી કરો. ABP Ashmita આ વાત ગુજરાત સરકાર ને રજુ કરે તેવી વિનંતી.

  • @ajchauhanajchauhan4356
    @ajchauhanajchauhan4356 3 роки тому +4

    ABP Asmita na all Team members no dill thi Abhar Amara vishe aatlu vicharyu bau moti vat che

  • @rajupatel-qf9yw
    @rajupatel-qf9yw 3 роки тому +4

    Right amit kavi saheb

  • @manjuraj9518
    @manjuraj9518 3 роки тому +16

    કાયમી કર્મચારી કર્તા પણ કાર્ય ભાર કરાર આધરી આઉસોર્સિંગ, કરાર આધારિત કર્મચારી પાસે વધારે કામ કરાવે છે અને મહેનતાણું એક સામાન્ય મજૂર જેટલી આપવામાં આવે છે

  • @gametimanjula1180
    @gametimanjula1180 3 місяці тому

    અમિતભાઈ ને ખુબ ખૂબ આભાર મુખ્યમંત્રી બનવા ની લાયક છે

  • @ravalsarita7017
    @ravalsarita7017 3 роки тому +27

    જો તમામ કોન્ટ્રાક્ટ પર લેવાયેલા કર્મચારીઓ ને કાયમી કરીલે તો ગુજરાત સરકાર નો તેમજ ભાજપ સરકાર નો ખુબ ખુબ આભાર માનીશું

    • @jnprajapati3465
      @jnprajapati3465 2 роки тому +2

      આપો આપો હજી ભાજપ ને વોટ

  • @prakashparmar8398
    @prakashparmar8398 2 роки тому +1

    ખૂબ ખૂબ આભાર abp અસ્મિતા ન્યૂજ઺ ચેનલ🙏💓🇮🇳

  • @solankijitendra8808
    @solankijitendra8808 2 роки тому +1

    સાહેબ શ્રી ની વાત સાચી સે સરકાર ને કાયમી કારી દેવા જોઈએ

  • @hiralkamlivadiya4590
    @hiralkamlivadiya4590 3 роки тому +4

    Right 💯💯 hum appke sath heeee👍👍👍👍

  • @sureshpatel1605
    @sureshpatel1605 3 роки тому +14

    આઉટસોર્સિંગ સ્ટાફ લાયકાત વગરના અને ઓળખાણ ના આધારે ભરતી કરવામાં આવે છે

  • @rajakdonrajakdon6954
    @rajakdonrajakdon6954 2 роки тому +2

    મહા મંત્રી તમારો ખૂબ ખૂબ આભાર રોજમદાર વીસે સારુ બોલયા

  • @ranjitsinhrana233
    @ranjitsinhrana233 3 роки тому +6

    Great 👍

  • @jatinsomeshwar21
    @jatinsomeshwar21 2 роки тому +1

    ખૂબ જ શોષણ કરે છે. કોન્ટ્રાક્ટ દ્વારા

  • @ritesh461
    @ritesh461 3 роки тому +10

    SSA ના કોન્ટ્રાક્ટ કર્મચારી ને કાયમી કરો

  • @motivation_1270
    @motivation_1270 3 роки тому +11

    SSA ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરો

  • @mohitrajput7486
    @mohitrajput7486 3 роки тому +2

    Amitbhai no khub khub abhar aje c r Patil sir ne rajuvat karva badal 🎉🎉🎉

  • @hasmukhkathiriya3544
    @hasmukhkathiriya3544 3 роки тому +6

    It's a very important topic for contract base employ

  • @riskyboy5232
    @riskyboy5232 3 роки тому +8

    66kv Substation ma Pan Boj Sosan Thai 6e,selery, bonos ,TA ,DA, Pan Nathi Apta Ne Agncy vada J Bo heran kare 6e..

  • @sanjayparmar1436
    @sanjayparmar1436 3 роки тому +2

    Khub khub abhar tamaro sir AbP

  • @makwanajayesh8445
    @makwanajayesh8445 3 роки тому +28

    દેશ આઝાદ થયો પણ ગુલામી પ્રથા નાબૂદ ના થઇ mle ના પગાર વધવો જોઈએ પણ નાના માણસોની કોઈ કદર નથી

  • @sanjayb6038
    @sanjayb6038 3 роки тому +15

    સમાન કામ સમાન વેતન☝️

    • @mehulsolanki9807
      @mehulsolanki9807 2 роки тому +1

      Gram panchayt patta valana pager pan poora aapavama aavta n thi.

