Hoth Hasi Re Pade Ankh Radi Re Pade || Yash Barot || Jignesh Kaviraj || Jhankar Music

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 2,6 тис.

  • @RutvikRNaiya
    @RutvikRNaiya 3 роки тому +31

    મારી એક નમ્ર વિનંતિ છે કે આ ગીત નું part-2 બનાવો જેમાં જીગ્નેશભાઈ કવિરાજ ની કહાની હોય, કે તેઓ કઈ રીતે પ્રેમ માં મરી ગયા... એક વાર બનાવી જુઓ સુપરહિટ થશે....❤❤

  • @maheshnet8871
    @maheshnet8871 4 роки тому +135

    વાહ..ખુબ સરસ ગીતની સાથે આપે જે સ્ટોરી બતાવી છે.. જે આજના યુવાનોને સંદેશ આપવા માટે ખુબ જરૂરી છે. પ્રેમિકા પાછળ એવા તો ગાંડા થઇ જય છે કે જેને જન્મ આપ્યો.. જીવન આપ્યું.. આવડા મોટા કરાયા એમને તો ભૂલી જ જય છે...

  • @Premvaghela
    @Premvaghela 3 роки тому +9

    Apni maa ki lambi umar ke liye like kare ❤️

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 2 роки тому +9

    સાચી વાત bro પણ સાચો પ્રેમ કરીને જો ખબર પડે કેમ સતર વાર ની વાત દો દૂર એક પણ નથી ભુલાતી મારા દોસ્ત પણ આવુજ kese aavene Jay Pan સાચો પ્રેમ કરીને જો તો ખબર પડે કેમ ભુલાય છે મારો અનુભવ માં બાપ ભગવાન j chr mara mate પેલા ભગવાન પછી આ પ્રેમ પછી પણ સાચો પ્રેમ koidivas નથી ભૂલાતો

  • @SSDIGITAL
    @SSDIGITAL 5 років тому +15

    wah yash bhai superhit song...ha allrounder

  • @maheshkovadiya3366
    @maheshkovadiya3366 5 років тому +270

    કોણ કોણ આ વિડીઓ જોઈ
    રહયું છે એક લાઈક કરજો
    જીગા માટે 👍👍👍👍👍

  • @SravanDesai
    @SravanDesai 3 роки тому +7

    ગીતાબેન ના ગાયા પછી આ સોન્ગ સાંભળવા ની મજા જ અલગ છે

  • @its_vikram36
    @its_vikram36 4 роки тому +12

    Yash Barot Superb Singer chho Tame Tamara Voice Ma JADU Che .
    Jakkas Song Chhe ..
    Osm Consept

  • @javeedjaveed5862
    @javeedjaveed5862 3 роки тому +17

    સાચી વાત છે
    હોઠ હસે છે અને આંખો રડે છે.
    અને આવી યાદો ભુલાતી નથી.
    💔💔💔💔💔💔💔💔

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 5 років тому +15

    વાહ યશભાઇ બારોટ સિંગિંગ એન્ડ લિરિક્સ છે ભાઈ જોરદાર કર્યું છે ઓલ્ડ બેસ્ટ 👌

  • @surelaashokbhai4163
    @surelaashokbhai4163 5 років тому +30

    *આટલો 💑પ્રેમ 👬કરવા છતા જો એ મારી💑 ના થઈ તો 🎋લખી રાખજો , બીજા કોઇની પણ નહી થવા દવ 😁😂😂*
    *ભટકતો આશીક*

  • @rakeshdigital9286
    @rakeshdigital9286 5 років тому +27

    Supar nice
    Boom boom jordar
    Bhaiyo like and Shere karjo

  • @sevijaiswal6961
    @sevijaiswal6961 3 роки тому +11

    મમ્મી અને પપ્યાને છોડી ક્યાંનો જવાય ભાઈ💯💯💯💯💯💯💯ગીત બહુજ સારુ છે. હો દિનેશભાઈ

  • @amitparmar8555
    @amitparmar8555 3 роки тому +24

    ખરેખર આંખમાં પાણી આવી જાય તેવું સરસ મજાનું ગીત છે બાપુ એક દમ જોરદાર 🥰🥰🥰

  • @dilipsekhawat218
    @dilipsekhawat218 4 роки тому +116

    वैसे तो मैं बीकानेर राजस्थान से हूं।
    लेकिन मैने 2 साल तक पाली राजस्थान से अहमदाबाद तक बस चलाई थी।तब से मुझे गुजराती गाने समझ आने लगे और अच्छे लगने लगे ।
    ये गाना भी अच्छा लगा 🥰🥰🥰🥰

