@@FOODGanesha ek nana stupid man ae kidhu. Sachu.. y r u guys giving importance.. it’s an Indian dish .. even more Prasad.. so plz don’t ever thank me… sorry 😞 but I am real
ઘી ગોળ અને લોટનું માપ અંદાજે લીધેલ છે તેના બદલે વજનમાં એટલે કે 100 ગ્રામ 200 ગ્રામ એવી રીતે બતાવવા વિનંતી કે જેથી દરેકને સુખડી બનાવવાનો ચોક્કસ ખ્યાલ આવે.
આપે બહુ સરસ રીતે બંને રીત બતાવી છે . અમારા જેવા જે વિદેશ માં એકલા રેહતા હોય અને ઇન્ડિયા યાદ આવે પરંતુ ઘર જેવું ક્યાંય બને નહીં અને આપણું ઇન્ડિયન વેરાયટી તો લેડીઝ લોકો સરસ બનાવી શકે.હું ચોક્કસ કહી શકું કે આપની રેસિપી ઘણા લોકો ને ઉપયોગી થઈ રહી હશે. બીજો એક સવાલ હતો કે શું લોટ એકલા (ઘી વગર) અલગ થી શેકીને રાખીને પછી ગોળને જે ઘીમાં મેલ્ટ (પાયા વાળી) કરીએ છે એમાં નાખી દઈએ તો સારી સુખડી બને કે ના બને !!
@@FOODGanesha aapno aabhar aa weekend maj banavish ne friends loko ne pan tst karavish 😊🙏 dhoriya o to tikhu naa khay etle marcha hu khaish (taiyaar male ahiya) ane sukhdi emne chakhadish donuts, muffins cake karta to sari ne healthy
સુંદર .... મેં પ્રયત્ન કરેલો વિડીયો જોયા પહેલા (લોટની જગ્યાએ કાજુ બદામનો ભુકો-લોટ લીધેલો) પણ ગોળનો પાયો થોડો વધારે ગરમ કરતાં સહેજ કડક થઈ ગઈ... પણ મારે પુછવું છે કે ગોળની જગ્યાએ દળેલી ખાંડ લઈ બનાવાય કે કેમ? (હું એકલો જ છું ભારતમાં ૬૪ વરસે માટે આ બધા પ્રયોગ કરુ છું) શક્ય હોય તો અહીં જવાબ આપશો.
ખુબ ખુબ આભાર વીડિયો જોવા માટે અને કમેન્ટ કરવા માટે... ગોળની સુખડી વધારે સરસ અને ગડપણ વાડી લાગશે અને હેલ્ધી પણ રહેશે. ગોડ પીગળે એટલે તરત જ લોટ ઉમેરી દેવાનો અને ગેસ બંધ કરી દેવાનો . જો તમે ગોળ પીગળે પછી પણ વધારે લાંબો સમય ગેસ પર રહેવા દેશો, તો સુખડી કડક થઇ જશે ઠંડી થશે એટલે.
Thank you sister...tamari recipie saras che...me aaje sukhdi banavi...khub saras ane soft thai...1 cup lot...1 cup ghee...1 cup gor...badhuj sarkha praman ma lidhu...👍
એકદમ પરફેક્ટ માપ પ્રમાણે સુપર સુખડી બનાવી છે ધન્યવાદ બેન 🙏🙏🙏🙏🙏🙏
Welcome 😊
Kmfrjjjkkjj
K
Ekdam soft. Bani sukhdi lot seki ne Kale banai
Arey wahh. 👏👏
nice
me aaje j banavi
lot shekine mst bani 😊
Arey wahh 👏
Bija no.vali sukhdi bau saras bani che.color bau saras lage che.
Arey wahh 👏👏
M gol na paya wali Sukhdi first time tamaro video joy try kri hti.. Khub j saras bani hti 😊
Thank you 😊. Biji recipes pan chokkas banavjo 👍
@@FOODGanesha Ha Ben paaku.. bov j saral hoy che tamari recipes.. easy to understand and easy to make 🤗
Sukhdi banayi godna paya padi srs bani😍
Good
Thank you mam ....tamari recipi khub j saras hoy 6...
Thank you.. Jarur try karjo and Tamara reviews share karjo
આજે અમે લોટ શેકીને સુખડી બનાવી બહુ સરસ બની થેન્ક યુ સિસ્ટર
Welcome 😊. Enjoy latest uploads also from food Ganesha UA-cam channel
Very. Good. Superb. Recipe.
Thank you 😊
Bahu saari method che … tame real cho ane bahu sari rite expain karyu che
Thank you
@@FOODGanesha ek nana stupid man ae kidhu. Sachu.. y r u guys giving importance.. it’s an Indian dish .. even more Prasad.. so plz don’t ever thank me… sorry 😞 but I am real
2methad.is.very.good.thank.u.J.l.jani.amadavad.jsk
Thank you. તમે પણ બનાવજો
Lot shekine pachi gol nakhavani rit mane best lagi thank u
👍 to te try karjo
nice
Good job💖💖😊😊
Thank you 😊
Last yes. Thank you sister.