    • @kamladamor6384
      @kamladamor6384 2 роки тому

      Bhav soshan aenu kai karo sir

  • @nileshrathwa272
    @nileshrathwa272 3 роки тому +16

    હું ઓપરેટર છું પણ એમ આઈ એસ નું કામ પણ કરું છું એસ એસ એ કર્મચારી હશે તે મારી વેદના સમજી શકે છે

  • @zavervasava1160
    @zavervasava1160 3 роки тому +6

    Good job sir

  • @parbatkarmur132
    @parbatkarmur132 3 роки тому +3

    Abp news apno khub khub abhar🙏

  • @anishpathan8275
    @anishpathan8275 2 роки тому +1

    ખુબ ખુબ આભાર ABP અસ્મિતા....
    સત્તા પક્ષ વાળા ને પણ બોલાવો
    અમે મનરેગા માં 11 વર્ષ પૂર્ણ કરી દીધા છે છતાં પગાર 8000 જ છે

  • @ravisahayparmar7590
    @ravisahayparmar7590 3 роки тому +4

    saras kaviji

  • @umeshpatel-uc5le
    @umeshpatel-uc5le Рік тому

    ખૂબ ખૂબ અભિનંદન આપવા બદલ

  • @sanskruti9137
    @sanskruti9137 3 роки тому +7

    पिछले ११ साल से सरकार को सेवा दे रही हुँ । परमानेंट लोगों का पगार बढ़ाया जा रहाँ हे | हमारा नही पगार बढ़ रहा हे , नाहीं परमानेंट किया जा रहा हे
    इतनी मोग़वारी बढ़ रही हे| लेकिन नाहीं पगार बढ़ रहा हे नाहीं कायमि कर रहे| सिर्फ़ वोट मागने के वक़्त चार दिन की चाँदनी दिखाते हे | फिर उस मूँदे परकोई बात नहि होतीं| हम ग़रीब लोंग सिर्फ़ काम हीं करते रहे ओर कायमि लोंग बेठ के ६००००,७०००० पगार ले रहें हे | इतनाभेदभाव क्यूँ????

  • @dangiyapiyush
    @dangiyapiyush Рік тому +1

    ગામ પંચાયત માં સફાઈ કામદાર ને કાયમી કરવાની વિનંતી છે

  • @makawanapinki4784
    @makawanapinki4784 3 роки тому +5

    SSA કરાર આધારિત ને કાયમી કરો 24 કલાક ની નોકરી અને પગાર ઓછો અપાય છે

  • @yashpalparmar5156
    @yashpalparmar5156 7 місяців тому +2

    હું એબીપી અસ્મિતા ને જાણવા માંગીશ કે જો હું આપું એ માહિતી આપ પ્રકાશિત કરી શકો તો હું જરૂર આપને આપી શકું છું જે રીતના વહીવટ ચાલી રહ્યો છે

  • @sureshpatel1605
    @sureshpatel1605 3 роки тому +7

    સરકારના સમાન કામ સમાન વેતન નો નિયમ પ્રમાણે પગાર આપવો જોઈએ,

  • @Vijay_Rabari8182
    @Vijay_Rabari8182 3 роки тому +6

    હૂ બોટાદ મા નગરપાલિકા મા નોકરી કરુ છુ અને તેમ મને 7000 પગાર આપે છે અને બીજા સરકારી કર્મચારીઓ ના ખીસ્સા માં જાય છે સર હું એક ગરીબ ઘરનો છોકરો છૂ તેમા અતારે મારી છોકરી ના લગ્ન કર્યા તેમા મે મારુ ઘર વેસવાનો વારો આવિયો છે મને તે તેમ કેસે કે હુ તમને કાયમીક કરી દસ સરકારી કર્મચારીઓ આમા અમારે નાના માણસ ને કયા જાવુ સર તમે સારુ કામ કરો સોવો સર😭😭😭😭😭

  • @ketanrupapara7785
    @ketanrupapara7785 3 роки тому +3

    Very good

  • @dharmeshjoshi8196
    @dharmeshjoshi8196 3 роки тому +1

    Dhanyvaad abp asmita ke dhukhi no awaj sambryo

  • @KishanParmar-mb7uw
    @KishanParmar-mb7uw Рік тому +2

    જો કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ કરવા મા આવશે ભાજપ સરકાર નું નામ રેશે

