Nana Bal Muni Aavya Saiyam Vesh Ma re... |

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • એક સંયમ સૌરભ....."નાના બાલમુની આવે છે સંયમવેષમાં રે"
    Diksha Date : 02_05_2021
    Diksha place : #surat
    Diksha data : #param_pujya_aacharya_shri_rashmiratnasuriswarji_maharasaheb.
    .
    .
    #svagunnisodh #saiyamsparsh #jainsong #dikshasong #jaindiksha #jainism #jainworld #jainacharya #gunratnasurishwarji #bhagwan #punyarekhashriji #swasti #nishihi
    ...........................................................................
    Voice: Bhavesh Sumariya
    Adlibs By: Late Bhartiben Gada
    Lyrics & Music: Jatin Bid [ JB-Musiclab ]
    Mixed & Mastered By: Hitesh Udani
    Shoots By: Vardhman Creation
    Video Edited By: P.S. Creation
    ...........................................................................
    નટખટ નટખટ છે આ બાળ, ચાલે છે નખરાળી ચાલ,
    વરસે છે અપાર વ્હાલ, સહુનાં છે પ્યારા;
    નાનકડી એની કાયા, તોય મૂકે છે એ માયા,
    સત્વ લઈને એ સવાયા,
    આવે મુનિરાયા..હો આવે મુનિરાયા..હો આવે મુનિરાયા...
    લીધો છે સંયમવેષ, પહેર્યો છે સંયમવેષ;
    શોભે છે સંયમવેષ, પાવન છે સંયમવેષ...
    નાના બાલમુની આવે છે સંયમવેષમાં રે;
    હરખી હરખીને આવે છે સંયમવેષમાં રે...
    સુરલોકથી દેવો ટોળે, આવ્યા ધરતીને ખોળે;
    દેવો જોવે અનિમેષ, કેવો છે સંયમવેષ,
    આકર્ષે દેવોને મુનિવર સંયમવેષમાં રે...(૧)
    જિનવાણીના સંગથી, વૈરાગ્યના રંગથી,
    હો આતમને એ શણગારી, બનશે અણગારા;
    બાલ્ય ઉમરમાં સંયમ સાધી, ગુરુવર સંગ સાધવાને,
    આવે મહારાજા....આવે મહારાજા....આવે મહારાજા
    છે પ્રભુના પગલે પગરવ, છે ત્યાગનો પલપલ કલરવ;
    સાચો છે સંયમવેષ, પ્યારો છે સંયમવેષ,
    મનમાં મલકાતા આવે છે સંયમવેષમાં રે....(૨)

КОМЕНТАРІ • 3