Thank you 😊
We
Wah. Lot no fav she 👌🙏
Yes
Ameto Ben lot sekine j sukhadi banavie chie pays Vali have try Karis thanks Jay Shri Krishna.
Haa. Banne saras laage
Thank you sukhdi is very sweat
Welcome
Yammy anevery nice resipi
Thank you 😊
Very good & easy, nice preparation
Thank you so much
ઘી ગોળ અને લોટનું માપ અંદાજે લીધેલ છે તેના બદલે વજનમાં એટલે કે 100 ગ્રામ 200 ગ્રામ એવી રીતે બતાવવા વિનંતી કે જેથી દરેકને સુખડી બનાવવાનો ચોક્કસ ખ્યાલ આવે.
Ok.. pan eksarakhi vataki nu maap easy rahe.. badha ne tya te available rahe.
Mane gor na paya vadi sukhdi bnavi j gme che👌👌👌
Good 👍
Superb ❤yummy
Vah very nice information.. Mam. Thanks
Welcome 🙂
Wow really nice sukhadi banavi che !!
Thank you
Thanks 👍 ok 👍🙏k🙏 p 🙏 god bless 🙏
Thank you 😊
Nice jordar
Me jatej try karyu mem
Gol na paya vali sukhdi banavi chhe
Thank you so much
Thank you 😊
Detailed technical video of Making Sukhdi.
Yes. Thank you
@@FOODGanesha by
Good lot sekene banavele surkhadi Sara's lagi
Hmm.. 👍🙂
FOOD Ganesha lot seki ne srs lage
Gol na paya wali mast lage
Thank you 😊
Mst recipe very good
Thank you 😊
Good 👍 performance
Thank you ☺️
Thank you mam mey sukhdi banai bauch saras baniche🙏jai ma khodiyar 🙏
Arey Wah.. 👏👏👏
@@FOODGanesha pakvali e sukhdi nahi pan pakna ladu kahevay j mosalana prasangma bane chhe..
Thanks. Both methods are good
Thank you 😊
Lot seki ne banavavani reet vadhare nuterious lagi. Khub sari rite samjhan aapi. Dhanyavad.
Thank you.
Lot sakine bahu gaml.
👍
Very nice recipe👌👌
Thank you
very nice video thanks mam
Thank you
Banne sari rit Che Thanks Mam.
Welcome
Thanks I need it very much
Welcome 😊
Lot n ghee vari mast thai thank you 😊
Welcome 🙂
બન્ને રીતે હું બનાવું છું પણ ગોળનો પાયો કરીને ઘરના સૌને વધારે ભાવેછે.
Ha.. Sachi vaat.. 👍
Kiran Meghani ane
You are an expert can make it both style together
Thank you
લોટ શેકીને બનાવી એ વધારે સારી લાગે...thanx
Hmm.. 🙂
Super ham bhi dono hi rit se bnate he
Yes.. Thank you
Nice recipe mam👌👌
Thank you 😊
Very well explained..... 👍👍
Thank you
I m Jyoti.... Ur junior.... SCET...
Me aave rete sukhadi bnave hte bhuj saras bni hti
Thank you so much
આપે બહુ સરસ રીતે બંને રીત બતાવી છે .
અમારા જેવા જે વિદેશ માં એકલા રેહતા હોય અને ઇન્ડિયા યાદ આવે પરંતુ ઘર જેવું ક્યાંય બને નહીં અને આપણું ઇન્ડિયન વેરાયટી તો લેડીઝ લોકો સરસ બનાવી શકે.હું ચોક્કસ કહી શકું કે આપની રેસિપી ઘણા લોકો ને ઉપયોગી થઈ રહી હશે.
બીજો એક સવાલ હતો કે શું લોટ એકલા (ઘી વગર) અલગ થી શેકીને રાખીને પછી ગોળને જે ઘીમાં મેલ્ટ (પાયા વાળી) કરીએ છે એમાં નાખી દઈએ તો સારી સુખડી બને કે ના બને !!
Khub khub aabhar tamaro 🙏🙂🙂 ha saras bani shake .. cryspy soft pan lagse lot sekavathi..
@@FOODGanesha aapno aabhar aa weekend maj banavish ne friends loko ne pan tst karavish 😊🙏 dhoriya o to tikhu naa khay etle marcha hu khaish (taiyaar male ahiya) ane sukhdi emne chakhadish donuts, muffins cake karta to sari ne healthy
@@dignity125 Sachi vaat 👍.. ekdam healthy and long time sudhi store Kari shakaay.. 🙂
Nice Recipe👌
Thank you 😊
Today I have tried both type and the were 😋 very soft ..Thanks for nice recipe.
