Dr Babasaheb ambedkar vishe gopal Italia

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • #BabasahebAmbedkar#India#Gujarat#Bjp#Congress#Gopalitalia#14April#

КОМЕНТАРІ • 279

  • @khemchandbhaiparmar250
    @khemchandbhaiparmar250 3 роки тому +13

    શ્રી ગોપાલભાઈ આપની બોલવા ની છટા ખુબ પસંદ પડી...અગાઉ પોલીસ એમાં મહિલા પોલીસ ની શું તકલીફો છે તે જણાવી અને સરકાર ને અપીલ કરી તથા સુરતમાં આપ પાર્ટી ના ૨૭ ઉમેદવાર ની પ્રથમ વખતે આગવી જીત આપના માર્ગદર્શન હેઠળ થઈ છે તે બદલ આપને તથા માનનીય દિલ્હી ના મુખ્ય પ્રધાન શ્રી કેજરીવાલ સાહેબ ને અમારા પરિવાર તથા વિસ્તાર વતી ખુબ ખુબ અભિનંદન .... ધન્યવાદ..
    જય ભીમ...

  • @dineshpatel3749
    @dineshpatel3749 3 роки тому +3

    Thanks for information given for Bharat Ratna Dr. Baba Saheb Ambedkar

  • @saileshsolanki9208
    @saileshsolanki9208 4 роки тому +19

    ગોપાલભાઈ બહુ સરસ. ભારત નૉ વિકાસ માટે તમારા જેવા લોકો ની ખૂબ જ જરૂર છે

  • @ashokkumardhandhukiya4489
    @ashokkumardhandhukiya4489 4 роки тому +74

    ઞોપાલભાઈ તમારા જેવી માનસીકતા સમઞ સમાજ રાખશે તોજ સાચી સમરસતા આ દેશ મા આવશે. તમારો ખુબ આભાર જય ભીમ...

    • @rabariravjibhai33
      @rabariravjibhai33 3 роки тому

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rakeshrohit1349
    @rakeshrohit1349 4 роки тому +18

    જનકભાઈ તમારો ખુબ આભાર 🙏
    આવી સારી વાતો એક સારા વ્યક્તિ વિશે એક શિક્ષિત અને સારો વ્યક્તિ જ સમજી શકે .
    આપડે બધા જાતિ ઉપર થી ઉઠી ને આપડા વિકાસ માટે અને આપડા *દેશ માટે કય કરવાની ભાવના* સાથે આગળ આવવાની જરૂર છે.

  • @vishnubhaipatel1897
    @vishnubhaipatel1897 3 роки тому +5

    ખુબ સરસ વાત કરી ગોપાલભાઈ સમાજ ને તમારી જરૂર છે હુ તમારા વિચારો ને સહમત છું 👌🙏🇮🇳✌

  • @babubhairahtod6563
    @babubhairahtod6563 4 роки тому +22

    આભાર ઈટાલીયા સાહેબ

  • @alpumakwana3045
    @alpumakwana3045 3 роки тому +7

    સરસ!!! ગોપાલ ભાઈ,, અભિનંદન,,સરસ માહીતી માટે

  • @chandrakantkatariya7286
    @chandrakantkatariya7286 4 роки тому +28

    ખૂબ ખૂબ ધન્યવાદ ગોપાલ ભાઈ તમારા જેવા વિચારો વાળા વ્યક્તિઓ થી જ ભારત દેશના તમામ વ્યક્તિઓ ના વિચાર બદલાશે...
    જય હિન્દ
    જય ભારત
    જય સંવિધાન...

  • @user-kc1lc8xw3e
    @user-kc1lc8xw3e 4 роки тому +11

    गुड गोपालभाई आप सुरक्षित रहो सुखी रहो

  • @commonmanindian4339
    @commonmanindian4339 3 роки тому +21

    ગોપાલ ભાઇ તમે સામાન્ય જ્ઞાતિ માંથી આવો છો. તેમજ ઓછી ઉમરે શિક્ષણ ની સાથો-સાથ સમજ શક્તિનો અભ્યાસ કર્યો, એટલે આવી સરસ જ્ઞાન આપી શકો. પણ જે જન્મથી નહી પણ પોતાના વડીલોથી શિક્ષા લીધેલ હોય તે પક્ષાત જ્ઞાતિના લોકો તો હજુય ડો. ભીમરાવ આંબેડકર ને દેશના ઓછા પણ જ્ઞાતિમાં રાખવા 'જય ભીમ' કરીને સંકુચિત રાખવામાં જ માને છે.

