ટ્રૈકટર ને ટુંકા ટનમાં વાળવા ની રીત | tractor me you Tarn lagane ka tarika [khedut Mitra]

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 93

  • @jay_dwarkadhish_112.
    @jay_dwarkadhish_112. 4 місяці тому +8

    મીની ટ્રેક્ટર માં લીવર નું સેટિંગ કેવી રીતે કરવું તેની માહિતી આપો ભાઈ

  • @JentibhaiJentibhai-b5o
    @JentibhaiJentibhai-b5o 2 місяці тому +1

    🎉🎉

  • @G..R..Khoda..4151-q5n
    @G..R..Khoda..4151-q5n 4 місяці тому +4

    Wah wah Bhai super

  • @PMGhamsani
    @PMGhamsani 4 місяці тому +2

    Right

  • @vijayzapadiya7907
    @vijayzapadiya7907 4 місяці тому +3

    Jay mataji sylashbhai kub sari mahiti api abhra

  • @PradipAhir-s4j
    @PradipAhir-s4j 4 місяці тому +3

    જય મુરલીધર સૈલેશભાઈ હું છું પ્રદિપ આહીર, તમે જે ડીફ્રેસનનાં બેબી ચકરનીં વાત કરી ને એમાં જેમ આપણે વજનનાં સાબળા નીં જેમ કામ કરે છે એક સાબળા ને નીંચુ કરો એટલે બીજુ ઉપર થાય બસ એવીજ રીતે એક ટાયર નેં રોકવામાં આવે એટલે બીજુ ટાયર ડબલ ગતિ કરે ..જય મુરલીધર 🙏🙏

  • @સોલંકીસજયસિહ-ટ7મ

    મારી જોડે 475 છે

  • @Gulabaji.thakor
    @Gulabaji.thakor 4 місяці тому +1

    સરસ.

  • @vacchrajfarmer
    @vacchrajfarmer 4 місяці тому +2

    જય માતાજી શૈલેષ ભાઈ સરસ માહિતી આપિ

  • @ravivala9281
    @ravivala9281 4 місяці тому +2

    Jay somnath

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 4 місяці тому +2

    જય જવાન જય કિશાન

  • @arjunpatel1751
    @arjunpatel1751 3 місяці тому +1

    Very good bhai.pan tractor vishena amuk shabdo samjata nathi.jemke vandara!

  • @kaselajayrajsinh5004
    @kaselajayrajsinh5004 4 місяці тому +2

    Jay javan
    Jay kisan

  • @arjunpatel1751
    @arjunpatel1751 3 місяці тому +1

    Bhai vavaniyu lagavine tractor valvano video banao

  • @jgkkanzariya6272
    @jgkkanzariya6272 4 місяці тому +1

    ખુબ સરસ માહિતી આપી શૈલેષ ભાઈ બધા વીડિયો ને લાઈક કરૂ છું

  • @jayeshmavdiya89
    @jayeshmavdiya89 4 місяці тому +1

    Super

  • @arashikarmur-oi8iz
    @arashikarmur-oi8iz 4 місяці тому +1

    power stering ma agla tayer vadhare vare

  • @chavdabharat7861
    @chavdabharat7861 4 місяці тому +1

    🙏ખુબ સરસ શૈલેષભાઇ મારી પાસે ફાર્મટ્રેક છેલ્લા 15 વરસ થી છે બ્રેક માં 1 નંબર છે અનુભવ થી કહું છું

  • @muladiyaanil321
    @muladiyaanil321 4 місяці тому +1

    શૈલેષ ભાઈ વાત 💯 વાત સાચી 😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @rajvagadiya5381
    @rajvagadiya5381 4 місяці тому +1

    Mini tractor ma ak break upar kevi rite vadvu??

  • @devavadher8848
    @devavadher8848 4 місяці тому +2

    મીની ટેકટર વીચે માહીતી આપવા જરુર છે

    • @Madhavborkhatariya
      @Madhavborkhatariya 4 місяці тому

      Mini sonalika tractor na video mungfali ma Jova mate Mari chenal madhav ahir 00 par chhe

  • @neetbavarva555
    @neetbavarva555 4 місяці тому +1

    Nice

  • @JaypalVaghela-w5s
    @JaypalVaghela-w5s 4 місяці тому +2

    વાળવા નો વિડીયો બનાવજો ભાઈ હો

  • @D.V.gidiya
    @D.V.gidiya 4 місяці тому +1

    ટ્રેક્ટરમાં બ્રેક ટાઈટ કરવી હોય તો શું કરવું પડે

  • @BariaAnil-i5q
    @BariaAnil-i5q 4 місяці тому +1

    Best

  • @bhimaodedra5462
    @bhimaodedra5462 4 місяці тому +1

    બ્રેક પર ટ્રેકટર વારંવાર વારવાથી નુકશાન થાય કે....

