Tanvi Thakor || Geetaben Rabari V/S Tanvi Thakor || ગીતાબેન રબારી - તન્વી ઠાકોર || New 2021

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ •

  • @mahakalimusicalgroup4509
    @mahakalimusicalgroup4509 3 роки тому +9

    ફૂલ સપોર્ટ છે કિરણ ઠાકોર ઢુવા વાળા તરફથી જય માતાજી

  • @shaktistudioviramgam2590
    @shaktistudioviramgam2590 3 роки тому +35

    ખુબ ખુબ અભિનંદન અને ખૂબ આગળ વધો એવી માં શક્તિ ને પ્રાથના કરી એ છીએ 🙏🙏

  • @rathodnita3847
    @rathodnita3847 2 роки тому +3

    ગીતાબેન રબારી વિનંતી કરી કે આ છોકરી ખુબ સરસ ગાય છે તેમને સપોટ કરીએ આગળ વધારો દુવા આશિવૉદ મળશે તમને .જય માં મોગલ 🙏🙏🙏 જય ભારત 🇮🇳🇮🇳 જય હિન્દ 🇮🇳🇮🇳👍👍

  • @nizampuradigital1650
    @nizampuradigital1650 2 роки тому +3

    ખૂબ ખૂબ અભિનંદન તન્વી ઠાકોર
    ઠાકોર સમાજ નું ગૌરવ

  • @bijaldetroja4783
    @bijaldetroja4783 2 роки тому +1

    🌹🙏 જય માતાજી 🙏🌹
    તન્વી તમે તમારા જીવનમાં ખૂબજ આગળ વધો, એવી અમારી શુભકામના ❤️ તમે આપણા સમાજમાં એક અલગ રીતે ઓળખાણ કરશો

  • @mukeshmithaofficial6260
    @mukeshmithaofficial6260 2 роки тому +4

    તન્વી બેન ખૂબ મહેનત કરો અને ખૂબ આગળ વધો અને સમાજનું નામ રોશન કરો એવી બાપા સદારામ બાપા ને પાર્થના

  • @sagarkuntavada2241
    @sagarkuntavada2241 2 роки тому +9

    તનવી ઠાકોર ખૂબ આગળ જાય એવી શુભેચ્છાઓ 🙏👍🤟👌

  • @vipulsinhchavda4315
    @vipulsinhchavda4315 2 роки тому +6

    બેન શ્રી આપ ઉતરોતર પ્રગતિ કરતાં અને સમાજ માં રોશન થાય તેવા પ્રયત્નો કરો...માં શક્તિ હરહમેશ આપ પર આશીર્વાદ રહે..🙏🙏🚩

  • @dineshdamor6038
    @dineshdamor6038 2 роки тому +1

    Tanavi. Super.. 👌👌👌👌👌

  • @બનાસડિજિટલ
    @બનાસડિજિટલ 3 роки тому +8

    તન્વીબેન ખૂબ ખૂબ આગળ વધો જય સદારામ બાપા

  • @godajithakor8026
    @godajithakor8026 2 роки тому

    તન્વી.ઠાકોર.ઓપિસલ.ચેલન.પર.સંતવાણી.મુકતા.રેજો.અમે.તન્વી.ઠાકોર.નેસાભળા રહીશુ જય માતાજી🚩🚩🚩