  • @nitinrana3781
    @nitinrana3781 3 роки тому +4

    Really ..Gopalbhai Dr.Ambedakar vise tame Sachi information api chhe..Thank you brother..God bless you..🙏

  • @ashokparmar4486
    @ashokparmar4486 4 роки тому +26

    જય ભીમ ગોપાલભાઈ

  • @jaychanchiya3325
    @jaychanchiya3325 3 роки тому +6

    D.R B.R Ambedkar Ji was great person nobody can study like him 16 deegree and arcitake of Indian constitution . B.R Ambedkar is main Hero of India B.R Ambedkar removed manuvad who was responsible to make untouchable Dalit .B.R Ambedkar removed JATIVAD .Jay Bhim B.R Ambedkar is like God

  • @sagarsagathiya7793
    @sagarsagathiya7793 3 роки тому +20

    વા ખૂબ સરસ ગોપાલ ભાઈ🙏🏻
    જય ભીમ🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Indian62469
    @Indian62469 3 роки тому +18

    Father of modern India Babasaheb Ambedkar 🙏🇮🇳

  • @maheshnagariya8804
    @maheshnagariya8804 4 роки тому +9

    ખૂબ જ સરસ માહિતી આપી છે,સાહેબ તમે બાબા સાહેબ વિશે.....આભાર

  • @ganpatpatel-ck3ft
    @ganpatpatel-ck3ft 3 роки тому +67

    એક દિવસ એવો જરૂર આવશે કે સમગ્ર સમાજ બાબાસાહેબને સ્વીકારશે આદર આપશે

  • @swarsadhana-ip6eb
    @swarsadhana-ip6eb 4 роки тому +19

    જય સંવિધાન જય ભારત એક સાચા વકીલ તરીકે જાતી વિહિન સમાજ રચના અને સમતા સમાનતા અને બંધુતા ને અનુલક્ષી ને ભારત ના નાગરિકો ને જે સત્ય માર્ગદર્શન આપ્યું છે તે બદલ આપ જેવા સાચા સેવક ને વંદન ને પાત્ર છે જય ભીમ નમો બુદ્ધાય

  • @kantilalloncha3215
    @kantilalloncha3215 4 роки тому +15

    ખુબખુબધનયવાદભાઇ,જયભીમ

  • @ashvingohil572
    @ashvingohil572 3 роки тому +3

    Very good Gopal italiya jay bhim jai savidhan

  • @jayesh.bamaniyabamniya5737
    @jayesh.bamaniyabamniya5737 4 роки тому +23

    ગોપાલ ઇટાલિયા સાહેબ" ભારત અને ગુજરાત માં લઘુતમ વેતન .નો કાયદો લાગુ પાડવો જોઈએ jethi મજૂર વર્ગ નું શોસન થતું અટકે..

  • @rakeshrohit1349
    @rakeshrohit1349 4 роки тому +16

    શ્રીમાન ડો ભીમરાવ આંબેડકર ને સત સત્ નમન 🙏

  • @anilmakwana252
    @anilmakwana252 4 роки тому +32

    ગોપાલ ભાઈ નું interview ક્યારે લેશો..??

  • @ruhipchauhanofficial1391
    @ruhipchauhanofficial1391 4 роки тому +4

    બહુ સરસ રીતે સમજાવ્યું બાબાસાહેબ વિશે,,,,, ગોપાલ સાહેબ ને મારા અને મારા પરિવાર વતી જય ભીમ,,,,,

  • @pragatituitionclasses1732
    @pragatituitionclasses1732 3 роки тому +3

    Next cm.of gujarat......

  • @gbdulera
    @gbdulera 4 роки тому +36

    વ્યક્તવય ની આગવી છટા અને શૈલી ધરાવો છે.. આગવી ઓળખ ઉભી કર્યા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ..

    • @devchandpanchal7190
      @devchandpanchal7190 3 роки тому +2

      ગોપાલભાઈ તમારા વિચારો બહુ જ સારા છે હું તમારા દરેક વિડિઓ જોવુછુ

  • @jagdishbhaipatel3804
    @jagdishbhaipatel3804 4 роки тому +12

    I proud of you

  • @rajeshbuchiya3728
    @rajeshbuchiya3728 3 роки тому +3

    Gopal italiya shaheb bharat des nu bhavishya chhe Dr Ambedkar vise je jankari aapi su tamru banchan abhyas khub saras you are great leader and original leader

  • @agjamukesh6162
    @agjamukesh6162 3 роки тому +3

    Gopalbhai thanks tame Baba sahab vise Sari VAT Kari ane samjan api

  • @rohitsocho8213
    @rohitsocho8213 4 роки тому +17

    બાબા સાહેબ સાથે અન્યાય કરવા વાળા એ સમયે કહેવાતા મહાપુરુષો ને પણ ગોપાલભાઈ ખુલ્લા પાડો..!

