Real Traditional Village Life of Gir Forest ।। Sasan Gir Visit

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 76

  • @dakshajoshi3572
    @dakshajoshi3572 4 роки тому +2

    આ ઘર ખૂબ જ સરસ છે આર્થિક સ્થિતિ સારી છે

  • @harshadpatel420
    @harshadpatel420 3 роки тому +2

    ખૂબ સરસ ગામડા ની જીંદગી ના ઉચ્ચ વિચાર સાથે વીડિઓ બનાવી સરસ માહિતી આપી છે .good job

  • @watersciences7980
    @watersciences7980 4 роки тому +1

    बहुत शानदार video

  • @VikramRana-pm1vx
    @VikramRana-pm1vx 5 місяців тому +1

    ❤❤❤❤

  • @kantilalsoni9535
    @kantilalsoni9535 4 роки тому +2

    VIDEO DATED: - 16/10/19.
    VIDEO SEEN: - 09/10/20 MUMBAI.
    NAMASKAR SIRJI.
    બહુજ સરસ ઘર અને ઘરના બધા સભ્યો. ખરેખર પૃવિણભાઈ ભાગ્યશાળી છે કે ગામમાં રહેવા મળે છે. ગામડા ભાંગીને શહેરો થઇ ગયાં, કોંક્રીટના ઘર થઈ ગયા અને મનની શાંતિ પણ છિનવાઇ ગઈ. જે શાંતિ માટી ના ઝુંપડા માં હતી એ હવે સપના થઈ ગયા. આમ તો પરિવર્તન કુદરત નો નિયમ છે. તમે અમારે માટે વિડીયો બનાવવા માટે આટ આટલી તકલીફ ઉઠાવી તે બદલ હૃદયપૂર્વક આભાર. ભાઈ આપણી પાહે પોતાના કમાયેલા કે બાપ દાદા ની જમીન જાયદાદ હોય તો ગામમાં મોજ છે. પૈસા માટે શહેરો માં રેવુ પડે છે નહીં તો ગામ શું કામ છોડીએ. ધન્યવાદ.

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 3 роки тому +1

    ખુબજ સરસ,,,🌱🌴☘️🌿🍀

  • @umangvindhani7977
    @umangvindhani7977 3 роки тому

    Gir ni moj j alag chhee Bhai

  • @sambang7
    @sambang7 4 роки тому +2

    My parents were from ghed Bagasra if ever go that village can you please upload video about ghed bagasra 🙏🏼thanks a lot.

  • @urosmmbuddy3361
    @urosmmbuddy3361 4 роки тому +4

    I have already seen this all and it is so beautiful to go in gir and the way you explained this all is good. Thanks for making this video

  • @kalpanagor3042
    @kalpanagor3042 5 років тому +3

    ખુબજ સરસ વીડિયો યો મજા આવી ભાઈ 👌👌👌

    • @PareshChauhan
      @PareshChauhan  5 років тому

      આભાર દોસ્ત

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 років тому +1

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      ua-cam.com/video/PySbEW15HJA/v-deo.html

  • @bharatvaghela9174
    @bharatvaghela9174 5 років тому +4

    તમારા આવા માહિતી સભર વિડિયો બાળકો ને પણ ગમે છે...ગીર ની સરસ માહિતી મળી.

  • @VIKENJAVIYA
    @VIKENJAVIYA 3 роки тому +1

    I m from gir kathiyawad loko bv j humbl hoi che koi irsa ny koi kapat ny bas potani jindgi ma mst hoi che pure kathiyawadi

  • @govindmevada3944
    @govindmevada3944 5 років тому +1

    ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે

  • @yogesh.brathod3432
    @yogesh.brathod3432 4 роки тому +2

    Nice bhai

  • @alpeshpatel5631
    @alpeshpatel5631 5 років тому +1

    વાવા ખુબ સરસ સે.પરીયાવરણ વારુ ધર જોઇને મજા આવી

  • @kiranak3226
    @kiranak3226 4 роки тому +1

    Nice video

  • @Gujratimix.333
    @Gujratimix.333 5 років тому +4

    Love you bro supar I'm gujarati in bhavnagar se

    • @PareshChauhan
      @PareshChauhan  5 років тому

      આભાર

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 років тому

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      ua-cam.com/video/PySbEW15HJA/v-deo.html

  • @kishortadvikishortadvi1595
    @kishortadvikishortadvi1595 5 років тому +3

    ખુબ જ સુંદર વિડીયો ભાઇ

  • @mosinghanchi9782
    @mosinghanchi9782 5 років тому +4

    Ha Gamda ni mojj

  • @shantilalmakwana4484
    @shantilalmakwana4484 4 роки тому +5

    હિંસક પ્રાણી આવી જાય ત્યારે આ લોકો શુ કરે છે એની વાત જણાવો

  • @kalashah8340
    @kalashah8340 5 років тому +1

    તમે ગિર ના જંગલ ની અને ગિર ના ધરો ની માહિતી આપી એ બદલ આપનો ખુબ જ આભાર મજા આવી.