  • @PrkashThakorVirampurOffecial
    @PrkashThakorVirampurOffecial 2 роки тому +1

    ખુબ સરસ બેન વિડીયો જય માતાજી પ્રકાશ ઠાકોર વિરમપુર

  • @jigneshthakor2418
    @jigneshthakor2418 3 роки тому +2

    Super voice Tanvi Thakor jivan ma khub pragati karo jay mataji

  • @nanjirajput1949
    @nanjirajput1949 2 роки тому +1

    👌👌👌⭐⭐⭐⭐ ha moj ha lal lal jogi🚩🚩🙏jay ho maharana partap

  • @Jaydeepdigital5873
    @Jaydeepdigital5873 2 роки тому +1

    ખુબ આગળ વધો તન્વી બહેન એવી પ્રાર્થના

  • @dilipalgotar2110
    @dilipalgotar2110 2 роки тому +1

    Vah 👌👌👌👌

  • @puravdigital8168
    @puravdigital8168 3 роки тому +14

    Golden voice sister tanviben....જીવનમાં ખૂબ પ્રગતિ કરો

  • @mamtapatel1940
    @mamtapatel1940 3 роки тому +6

    Tanvi, you 🤘Rock 👏😍🌹

  • @godajithakor8026
    @godajithakor8026 2 роки тому +1

    જય.હો ગીતાબેન અને તન્વી.જય.માતાજી⛥⛥

  • @gagajithakorgagajithakor5179
    @gagajithakorgagajithakor5179 2 роки тому

    સુપર.તન્વી.ઠાકોર.ગીતા.બેન. રબારી

  • @rd_official_vlog_7466
    @rd_official_vlog_7466 2 роки тому +1

    Super🔥🔥🔥👍👍 program👍👍

  • @Vihatmaadigital
    @Vihatmaadigital 2 роки тому +2

    અશોકભાઈ ઠાકોર દેતાલ તરફ થી ફુલ સપોટ બેન આગળ વધો એવી મારી વિહત મેલડી ને પ્રાથના મિત્રો સ્પોટ કરજો

  • @pujarakshavalog7345
    @pujarakshavalog7345 3 роки тому +14

    જય માતાજી ખૂબ સરસ તન્વી ઠાકોર ગીતા રબારી🌹🌹🌹🌹

  • @Bansaridigitalkadi8052
    @Bansaridigitalkadi8052 3 роки тому +3

    Wow nice very nice superb your performance Tanvi Thakor and gita Ben Rabari vah bhi vah

  • @chiragmali5791
    @chiragmali5791 2 роки тому

    Khub khub aagal vadho evi subh kamnao tanvi thakor

  • @DineshThakor-zy1wj
    @DineshThakor-zy1wj 2 роки тому +2

    વાહ તન્વી વાહ જોરદાર

  • @amanentertainment3845
    @amanentertainment3845 2 роки тому

    Wah....Tanvi Thakor Khub Sundar Aavaj

  • @PegatarDayabhai
    @PegatarDayabhai 3 місяці тому

    ખુબ જ સુંદર છે 😊😊😘😘💓💞💗

  • @pratiksinhthakor154
    @pratiksinhthakor154 3 роки тому +18

    જય માતાજી. બેન ક્ષત્રિય ઠાકોર સમાજમાં તમારા જેવા ગlયક ની જરૂર છે... નહીંતર વલગર કલાકારો ઘણા છે.

  • @Pravinbhaichotaliya177
    @Pravinbhaichotaliya177 2 роки тому +1

    ખુબ સરસ વાહ બેન 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jaysikotarwara4266
    @jaysikotarwara4266 2 роки тому

    તનવી બેન ખુબ આગળ વધો

  • @nanjirajput1949
    @nanjirajput1949 2 роки тому

    Tanvi ben tme khubj aagd vdho tanvi ban tme mara mate ek git gajo maharana🦁🚩 pratap🦁🚩⚔️ nu jay mataji nanji sarvaiya rajput🚩⚔️🚩 jay ho ranaji 🙏🚩🚩⚔️⚔️🚩🚩

  • @jiteshjaspur9940
    @jiteshjaspur9940 2 роки тому

    તનવી બેન ઠાકોર સુપર ગાય સે

  • @pravinsinhzalaofficial3526
    @pravinsinhzalaofficial3526 2 роки тому +1

    Jay mataji

  • @bhomajithakor2428
    @bhomajithakor2428 3 роки тому +5

    જય માં જોગણી 🙏🙏

  • @amratbhaichaudhari8822
    @amratbhaichaudhari8822 2 роки тому

    ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ ખૂબ આગળ વધે એવી ઈશ્વર ને પ્રાર્થના