    • @solankisharma8950
      @solankisharma8950 3 роки тому

      એ બધા તો આપ પાર્ટી જેવા દેશદ્રોહીઓ હતા એટલે કેમના બહાર પાડે?

    • @naranbhaijadav8256
      @naranbhaijadav8256 3 роки тому

      Right

  • @bharatvaran5007
    @bharatvaran5007 4 роки тому +11

    અભિનંદન સાહેબ 🙏🌷💐🙏

  • @arvindsolanki9496
    @arvindsolanki9496 3 роки тому +1

    ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏jay bhim 🙏🙏🙏

  • @parmaruttam4193
    @parmaruttam4193 3 роки тому +2

    ખૂબ ખૂબ અભિનંદન ગોપાલ ભાઇ સા હેબ, બહુ સરસ વિચાર વરણી રજુ, કરી

  • @kamendrachauhan835
    @kamendrachauhan835 4 роки тому +5

    સરસ માહિતી બાબાસાહેબ આંબેડકર ની આપી ગોપાલભાઈ તમારા કથાકાર વિષે ના વિચારો પણ હાલમાં ઉદભવેલ પ્રશ્નો થી લોકોને કે જે પહેલાં ઉંધું ગાંલીને ફક્ત વિરોધ કરતા તે પણ સમજતા થયા છે

  • @s.h.dambaji3683
    @s.h.dambaji3683 9 місяців тому

    જય શ્રી કૃષ્ણ ગોપાલ ભાઇ ચૈતનભાઈ તમે તમારા સાથે બહુ સરસ વાત કરી તમે

  • @bhagwanbhaiparmar5797
    @bhagwanbhaiparmar5797 3 роки тому +22

    ગોપાલભાઈ આ લોકો ને સમાજ ની વ્યાખ્યા સમજાવો.સમાજ એટલે એક જ્ઞાતિ નહિ સમાજ એટલે માનવજાત એવું સમજાવો

  • @krgohel6000
    @krgohel6000 2 роки тому

    धन्यवाद है बाबा अंबेडकर को कोटी कोटी प्रणाम करता हूं

  • @rjpatelias1943
    @rjpatelias1943 2 роки тому

    Very good information

  • @manubhaivanza3792
    @manubhaivanza3792 Рік тому

    Very very excellent

  • @vegdadharmesh7436
    @vegdadharmesh7436 4 роки тому +5

    Best know . beautiful

  • @sreedharannair2218
    @sreedharannair2218 3 роки тому +4

    Really appreciate you commendable advises keep it up.

  • @nareshdhankecha8456
    @nareshdhankecha8456 4 роки тому +5

    Surya no prakas jem Dhanki nathi sakato tem Baba saheb nu gnan koi Dhanki nahi sake.....jai bhim
    Gopal bhai sadhuvad apne

  • @babumakwana7134
    @babumakwana7134 4 роки тому +10

    Jay bhim

  • @parmar8378
    @parmar8378 2 роки тому

    Thank you gopal bhai

  • @rameshdesai2474
    @rameshdesai2474 3 роки тому +5

    🙏🙏 નમસ્કાર ગોપાલભાઈ તમે કયો કે હિન્દુ તો ના ઝંડા લઈને જે લોકો ફરે છે તેઓ જવાબ આપે બાબાસાહેબે ધર્મ પરિવર્તન કેમ કર્યું આ ફક્ત અત્યારથી નથી ચાલતું ગૌતમ બુદ્ધ રાજા સિદ્ધાર્થ મહાવીર સ્વામી ગુરુનાનક દેવજી આ બધા પણ આવા ધર્મના એજન્ટો થી કંટાળી ધર્મ બદલ્યો આ ધર્મના એજન્ટોના કારણે ઈન્દુસ ધર્મ તૂટી રહ્યો છે સનાતન ધર્મની ધજા જેમના હાથમાં લઈને ફરે છે જે લોકો તે લોકોએ હિન્દુઓને ઓછા કર્યા છે બૌદ્ધ જૈન શીખ આ બધા કંટાળી ને અલગ છે આજે પાછા આ લોકો દાખલા કેવા આપે છે કે ધર્મ પરિવર્તન મુસલમાનોએ ખરા તમારા કારણે કંટાળી ગયા છે પરિવર્તન થયા હશે પરંતુ બહુ ઓછા🙏🙏 જય દ્વારકાધીશ

