TAME NATH CHO MARA JINVAR❤️✨|DARSH SHAH | ADISOM PARIVAAR|
Вставка
- Опубліковано 26 сер 2024
- ✨♥️તમે નાથ છો મારા જીનવર ♥️✨
🔸SOULFULY SUNG BY:
DARSH SHAH✨
🔸LYRICS:
RAJ SHAH
🔸VIDEO BY :
URVI SADARIYA
🔸MUSIC :
NAITIK PANDYA
#tamenathchomarajinvar🎶🔔
🌸
રાજા થયા, જગમાં પ્રથમ
સંયમ લીધું, જગમાં પ્રથમ
તિર્થંકરા, વિશ્વે પ્રથમ
સર્વજ્ઞ છો, જગમાં પ્રથમ
ધન્ય થયો છું હું પામીને તુજને, વાહલા જીનવર
હવે ના છોડતા આ હાથ ને, રાખો કને હરપળ❤️✨
તમે નાથ છો મારા જીનવર
તમે નાથ છો મારા જીનવર
સ્વીકારજો આ દાસ ને હવે જીનવર❤️✨
🌸
ટળ્યો આજે, વિરહ તારો, કાળ અનાદિનો...
તરશુ હવે ભવસાગરે, સંગ યુગાદિનો...
નિશદીન હવે શ્વાસ ભરુ, ઋષભ ના નામનો...
આદિ સોમે, આદિ રાજે, મુક્તિને માણતો...❤️✨
હવે કરુણા કરી રહેજો સદા, મારા આ અંતર માં
તુજ વિશ્વાસ માં હૃદયેશ્વરા, રહેવાનો ભવોભવ માં❤️✨
તમે નાથ છો મારા જીનવર
તમે છો સૌથી વાહલા જીનવર
સ્વીકારજો આ દાસ ને હવે જીનવર❤️✨
તમે નાથ છો મારા જીનવર
તમે છો સૌથી વાહલા જીનવર
સ્વીકારજો આ દાસ ને હવે જીનવર❤️✨
🙌
💗🤩
Super dupper
Many more to go❤️✨
nice super dupper fav
🙇🏻♀️
❤❤❤❤
Great passion and talent throughout the whole song , you convey emotion very well Darsh ❤😍 I'm so glad to be part of this song 💕
Pranam !
May I suggest little correction in spell... જીન = ભૂત / પ્રેત અને
જિન = જિનેશ્વર
So pl.correct otherwise whole meaning is changed.
Haan in description I’m editing nd will change it!
Thankyouu ✨