पुलिस के दलाल को ₹50 शनिवारी हप्ता लेते मौके पर पकड़ा तो भागने लगा..રેડ પડતા પોલીસના દલાલો ભાગ્યા
Вставка
- Опубліковано 31 січ 2025
- पुलिस के दलाल को ₹50 शनिवारी हप्ता लेते मौके पर पकड़ा तो भागने लगा..
प्रत्येक शनिवार को देवध नाका पुना सूरत पुलिस और उनके दलालों द्वारा शनिवारी के रूपमे अवैध वसूली की जाती है, आज 16/09/2023 शनिवार को शाम 06:00 बजे पुलिस और दलाल अवैध वसूली कर रहे थे। उसे रंगे हाथों पकड़ा, रेड पड़ते ही सभी पुलिस दलाल वहा से भागने लगे।
भविष्य में अवैध वसूली ना करे; एक नागरिक के रूप में बेईमानों को चेतावनी देता हूं और जो भविष्य में कोई अवैध वसूली की तो में एक भी बेईमान को छोड़ूंगा नहीं उसका भरोसा देता हूं.
પોલીસનો દલાલ ₹50 રૂપિયા શનિવારી(હપ્તો) લેતા રંગે હાથે પકડાતા; ભાગ્યો..
દેવધ નાકા પુણાગામ સુરત ખાતે પોલીસ અને તેમના દલાલો દ્વારા દર શનિવારે શનિવારી રૂપે હપ્તા વસુલી થતી હોય જે અંતર્ગત અમને અવારનવાર ફરિયાદ મળતા આજરોજ તારીખ 16/09/2023 સાંજે 6:00 વાગ્યે સ્થળ પર જઈ અને તપાસ કરતા પોલીસ અને તેના દલાલો શનિવારે રૂપે હપ્તા વસૂલી કરતા રંગે હાથે ઝડપાયેલ જે અંતર્ગત શનિવારી હપ્તા વસૂલી બંધ કરાવેલ. રેડ પાડતા જ તમામ પોલીસના દલાલો જગ્યા પર થી ફરાર થઈ ગયેલ. ભવિષ્યમાં ક્યારેય પણ શનિવારી કે હપ્તા વસૂલ કરવામાં ના આવે તે બાબ તે બાબતે એક જાગૃત નાગરિક તરીકે ચેતવણી આપવામાં આવેલ છે અને જો ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની હપ્તાવસૂલી કરવામાં આવશે તો એક પણ ને હું છોડીશ નહીં એની ખાતરી આપું.
જનતાના ટેક્સના પૈસાનો પગાર લઈ અને જનતા પાસેથી જ ગેરકાયદેસર હપ્તા વસુલી કરવી એ કદાપી યોગ્ય નથી અને એ હું થવા નહીં દઉં..
एडवोकेट मेहुल बोगरा के साथ टेलीग्राम ग्रुप में शामिल होने के लिए यहां क्लिक करें:
t.me/advmehulb...
फेसबुक: / officialadvmehulboghara
ट्विटर (ट्विटर): / advmehulbogra
इंस्टाग्राम: / adv_mehul_boghara
यूट्यूब: / advmehulbogra
ऑफिस का पता: maps.app.goo.g...
#advmehulboghara #equality #ruleoflaw #fightforright
#gujarat
#surat
#suratpolice
#police
#GujaratPolice
#law