  • @BhagavanThakor-qp8jy
    @BhagavanThakor-qp8jy 2 місяці тому

    ગીતા ની બેન તનવી ઠાકોર 2:04

  • @durgeshgajjar3639
    @durgeshgajjar3639 2 роки тому

    Tanvi thakor ...Gujrat no original voice. 6...Khub agal vadho tanvi

  • @rameshthakor810
    @rameshthakor810 2 роки тому

    Nice Tanvi thakor

  • @amitthakor1930
    @amitthakor1930 2 роки тому +1

    Super 👍

  • @rajeshahir7402
    @rajeshahir7402 2 роки тому

    Khub saras ben khubh pragati kro

  • @Ridhammusicvlog
    @Ridhammusicvlog 2 роки тому

    ગિતા બેન પણ સમજે છે કે તનવી સારુ ગાય છે

  • @jogni_official_Karol
    @jogni_official_Karol 2 роки тому

    Supar voice Tanvi Ben end gitaben

  • @kalpeshthakor9867
    @kalpeshthakor9867 2 роки тому +1

    ખૂબ સરસ

  • @mehulsinhjthakor1941
    @mehulsinhjthakor1941 3 роки тому +2

    Ha Mara Thakor ni Moj

  • @titlegaming9672
    @titlegaming9672 2 роки тому

    Gita Ben ane tanvi Ben ne Bhagvan mahadev khub pragati karve jay jay garvi Gujrat jay hind vandemataram 🇮🇳🇮🇳🇮🇳 mk thakur vadnagar meshana utttar Gujrat truck driver all indian parmit drivar Ahmedabad to all indian

  • @jankideven2380
    @jankideven2380 2 роки тому

    Very nice voice tanvi Thakor

  • @girishbhairathod689
    @girishbhairathod689 5 місяців тому

    ❤❤ super song ❤

  • @mehulsinhjthakor1941
    @mehulsinhjthakor1941 3 роки тому +3

    Ha Moj Ha Thakor

  • @rajnadiya6509
    @rajnadiya6509 3 роки тому +1

    Nice you tanvi

  • @mukundsomeshwara6628
    @mukundsomeshwara6628 3 роки тому +2

    Vaah Tanvi Thakor........

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 роки тому +3

    જય હો જય હો તન્વીબેન

  • @rekhathakor3682
    @rekhathakor3682 2 роки тому

    સુપર તન્વીબેન સુપર

  • @ijaythakor
    @ijaythakor 3 роки тому +15

    Geeta Rabari and your voice are very similar, avoid bad songs in life and sing good songs and move forward in your career.✨ Good Luck 🙌 Jay Mataji 🙏

  • @BharatThakor-ct3zt
    @BharatThakor-ct3zt 2 роки тому +1

    જય માતાજી 🙏🙏🙏

  • @statuslover9591
    @statuslover9591 3 роки тому +1

    Khub saras tanvi thakor....