  • @dhirumakwana-or6cw
    @dhirumakwana-or6cw 4 місяці тому

    गोपाल भाई इटालियन जय भीमजय संविधान

  • @mukeshbagda2619
    @mukeshbagda2619 3 роки тому +2

    thank you gopal bhai amara mahan dr. babasaheb vise loko ne jankari aapva badal aapno khub khub aabhar...

  • @utkarshsolanki4592
    @utkarshsolanki4592 3 роки тому +4

    Srs gopal bhai

  • @angrybird6776
    @angrybird6776 4 роки тому +5

    ખૂબ સરસ ગોપાલ ભાઈ જનક ભાઈ🙏🙏
    જય ભીમ

  • @bhim.sevak.391
    @bhim.sevak.391 4 роки тому +6

    Gopal Bhai ne Jay bhim namo buddhay.

  • @hasmukhsavaliya2186
    @hasmukhsavaliya2186 3 роки тому

    Do baba Saheb Ambedkar is a very great and very very great man

  • @rahulsonara9273
    @rahulsonara9273 4 роки тому +6

    Jay bhim khub saras

  • @bharatvaran5007
    @bharatvaran5007 4 роки тому +8

    Jay bhim,👍👌🙏💐💐

  • @rajeshpateliya4443
    @rajeshpateliya4443 4 роки тому +3

    Jay Bhim

  • @craftingwithzeel2024
    @craftingwithzeel2024 4 роки тому +3

    Khub saras mahiti Gopal Bhai. Tmari Vato prerna ape che. Dr. Ambedkar ne darek samaje samajva ni jarur che.

  • @NileshKumar-rk1hg
    @NileshKumar-rk1hg 3 роки тому +3

    Excellent speech sir..

  • @vinubhaihelaya3840
    @vinubhaihelaya3840 2 роки тому

    જય ભીમ ઞોપાલભાઇ ઇટાલિયન સાહેબ

  • @shantilalmakwana4484
    @shantilalmakwana4484 3 роки тому +3

    સલામ ગોપાલભાઈ સલામ ખૂબ ખૂબ આભાર જય હો

  • @nareshparmar3429
    @nareshparmar3429 4 роки тому +5

    Very nice... jay bhim

  • @chavdaprakash6217
    @chavdaprakash6217 4 роки тому +5

    Jai Bhim

  • @rameshbabu7784
    @rameshbabu7784 4 роки тому +6

    જય ભીમ

  • @shyamjibetwarshyamjibathva2490
    @shyamjibetwarshyamjibathva2490 3 роки тому +3

    Jay bhim aarmyi jinda bad
    100_100prnam

  • @laxmankatra1993
    @laxmankatra1993 4 роки тому +4

    Good sar

  • @ankurjadav8205
    @ankurjadav8205 4 роки тому +7

    Thank you sir..

  • @vinubhaivankar3058
    @vinubhaivankar3058 3 роки тому +5

    મારે પણ જોડાવુ છે આમ આદમી પાર્ટી માં

  • @jkinspiration
    @jkinspiration 3 роки тому +2

    Excellent.

  • @punjabhaijadav8415
    @punjabhaijadav8415 4 роки тому +4

    GOPAL BHAI BABA SAHEB VISHE SAREE JAN KARI AAPAVA BADAL AABHAR BAKI ""BABA SAHEB" BOLAVAMA PAN AAPANE MELA THAI JAIASHU EVI MAN SIKTA RAHELI CHHE.

  • @vaghelaprince5432
    @vaghelaprince5432 4 роки тому +6

    Jaybheem

  • @helishaofficial7508
    @helishaofficial7508 3 роки тому +3

    જયભીમ જય સંવિધાન ગોપાલ ભાઈ

  • @ajaysurti5482
    @ajaysurti5482 4 роки тому +16

    & tv . Par 8.30 vage "Ek mahanayak Dr. B.R.Ambedkar" serial ma emni full story batavama aave 6...👌👌👌👌

  • @ajayraychandani6335
    @ajayraychandani6335 3 роки тому

    Very nice gopalbhai.....

