પ્રથમવાર ગિરનાર ચડતા કેવા હાલ થાય? 🧗 Girnar Parvat || Girnar Hills || Girnar Parvat In Monsoon

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • ગિરનાર ભાગ 2 ))))) • ગિરનાર પર્વત ⛰️|| અંબા...
    જીવનમાં ઘણા સપના હોય છે. આમ કેહવાય નાનું એવડું સપનું કે ગિરનાર દતાત્રે સુધી ચાલતા પર્વત ચડવો ને ઉતરવું ને ભગવાન માતાજીના દર્શન કરવા....પણ મારે મન આ બાવ મોટું સપનું આજ સાકાર થયું...
    જૂનાગઢ માં ગિરનાર ની આ યાત્રા ખૂબ મજાની રહી...જો આપ પ્રથમ વાર ગિરનાર ચડવાનું વિચારતા હોવ તો અવશ્ય મારો આ અનુભવ આપને કામ લાગશે...જેમાં કેહવાય છે જેમ જેમ પર્વત પર આગળ વધતા જાવ આપ એટલે ભગવાન ની દિવ્યતના સર્વોપરિતાનો દર્શન ડગલે ને પગલે થશે...
    ગિરનાર પર્વત પરનું આરોહણ આજીવન યાદ રહે એટલું સુંદર રહ્યું...એમાંય ખાસ ચોમાસાની આ ઋતુમાં સોળે કળાએ ખીલેલા ગિરનાર ને માનવો આહ્લાદક છે....જય ગિરનારી 🙏🏻🙏🏻🙏🏻
    #girnarhills
    #girnar
    #girnarparvatinmonsoon
    પ્રથમવાર ગિરનાર આરોહણ || Girnar Parvat 2022 || Girnar Hills || Girnar Parvat In Monsoon
    Chalo Farva [ગુજરાતમાં ફરવાલાયક અને માણવાલાયક સ્થળ ]
    • Chalo Farva: One Day P...
    =========================
    Be a Friend on Facebook: / sarvopari.gujarat
    Instagram : / sarvopari_gujarat
    ==========================
    હેલો ફ્રેન્ડ્સ....સ્વાગત છે તમારું Sarvopari Gujarat માં....કેમ છો મજામાં...🙂
    આ આપણી પોતાની ગુજરાતી ચેનલ છે. અહીંયા તમને મળશે ખાસ ગુજરાત માં જોવાલાયક સ્થળની માહિતી, દર્શન કરીશું મંદિરમાં અનેમાણીશુ તેનો ઈતિહાસ, જાણીશું શોપિંગ માટે સારી જગ્યાઓ,સમાજ માં સારું કર્યા કરતા આપણા મિત્રોને મળીશું, અને ગુજરાત ના દરેક ખૂણે જઈને ને જગ્યાને જાણવાનો એક નાનો પ્રયાસ કરીશું ક્યારેક તમને પણ મળીએ.... શું કેહવુ...?બસ આમજ મોજ મજા અને મસ્તી સાથે મળતા રહીશું.બસ જોડાયેલા રહો આપણી આ ચેનલ ને subscribe કરીને.....તો મળીએ ત્યારે નવી જગ્યાએ નવા વિષય સાથે...ત્યાં સુધી આવજો.....🙋🏻
    Thank you 😄

КОМЕНТАРІ • 10