jnv form 2024||નવોદય ના ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબત ધ્યાન મા રાખવી|| જીતુ સર સાથે સમજીએ

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 43

  • @parishmameman6941
    @parishmameman6941 5 місяців тому +1

    Sir studant nu pan ma bi and aathar ma bi mata nu neam chale che sigal perens che to su ena aathare bharvu ke pachi colam ma che to puri vigat bharvi

  • @kailashpatel3918
    @kailashpatel3918 5 місяців тому

    Thanks sir..

  • @01INFORMATION
    @01INFORMATION 5 місяців тому +1

    Ok ok 😊😊 ક્યારેક જૂના મિત્રોને યાદ કરતા રહેજો .🙏

    • @APEXAGYANKEY
      @APEXAGYANKEY  5 місяців тому +1

      Dilip bhai ને રામ રામ...યાદ જ છો તમે

  • @parishmameman6941
    @parishmameman6941 5 місяців тому

    Tnks

  • @asmitadasalani7912
    @asmitadasalani7912 5 місяців тому

    Thank you sir

  • @vasantmahla6683
    @vasantmahla6683 5 місяців тому

    Form ma Aadhar based data fetch thata hoy che mate jo Father nu name na aavtu hoy to first. Aadhar update karvo ane aadhar ma c/o ni jagya e father nu name update karo pahela.... aadhar update fast kari do...to form bhari sakashe....last year mane avo issue hato t aadhar update thi j solve thai shakyo hato......

  • @VarshaParmar-yp7eu
    @VarshaParmar-yp7eu 5 місяців тому

    જય હિન્દ જય ભારત

  • @Mangantajoksandril
    @Mangantajoksandril 5 місяців тому +2

    Pan nomber to nahi ser

  • @mantragoswami1776
    @mantragoswami1776 5 місяців тому +1

    આધાર કાર્ડ અટક હોય અને જન્મ અને સ્કૂલ ની certificate ma alag hoy to chale chhe ?

  • @jaygoga3787
    @jaygoga3787 4 місяці тому +1

    Sir મારો ભત્રીજો મારી જોડે મહેસાણા માં ભણે છે.
    એનું અને એના પપ્પા નું આધાર કાર્ડ બનાસકાંઠા નું છે તો તેનું એડ્રેસ ક્યાં નું લખવું??

    • @APEXAGYANKEY
      @APEXAGYANKEY  4 місяці тому +1

      મહેસાણા નું જ

  • @jagrutijaypal7793
    @jagrutijaypal7793 5 місяців тому +2

    Sir 8th std વાળા માટે ફોર્મ ક્યારે ભરાસે

  • @pankajdamasiya5112
    @pankajdamasiya5112 5 місяців тому +1

    આધાકાર્ડમાં એડ્રેસ Urban હોય અને સ્કૂલ rural હોય તો રૂરલ માં ભરવું k urban ma

  • @ramrampal7069
    @ramrampal7069 5 місяців тому

    jay dwarkadish sir

  • @niravjani3882
    @niravjani3882 5 місяців тому

    મારો છોકરો KVS મા ભણે છે. તેણે પરિણામ માર્ચ આવે છે ane નવું વર્ષ એપ્રિલ માસમાં શરૂ થાય છે તો Certificate વાળો કાગળ છે કે તેમાં month અને year વાળી column માં joining માં april અને passing માં માર્ચ આવે?

  • @naginbhaibaria8781
    @naginbhaibaria8781 5 місяців тому

    Sir bija જિલ્લામાં ભરાય ગયું છે.તો અમારા જિલ્લામાં ભરવાનું હોયતોસુ કરવાનું

  • @Mangantajoksandril
    @Mangantajoksandril 5 місяців тому +2

    જે ફોન nomber ma email ID hoy te j api sakay

  • @jagrutijaypal7793
    @jagrutijaypal7793 5 місяців тому +1

    Sir આ ફ્રોમ માત્ર 6th std વાળા માટેજ છે ને હજી 8th વાળા ના નથી ભરાતા ને?

  • @Mangantajoksandril
    @Mangantajoksandril 5 місяців тому +2

    Gujrat ma ઓબીસી સે અને કેન્દ્ર માં ઓપન સે તો ઓપન માં j ભરાય સર

  • @mastidea
    @mastidea 4 місяці тому

    Head master form fill up video banavo

  • @aniltaviyad3204
    @aniltaviyad3204 5 місяців тому

    School name ma bhul Thai chhe

  • @Bharatprajapati.
    @Bharatprajapati. 5 місяців тому +1

    Save કરતી વખતે father name લખો એવું error આવે છે તો શું કરવું

    • @vasantmahla6683
      @vasantmahla6683 5 місяців тому

      Aadhar update karo Ane aadhar ma c.o. ma first father nu name add karo...fast karjo update ma time Lage che......

  • @hindustani2249
    @hindustani2249 5 місяців тому

    Online form bharvama father name hide ave che

  • @parishmameman6941
    @parishmameman6941 5 місяців тому +1

    English book 2 day ma Mali jase

  • @Bharatprajapati.
    @Bharatprajapati. 5 місяців тому

    Online form bharavama father name hide ave cue

  • @kailashpatel3918
    @kailashpatel3918 5 місяців тому

    Mane morbi group ma joint karjo.

  • @રણધીરચાવડા
    @રણધીરચાવડા 5 місяців тому

    મોરબી ગ્રુપમાં જોડજો

  • @sunildamor5464
    @sunildamor5464 5 місяців тому +1

    Sir English book nu name mokljo

  • @Bharatprajapati.
    @Bharatprajapati. 5 місяців тому +1

    Online form bharavama father name hide ave che