  • @baldevhadiyel2533
    @baldevhadiyel2533 4 роки тому +7

    God bless u Salam June 2020

  • @chetangambhava3726
    @chetangambhava3726 3 роки тому +1

    Ok

  • @mahendrasinhjaypal658
    @mahendrasinhjaypal658 7 місяців тому

    Va Gopal sir ❤❤❤

  • @rajujoshi8649
    @rajujoshi8649 3 роки тому

    🙏🌹Baba Saheb Ek Yug Purush Hata, Jemne Aa Desh ne Sanvidhan Aapyu Chhe 🙏🇮🇳🙏

  • @dhansukhpatel1958
    @dhansukhpatel1958 3 роки тому +2

    Very Nice, I Proud Of You

  • @rajparmar1566
    @rajparmar1566 3 роки тому +1

    Super bhai

  • @shantilaldamor3288
    @shantilaldamor3288 3 роки тому

    Ok good

  • @mayurparmar1243
    @mayurparmar1243 4 роки тому +4

    Jay Bharat. Jay bhim

  • @govindbhaimakwana1808
    @govindbhaimakwana1808 4 роки тому +5

    Gopalbhai italiya aapno video sambhali khub j prabhavit thyo 6u...Jay bhim

  • @kingcobra7721
    @kingcobra7721 2 роки тому

    Jay.bhim

  • @ashokparadiyaofficial5294
    @ashokparadiyaofficial5294 3 роки тому +1

    loveu sir

  • @Gujrati.status.club.no.1
    @Gujrati.status.club.no.1 4 роки тому +3

    Good janak bhai

  • @sbsolanki5547
    @sbsolanki5547 3 роки тому +1

    સરસ ગોપાલભાઈ

  • @chavdavashram308
    @chavdavashram308 4 роки тому +6

    Gopal sir nu tame akvar interview jarur leso please temna tarafthi khub shikhva male che....

  • @bharatparmar2054
    @bharatparmar2054 Рік тому

    Jay bhim Jay svethan

  • @dolarshingrakhiya7678
    @dolarshingrakhiya7678 3 роки тому

    Gopal bhia tame sacha Bharti nagric Jay bhim

  • @pareshparmar5154
    @pareshparmar5154 4 роки тому +3

    Super sir

  • @jkumar8890
    @jkumar8890 4 роки тому +7

    ગોપાલભાઈ 13 એપ્રિલ 2014 નહીં.2020 ચાલે છે.

  • @sachinbagada464
    @sachinbagada464 3 роки тому

    Abedkar great man

  • @victorb22622
    @victorb22622 2 роки тому

    જોરદાર

  • @solankiprakash8203
    @solankiprakash8203 3 роки тому +1

    Jay bhim super

  • @shekhharunbapu9370
    @shekhharunbapu9370 4 роки тому +15

    Savidhan bachavo Des bachavo 14 April jindabad ,,,🖕✊

    • @patelvanabhaivanabhai8509
      @patelvanabhaivanabhai8509 4 роки тому

      સંવિધાન વગરના મૂસિલમ દેશોને કોણ ખાઈ જાય છે સંવિધાન જ દેશને તોડે છે જેમકે એટરોસીટી

    • @aadityababa1602
      @aadityababa1602 3 роки тому

      @@patelvanabhaivanabhai8509 tu patel cho etle tane jativad ni nathi khbr pn ek var dalit bani ne jivi jo pchi tne atrocity ni su jarur che a samjase

  • @ganpatparmar926
    @ganpatparmar926 3 роки тому +7

    ગુજરાત સરકાર ને સમજાવો કે રાષ્ટ્રીય નેતા કોને કહેવાય?

  • @dodiyauvraj8542
    @dodiyauvraj8542 3 роки тому +2

    Veri good jay bhim

  • @Gujrati.status.club.no.1
    @Gujrati.status.club.no.1 4 роки тому +5

    જય ભીમ ગોપાલ ભાઈ

  • @devendrasinh362
    @devendrasinh362 4 роки тому +3

    Very good

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 4 роки тому +3

    GOPAL SAHEB AP KHUB
    SARAS SAMJAVO SAVO
    SAHEB A BADAL ABHAR
    JAI BHIM NAMO BUDHAY
    JAI SAVIDHAN 🙏🙏🙏🙏

  • @kishan4753
    @kishan4753 4 роки тому +4

    Jay bhim nice