    • @sahirshaikh5610
      @sahirshaikh5610 2 місяці тому

      Bhai calu j bjp e karyu che pachi nabud kare to emno name kya thi thay

  • @sarojsiacha
    @sarojsiacha 3 роки тому +3

    💯 % sachu

  • @surendarsinhjadeja3011
    @surendarsinhjadeja3011 3 роки тому +6

    સમાન કામ સમાન વેતન કરવો જોઈએ સરકાર ને જોવું જૉઈએ

  • @hardikdesai7661
    @hardikdesai7661 3 роки тому +3

    💯 right Amitbhai

  • @vishalstudiokodinar3561
    @vishalstudiokodinar3561 11 місяців тому +1

    Nice

  • @rajubangayagentleman640
    @rajubangayagentleman640 3 роки тому +3

    સાચી વાત......છે

  • @prakashbaria31
    @prakashbaria31 3 роки тому +6

    Good work sir👍

  • @erthedreamlife
    @erthedreamlife 2 роки тому +2

    આજ દિવાળી કાલ દિવાળી કમળ તારી છેલ્લી દિવાળી #outsousinggetcokarmachari

  • @rahulsolanki9181
    @rahulsolanki9181 2 роки тому

    Thank you abp asmita

  • @jagdishbhoi4557
    @jagdishbhoi4557 2 роки тому +2

    કર્મચારીને કાયમી કરો

  • @metiyanatvarlal5510
    @metiyanatvarlal5510 2 роки тому +2

    કાયમી શિક્ષક નો પગાર અને કરાર વાળા નો પગાર જમીન આસમાન નો ફેર કામ સરખુ

  • @AK-cs5lh
    @AK-cs5lh 3 роки тому +5

    Good job sir🙏🙏

  • @hitendrachorada1425
    @hitendrachorada1425 3 роки тому +2

    Hu 11 month karar pr job karu 6u . Tulaka level pr 6u . Salary 1 taluka ni ape ane charge ma 2 taluka & 1 city no charge ape 6.

  • @vce...1564
    @vce...1564 3 роки тому +6

    હા બંધ થવું જ જોઈએ

  • @ashmitakathiriya4416
    @ashmitakathiriya4416 3 роки тому +3

    ખુબ સરસ બંને ભાઈઓને

  • @viralkayastha26
    @viralkayastha26 3 роки тому +2

    સર્વ શિક્ષા અભિયાન શિક્ષ્ણ ખાતા માં આજ પ્રમાણે કોન્ટ્રાક્ટ પ્રથા થી યુવાન કામ કરે છે તો એમની માગણી હજી સુધી જાણ બહાર જ છે ssa મા કામ કરતા નોકરિયાત વર્ગ ને તમામ પ્રકારના લાભના હકદાર છે તો તેમને એમનો અધિકાર મળવો જ જોઈએ

  • @nagrajdev468
    @nagrajdev468 3 роки тому +2

    ખુબ સરસ રજૂઆત કરી ભાઈ ખુબ ખુબ આભાર આપનો

  • @sureshpatel1605
    @sureshpatel1605 3 роки тому +4

    કરાર આધારીત કર્મચારી વંચિત પરિવાર જેવી જીંદગી ધરાવે છે

  • @gohiljitendra7466
    @gohiljitendra7466 3 роки тому +3

    good

  • @manjuraj9518
    @manjuraj9518 3 роки тому +9

    આઉટ સોર્સિગ પ્રથા બંધ કરો

  • @jashvantBmakvana
    @jashvantBmakvana 3 роки тому +3

    મિત્રો વ્યૂઅર નો આંકડો 500 ને પાર થઈ ગયો... continue...it

  • @ravindrakumarbarjod3329
    @ravindrakumarbarjod3329 3 роки тому +7

    Sir 66kv substion ma aaje BE karelu hova 6ata 8000 rs ni salary thi nokari kariye 6iye sir ...amne 10000 k 12000 rs salary pan nathi Malti😭😭

    • @riskyboy5232
      @riskyboy5232 3 роки тому +3

      Sachi vat Bro Hu Pan E/A Helper 6u.66kv ma Halt Boj Kharab 6e Bro

  • @saysingdharmabhaivasava8513

    એકદમ સાચી વાત છે ભાઈ

  • @amcreation1786
    @amcreation1786 3 роки тому +7

    કાયમી થઈએ એવી આશ....