  • @ZALA0983
    @ZALA0983 4 місяці тому +1

    Bhai aa sonalika ma problem se res no

  • @સોલંકીસજયસિહ-ટ7મ

    માહિતી સારી આપો તમે

  • @abhiabhii7963
    @abhiabhii7963 4 місяці тому +1

    Steeltrac 18 mini upar video banavone bhai

  • @GopalKalsariya-fp8tc
    @GopalKalsariya-fp8tc 4 місяці тому +1

    ભાઈ મેસી ફારયુસન 35 મા ટાયર મા પાણી 75% કેવી રીતે ભરવૂ અને ભરી ને માપવૂ કેમ વિડિઓ બનાવો

  • @AyushDasa
    @AyushDasa 4 місяці тому +1

    કેપ્ટન‌ ૨૫૦નુ રિવયુ આપોને

  • @PatelRameshbhai-t4m
    @PatelRameshbhai-t4m 4 місяці тому +1

    Tectar Dizel Bhu Khayche Mahindra

  • @the_dhambha_banna116
    @the_dhambha_banna116 4 місяці тому +1

    Brek setting karva no vidio banavo

  • @ahirahirbela628
    @ahirahirbela628 4 місяці тому +1

    મારી પાસે Di 35 છ

  • @G..R..Khoda..4151-q5n
    @G..R..Khoda..4151-q5n 4 місяці тому +1

    Tmare sedini kheti thay chhe Shailesh Bhai

  • @સોલંકીસજયસિહ-ટ7મ

    મારા ભાઈ બ્રેક છોડી વારે તો હું ઝગડુ છું હ‌ કવુ આવી રીતે ના વરાય

  • @mokariyashaileshb6126
    @mokariyashaileshb6126 4 місяці тому +2

    Bhai pn tamari jemj trector varu su bov majave

  • @kanabhai-hf9rv
    @kanabhai-hf9rv 4 місяці тому +1

    કુબોટા ઉપર વિડીયો બનાવો ભાઈ

  • @સોલંકીસજયસિહ-ટ7મ

    બ્રેક મારવાથી પછી અવાજ ચાલુ થાય છે

  • @hiteshparmar8912
    @hiteshparmar8912 4 місяці тому +2

    Dati na falva kya levay pakta ave e levay shailesh bhai

  • @dineshbhaisefatra1379
    @dineshbhaisefatra1379 4 місяці тому +1

    સ્વરાજ માં 6 રેસ આવેસે

  • @સોલંકીસજયસિહ-ટ7મ

    વારવામા બ્રેક મારવાથી ટ્રેકટર બ્રેક નથી આવતી પછી

  • @ViramAhir-ku5ms
    @ViramAhir-ku5ms 4 місяці тому +2

    મોસમ ઓટોમેટિક ઓરણી વિશે વાત કરી છે શૈલેષ ભાઈ તમારો ફોન નંબર આપો ને

  • @kiyanahir6737-ti1ok
    @kiyanahir6737-ti1ok 4 місяці тому +1

    Bhai me sonalika Rx lidhu new ema livar choda vi to su thay bhai

  • @ashishsinhvanaar1521
    @ashishsinhvanaar1521 4 місяці тому +3

    કૂબોટા લય લે ભાઈ તુ

  • @bhimakaravadra8638
    @bhimakaravadra8638 4 місяці тому +1

    𝐁𝐡𝐚𝐢 𝐚𝐚𝐩𝐝𝐞 𝐣𝐨 𝐥𝐢𝐯𝐞𝐫 𝐨𝐜𝐡𝐮 𝐫𝐚𝐤𝐡𝐢𝐲𝐞 𝐭𝐨 𝐬𝐢𝐝𝐞 𝐛𝐫𝐞𝐤𝐞 𝐦𝐚𝐫𝐯𝐚 𝐬𝐚𝐦𝐚𝐲𝐞 𝐭𝐫𝐞𝐜𝐭𝐨𝐫 𝐛𝐚𝐧𝐝𝐡 𝐭𝐡𝐚𝐲 𝐣𝐚𝐲 𝐜𝐡𝐞

  • @JodhabhaiBaldaniya
    @JodhabhaiBaldaniya 2 місяці тому +1

    Good

  • @RohitChavda-b6m
    @RohitChavda-b6m 4 місяці тому +1

    Right

  • @prajapatichandu4008
    @prajapatichandu4008 4 місяці тому +1

    Vah jordar bhai

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 4 місяці тому +2

    જય જવાન જય કિસાન