  • @khodabhaiparmar1592
    @khodabhaiparmar1592 5 років тому +31

    બધા મતલબી હોય છે એટલે એટલું જીવન જવામાં મજા છે એટલે હું દારૂ પીવાનો ચાલુ કરી દીધું છે બેવફા મિત્ર અ
    ને પ્રેમીકાથી દુર રહો K R P. બેવફા સલામ

  • @rajanmali7141
    @rajanmali7141 3 роки тому +14

    yesh Barot ke liye 1like Aapo 🙋

  • @tusharnmakwana
    @tusharnmakwana 11 місяців тому +1

    💔 જીગા એ પણ સાચી વાત છે જેની જોડે પ્રેમ થઈ જાઈ પણ એની યાદ રહી જય છે એજે દિલ ની વેદના કેવાય ભાઈ તુષાર ની પણ એવીજ ખાની છે 💔💔

  • @sureshmdigital1853
    @sureshmdigital1853 3 роки тому

    કોણ કોણ લવ ના ચક્કરમાં છે એ
    👇
    👇
    👇💔 લાઈક કરે

  • @motinandaniya4236
    @motinandaniya4236 2 роки тому +15

    🙏🙏🙏 જીગ્નેશ ભાઇ માતાજી તમને ખુશ રાખે

  • @ParthBarotLive
    @ParthBarotLive 5 років тому +61

    Wahh mara bhaio Yash barot & Jignesh Kaviraj khub saras❤️❤️😘😘.. Many many congratulations !

  • @Ashish0049i
    @Ashish0049i 3 роки тому +18

    દિલ મારું રડી પડ્યું... હજી સુધી શાંત નહિ પડ્યું

    • @KrsnRana
      @KrsnRana 6 місяців тому

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SatoruGojo122
    @SatoruGojo122 Рік тому +1

    9:21 best lines yara 🥲🫡

  • @rdoncekumar6905
    @rdoncekumar6905 5 років тому +34

    Super hit song jignesh kaviraj keliye ek like to banta he

  • @rameshchavdiyaofficial5979
    @rameshchavdiyaofficial5979 5 років тому +8

    Supper Lyrics Yash barot .....& Acting jignesh Kaviraj...boom boom

  • @jaymatajichanel6532
    @jaymatajichanel6532 5 років тому +102

    જીગનેશ કવીરાજ માટે ભાઈ એક👍લાઈક આપો

  • @valandmitesh6545
    @valandmitesh6545 Місяць тому

    એક નંબર સોંગ જીગ્નેશ ભાઈ જોરદાર માં બાપ અને પત્ની સિવાય કોઈ ના થાય આ જીવન માં અને એમનો જ પ્રેમ ખરો જીવન માં ❤❤ જય માતાજી

  • @tusharnmakwana
    @tusharnmakwana 11 місяців тому +2

    💔 પ્રેમ ની પણ જૂની યાદ પણ રડાવી જય છે એક બીજા પ્રેમ કરતા હોય પણ જિંદગી તીયાજ પુરી થઈ જાઈ છે 💔

  • @SKPATE281
    @SKPATE281 3 роки тому +15

    Bhai jigaa atyare shudhi ni best acting se aa tari god bless you brother and last moment it was really inspiring to you and your msg ❤

  • @sharmanarendra6164
    @sharmanarendra6164 5 років тому +133

    જોરદાર ભાઈ મારે આવો દોસ્ત હતો પણ આવું કર્યુ આજે એક વષઁ થઈ ગયું ભાઈ બેવફા દોસ્તો ને દુરથી સલામ ભાઈ મોજ હા મોજ

  • @bhardasanjay456
    @bhardasanjay456 3 роки тому +4

    કોન કહેતાં હે પહેલા પ્યાર ભૂલા નહીં જાતાં , બસ દુંસરી ઉસે જ્યાદા સુંદર હોવી હોઇએ☺️☺️☺️☺️

