જે ભગવાન 🙏
બાપુ હું તમને ખુબ માન આપી છું. 7:19 કારણ કે મને તમારી પાસે થી ધણા પ્રશ્નો ના જવાબ મલયા છે,પણ મને સૌરાષ્ટ્રમાં ભજન સત્સંગ કરતા બધા જેમાં તમે પણ આવો છો સામે અએક વા્ન્ધો એ વાત નો છે કે ભજન માં જેમ છે તેમ સમજાવતાં નથી, ધ્યાન થી તમે ભાગો છો કેમ..઼ફોન થી વાત કરીએ તો મજા આવશે... તમારા ફોન ની રાહ જોઈશ...જય ગુરુદેવ..બાપા
જેમ છે તેમ સમજાવવાની કોશિશ કરીયે છીએ.. બધા 4પોત પોતાની મતી અનુસાર સમજાવતા હોય છે ભગવાન.. છતાં ના સમજાય તો સદગુરૂ ચરણે જય ને વાત કરાય...
જય સદગુરુ ભગવાન 🙏🙏
જય ગુરુદેવ
જય ગુરુદેવ પ્રભુ..🙏🙏