  • @valvisuman3567
    @valvisuman3567 3 роки тому +3

    surat courporation smc cantract nokari. 13 years salary only Rs 7776

  • @laxmansinhrathod9455
    @laxmansinhrathod9455 3 роки тому +1

    ગુજરાત ના વોટરશેડ ના અને તમામ વિભાગ ના 11 માસ આધારિત કર્મચારીઓ ને કાયમી કરે અને પગાર વધારે તેવી ગુજરાત સરકાર સુધી અમારી માગણી પોંહચાડવા બધલ તમારો સૌવ નો આભાર..

  • @aniruddhvaniya9367
    @aniruddhvaniya9367 3 роки тому +3

    12 વષૅ થી ફાયર મેન તરીકે કરાર આધારીત નોકરી કરુ છુ કાયમી કરાવો બહુ સોસણ થાય છે.

  • @sureshpatel1605
    @sureshpatel1605 3 роки тому +4

    બીજેપી સરકાર ના કારણે શોષણ થાય છે,

    • @jkjjkkj6593
      @jkjjkkj6593 3 роки тому

      BJP જ સારા વાના કરશે.

  • @gohiljitendra7466
    @gohiljitendra7466 3 роки тому +3

    👌

  • @shabbirnurani2754
    @shabbirnurani2754 3 роки тому +7

    sirji અમો 15 વર્ષ થી એન.એચ એમ મા કામ કરી છે અમો Covid19 અમારા પરિવાર ચિંતા ક્યાં વગર કામ 24 કલાક કામ કરી છીએ. સરકાર ના indicator સુધારી રહ્યા છે

    • @hinaparmar6382
      @hinaparmar6382 Рік тому

      Nhm ma contact pr kam kro cho??
      Nhm ma cho pn contact besis j hoy 6

  • @keyurrajput881
    @keyurrajput881 3 роки тому +4

    Mphw આગલા કેટલા વર્ષ થી ભરતી
    આવી નથી અને હાલ અમોનો outsourcing કોન્ટ્રાક મા શોષણ થાય છે

  • @NARANKATARA1
    @NARANKATARA1 3 роки тому +6

    કાયમી કરો

  • @bhesaniyarasik1708
    @bhesaniyarasik1708 3 роки тому +3

    સરસ

  • @viveksisanada7503
    @viveksisanada7503 3 роки тому +1

    Goodsir

  • @himanshusolanki1210
    @himanshusolanki1210 3 роки тому +4

    Ayush drs ne government 25000/ ma contract par rakhe6 n MBBS Dr ne 60000/ rs up ape6 .AME MBBS Dr no oppose nai karta but atlest atli partiality even salary ma n job security kai ni only 11 month contract par. So government kai vichare NHM contractual staff ( all cader) vise to saru .Abhar

  • @kingskreation7300
    @kingskreation7300 3 роки тому +2

    Good work

  • @mehulmodha2844
    @mehulmodha2844 3 роки тому +2

    Sir tamari vat sachi

  • @vinubhaibharvad5987
    @vinubhaibharvad5987 Рік тому

    આ ડીબેટ ફરી શરૂ કરો આપશ્રી ABP ન્યુઝને નમ્ર વિનંતી છે સર

  • @subhasrathva-l6q
    @subhasrathva-l6q Місяць тому

    Vah sir

  • @harish1281
    @harish1281 2 роки тому +2

    બીજા ઓને હજી પગાર મળતો હશે ,પણ vce નું ભવિષ્ય પૂરું થતું લાગે છે , 000 પગાર

  • @palraval712
    @palraval712 3 роки тому +3

    Rights sir darek karmachari ne kaymi karvaj joiae sarkar pase thi avij apexa 6

  • @mittalchaudhari9368
    @mittalchaudhari9368 3 роки тому +4

    Ssa ના કર્મચારીઓ ને કાયમી કરો

  • @kaushikrajyaguru
    @kaushikrajyaguru Рік тому

    Absolutely right...

  • @surendarsinhjadeja3011
    @surendarsinhjadeja3011 3 роки тому +2

    ગુડ ન્યૂઝ

  • @dr.ashishbarot7938
    @dr.ashishbarot7938 3 роки тому +9

    કાયમી કર્મચારીઓને કરાર આધારિત કરો 😄😄

  • @pihu5995
    @pihu5995 2 роки тому +1

    હા સાહેબ 11 મહિના કરાર્ માં કર્મચારી નું શોષન્ જ્ થાય છે અને દરરોજ નવાં પ્રોજેક્ટ લાવે જેથી નવો સ્ટાફ્ ના લેતા તેઓના પરજ કામનુ ભારણ વધારે છે...