  • @Sujal_Vlogs0658
    @Sujal_Vlogs0658 3 роки тому +6

    Heart touching Song ❤️ hu roj sambhadu chu aa song

  • @surajchohan5248
    @surajchohan5248 4 роки тому +32

    Wahh Aa Khali Geet j Nathi Pan Ek Jivan Jiv Vaano Msg Pan Che Saheb 🙏🙏🙏🙏

  • @HAMOJHADIGITAL
    @HAMOJHADIGITAL 5 років тому +22

    લાઈવ પ્રોગ્રામ ના વીડિયો HD મા જોવા અહીં ક્લિક કરો 👉#HAMOJHADIGITAL

  • @Samirbarot87
    @Samirbarot87 5 років тому +52

    Super song👌🏻 yesh barot my bro

  • @bharatpunadiya7098
    @bharatpunadiya7098 4 роки тому +6

    Vah gangani music 🎶 vah geet na word's jabardast che

  • @dharmendrasinhsolanki5334
    @dharmendrasinhsolanki5334 Рік тому +2

    વાહ યશભાઈ સમયસમયનીવાતછે શુલાઈનબનાવીછે 💯💯👌👌..

  • @k.b.r.creation8407
    @k.b.r.creation8407 5 років тому +14

    Hachu vat kari yash bhai Atyre ni life aa badhu banaty hoy 6 Really yash bhai same to you my life pan jiga bhai a sachi vat kari .jigabhai a mari life badali nakhi.MaBap apada mota bhagvan 6 tamane bija mate sodaso nahi . Thanku yash bhai and jiga bhai .🙏🙏

  • @narendrasinhmakwana1541
    @narendrasinhmakwana1541 5 років тому +7

    આવા ગીતો બનાવો તો સમાજ ને કયાક સારો સંદેશ મળે. સરસ વિચારો ગીત લખવાવારા ના હશે ત્યારે આવુ ગીત લખાણ. સુપરહિટ 👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @harshadmakvana1360
      @harshadmakvana1360 5 років тому +1

      જીગ્નેશ કવિરાજની જોરદાર સોંગ છે

  • @karamthakor4193
    @karamthakor4193 5 років тому +34

    #_આમ_તો_એ_બહુ_મસ્ત_હતી
    #_પણ_અફસોસ_કે_એ_બીજામાં_વ્યસ્ત_હતી 😭😭
    M. K. Love you

    • @anilkhan8286
      @anilkhan8286 5 років тому

      વાહ ભાઇ વા

    • @anilkhan8286
      @anilkhan8286 5 років тому

      વાહ વા

    • @anilkhan8286
      @anilkhan8286 5 років тому

      વાહ ભાઈ વા

    • @deriyavalanisarkar3285
      @deriyavalanisarkar3285 5 років тому

      આમ તો એ બહુ મસ્ત હતી
      પણ અફસોસ છે કે એ બીજામાં વ્યસ્ત હતી

    • @nitabensolanki300
      @nitabensolanki300 5 років тому

      Good

  • @harjukgadhvi6971
    @harjukgadhvi6971 4 роки тому +12

    Wah❤😭😭😭😭😭😭

  • @bhajsanaarjunji997
    @bhajsanaarjunji997 5 років тому +149

    તમે જીગા ભાઇ માટે એક લાઇક પણ નહી કરી શકો 🌷 અ રે ભાઇ ઓ એક નહી પણ 1000 લાઇકો કરવી પડે કેમ કે આપણા સુપરSTAR છે 👈😅

  • @vijayzapda5981
    @vijayzapda5981 5 років тому +292

    Yesh Barot mate 1 like to aapo

  • @ajaybhaipaladbhaitadaviaja3596
    @ajaybhaipaladbhaitadaviaja3596 5 років тому +31

    જીગ્નેનેશ કવિરાજ તારા ગીત સુપરહિટ તારા ફેન અજય

  • @sunilsandpa6144
    @sunilsandpa6144 3 роки тому +3

    Bav saras bhai 50 var me sambhadva aa song aaj mja aavi gai

  • @parulpopat712
    @parulpopat712 9 місяців тому

    Jyare jyare aa geet sambhdu chhu hu tyare tyare rovu avi jay chhe, ne Jignesh Bhai tme je vat kri a pn 100% sachi chhe. Khub saras chhe aa geet, ane teni rachna, ne voice pn 👌

  • @uttamsolanki1125
    @uttamsolanki1125 5 років тому +6

    Amaro Havaj Jignesh Kaviraj Ni Jem J Gayu....Vah

  • @aravidithakormotibhoyanara8792
    @aravidithakormotibhoyanara8792 5 років тому +12

    😭તનેતો હું ત્યારેજ 😭ભૂલીશ જ્યારે😭 જીંદગી 😭મને ભૂલી 😭જસે i miss you my diku 😭

  • @BHARATSINH_ZALA_AB
    @BHARATSINH_ZALA_AB 5 років тому +5

    Nice bapu editing montu rajput &Sunil bhai

  • @rupalpatel121
    @rupalpatel121 4 роки тому +24

    Yash sir you are great 👍 best of luck awesome

  • @kalpeshbaraiya9040
    @kalpeshbaraiya9040 4 роки тому +10

    Good work jingnesh bhai

  • @baldevthakorofficial1868
    @baldevthakorofficial1868 5 років тому +10

    Superb cameo jignesh kaviraj...