    • @PareshChauhan
      @PareshChauhan  5 років тому

      આભાર

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 років тому

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      ua-cam.com/video/PySbEW15HJA/v-deo.html

  • @ghansyamswami8172
    @ghansyamswami8172 4 роки тому +1

    પંચાળા ગામ તા. કેશોદ , સ્વામી મંદિરની મુલાકાત કરો ((ઘેડ વિસ્તાર)જુઓ

  • @ghsoni4585
    @ghsoni4585 5 років тому +1

    🙏ATI. MAHA. DIVYA. ALOUKIK. INFORMATION. CHHE. 🙏DHANYA, DHANYA, CHHE, 🙏TAMNE🙏 JAI. SHREE. SWAMINARAYAN, 🙏VANDAN, 🙏KOTI, KOTI🙏🙏🙏🙏🙏PRANAM🙏🙏🙏🙏🙏TAMNE🙏

  • @bharatvaghela9174
    @bharatvaghela9174 5 років тому +2

    હું અમદાવાદ નો છું..તમારા આવા વિડિયો મને ડિસ્કવરી ચેનલ નો કોઈ પ્રોગ્રામ ગુજરાતી માં જોતા હોય એવું લાગે છે...જેમ કે walking with nyle

  • @ketanparmar504
    @ketanparmar504 5 років тому +2

    Saheb tamaro avaj bov Sara's che

  • @alpamadhav7345
    @alpamadhav7345 5 років тому +1

    Nice

  • @tosiflangha2116
    @tosiflangha2116 5 років тому +1

    Super

  • @deepakthakor877
    @deepakthakor877 5 років тому +1

    nice ok.dost

  • @kamleshmota7634
    @kamleshmota7634 5 років тому +2

    ખૂબ સરસ છે ભાઈ

    • @PareshChauhan
      @PareshChauhan  5 років тому +1

      આભાર દોસ્ત

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 років тому

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      ua-cam.com/video/PySbEW15HJA/v-deo.html

  • @sushilamardania9339
    @sushilamardania9339 5 років тому +2

    Vahvah Mara gamdu

  • @dakshajoshi3572
    @dakshajoshi3572 4 роки тому +2

    છત પર જે લાકડાની ફ્રેમ છે એને પીઢિયા કહેવાય

  • @dineshsankaliya1931
    @dineshsankaliya1931 5 років тому +1

    Jay girnnari જય ભોલે નાથ

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 років тому

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      ua-cam.com/video/PySbEW15HJA/v-deo.html

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 років тому

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      ua-cam.com/video/PySbEW15HJA/v-deo.html

    • @GirGujaratBharat
      @GirGujaratBharat 5 років тому

      Gir na maldhario na neshda n video👇👇👇👇
      ua-cam.com/video/PySbEW15HJA/v-deo.html

  • @mosinghanchi9782
    @mosinghanchi9782 5 років тому +3

    Aavi jindgi City vada su jaane

  • @ashvindas
    @ashvindas 5 років тому +1

    Jay girnari

  • @Mukeshkumar-qt9ld
    @Mukeshkumar-qt9ld 5 років тому +2

    Haa gir haa

  • @girishbhai5410
    @girishbhai5410 4 роки тому +1

    Sorath gir nivnray avsdhi apar SE visvma be jod SE gir AA moj to Jay te Jane hmto khi bar gyethe

    • @indirapatel5767
      @indirapatel5767 3 роки тому +1

      મને આવુ વાતાવરણ ગમે એકદમ કુદરતી વાતાવરણમાં ખુબજ મજા આવે

    • @girishbhai5410
      @girishbhai5410 3 роки тому +1

      @@indirapatel5767 ji ha chashi maja kudrat Na shanidhy ma

    • @girishbhai5410
      @girishbhai5410 3 роки тому

      @@indirapatel5767 phad jarna jangal chashi mja se

  • @ExtrovertedCenobite
    @ExtrovertedCenobite 4 роки тому

    This guy goes to the same stylist that does Trumps hair.

  • @goswamigaming9877
    @goswamigaming9877 3 роки тому

    જગલબતાવોસિહબતાવો

  • @tulsidev6974
    @tulsidev6974 5 років тому +1

    Super