  • @statuslover9591
    @statuslover9591 3 роки тому +1

    Supar tanvi thakor

  • @pk.thakorseditika657
    @pk.thakorseditika657 2 роки тому +1

    Super hits

  • @ravimendpara4457
    @ravimendpara4457 2 роки тому +1

    Right Geta ben&Tanviben🤝

  • @sadhidigitalundara8264
    @sadhidigitalundara8264 3 роки тому +4

    👌👌👌👌👌

  • @jassidubariya3701
    @jassidubariya3701 2 роки тому

    👌👌👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹

  • @priyankathakor6768
    @priyankathakor6768 3 роки тому +4

    જય માતાજી

  • @nareshbamaniya7626
    @nareshbamaniya7626 2 роки тому

    Khub saras ben

  • @jasuborakhatariya7413
    @jasuborakhatariya7413 2 роки тому

    તન્વી બેન ને મારા ખૂબ ખૂબ અભિનંદન

  • @zalashaktisinh8484
    @zalashaktisinh8484 3 роки тому +4

    👍👍👍

  • @aashikraval7795
    @aashikraval7795 3 роки тому +3

    Super tanu

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 роки тому +1

    ખૂબજ સુંદર અવાજ,,,👏👏👏

  • @MavadiyaDM
    @MavadiyaDM 2 роки тому

    ખુબ સરસ

  • @Ridhammusicvlog
    @Ridhammusicvlog 2 роки тому

    Jay ho tanvi

  • @arshibhaisolanki8704
    @arshibhaisolanki8704 2 роки тому +1

    દિકરી નાની પણ અવાજ ખૂબજ સરસ છે

  • @gjharsh9973
    @gjharsh9973 2 роки тому +1

    Jay mataji ❤️

  • @rajahindustani2221
    @rajahindustani2221 3 роки тому +1

    Vahta Villageboy taraf thi aapne full saport

  • @bhumipandya9568
    @bhumipandya9568 2 роки тому

    Wish u all the best tanvi dii

  • @d.npatel7420
    @d.npatel7420 3 роки тому +1

    Khub saras

  • @sanjayparmar1436
    @sanjayparmar1436 3 роки тому +1

    Gitaben good 👍

  • @onlymajedarvideo5755
    @onlymajedarvideo5755 2 роки тому +1

    ખૂબ ખૂબ અભિનંદન

  • @VinodKaprupura
    @VinodKaprupura 2 роки тому +1

    Super Song ❤️❤️
    Ma Chehar Shikotar Tamari Manokamna Puri Kare Aavnar Divso ma Khub khub Pragati karave 🙏🙏

  • @rohitthakor6034
    @rohitthakor6034 2 роки тому

    Jay mataji 🙏

  • @harshthakor5482
    @harshthakor5482 3 роки тому +4

    Nice👍

  • @kamlesh_Dholavira
    @kamlesh_Dholavira 2 роки тому

    ખુબ જ સરસ...

  • @anjanaodedra8863
    @anjanaodedra8863 2 роки тому

    Best Wishes Tanvi.

  • @jaygogacreationsi0077
    @jaygogacreationsi0077 2 роки тому

    Nice songs

  • @shaktistudioviramgam2590
    @shaktistudioviramgam2590 3 роки тому +2

    Jay ho

  • @v45454s
    @v45454s 2 роки тому

    Geeta Rabari karta nani dikri no avaj saro chhe

  • @hasmukhbarvaliya2572
    @hasmukhbarvaliya2572 2 роки тому

    Nice tanvi

  • @alpeshsolankithakor1499
    @alpeshsolankithakor1499 3 роки тому +4

    Super

  • @pravinkisancanla5852
    @pravinkisancanla5852 2 роки тому

    👈👈👈👌👍👌

  • @sanjaythakorofficial2152
    @sanjaythakorofficial2152 3 роки тому +1

    હું સિંગર સંજય ઠાકોર ઊંઝા અને મારું શિહોરી ડિજિટલ પરિવાર તરફ થી ફૂલ ટાઈમ સપોર્ટ

  • @dineshdamor6038
    @dineshdamor6038 2 роки тому

    👌👌👌👌

  • @lalaparmar3654
    @lalaparmar3654 2 роки тому

    Good singer

  • @Jaydipdigitall502
    @Jaydipdigitall502 2 роки тому

    Nice sister

  • @pdthakorxyzediting3402
    @pdthakorxyzediting3402 2 роки тому

    બહુ સરસ 🙏 🙏

  • @bharatibambhaniya852
    @bharatibambhaniya852 2 роки тому

    Tanvi ben tame bahu j saru gao chho

  • @मगनपिडीया
    @मगनपिडीया 3 роки тому +1

    मगन

  • @prakashchauhan5120
    @prakashchauhan5120 3 роки тому

    Hi🙏🎶🎧🎵🎸🎤🙏

  • @payalshah5589
    @payalshah5589 2 роки тому

    God bless you 🙏❤

  • @saurabhpandya2901
    @saurabhpandya2901 3 роки тому +1

    like

  • @maakhodalofficial6004
    @maakhodalofficial6004 3 роки тому +2

    Full Support Tanvi Thakor

  • @jadishjambukiya3024
    @jadishjambukiya3024 2 роки тому

    Nice

  • @THAKORSAGAR2482
    @THAKORSAGAR2482 3 роки тому +2

    Osm