Welcome 😊
Today me banne rite banavi mast bani che
Arey wahh 👏 enjoy
ગોળ ના પાયા વાળી સારી લાગે છે
Thank you
🙏 God 🙏 P k 🙏🙏 Ok 🙏 thanks 🙏 God bless 🙏
Welcome 😊
@@FOODGanesha byyimanajiatrti
Nice mem
Thank you
સરસ બની છે
Thank you 😊
वासूखडी❤
Thank you
Benne saras bani
Thank you 😊
Lot sekine sukhadi banaviye chhiye
Very nice useful recipes , Thanks
Thank you
Very yummy and delicious reciepe
Thank you
Nice recipe
Thank you
Very good recipe. The best recipe🙏🙏 Thanks for posting new recipies🙏🙏
Welcome 😊
બનેસરસછે અમેપણ
Bahu 17 kalakaron karo cho tame Ben bahuj slolly cho tsme
Ok
સુંદર .... મેં પ્રયત્ન કરેલો વિડીયો જોયા પહેલા (લોટની જગ્યાએ કાજુ બદામનો ભુકો-લોટ લીધેલો) પણ ગોળનો પાયો થોડો વધારે ગરમ કરતાં સહેજ કડક થઈ ગઈ... પણ મારે પુછવું છે કે ગોળની જગ્યાએ દળેલી ખાંડ લઈ બનાવાય કે કેમ? (હું એકલો જ છું ભારતમાં ૬૪ વરસે માટે આ બધા પ્રયોગ કરુ છું) શક્ય હોય તો અહીં જવાબ આપશો.
ખુબ ખુબ આભાર વીડિયો જોવા માટે અને કમેન્ટ કરવા માટે... ગોળની સુખડી વધારે સરસ અને ગડપણ વાડી લાગશે અને હેલ્ધી પણ રહેશે. ગોડ પીગળે એટલે તરત જ લોટ ઉમેરી દેવાનો અને ગેસ બંધ કરી દેવાનો . જો તમે ગોળ પીગળે પછી પણ વધારે લાંબો સમય ગેસ પર રહેવા દેશો, તો સુખડી કડક થઇ જશે ઠંડી થશે એટલે.
Gee gol na paya wali ekdum parfect j bane che ame to aa j rit thi banaviye chiye
Thank you for sharing reviews 🙂
@@FOODGanesha ll
@@FOODGanesha12:02 ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp 13:26
SARS recipe che 2
Thank you 😊
@@FOODGanesha you
Very nice thanks
Thank you
Nice recipe mem...... Sekine sukhadi banavu chu
Yes.. 😊
सुकड़ी यदि शक्कर की बनाना है तो किस प्रकार बनाना पड़ेगी उसके लिए क्या करना चाहिए बेस्ट बनाया आपने अच्छा लगा थैंक यू
Maine kabhi shakkar me nahi banai hai Sukhadi.. Hamesha gud se hi banai hai.. Uska taste Bohot hi accha aata hai..
Waw naic
Thank you
અમે લોટના પાયા વાળી સુખડી બનાવીએ છીએ.
Nice mem thenkyu
Welcome
❤❤❤
🙏☺️
Bnne method saheli che bt I prefer lot shekine
સાચી વાત
બેન તમારું કામ સરસ છે પરંતુ એકની એક વાત વારંવાર બોલીને વીડિયો બોરિંગ ના કરશો
Ok. Dhyan rakhis have 👍
Khubaj easy rite samjavyu tame.. Thank you.. Shiro banavani recipe pan share karjo ne please
Shiro ni recipe upload Kari ch
બેકાર છે
Ok
Milk add karvathi sukhdi soft pan banshe... Shekeli sukhdi method ma... Thanks
હું ચોક્કસ ટ્રાય કરીશ આ ટિપ્સ.
Milk kyare add kari sakay ??
@@patelkrishna1466 badhu barabar mix thay pchhi last ma thodu milk add karvu...,,,,,
Pls bhuka vadi sukhdi banavani rit batavo chosla vagar ni sukhdi
Ok
Supar
Thank you
nice racipe
Thank you
Thank you sister for reply my comment
Welcome
Thank you sister...tamari recipie saras che...me aaje sukhdi banavi...khub saras ane soft thai...1 cup lot...1 cup ghee...1 cup gor...badhuj sarkha praman ma lidhu...👍
Arey Wahh... Tamara reviews share karva mate Khub Khub abhar.. 😊
Saras
Thank you 😊
Sari sema bane che
બંને સરસ જ બને છે પણ cryspy ખાવી હોય તો લોટ શેકીને અને sweet ખાવી હોય તો ગોળનો પાયો કરીને..
Sars
Thank you
Rotli and cha banavta sikhvo mem new recipe
Chokkas
@@FOODGanesha ty mem
Savarna.Nasta.mate.Fatafat
Heldi..kaik..Batavso
Gani badhu recipes ch
Very nice thank you
Welcome
Nice,hun to lot shekine banavun chun
Te pan mast lage 👌👌
Lot sekine Banaviya cheya.
Saras bane te 👍👌
Mast Bani Che shukhadi
Thank you. Tame kai method thi banavo cho??
Very nice! ☺
Yes. Thank you
I am making now in first time lot sheki ne thank you
બીજી રેસીપી પણ ચોક્કસ બનાવજો
Nice methad for sukhdi
Thank you 😊
સરસ
Thank you
Nice sukadi
Thank you
ખુબજ સરસ નિધિબેન...... ગુજરાત નું ગૌરવ છો તમે
Sars ho
Thank you
❤️🤗,
Thank you