Baraf Vado | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | બરફવાળો |
Вставка
- Опубліковано 26 гру 2024
- @kidssongsfun
Presenting : Baraf Vado | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | બરફવાળો |
#baraf #icego #cartoonvideo #cartoon #kids
Song : Baraf Vado
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
બરફ વાળો બરફ વાળો શું શું લાવ્યો (2) બરફ વાળો (2)
લાવ્યો બરફનો ગોળો, ઠંડો ઠંડો મીઠો મીઠો બરફ વાળો
બરફ વાળો બરફ વાળો શું શું લાવ્યો (2) બરફ વાળો
ગોળ ગોળ ગોળો ધીમે ધીમે છોલો
લાલ લીલા રંગની છોળો
ખાવા માટે દોડો બરફ વાળો
બરફ વાળો બરફ વાળો શું શું લાવ્યો (2) બરફ વાળો
રેકડીએ તો લાઈન લાગી ભીડ બરાબર ની જામી
ખાવાની તો તલપ લાગી, મને જલ્દી આપો ગોળો બરફ વાળો
બરફ વાળો બરફ વાળો શું શું લાવ્યો (2) બરફ વાળો
ઠંડો ઠંડો મીઠો મીઠો કાજુવાળો કતરી વાળો બદામ અને દ્રાક્ષ વાળો,
કિશમિશ ની કમાલ વાળો બરફ વાળો
બરફ વાળો બરફ વાળો શું શું લાવ્યો (2) બરફ વાળો
બેન ને આપો ઓરેંજ વાળો ભાઈ ને આપો ચોકલેટ વાળો
મમ્મી ને આપો કાલાખટ્ટા, મને આપો મેંગો વાળો આપો બરફનો ગોળો
બરફ વાળો બરફ વાળો શું શું લાવ્યો (2) બરફ વાળો
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
• Vanraja Ni Jaan | Bal ...
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
• Ringan To Raja Bataka ...
મમ્મીનાં હાથમાં વેલણ છે
• | Mummy Na Haath Ma Ve...
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
• Halardu | Podhhi Ja Ma...
ફુગ્ગાવાળો
• Fugga wado | Balloon S...
છુક છુક ગાડી
• Chhuk Chhuk Karti Gadi...
ગુજરાતી કક્કો
• Gujarati Kakko & Swar ...
નાની મારી આંખ
• Nani Mari Aankh | Bal ...
નાનકડી બેન
• Nanakadi ben | Bal Gee...
એક બિલાડી જાડી
• Ek Biladi kadi | Bal G...