  • @gopalmer4078
    @gopalmer4078 5 років тому +22

    Super hit song And Amazing Story
    Wha Barot and Kaviraj

  • @KINGgAMING-xm4dn
    @KINGgAMING-xm4dn 5 років тому +8

    Su story chhe... Amazing..... ❤️❤️❤️

  • @nareshsodha3564
    @nareshsodha3564 2 роки тому +3

    નાઈશ🌷🌷🌷👌👌

  • @pravintalpada7199
    @pravintalpada7199 3 роки тому +34

    Just amazing song....and climax was unbelievable 👍

  • @bapuvipusinh4744
    @bapuvipusinh4744 5 років тому +115

    વાહ ઘાયલ વાહ
    જોરધાર
    આખ પણ રડી નડી

  • @bhaveshprajapati2528
    @bhaveshprajapati2528 4 роки тому +4

    આ ગીત તો સુપર હીટ છે પણ આ પરથી એ વાત ખબર પડી કે આ દુનિયામાં જેને પોતાના માનીયે એજ લોકો ગદ્દાર નીકળે છે

  • @jigarjan648
    @jigarjan648 5 років тому +93

    જીગ્નેશ કવિરાજ એક ગીત ગાવો કે હું તો જીગા ના દિલ ની ધડકન છું

  • @S.B.DIGITALSTUDIO
    @S.B.DIGITALSTUDIO 4 роки тому +8

    Vah jordarrrr Sabdo
    Ghani yad ........

  • @Anjali.1231
    @Anjali.1231 3 роки тому +6

    આ વીડિયો માટે મારી પાસે કોઈ જવાબ નથી આટલો મસ્ત છે 😊😊😊

  • @big.fan.of.jigneshbarot.6174
    @big.fan.of.jigneshbarot.6174 5 років тому +236

    Jignesh kaviraj ne like

  • @mryogikn9123
    @mryogikn9123 2 роки тому +4

    ગમે ત્યારે આ song વગાડું ने તોય જીવ ધરાઓતો નથી 😪💖

  • @parakramsinhchudasama5151
    @parakramsinhchudasama5151 4 роки тому +22

    Veri beautiful message of the lovely life & parents. Very Nice Jigneshbhai,

  • @gujarativideo152
    @gujarativideo152 5 років тому +60

    જીગા જય મોગલ
    સોંગ સરસ છે
    જય દ્વારકાધીશ

  • @SKTHAKORDIGITAl
    @SKTHAKORDIGITAl 5 років тому +12

    Super se geet ho bhai tamaru
    Hoth hasi re pade akh radire pade..gamyu hoy to like

  • @PathanNishar
    @PathanNishar 3 роки тому +8

    Bhai Bhai 🎉❤️

  • @harshadmali5024
    @harshadmali5024 2 роки тому +2

    i miss bhai 😭🥺

  • @rajeshzakheliya3277
    @rajeshzakheliya3277 3 роки тому +4

    All friend super song ,🥰🥰🥰

  • @rangila_raja_official_1436
    @rangila_raja_official_1436 5 років тому +26

    Jignesh kaviraj mate. Ek
    Like to karo

  • @meetracerbapu1008
    @meetracerbapu1008 5 років тому +18

    Bhai aavo jiga no video ni banava no ok mara bhai che emne mari umar lage💯

  • @bhedaketan5353
    @bhedaketan5353 5 років тому +6

    Jignesh bhai super Video ek number hoooo

  • @dhamo
    @dhamo 3 роки тому +4

    Aa git no part 2 banavo bhai full video ma tamara voice ma boom padi jase bhai

  • @annirudhsinhzala9954
    @annirudhsinhzala9954 3 роки тому +1

    જીગ્નેશ કવિરાજ ના તાલે ગોરી ગરબે ઘૂમવા
    જય શ્રી ખોડીયાર 😷😷😜🤪😀🤪😜😜😀😜😜😭😭😭😭😭😭😭😭😭😭😭😭🤩🤩😭😭😭🤩🤩🤩🤩🤩😭😭🤩😭😭😭😭😭🤩🤩😭🤩😭🤣😂😅🤣🤣😂😂😅😂😂😂😂😂🤣😂👍🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🔀😭😂😂😡😡😡🤪😝😝😝😢😢😢😢😢🎉🎊🎊
    જયદિપસિહ ઝાલા ક્ષત્રિય

  • @dipakyadav1205
    @dipakyadav1205 5 років тому +8

    Ha tamari moj ha Jigneshbhai super hit

  • @dhartidigitalstudiodhartir3706
    @dhartidigitalstudiodhartir3706 5 років тому +27

    Yes barot singer , actor Wah Wah bhai

  • @hareshmakwana3276
    @hareshmakwana3276 5 років тому +25

    Soper song Che Yash bhai Barot
    આગળ વધો

  • @DikshitRohit
    @DikshitRohit 3 роки тому +8

    What a lyrics. 👏👏👏👏👏👏

  • @bhumikavasava9710
    @bhumikavasava9710 4 роки тому +5

    Jordar 🔥

  • @hiteshrathod6038
    @hiteshrathod6038 4 роки тому +7

    Jignesh kaviraj no sacho frinds hoy to 10000 like karo mara bhai jignesh kaviraj

  • @jigneshparmar4751
    @jigneshparmar4751 5 років тому +12

    Bhai thokar vage tene khabar pade vaaha Bhai vaaha nice bro yesh barot

  • @kdvlog4499
    @kdvlog4499 3 роки тому +3

    સ્વાર્થ ... સમય..... દુનિયા.... પ્રેમ...... માં... બાપ.....માલીક.. 🙏

  • @makwanadineshbhai414
    @makwanadineshbhai414 3 роки тому +3

    Jordar Yas 💋💋💋🤞🤞🤞

  • @thakorrohit9103
    @thakorrohit9103 4 роки тому +3

    Supar Song and right Bhai❤

  • @jsstudiooficeilak4716
    @jsstudiooficeilak4716 5 років тому +11

    Superb song
    જોરદાર સુપરહિટ આલ્બમ

    • @rajdeshai4353
      @rajdeshai4353 5 років тому

      JS studio oficeil AK47 જોરદાર

  • @sachinthakor6353
    @sachinthakor6353 5 років тому +167

    બહુ જોરદાર Song છે.👌👌👍

  • @saguchauhan63
    @saguchauhan63 5 років тому +9

    Jordarr yrr superb

  • @chauhansureshchauhansuresh8329
    @chauhansureshchauhansuresh8329 3 роки тому +7

    Mast song she Bhai like Karo mardo

  • @sandipzala828
    @sandipzala828 4 роки тому +5

    મજબૂત ગીત છે ભાઈ હો .....હા મોજ હા........... 👌👌👌👌👌👌

  • @meetAhir08
    @meetAhir08 5 років тому +9

    ભાઈ ગીત ખુબ સરસ છે. આના જેવું હજી એક ગીત બનાવજો

  • @prakashchauhan715
    @prakashchauhan715 4 роки тому +61

    *સમય ઘણો મજાનો છે*
    *પહેલા મળતો નતો*
    *હવે પસાર નથી થતો*

  • @dilipberadiya1313
    @dilipberadiya1313 5 років тому +8

    Osm beautiful song 🎵 brother

  • @jrbstudio5624
    @jrbstudio5624 2 роки тому +1

    સુપર ગમ્યું હો નાઈસ

  • @Sujal_Vlogs0658
    @Sujal_Vlogs0658 3 роки тому +6

    Yaar superub acting

  • @gujratikingstar
    @gujratikingstar 3 роки тому +33

    જે કૉમેન્ટ્સ વાચે છે એમ ના માતા પિતા સલામત રહે 🌹

  • @hardipsinhvaghela4056
    @hardipsinhvaghela4056 5 років тому +33

    Nice concept , Superb Direction Sanjaysinh chauhan,

  • @rajpatni5500
    @rajpatni5500 5 років тому +6

    Nice video Bhai

  • @RAJADHIRAJAUDIO
    @RAJADHIRAJAUDIO 5 років тому +4

    જોરદાર સોગ

  • @ananthalpati3731
    @ananthalpati3731 4 роки тому +7

    Bhagvan mara jiga bhai ne hamesa khus rakhe hasto rakhe..ne lambi umar aape ne amara mate aava boj saras gito lavto rahe..😍👏💐

  • @nimeshrajput8732
    @nimeshrajput8732 3 роки тому +2

    Jordar🤗😍😍😍